કડિયાકામની વિઝામા ઇઝરાયેલમાં આવેલા મુકેશભાઈના અનુભવ Construction work🇮🇱

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 225

  • @devishaabroadlife9416
    @devishaabroadlife9416  4 หลายเดือนก่อน +19

    ખુબખુબ આભાર બધાનો બને એટલો વિડિયો શેર કરવા વિનંતી

    • @nirmal302
      @nirmal302 2 หลายเดือนก่อน

      Agriculture ni visa chalu Thai ke?

    • @Gabbaris-back07
      @Gabbaris-back07 2 หลายเดือนก่อน

      100%😂😂

  • @KamlabenShrimali
    @KamlabenShrimali 3 หลายเดือนก่อน +10

    ભાઈ ઈઝરાયલ તો ઈશ્વર પિતા ની પવિત્ર ભૂમિ છે ભાઈ યેશુ મસિહા જીવતા ઈશ્વર છે આશીષછે ઈશ્વરની સ્તુતિ થાઓ આમીન હાલેલુયા પ્રભુ નો મહિમા હો આમીન હાલેલુયા ધન્યવાદ યેશુ ❤❤

  • @KamlabenShrimali
    @KamlabenShrimali 3 หลายเดือนก่อน +5

    ધન્યવાદ ભાઈ ઈઝરાયલ દેશના ગામડા બતાવા બદલ ધન્યવાદ ભાઈ નેકી નિયમ ત્યાં છે ભારતમાં નથી ઈશ્વર પિતા ની સ્તુતિ થાઓ આમીન હાલેલુયા પ્રભુ ❤❤

  • @khemjiparmar063
    @khemjiparmar063 4 หลายเดือนก่อน +8

    ભાઈ આપે વિદેશ માં જઈ ને ખુબજ સરસ માહિતી આપી તે બદલ આપનો ખુબ ખુબ આભાર ને આવા સત્ય હકીકત બતાવવા વિનતી

  • @royal-fg4cd
    @royal-fg4cd 4 หลายเดือนก่อน +22

    બહાર જઈ કાયદા પાલન કરવા છે પણ દેશમાં નથી કરવા આ છે હકીકત

  • @devjikanbi4577
    @devjikanbi4577 4 หลายเดือนก่อน +12

    મોજ આવી ગઈ તમારી માહિતી આપવાની રીત થી શેર તો કરીશ વીડિયો પણ હજુ નવા વીડિયો બનાવો એવિ આસા રાખીશ ભાઈ

  • @rajendrapokar6322
    @rajendrapokar6322 3 หลายเดือนก่อน +2

    ઈઝરાયલ ના ગામો અને ખેતી વિશે સરસ માહિતી માટે આભાર ખેતી વિશે વાડી ખેતર માં પાક વાવણી પધ્ધતિ વગેરે વિડિયો બનાવી વધુ માહિતી આપજો... જય આશાપુરા .. કચ્છ

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 4 หลายเดือนก่อน +10

    ગુજરાતી લોકો ને માહિતી આપવા બદલ અભિનંદન

  • @buddha2845
    @buddha2845 4 หลายเดือนก่อน +31

    પરદેશ માં બાર બાર કલાક કામ કરે અને પછી કહે કે અહીંયા બધું સારું છે,,ભારત માં 7 કલાક કામ કરે,,ધીમું ધીમું કામ કરે અને પછી આપણા પર ઉપકાર કર્યો છે એમ જતાવે

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 3 หลายเดือนก่อน

      ભાઇ સંસ્કાર નકરા ધર્મમાં નથી પણ સિસ્ત ની પણ જરૂર છે .

    • @ZakirShaikh-q3w
      @ZakirShaikh-q3w 3 หลายเดือนก่อน

      😂😅😮😅😂

  • @satishparmar6388
    @satishparmar6388 4 หลายเดือนก่อน +4

    ધન્યવાદ ભાઈ ઇઝરાયલ ના ગામડાં દર્શન અને અનુભવ બદલ

  • @sunilchaudhari4957
    @sunilchaudhari4957 4 หลายเดือนก่อน +10

    ઈઝરાયેલ યેશુ મસિહ નુ પવિત્ર ભુમિ છે
    ઈઝરાયેલ કરતાં કોઈ પણ મહાન નથી
    એવુ હુ માનુ છું
    જય મસીહ કી ⛪✝️✝️✝️

