વિધવા સહાય યોજના / નવું ફોર્મ જાહેર .... VIDHAVA SAHAY YOJANA NEW APPLICATION FORM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • ૧૫ હજાર રૂપિયાની સહાય મળશે... ફોર્મ કઈ રીતે ભરશો ? ક્યાં ક્યા ડોકયુમેન્ટ્સની જરૂર પડશે ? સંપૂર્ણ માહિતી....
    #VIDHAVASAHAY #YOJANA #SAHAYYOJANA #WIDOWPENSION #SCHEME
    વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ ડાઉનલોડ કરો નીચેની લિંક પરથી...
    rameshsir.blog...
    ચેનલના વિડીયો વહેલા મેળવવા માટે નીચેની લિંક પરથી ચેનલ JOIN કરો...
    / @kalaravvoiceofknowledge
    ગુજરાત સરકારની વિવિઘ સહાય યોજનાઓ
    VRUDDH SAHAY
    • Video
    BPL LIST NAME SEARCH
    • Video
    VIKLANGO NE SCOOTER SAHAY
    • Video
    PRADHANMANTRI SHRAMYOGI MANDHAN YOJANA
    • Pradhanmantri Shramyog...
    NEW AKANKSHA YOJANA
    • SHAIKSHANIK YOJANA | N...
    RASHTRIY KUTUMB SAHAY YOJANA
    • Video
    VIDHAVA SAHAY YOJANA
    • VIDHAVA SAHAY YOJANA N...
    VHALI DIKARI YOJANA
    • Video
    PM KISAN BAKI HAPTA
    • Video
    SUKANYA SAMRIDDHI
    • Video
    MA AMRUTAM MA VATSALY
    • Video

ความคิดเห็น • 621

  • @KalaravVoiceofknowledge
    @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว +25

    વિધવા સહાયનું ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html?m=1

  • @ilajani9697
    @ilajani9697 5 หลายเดือนก่อน +2

    કોઈ આવક ના હોય તો દાખલો કેવી રીતે આપવો તેની જાણ કેવી રીતે મેળવવી? હું એકલી જ છું તો જાણ કરશો

  • @hardevsinhjadeja2985
    @hardevsinhjadeja2985 ปีที่แล้ว +1

    આપશ્રી મને લિંક મકલશોજી....🙏
    મારા માસીબા ૧૧ મહિના થી રાજકોટ દક્ષિણ મામલતદાર માં ધકા ખાય છે અતાર સુધીમાં ૨૦૦૦ જેવો ખર્ચ પણ દોળા-દોળી ને કાગળો તૈયાર કરવામાં ખર્ચી નાંખયા પણ હજી મારા વાલીળા આવા નાના અને નોધારા માણસને જવાબ આપતા નથી 🙏

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhava-sahay-new-form-date-792020.html

  • @meerakabira8926
    @meerakabira8926 4 หลายเดือนก่อน

    ❤મીરાબેનકબીરા વિધવા

  • @jivandharajiya3609
    @jivandharajiya3609 4 ปีที่แล้ว +3

    ફૉમ

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html

  • @mukeshchaudhari9678
    @mukeshchaudhari9678 2 ปีที่แล้ว +4

    વિધવા આવાસ યોજન
    હોય તો જણાવો
    તેનો લાભ APL,BPL માંથી કોણ લઈ શકે તેની માહિતી આપો

  • @kajimoin.kk3626
    @kajimoin.kk3626 3 ปีที่แล้ว +2

    1250 r.s valu form chalu che to ..aa form no benefit mlse k nai??

  • @imranpathan1382
    @imranpathan1382 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vashramdesai1656
    @vashramdesai1656 4 ปีที่แล้ว +2

    Sir પતિ ના મરણ નો દાખલો તલાટી જોડે નથી 2017 મા રેકોર્ડ ધોવાઈ ગયા હતા એટલે તો તલાટી પંચો નિ સાક્ષી સાથે લખી આપે તો તે વેલિડ ગણાય
    Pls reply sir

  • @rohitbaraiya8753
    @rohitbaraiya8753 4 ปีที่แล้ว +1

    સર. બેંક ના ખાતા માં બીજી pm kisan
    સહાય મળતી હોય તો યા સહાય જમા થાય?

