◆ પૂજ્ય શ્રી નારાયણ સ્વામીના સિંધાતોને ક્યારે પણ ભૂલજો નહિ : માંડવી ખાતેના આશ્રમનું સંચાલન વિવાદ...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #પૂજ્ય શ્રી નારાયણ સ્વામીના સિંધાતોને ક્યારે પણ ભૂલજો નહિ : માંડવી ખાતેના આશ્રમનું સંચાલન વિવાદ...
    #shree
    #narayanswami
    #narayanswamiashram
    #mandviashram
    #kutchkanoonandcrime
    #kkcnews
    #kutch
    #news
    #samachar
    #kutchnews
    #ક્ચ્છ
    #સમાચાર
    #કચ્છન્યૂઝ
    #ભૂજ
    Website - kutchkanoonandc...
    Facebook - / kutchkanoonandcrime
    Twitter - / andkanun
    Whatsapp - 9825842334

ความคิดเห็น • 35

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 ปีที่แล้ว +3

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ એક મહાન વિભૂતિ સંત હતા.ભોલેનાથનો અવતાર હતા તેના આશ્રમની દુર્દશા જોઈને અતિશય દુઃખ થાય છે.જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય ગિરનારી જય મોમાઈ માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 2 ปีที่แล้ว +6

    નારાયણ બાપુ ખરેખર એક સાચા સંત હતા અને એટલે જ એમના ભજનો લોકો ને મનહદય માં અસર કરતા, જય નારાયણ 🙏

  • @chandankrishnani4286
    @chandankrishnani4286 2 ปีที่แล้ว +1

    જય નારાયણ
    પુજયે નારાયણ સ્વામી ની જય હો

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 ปีที่แล้ว +2

    નારાયણ સ્વામી બાપુ વિના સંતવાણી અધુરી છે. અત્યારના કલાકારો પૈસા ભેગા કરે છે.પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુની શું વાત કરવી તેની વાત કરીએ તેટલી ઓછી છે.જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય ગિરનારી જય ભોલેનાથ જય માતાજી મોમાઈ 🙏🙏🙏🙏🙏🙏

  • @musicmeditation1493
    @musicmeditation1493 2 ปีที่แล้ว +2

    Charan samaj ni jay ho mata mogal aai no jay ho.....satya no jay ho....narayan swami bapooji ni jay ho

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 ปีที่แล้ว +1

    ભગવાન અવતારી પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ હતાં બાપુના વખાણ કરીએ તેટલાં ઓછાં પડે છે.જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય ગિરનારી જય મોમાઈ માતાજી 🙏🙏🙏

  • @kishanjogel5279
    @kishanjogel5279 2 ปีที่แล้ว +2

    Jay narayn

  • @nick_gadhvi43
    @nick_gadhvi43 2 ปีที่แล้ว +3

    Jay Narayan 🙏🏻❤🌍

  • @hiteshdangadhvi8665
    @hiteshdangadhvi8665 2 ปีที่แล้ว +6

    બેન સ્વ. શબ્દ નો ઉપયોગ ના કરો

  • @sanygirinagabava7686
    @sanygirinagabava7686 2 ปีที่แล้ว +3

    Ha moj ha jay narayan na jordar avaj thi mandvi gam gunji uthe palubhai ne ma jagdamba sakti ape syambharti jeva rakshsothi ladvani

  • @rajeshvanik01
    @rajeshvanik01 2 ปีที่แล้ว +2

    ખરેખર આબધૂ સાંભળ્યું ખૂબ જ દૂખ થાય એવી વાત છે આવા માણસો ને પ્રભુ સદબુદ્ધિ આપે તેવી પ્રાથૅના
    આ આશ્રમ પ્રભુને પ્રાર્થના હતો એવો બની જાય તેવી પ્રાથૅના સાથે વંદન
    નારાયણ સ્વામી જી નાચરણ માં વંદન વંદન વંદન
    રાજેશ વણિક ભજનિક મોં.૯૯૭૯૨૫૭૨૪૪

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 ปีที่แล้ว +1

    સંત માટે સ્વ. શબ્દનો ક્યારેય ઉપયોગ ન કરવા નમ્ર વિનંતી છે.જય નારાયણ જય મોમાઈ માતાજી 🙏 જય માતાજી સોનલ માં મઢડાવાલી 🙏🙏🙏🙏🙏🙏

  • @vardangadhavi5342
    @vardangadhavi5342 2 ปีที่แล้ว +3

    બ્રહ્મલીન શ્રી નારાયણ સ્વામી 🙏 સ્વ. નહિ.

