Interview Of Naresh Kanodia With ZEE 24 Kalak | ZEE 24 કલાક સાથે નરેશ કનોડિયાનો યાદગાર ઈન્ટરવ્યૂ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2020
  • #NareshKanodiaPassesAway #NareshKanodia #GujaratiActorNareshKanodia
    ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું આજે (27 ઓક્ટોબર 2020) નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. ત્યારે આવો જોઈએ ખુશમિજાજ અને ઝિંદાદીલ નરેશ કનોડિયાના 20 ઓગ્સટ 2020ના તેમના જન્મ દિવસ પર ZEE 24 કલાક સાથેનો યાદગાર ઈન્ટરવ્યૂ...
    Stay connected with us on social media platforms:
    Subscribe us on TH-cam
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.com/gujarati

ความคิดเห็น •