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 4 หลายเดือนก่อน +10

    આ લોકો તમામ પ્રકારના કાયદાઓ નુ પાલન કરે છે એટલે સુખી છે કોઈને અડચણ માં આવે તે રીતે વાહન મુકતા નથી

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 4 หลายเดือนก่อน +11

    અમે ભારતમા પણ જલશા થી જીવી છી

  • @jayendradani3572
    @jayendradani3572 4 หลายเดือนก่อน +2

    ખુબ સરસ માહિતી😊

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 4 หลายเดือนก่อน +7

    ભાઇ ત્યાં ખોરાક માં શું આપણા દેશ જેવી વસ્તુઓ મળે બધા જ લોકો ત્યાં ના પૈસાદાર હોય જમવામાં બે ટાઇમ નો કેટલો ખર્ચ થાય એવો લાબો વિડીયો બનાવો

  • @badinizam1715
    @badinizam1715 4 หลายเดือนก่อน +17

    આપણો દેશ મહાન.અડધો રોટલો મળેને તોપણ અહીંયા રેવાય.

    • @JawedAli-kq6ek
      @JawedAli-kq6ek 3 หลายเดือนก่อน +1

      Dhiyan rakhje hal jug chale che aavi jao gujrat ma

  • @bvsolanki3039
    @bvsolanki3039 3 หลายเดือนก่อน +2

    જય દ્વારકાધીશ,,સરસ માહિતી

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 หลายเดือนก่อน

    ગુડ ગુડ ભાય

  • @vimaldosani2507
    @vimaldosani2507 4 หลายเดือนก่อน +6

    આપણા ભારતીય લોકોનું ત્યાં શું માનપાન છે કેવી રીતે છે આ લોકો ભારતીય લોકોને કેવી રીતે જોવાય છે

  • @madaridigital
    @madaridigital 3 หลายเดือนก่อน +2

    જય હો... સરસ માહિતી.... ઘનશામ ચુડાસમા સરતાનપર બંદર

  • @puvardalpatbhai1168
    @puvardalpatbhai1168 3 หลายเดือนก่อน +1

    Jordar bhai

  • @BhaveshJoshnaVlogs
    @BhaveshJoshnaVlogs 26 วันที่ผ่านมา

    Jay Dwarkadhish Bhai

  • @DeepakChauhan-fz4tm
    @DeepakChauhan-fz4tm 4 หลายเดือนก่อน +5

    વાહ... વાહ.. ખૂબ સરસ ભાઈ હજી આવા વિડિયો બનાવો અને સેર કરો પણ જો જો કંપ્લેન નાં થાય હો ભાઈ ધ્યાન રાખજો .. જય દ્વારકાધીશ

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 4 หลายเดือนก่อน +1

    ભાઈ બહુ સરસ માહિતી આપી, માહિતી આપવાની અને બોલવાની રીત બહુ સરસ ગમી, ધન્યવાદ 🙏ભારતમાં લોકો કામચોર છે, શિસ્તનો અભાવ છે અને લોકોને સમયની કિંમત નથી.આપણે ત્યાં એક ટંક ખાવાના સાંસા હોય તોય વટ નથી જતો. આ બધુ વિદેશમાં નથી એટલે તેઓ આગળ છે.જાપાન પણ ઇઝરઇલ જેવો જ દેશ છે. સરસ ભાઈ, ભગવાન આપને સુરક્ષિત અને સુખી રાખે એવી પ્રાર્થના...કામધંધા માટે ગમે ત્યાં જઈ શકાય.. એમાં કોઈ નાનમ કે ગુલામી જેવું ના હોય. I wish your best luck 👍કાનજીભાઈ રબારી પાટણના જય દ્વારકાધીશ 🚩🙏❤️

  • @parsingmal6377
    @parsingmal6377 4 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભાઈ

  • @saukatghasura5129
    @saukatghasura5129 หลายเดือนก่อน

    Road Par na Foot path Upar koi Daban, ENCROACHMENT na Dekhayu. Bahuj Saras.

