માત્ર 50/- Rs / રાજકોટ માં અનલિમિટેડ જમવાનું / ગુજરાતી થાળી /

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • માત્ર 50/- Rs / રાજકોટ માં અનલિમિટેડ જમવાનું / ગુજરાતી થાળી / #geetacheritabletrust #patelnirs
    Address : "Geeta cheritable trust"
    1 floor, " sanjivani hospital"movdi chowkdi, 150 ring road ,Rajkot
    Mobile number:- 7777909142
    contact number: 7777909142 7777909170
    instagram id : ...
    our Instagram - / newnirsvideo22
    our Email - newnirsvideo2022@gmail.com
    our Facebook - New Nirs Video
    for business inquirie - +91 84699 14296
    Instagram - / patel_nirs
    Shoot - Baba ( Dilip Rathod )
    editor - Ravi Bhuva

ความคิดเห็น • 138

  • @vinodchandrapatel2927
    @vinodchandrapatel2927 ปีที่แล้ว +24

    ઘણુ સરસ. ઉચા પ્રકારની સેવા છે ભગવાન આ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ મદદકર્તા થાય. આવી સેવા ઘરે પણ મળતી નથી. લોકો ખોટો લાભ ન લે તે જોવાનુ. ગીતા ટ્રસ્ટ ને ધન્યવાદ

  • @sureshlathiya9580
    @sureshlathiya9580 ปีที่แล้ว +7

    વાહ બહુજ સારૂ આતો ભાઈ આપણા કાઠીયાવાડ ની ઓળખ અને પરંપરા છે રોટલો અને ઓટલો જે ચલાવતાં હોય તેમને કાયમ માટે ચલાવાની શકતી એવી ઇશ્વર ને પ્રાર્થના રામ રામ

  • @chimankansara267
    @chimankansara267 ปีที่แล้ว +4

    ભાગવત ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ ને કોટી કોટી વંદન ખૂબ સરસ કામ કરે છે ❤️👌🙏👍

  • @HeartBeatMusicAcademy
    @HeartBeatMusicAcademy ปีที่แล้ว +2

    ખુબજ સુંદર કાર્ય પરમાત્મા આપની સનસ્થા ના કાર્યકરો ને આવી સેવા કરવા વધારે સક્ષમ બનાવે
    ૐ નમો: ભાગવતે વાસુદેવય

  • @vijaychauhan-rq8yz
    @vijaychauhan-rq8yz ปีที่แล้ว +1

    🙏🙏🙏 જન સેવા એજ પ્રભુ સેવા 🙏🙏🙏 દેને કો ટૂંકડા ભલા... લનેકો હરી નામ 🙏🙏🙏🙏 જેતપુરના જલારામ બાપા🙏🙏 🙏 પરબ વાવડી શ્રી અમર માં... સંતો શ્રીઓ આજે પણ સેવા આપી રહ્યા છે. 🙏🙏🙏

  • @prakashhelaiys3412
    @prakashhelaiys3412 ปีที่แล้ว

    ખૂબ ખૂબ અભિનંદન આવા સેવકર્મીને.
    કોઇ પોતાનાને પારકા કરે છે અને કોઈ પારકા ને પોતાના.
    ઈશ્વર સદાય સહાય કરે એવી પ્રાર્થના.

  • @vinodbhaipadariya5429
    @vinodbhaipadariya5429 ปีที่แล้ว +3

    ખુબ સરસ સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન

  • @jadejadiwansinh9181
    @jadejadiwansinh9181 ปีที่แล้ว +3

    સરસ સેવાકીય પ્રવૃત્તિ આ સંસ્થાના કાર્યકરોને ખુબ ખુબ ધન્યવાદ

  • @hemanshubhatt2796
    @hemanshubhatt2796 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ ખૂબ અભિનંદન,,,
    આ સમય માં તમે જરૂરીયાત હોઈ એવી જનતા ની સેવા કરો છો ખૂબ જ શુભેચ્છા ,,,આ તમારી સંસ્થા એક પુણ્ય નું ભાથું બધે છે એવું કહેવું યોગ્ય છે,,,,તમને બધાને ખુબજ અભિનંદન