  • @umarana2827
    @umarana2827 2 หลายเดือนก่อน

    Mare 1250 ni sahay aave 6e to hu aa 15000 valu form bhari saku ? Mari pase B P L yadi vallu kard 6e to bhari saka ke nahi javab jarur aapsho

  • @dakidaya6632
    @dakidaya6632 2 ปีที่แล้ว +1

    Ha mare joye

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhava-sahay-new-form-date-792020.html

  • @jigneshthakkar1249
    @jigneshthakkar1249 3 ปีที่แล้ว +1

    Mare joia che rs. 1250/-ave che to pun male k nahi te janavso

  • @kalujavtiya5506
    @kalujavtiya5506 3 ปีที่แล้ว +1

    Hi

  • @meerakabira8926
    @meerakabira8926 4 หลายเดือนก่อน

    ❤Miraben

  • @jigarpatel2388
    @jigarpatel2388 4 ปีที่แล้ว +2

    Sahay chalu hoi 1250 ni to aa form bhari sakay...k nai...??

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      1250 valu j chhe. Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

  • @jeemishamoradiya7121
    @jeemishamoradiya7121 3 ปีที่แล้ว +4

    yojana nu form onlion fill karvanu k offflion?

  • @Mukeshpatel-yp5cf
    @Mukeshpatel-yp5cf 3 ปีที่แล้ว +1

    પેઢીનામું જોઇ એ??
    પુત્ર ની આવક જોઈએ??

  • @christiansuvrnika6411
    @christiansuvrnika6411 3 ปีที่แล้ว +1

    Ha

  • @bhavanaraval5889
    @bhavanaraval5889 5 หลายเดือนก่อน

    Mane aa form joiye che
    Khub saras jankai aapi te badal aabhar

  • @saradharasanjay2348
    @saradharasanjay2348 4 ปีที่แล้ว +1

    Ha sar jiye se

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.

  • @user-ic8gv1dc6d
    @user-ic8gv1dc6d 9 หลายเดือนก่อน +1

    મારે વિધવા સહાય અરજીપત્રક ની જરૂર છે

  • @chaudharisangitaben8887
    @chaudharisangitaben8887 6 ชั่วโมงที่ผ่านมา

    1250male che to aa form bharase k?

  • @zakirhusenhakim5164
    @zakirhusenhakim5164 ปีที่แล้ว +1

    Zakirhusen Hakim Gram Panchayat Vce

  • @shaileshgajjar1295
    @shaileshgajjar1295 4 ปีที่แล้ว +1

    1250 rupiya sahay male che aemane Pan aa form bharvanu che ke nai aa Ange margdarshan soso ji

  • @latabenparmar945
    @latabenparmar945 ปีที่แล้ว

    ઓકે

  • @chetnalakhlani6875
    @chetnalakhlani6875 8 หลายเดือนก่อน

    હું વુધા આશ્રમ માં રહું છું

  • @darshitprajapati3277
    @darshitprajapati3277 4 ปีที่แล้ว +1

    Junu vidhava sahay nu 1250rs vadu form bharyu che, to ae sahay ketla divasoma chalu thay che aavavani?, Ame 8 mahinathi form bharyu che aju chalu thai nathi to tena mate su kravu? Plz reply

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      મામલતદાર કચેરીમાં તપાસ કરો

    • @laljisarikhada4758
      @laljisarikhada4758 2 ปีที่แล้ว

      આ ફોર્મ ની સાથેથે પેઢીનામું પણ જોડવાનું કહે છે મામલતદાર ઓફીસ માં

  • @kamleshcholiya162
    @kamleshcholiya162 2 ปีที่แล้ว +2

    વિધવા સહાયનું ફોર્મ મારે જરૂર છે

  • @kb9483
    @kb9483 2 ปีที่แล้ว

    🙏👉👉👉👉 PLEASE ANSWER GIVE ME👉👉👉👉🙏
    🙏🙏Maru tamarathi ek saval che, aasa che ke tame javab aapso. Maru e saval che ke widow sahay nu form hamna bharyu hoy to aagal na years paisa male ke na male ? Ane jo male to aena mate alag thi form bharvu pade ke shu Karvu pade? Jarurthi javab aapso ji 🙏🙏