  • @bhuradangar7521
    @bhuradangar7521 3 หลายเดือนก่อน +1

    Saras bhai

  • @rameshbabariya6507
    @rameshbabariya6507 3 หลายเดือนก่อน

    ખરે ખર ખુબજ મજા આવી 🎉🎉❤❤

  • @savdasrkadchha9066
    @savdasrkadchha9066 2 หลายเดือนก่อน

    All the best bro

  • @balajipatel8040
    @balajipatel8040 4 หลายเดือนก่อน +3

    🌿 હર હર મહાદેવ 🌿🙏 જય શ્રી રામ 🙏

  • @RakeshFadadu
    @RakeshFadadu 4 หลายเดือนก่อน +1

    ખુબ સરસ માહિતી આપી

  • @VallabhSolanki-u2l
    @VallabhSolanki-u2l 4 หลายเดือนก่อน +1

    સરસ વિડિયો ભાઈ 👌👌👌👌

  • @JasumatibenLaljibhaiparmarParm
    @JasumatibenLaljibhaiparmarParm 3 หลายเดือนก่อน

    સરસ ❤

  • @rajniporiya6350
    @rajniporiya6350 2 หลายเดือนก่อน

    વડીલ શ્રી. ઇઝરાયલ મા આપશ્રી દ્વારા કહેવામાં આવેલ સમય મુજબ નું કડીયા કામ કરીએ તો એક (૧) દિવસ ના કેટલા ભારતીય રૂપિયા મળે છે. એ કહેશો પ્લીઝ

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 3 หลายเดือนก่อน

    Good information

  • @nddholakiya5744
    @nddholakiya5744 4 หลายเดือนก่อน +1

    good work

  • @KetuDesai-tp9zk
    @KetuDesai-tp9zk 3 หลายเดือนก่อน +1

    Bhai tya na khatar biyaran ni dukan no video banavo tya na kheti na azaro no video banavo kheti ni tecnology upar video banavo bhai🎉🎉🎉

  • @Karmshibhai-t6r
    @Karmshibhai-t6r 2 หลายเดือนก่อน

    Amare. Avvuse. Kadiyakam. Karva. Viza. Malse. ✍️👍💐

  • @bhikhubhihingu7628
    @bhikhubhihingu7628 4 หลายเดือนก่อน +3

    Jay.dwarkadhish.❤jay.shree.ram❤

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 4 หลายเดือนก่อน +2

    ગુડ ગુડ ભાઈ ખૂબ જીવો વાલા

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 3 หลายเดือนก่อน +1

    Ram Ram ❤

  • @arvindbhaisanghani4851
    @arvindbhaisanghani4851 4 หลายเดือนก่อน +3

    પરદેશ ગયા પછી ત્યાં જેવું કામ કરે છે ગુલામ ની જેમ રહેવું પડે છે અને અહીંયા તે જ માણસ બોસ બનીને કામ કરતો હોય છે જે દિવસે વિદેશ માં લોકો કામ કરીશ તેવી રીતે પોતાના દેશ માટે કામ કરશે ત્યારે દેશ વિશ્વનો સૌથી ધનિક દેશ બની જશે