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +5

    વાહા સેવાનુ કામ કરો છો તે બદલ ખુબ ખુબ અભિનંદન

  • @anandgadhavi7797
    @anandgadhavi7797 ปีที่แล้ว +2

    અહીંયા શ્રીમંત લોકોએ પણ અઠવાડિયામાં એકવાર જમવા જવું જોઈએ અને ભોજન બાદ બે થી ત્રણ ગરીબ ગ્રાહકનું બિલ ચૂકવવું જોઈએ. આ રીતે નામ પણ આવે નહિ અને સેવાની સેવા પણ થઈ જાય અને તેમને આત્મસંતોષ પણ મળે.

  • @pradeepmehta3322
    @pradeepmehta3322 ปีที่แล้ว +2

    આ સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન.

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ સમાજ સેવા સેતુ છે 👍🙏 વાહ‌‌‌

  • @rahulmakwana4622
    @rahulmakwana4622 ปีที่แล้ว +7

    બોવ મસ્ત કામ કરો છો ભાઈ 50 મા અત્યારે કાયે નથી આવતું પણ તમે પેટ ભરી ને જમાડો છો

  • @munindraganatra9213
    @munindraganatra9213 ปีที่แล้ว

    ભગવત ગીતા ટ્રસ્ટ ને ભગવાન ખુબ સેવાકીય પ્રવૃતિઓ વધારે માં વધારે કરવાની અને વિસ્તારવા માટે શક્તિ આપે અને આપશે જ સાથે સાથે આ ટ્રસ્ટૂ ના ટ્રસ્ટીઓ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન . આ સેવા સંસ્થા ની સેવા નો ગેરલાભ ના ઉઠાવવા અપીલ કરું છુ. અને માત્ર ન માત્ર આ સેવા માટે ખરેખર જરૂરિયાતમંદ લોકો એજ લાભ લેવા અનુરોધ છે.🙏🙏🙏

  • @dineshrathod7733
    @dineshrathod7733 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼
    અતિ ઉમદા સેવા!
    આપ સર્વે ને ધન્ય છે…..
    🕉🙏🏼

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 ปีที่แล้ว

    ખુબ સરસ સેવા ની ભાવના છે..ખૂબ અભિનંદન છે..માનવ સેવા એજ પ્રભુ સેવા છે..

  • @dhavalvekariya9927
    @dhavalvekariya9927 ปีที่แล้ว +2

    આટલી જોરદાર સેવા મારી જીંદગી માં ક્યારે જોય નાથી હું 👌🙏

  • @yashwantgadhvi6217
    @yashwantgadhvi6217 ปีที่แล้ว +2

    Informative video for poor people, even others can also avail this benefit. Unlimited Full dish of Food at Rs.50/-. Morning Breakfast, Evening supper.....Hats off to Govindbhai and his colleagues who run such kind of great service to the people.

    • @darshansoni8465
      @darshansoni8465 ปีที่แล้ว

      જય મોગલ એવું કશું નથી પોર માણસો હોય કે રિચ બધા એક સમાન આવે સે જમવા માટે
      આવો ભેદ ભાવ કરીયે આપણે તો ક્યાંય ન ચાલી....

  • @darbar0111
    @darbar0111 5 หลายเดือนก่อน

    Khub saras geeta prasadm
    Reva mate affordable price hoy to kjo ne km k ame exam deva aaviye to takqif naa pade peli var rajkot aavela ane ek hotal vala 700 rupiya lidha one night 2 vyakti na hoy to kjo rangila rajkot ma

  • @bipinvasavada805
    @bipinvasavada805 ปีที่แล้ว

    Kathiavadi is a evergreen in the world best mentality and mainly loving nature

  • @sureshchandramehta3244
    @sureshchandramehta3244 ปีที่แล้ว +1

    વંદન , ગોવિંદભાઇ, સાચી સેવા 🙏

  • @jayeshtank9122
    @jayeshtank9122 ปีที่แล้ว

    Govindbhai ni team ne ધન્યવાદ 🎉

  • @jatinvaishnav2061
    @jatinvaishnav2061 ปีที่แล้ว +1

    Aaj na samay ma aa jatni seva e Ghani sari vat chhe bhagwan tamne vadhu shakti ape tevi prathana

  • @bhupensoni1571
    @bhupensoni1571 ปีที่แล้ว +2

    you do the best your service is commendable

  • @NIFTYBANKNIFTYLEARNER
    @NIFTYBANKNIFTYLEARNER ปีที่แล้ว

    what a person.........he has so much experince..doing very good work..salute sir...