  • @kartiktadvi2162
    @kartiktadvi2162 2 ปีที่แล้ว +1

    Ha mare joye che

  • @meenabensolanki9936
    @meenabensolanki9936 2 ปีที่แล้ว

    12,50 varu form bharelu hoy to fari 1500 varu navu form bharvu pade?

  • @dhanjibhaipatel7042
    @dhanjibhaipatel7042 หลายเดือนก่อน

    Shu padhi namani jrur padti hoy she

  • @usharaval2103
    @usharaval2103 2 ปีที่แล้ว

    Maru 2022nu Form Manjur Thayuche To A Sahay Yojnano Labh Mli Shke Kharo?

  • @khushbupatel1987
    @khushbupatel1987 4 ปีที่แล้ว +1

    Je mahila vidhva che pan amne pensan ave tu hoy to vidhva sahay no labh male?

  • @maheshsolanki.kajipura4273
    @maheshsolanki.kajipura4273 4 ปีที่แล้ว +1

    બીપીએલ સ્કોર 22 હોય તો લાભ મળે ?

    • @maheshsolanki.kajipura4273
      @maheshsolanki.kajipura4273 4 ปีที่แล้ว

      સર જવાબ આપવા વિનંતી,

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      બીપીએલ હોય કે ના હોય સહાય માટે bpl ની જરૂર નથી.આવકધ્યાને લેવાની છે.

  • @jadavjagdish1239
    @jadavjagdish1239 3 ปีที่แล้ว

    Sir,Amra bane Bhai na resan card alg se,to vidhava aavkanu songh naamu Kari ne 115000 nu suyukt aavkanu songh naamu karaviyu se to talati sayukt aavkano dakhalo nika de

  • @jayeshvadhiya9623
    @jayeshvadhiya9623 3 ปีที่แล้ว

    Sir aa form offline bhrvana k online...?????? Offline bhrvaanu hoii to bhri nee kone apvaa nu mamlatadar kacheri kya submit krva nu kevii badhu krvaa nu sir please sir kyooo badhu details maa..???????????

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      ફોર્મ ઓફલાઇન ભરવાનું હોય છે. મામલતદાર કચેરીમાં જમા કરવાનું હોય છે. ટૂક સમયમાં ગ્રામ્ય કક્ષાએ પણ ભરેલું ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરી શરૂ થશે.

  • @yogeshdesai4113
    @yogeshdesai4113 2 ปีที่แล้ว +1

    Yes

  • @kathadgamara6006
    @kathadgamara6006 4 ปีที่แล้ว +1

    ok

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.

  • @sbbabariya1765
    @sbbabariya1765 4 ปีที่แล้ว +1

    Bhai 1250 vari yojna chalu hoi toi aa yojna no labha made ke nai

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Aa 1250 vali j yojana chhe 1 varsh na 15000. Jene chalu hoy ene bharvanu nathi

  • @modihardik2089
    @modihardik2089 3 ปีที่แล้ว +1

    સાહેબ જો કોઈ વ્યક્તિ જે વિકલાંગ હોય અને મધબુધી હોય તો પછી સહાય લેવા માટે સુ કરવુ
    જાનકારી આપવા વિનતી

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว +1

      સંત સુરદાસ યોજના છે. જિલ્લામાં સમાજ કલ્યાણ કચેરી માં ફોર્મ ભરી શકાય

  • @theworldofknowledge243
    @theworldofknowledge243 ปีที่แล้ว

    Very good

  • @rajeshskhandoriya888
    @rajeshskhandoriya888 10 หลายเดือนก่อน

    BPL score 20 niche hoy to j yojnano labh male..???