    • @Rkmak1510
      @Rkmak1510 2 หลายเดือนก่อน

      Loko kamay ne aavi Jay pache

  • @MehulnitaVlog
    @MehulnitaVlog 3 หลายเดือนก่อน

    બાપા સીતારામ ❤

  • @kamleshthakor6010
    @kamleshthakor6010 4 หลายเดือนก่อน +1

    જય જય દ્વારકાધીશ

  • @balajipatel8040
    @balajipatel8040 4 หลายเดือนก่อน +7

    પગાર આપતા હોય એ પ્રમાણે કામ પણ કરવુજ પડે ❤❤❤દિલ થી❤

  • @BalubhaiParmar-f6s
    @BalubhaiParmar-f6s 3 หลายเดือนก่อน

    જય લિરબાઈ માં જય દાદા વાસરા હતા પાંડવ ની રામ રામ તથા સીતારામ

  • @chandpamahesh4928
    @chandpamahesh4928 4 หลายเดือนก่อน

    Thenx ભાઈ

  • @LakhabhaiRathod-jz7tq
    @LakhabhaiRathod-jz7tq 4 หลายเดือนก่อน +2

    Weary good ❤❤❤🎉🎉🎉

  • @hiranirajubhai2965
    @hiranirajubhai2965 3 หลายเดือนก่อน

    જય શ્રી રામ

  • @chauhankajal1880
    @chauhankajal1880 3 หลายเดือนก่อน

    Wall pentar mate che

  • @palakpunamiya2291
    @palakpunamiya2291 3 หลายเดือนก่อน

    Atyare 25 july ma kevu che vatavaran

  • @DesiMojGujarati95371
    @DesiMojGujarati95371 2 หลายเดือนก่อน

    સરચ❤❤❤❤

  • @YogeshPandya-ul2dd
    @YogeshPandya-ul2dd 4 หลายเดือนก่อน

    Very Very nice information

  • @valmiki3124
    @valmiki3124 2 หลายเดือนก่อน

    👍🙏

  • @palakpunamiya2291
    @palakpunamiya2291 3 หลายเดือนก่อน

    Atyare kem che yudh ni stithi

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 4 หลายเดือนก่อน +5

    અહી કડિયા દરરોજ ના બે હજાર કરતાં પણ વધારે કમાતા હશે..

  • @דבורהסנקר
    @דבורהסנקר 2 หลายเดือนก่อน

    અરે ભાઈ ઈઝરાયેલ માં બહુ જ ગુજરાતી લોકો છે તેલાવી જાવ બહુ જ લોકો છે

  • @satishparmar6388
    @satishparmar6388 4 หลายเดือนก่อน

    તમારો આ અનુભવ કામનો છે અહીં લોકોને કામ ઓછા કલાક અને પૈસા વધજોયે છે

  • @palakpunamiya2291
    @palakpunamiya2291 3 หลายเดือนก่อน

    Atyare hamas kem che

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 3 หลายเดือนก่อน

    તેની જેટલી મજૂરી અહી મળે છે, વટ થી કામ કરવાનું...કડિયા કામ માં દરરોજ કડિયા બે હજાર કમાતા હશે...ભિહ પડે ત્યારે મોદીજી યાદ આવે...

  • @desivilogar8876
    @desivilogar8876 4 หลายเดือนก่อน +1

    Very good 👍

  • @Arjun-mer
    @Arjun-mer 4 หลายเดือนก่อน +2

    aa mukesh kedu israel puge go hu ranavav thi arjan (sodhi)

  • @bhurajiajamaljirajput5621
    @bhurajiajamaljirajput5621 3 หลายเดือนก่อน

    એ રામરામ ભાઈ😊

  • @sursangjirathod
    @sursangjirathod 3 หลายเดือนก่อน

    દેશી ભાઈ એગ્રીકલ્ચર વીજા ક્યારે ચાલુ

  • @jorubhaikukadiya7011
    @jorubhaikukadiya7011 4 หลายเดือนก่อน

    Khub saras

  • @arvindvaghela5869
    @arvindvaghela5869 4 หลายเดือนก่อน +2

    મસ્ત હો ભાઈ

  • @Dr.Natvarpanchal
    @Dr.Natvarpanchal 4 หลายเดือนก่อน +1

    ભાઇ સાહેબ, ત્યા ઈજરાઈલ માં ગરમી વરસાદ કેવો હોય છે? બીજું ત્યા અગાડી લોકો ભારતથી શું મંગાવે છે? અને લોકો કઈ ભાષા બોલે છે? આપના ગુજરાતની જેમ ત્યાંનાં લોકો સાથે વાતચીત કરી શકે છે?

  • @hitmusic2437
    @hitmusic2437 4 หลายเดือนก่อน

    Vah khubj saras mahiti aapi bhai tme ane bhai tmari umr ketli che ane ketli umr sudhi rakhi lye e kejo

  • @KaushikUpadhyay-i4y
    @KaushikUpadhyay-i4y 2 หลายเดือนก่อน

    Kaka bairu na hoy to vyavstha thay ke nahi

  • @dgpatel2168
    @dgpatel2168 2 หลายเดือนก่อน

    Ram Ram

  • @RayEsports
    @RayEsports 2 หลายเดือนก่อน +1

    આ ભાઈ દેશ માં હતા ત્યારે ૯ વાગે કમે ચડે બપોરે એક કલાક આરામ જોઈએ અને સાંજે ૫:૩૦ કામ બંધ.

  • @Osdjccjcc
    @Osdjccjcc 4 หลายเดือนก่อน +5

    Pagar ketlo se mahina no

  • @dalpatbhoraniya5737
    @dalpatbhoraniya5737 2 หลายเดือนก่อน

    JAI JAI JAI SAHI kaha N

  • @_prxv.patel_
    @_prxv.patel_ 4 หลายเดือนก่อน

    What about war situation??