  • @manavgadhavi159
    @manavgadhavi159 2 ปีที่แล้ว +1

    Vaah charan vaah palubha ne dhanyvad 6e ne hitesh bhai tame sambhalo toj bapu na sindhato matlab bhojan ne bhajan jalvay ej most babat 6e ne hitesh bhai tame sadagi thi puri vaat kari 6e te hakikat 6e👍👌🙏🙏🙏pipala babat ni vaat khub sari kari ne gayo ni gavshala pn samel karo to saru 6e vaah hiteshbhai vah ne jarur pade to mavdan bhai samel karo disijan jadapi aavi jase jo k palu bha santithi ne samjn puravak thi vaat kare 6e te hakikat 6e🙏🙏

  • @arvindrajgor5251
    @arvindrajgor5251 2 ปีที่แล้ว +1

    Jay Narayan.....naran bapu amar chhe...duniya ma bapu na bhajan gvay chhe......... Ne bapu na aasharam nu bharat ma nam jaruri chhe........jay Narayan.......bapu amar chhe

  • @halabhasurabha6221
    @halabhasurabha6221 2 ปีที่แล้ว +3

    Halabha surabha manek devbhumi dwarka jay nagal jay narayan swami bhagavan mataji ne manas ani fer badali kare ane eshvar kari nakhe ulat pulat ram kisi ko marat nahi aap hi marjat he karke kude kam aasaram ni fer badli na karay aa to besanu ma bapu nu

  • @astrobabaguruji43
    @astrobabaguruji43 2 ปีที่แล้ว +1

    Bapu no aashram fari thi saru thai jay aevi prarthna kariye chhiye

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 ปีที่แล้ว

    આશ્રમમાં તોડફોડ કરાતી નથી. મોટું પાપ છે.જય નારાયણ જય માતાજી જય સોમનાથ મહાદેવ હર હર મહાદેવ જય મોમાઈ માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalpurigosai4444
    @lalpurigosai4444 2 ปีที่แล้ว +1

    Aasram ma bhajan ane bhojan hov joiye

  • @user-ie5tj4el9j
    @user-ie5tj4el9j 2 ปีที่แล้ว +1

    Pranam hitesh bhai

  • @lalpurigosai4444
    @lalpurigosai4444 2 ปีที่แล้ว +1

    Narayan bapu to amar se bhai

  • @nayanbodar9968
    @nayanbodar9968 2 ปีที่แล้ว +1

    Tame sambhalo Hitesh bhai
    Jay narayan

  • @user-ie5tj4el9j
    @user-ie5tj4el9j 2 ปีที่แล้ว +1

    Pujaya bapu amarche

  • @harashadgadhavi391
    @harashadgadhavi391 2 ปีที่แล้ว +4

    બાપુ ના આશ્રમમાં.. સોબનગીરીનો શોભે સોબન ગીરી એટલે. શ્યામ. ભારતી ઉફૅ.. સોબન ગીરી

  • @bakullohar2530
    @bakullohar2530 2 ปีที่แล้ว +1

    Shyambhari na ashram ma bhajan na bhojan karta vyaj vatav na dhandha ma vadhare intrest 6

  • @bakullohar2530
    @bakullohar2530 2 ปีที่แล้ว +1

    Shyambharti a badhi gayo vechi mari atyare hva kai nathi bachyu

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 ปีที่แล้ว

    Mogal dham Bapu is great Bapu

  • @jaydevdave7735
    @jaydevdave7735 2 ปีที่แล้ว

    Jenaran

  • @halabhasurabha6221
    @halabhasurabha6221 2 ปีที่แล้ว +2

    Halabha surabha manek devbhumi dwarka Jay nagal jay narayan swami

  • @rekhagusai2910
    @rekhagusai2910 2 ปีที่แล้ว +1

    santo na nam sathe savrgasth na ave

  • @rajeshvanik01
    @rajeshvanik01 2 ปีที่แล้ว +1

    ખરેખર આબધૂ સાંભળ્યું ખૂબ જ દૂખ થાય એવી વાત છે આવા માણસો ને પ્રભુ સદબુદ્ધિ આપે તેવી પ્રાથૅના
    આ આશ્રમ પ્રભુને પ્રાર્થના હતો એવો બની જાય તેવી પ્રાથૅના સાથે વંદન
    નારાયણ સ્વામી જી નાચરણ માં વંદન વંદન વંદન
    રાજેશ વણિક ભજનિક મોં.૯૯૭૯૨૫૭૨૪૪