  • @ushasuthar3984
    @ushasuthar3984 2 ปีที่แล้ว

    વિધવા સહાય રીન્યુ ના ડોક્યુમેન્ટમાં શું શું લાવવાનું હોય છે ?

  • @ajaybarotofficial6425
    @ajaybarotofficial6425 2 ปีที่แล้ว

    Good

  • @mr_sahil_6619
    @mr_sahil_6619 2 ปีที่แล้ว

    Froom bharelu hoyete pan bharisake che Bhai jarurthi janavjo

  • @rayshingthakor7887
    @rayshingthakor7887 ปีที่แล้ว +1

    વિધવા સહાય યોજના ફોર્મ મરે જરૂરી છે

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhava-sahay-new-form-date-792020.html

  • @narendrathakor3996
    @narendrathakor3996 4 ปีที่แล้ว +1

    (1)Vidhwa no dakhlo kadhava su karvu sir
    (2) dakhalo kadhava kai jagya e javanu sir.

  • @chanpavijaychanpa59
    @chanpavijaychanpa59 4 ปีที่แล้ว +1

    Thanks

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.

    • @jayshreemayatra3040
      @jayshreemayatra3040 2 ปีที่แล้ว

      Manijay che

  • @rahulthakor-mk9bj
    @rahulthakor-mk9bj 3 ปีที่แล้ว +1

    From mokal like

  • @madhukargajjar2387
    @madhukargajjar2387 3 ปีที่แล้ว

    વિધવા સહાય યોજના માં પુન: લગ્ન કર્યા નથી તેનું એફિડેવિટ કરવા માટે ની વિગત નું લખાણ બતાવવા વિનંતી છે

  • @user-ou5qf5qe5g
    @user-ou5qf5qe5g 5 หลายเดือนก่อน

    Dipaben

  • @daxabenjoshi119
    @daxabenjoshi119 2 ปีที่แล้ว +1

    દક્ષાબેન

  • @diguvala1065
    @diguvala1065 2 ปีที่แล้ว

    જયહિન્દ જયભારત

    • @diguvala1065
      @diguvala1065 2 ปีที่แล้ว

      કૈલાસબેન પી વાલા

  • @sandippatidar
    @sandippatidar 4 ปีที่แล้ว +1

    1250 rs sahay chalu hoy to aa yojna apply kari sakay???

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      . Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

  • @Vishalbagul1994
    @Vishalbagul1994 4 ปีที่แล้ว

    Hiiii....mara mummy T.RB Ma Duty kre cye, toh ayemne laabh malse ke nahi

  • @dimcym4453
    @dimcym4453 3 ปีที่แล้ว

    Vidhwa Pention pehla maltu hatu ..lockdown pa6i bandh thai gayu 6..to have farithi kyare malse?

  • @kausheekrathod4205
    @kausheekrathod4205 4 ปีที่แล้ว +1

    Hallo sir 100.000 vima cover koni pasethi levanu

  • @pravinsinh.m.rathod8580
    @pravinsinh.m.rathod8580 3 ปีที่แล้ว

    Ok

  • @thakorkirti253
    @thakorkirti253 9 หลายเดือนก่อน +2

    આ ફોર્મ મોકલો

  • @user-vq4vz2mz8z
    @user-vq4vz2mz8z 8 หลายเดือนก่อน

    Aa form kaythi malse ane aano labh kyarthi malse form kya jama karavanu t janjo

  • @sgmanseta1465
    @sgmanseta1465 3 ปีที่แล้ว

    Vidvashay chalu chhe to pn aa frithi Aaron Bhavani chhe Amne jan krjo bhai

  • @bhaveshdamor5681
    @bhaveshdamor5681 6 หลายเดือนก่อน

    10 divas thaya panchayat ma 1 form aapyu che to have 15000 valu form bhari sakay

  • @jayendragohil8250
    @jayendragohil8250 4 ปีที่แล้ว +1

    Kisan sanman nidhi ma paisa 3 hapta avya pachi nathi avta to sukarvu adhar not verified batave che te mate javab apso sir

  • @aayushpanchal546
    @aayushpanchal546 4 ปีที่แล้ว +1

    1250 ni sahay chalu hoy to arji kari sakay and sahay mahine male ke varshik fom sand karjo