  • @SatishPatel-l4z
    @SatishPatel-l4z 3 หลายเดือนก่อน

    Ok😊😊😊

  • @anandgadhvi3239
    @anandgadhvi3239 4 หลายเดือนก่อน +3

    Jay mataji

  • @rajendrakholiya5427
    @rajendrakholiya5427 4 หลายเดือนก่อน +2

    Tiles marbel fitting ma aavay

  • @hajamodhvadiya
    @hajamodhvadiya 4 หลายเดือนก่อน +1

    Haa muka bhai

  • @MansukhBhai-fg6gr
    @MansukhBhai-fg6gr 2 หลายเดือนก่อน

    Jaibhart

  • @nirmal302
    @nirmal302 2 หลายเดือนก่อน

    Agriculture ni visa chalu Thai ke?

  • @Dhramesh-m4k
    @Dhramesh-m4k 4 หลายเดือนก่อน +4

    ભાઈ મુંબઈ આવી ગયા હોત તો હુ અયા અમારી સાઈટ ઉપર લગાવી દત અયા 1200 હાજરી છે .. 9થી5ની
    ગયા છો તો મન મૂકીને કામ કરજો ને એક દિવસ પોતાની સાઈટ સાલુ કરો એવી શુભ કામના છે ..👍🏻

  • @K_Baraiya
    @K_Baraiya 4 หลายเดือนก่อน +2

    Ahiya kamkarvama thating chale se bhai seth karta majur moto se bhai

  • @prafulsolanki6034
    @prafulsolanki6034 4 หลายเดือนก่อน

    Gujrat ma aetlu kaam karyu hoy ne to thya no javu pade

  • @MohansinghRajpoot-dy1hz
    @MohansinghRajpoot-dy1hz 4 หลายเดือนก่อน +2

    Aap kon si city me go

  • @amitkaravadra1301
    @amitkaravadra1301 4 หลายเดือนก่อน +1

    જય માં મોગલ 🙏

  • @ramaparmar7938
    @ramaparmar7938 3 หลายเดือนก่อน

    Jamnagar thi Kam karva mate Israel aavvu che to Kaya sampark karvo

  • @Prashantmodha
    @Prashantmodha 2 หลายเดือนก่อน

    Porbandar ma mja kari hoy atle problem to revanoj koi pn desh ma jav kam to karvu j pde hu pn contruction company ma j karu chu oman ma

  • @PremjiBhaiDheda
    @PremjiBhaiDheda 4 หลายเดือนก่อน +1

    राम राम भाई आपका ध्यान रखना भाई

  • @harishvadher7061
    @harishvadher7061 4 หลายเดือนก่อน +4

    Oho mukeshbhai israel to saru che amne bolavo ne tya

  • @kanjijina1285
    @kanjijina1285 4 หลายเดือนก่อน +1

    ભાઈ તમે ક્યાં ગામનાછે

  • @roopalachetana4946
    @roopalachetana4946 4 หลายเดือนก่อน

  • @ramsuva
    @ramsuva 4 หลายเดือนก่อน +1

    આપણે રાજકારણ શું તફાવત ત્યાં સરકારી માણસો કેવી રીતે કામ સરકારનું કામ કેવું છે

  • @laxmanbhaidesai2729
    @laxmanbhaidesai2729 3 หลายเดือนก่อน

    राम राम भाई राम राम

  • @saukatghasura5129
    @saukatghasura5129 หลายเดือนก่อน

    ROAD RASTA NI SAFAI BAHUJ SARI DEKHAI.

  • @Diyashing2811
    @Diyashing2811 4 หลายเดือนก่อน +3

    👌👌👌

  • @cantilalragou4274
    @cantilalragou4274 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 3 หลายเดือนก่อน

    તમે ત્યાં ના લોકો ને બતાવયા. તમારું મુળ ગામ કયું

  • @jadejalakubah248
    @jadejalakubah248 4 หลายเดือนก่อน +1

    द्वारिकाधीश

  • @hiteshvala2220
    @hiteshvala2220 4 หลายเดือนก่อน +1

    Plaster mate Kai 6

  • @a_techmedia
    @a_techmedia 4 หลายเดือนก่อน +3

    અહીં એમ ટાઇમ આપી દિલથી કામ કરે ને તો અહી इजराइल કરતા પણ સારુ જ છે