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

  • @chetnalakhlani6875
    @chetnalakhlani6875 8 หลายเดือนก่อน

    મને ફોન જોઈએ છીએ હું વિધવા છું. મને સહાય કરારો

  • @lalabhaisodha8608
    @lalabhaisodha8608 2 หลายเดือนก่อน

    વિધવા સહાય મેળવવા માટેનું ફોર્મ

  • @chiragsolanki9475
    @chiragsolanki9475 3 ปีที่แล้ว

    Good York s

  • @chetnalakhlani6875
    @chetnalakhlani6875 8 หลายเดือนก่อน

    વિધવા સહાય નું ફોર્મ મારે જોઈએ છે

  • @silshmanvar6569
    @silshmanvar6569 3 ปีที่แล้ว

    હા‌ જોઈએ છે

  • @ayushgaming8470
    @ayushgaming8470 4 ปีที่แล้ว +1

    આ નવા ફોમ વારા ને દર મહિને રુ ૧૫૦૦૦ મળશે કે એક જ વાર મળશે,
    અને બીજા દર મહિને કેટલા રૂપિયા મળશે.

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Varsh na 15000 ek mahina na 1250

  • @sandeepchaudhari2725
    @sandeepchaudhari2725 4 ปีที่แล้ว +1

    જેને વિધવા સહાય મળે છે તેમને પણ આ ફ્રોમ ભરવાનો કે સાહેબ

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ના એજ સહાયનું આ નવું ફોર્મ છે. સહાય મળતી હોય એને ભરવાનું નથી

  • @user-yc1sk1hi1h
    @user-yc1sk1hi1h 3 หลายเดือนก่อน

    મારે વિધવા સહાય ચાલુ છે પણ આ 1500 વાળો ફોર્મ ભરી શકું છું

    • @JayshareePatel-ru9ec
      @JayshareePatel-ru9ec หลายเดือนก่อน

      vetava,sahai,calúcha,to1500,valu,foómm,baressakkay

    • @JayshareePatel-ru9ec
      @JayshareePatel-ru9ec หลายเดือนก่อน

      pasa9vasnoberommukennabejalagnnnnkarelehachhamarakmmavvvaaadukoijnatihuanmaraputraklaachamanataklechatatimaralaaykyoojnahiitojjankarso,62,,varsnecu,maraapatinati,marobeekaroanu,avsantalcha,tanepataani,mara

  • @ayushgaming8470
    @ayushgaming8470 4 ปีที่แล้ว +4

    અત્યારે મુખ્ય મંત્રીશ્રીએ જે નવી યોજના બહાર પાડી છે, જે મુખ્ય મંત્રી મહિલા કલ્યાણ યોજના છે તેની સચોટ માહિતી નો વિડિઓ મુકજો

  • @ranjitdetroja5679
    @ranjitdetroja5679 3 ปีที่แล้ว +1

    હા અમારે ફોમ જોઈએ છે મળશે ફોમ

  • @sohilmomin9477
    @sohilmomin9477 3 ปีที่แล้ว +1

    કોઈ આવક ના હોય તો આવક નો દાખલો કેવીરીતે આપવાનો? માજી ને છોકરાઓ નથી

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      અત્યારે તો ગ્રામ પંચાયતમાંથી પણ નીકળે ગામડે રહેતા હોય તો

  • @fatajizala2054
    @fatajizala2054 2 ปีที่แล้ว

    વાય

  • @Kasushah
    @Kasushah 3 ปีที่แล้ว +1

    sir anual income rashan card na member pramane jovani k ?

  • @ranaambalal475
    @ranaambalal475 2 หลายเดือนก่อน

    વિધવા સહાય 2024 ની PDF ફોર્મ મોકલવા વિનંતી

  • @gitapatel1282
    @gitapatel1282 3 ปีที่แล้ว

    Ha joye che hu rajkot thi chu

  • @ushaparmar9999
    @ushaparmar9999 5 หลายเดือนก่อน

    ફોમ ક્યાંથી લેવાનુ

  • @jyotsnasangani4173
    @jyotsnasangani4173 3 ปีที่แล้ว +1

    From joie 6

  • @bhavnadomadiya200
    @bhavnadomadiya200 4 ปีที่แล้ว +1

    Form mokal jo sir ......online form bhari sakase???

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html

  • @aalamashraf4669
    @aalamashraf4669 3 ปีที่แล้ว

    Good work sir

  • @jayshrishukla454
    @jayshrishukla454 3 ปีที่แล้ว +2

    ફોર્મ ભર્યા બે મહિના થઇ ગયા હોય તો શું ફરી ફોર્મ ભરવું નો આવ્યા હોય તો

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      થોડો સમય લાગી શકે. મામલતદાર કચેરીમાં તપાસ કરો

    • @OpppOppo-nc6xs
      @OpppOppo-nc6xs 4 หลายเดือนก่อน

      ​@@KalaravVoiceofknowledgeજવાબ આપૉ 15:51

  • @dineshmakwana4260
    @dineshmakwana4260 4 ปีที่แล้ว +2

    1250 નુ ફોમસાલુ હોઈ તો પણ આફોમ ભરી સકાય સાહેબ

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

  • @ajjupatel7300
    @ajjupatel7300 3 ปีที่แล้ว +1

    Amne 2019 ni vithwa sahay yojna mrti nthi

  • @rayshingthakor7887
    @rayshingthakor7887 ปีที่แล้ว

    વિધવા સહાય યોજના નું અરજી ફોર્મ ભરવા જરૂરી છે

  • @sharifaismailvohra800
    @sharifaismailvohra800 11 หลายเดือนก่อน

    Bahuj Sunder Mahiti Aapi Thanks

  • @babubhaidholakiya6500
    @babubhaidholakiya6500 ปีที่แล้ว

  • @mukeshkakadiya6921
    @mukeshkakadiya6921 3 ปีที่แล้ว +1

    Aama Post Ma account farjiyat se ke biju koi bhi chale

  • @ravirangani5792
    @ravirangani5792 4 ปีที่แล้ว +1

    From joy 6e

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html

  • @respect100plus8
    @respect100plus8 4 ปีที่แล้ว +1

    Aa form Kai jagya jama karvanu rehse any vigat aapo ne

  • @vasantbhairathwa3092
    @vasantbhairathwa3092 4 ปีที่แล้ว +1

    ફૉમ મૉકલૉ

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ ડાઉનલોડ કરો નીચેની લિંક પરથી...
      rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html

  • @vasimsipai7432
    @vasimsipai7432 4 ปีที่แล้ว +1

    Sir akvar 15000 hajar malse ane pachhi thi ketla malse avat janavso.please

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      મહીના ના 1250 વર્ષ ના 15000. એકસાથે નહીં મળે . 1250 દર મહિને

  • @khatariyanaresh2171
    @khatariyanaresh2171 3 ปีที่แล้ว +1

    From

  • @narshidervaliya6832
    @narshidervaliya6832 4 ปีที่แล้ว +1

    અરજી કયા કરવાની ભાઈ
    1 વિધવા સહાય ચાલુ સે 1 મહિના ના Rs.1250 આવીએ તો પણ કરી સકવી અરજી

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      ના એજ ફોર્મ છે. સહાય ચાલુ હોય એને ભરવાનું નથી

    • @narshidervaliya6832
      @narshidervaliya6832 4 ปีที่แล้ว

      @@KalaravVoiceofknowledge
      Ok

  • @JayeshMaheta-ss5eu
    @JayeshMaheta-ss5eu 10 หลายเดือนก่อน

    Vidhva sahay yogna nu form joiea che

  • @nileshpalan1449
    @nileshpalan1449 4 ปีที่แล้ว +1

    From joy cha

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  4 ปีที่แล้ว

      Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.

    • @KalaravVoiceofknowledge
      @KalaravVoiceofknowledge  3 ปีที่แล้ว

      rameshsir.blogspot.com/2020/09/vidhavasahaynewform7920.html