  • @darshanadesara6903
    @darshanadesara6903 ปีที่แล้ว +2

    Khubaj saras great seva bhai 🙏🏻🙏🏻

  • @yatishdave1145
    @yatishdave1145 ปีที่แล้ว +1

    ખૂબ સરસ કામગીરી કરે છે સરનામું આપશો

  • @shaileshpanchal5729
    @shaileshpanchal5729 ปีที่แล้ว +1

    Prabhu aa seva karya ne asirvad apine agan vadhare

  • @daxanandaniya3194
    @daxanandaniya3194 ปีที่แล้ว +1

    Nice Govind bhai

  • @anilmakwana3322
    @anilmakwana3322 ปีที่แล้ว +1

    SABKO BHARAPET KHAANEKO MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @saturajpatel4970
    @saturajpatel4970 ปีที่แล้ว +5

    અદભુત

  • @msln18
    @msln18 ปีที่แล้ว +2

    Thanks!

  • @bhadreshshah2649
    @bhadreshshah2649 ปีที่แล้ว +1

    अ द भू त. बघ्घुं सस्तु ने सारुं तो खरुं द पण साथे मानव ने पंखीनी सेवा विगेरे माटे तो लाख-लाख घन्यवाद ने शुभेच्छा. खुब ज आनंद ने अहोभाव. दररेकनो आभार कोईपण रीतनो सहकार आपनारनो ने वीडियो मुकनार, मुलाकात लेनार सौनो.

  • @harharmahadev352
    @harharmahadev352 ปีที่แล้ว +2

    અતિ ઉત્તમ 👍👍

  • @arvindoad3542
    @arvindoad3542 ปีที่แล้ว

    બહુ સરસ 🙏જય ઘ્વારકાધીશ આ ટ્રસ્ટ સંસ્થા ક્યા આવેલી se કરેક્ટ લોકેશન

  • @mukeshbhaijethloja6611
    @mukeshbhaijethloja6611 ปีที่แล้ว

    આવા લોકોને ધન્યવાદ છે ભગવાન જાજુ આપે

  • @avinashnanavaty9571
    @avinashnanavaty9571 ปีที่แล้ว +2

    Abhinandan Govindbhai and vedeovala bhai

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 ปีที่แล้ว

    Khub khub saras Bhai

  • @psk5788
    @psk5788 ปีที่แล้ว +1

    Badhi j sevao khub j saras chhe🙏🙏

  • @chimanlalmodha306
    @chimanlalmodha306 ปีที่แล้ว +1

    C.R.Modha .
    👌👍🙏🏻ધન્યવાદ.

  • @jayshreedoshi2995
    @jayshreedoshi2995 ปีที่แล้ว

    Khub Saras 👌👌🙏🙏

  • @avinashnanavaty9571
    @avinashnanavaty9571 ปีที่แล้ว +3

    Uttam sevàkaarya 🙏

  • @pankajbhaimakhecha3714
    @pankajbhaimakhecha3714 ปีที่แล้ว +1

    Salute. Govindbhai

  • @bharatoza327
    @bharatoza327 ปีที่แล้ว +1

    Well done aap ne vandan che bhagwan aap ne Sahai karse bhola bhagwan ni Shiv ji ni Krupa thase aap saras karya karo che saheb mara man thi ashrivad che pandit ji Bharat oza jao aap ne 19 month maa kubhaj saru chamatkar thase

  • @karsnpatelkarsn1872
    @karsnpatelkarsn1872 ปีที่แล้ว +2

    ખુબ સરસ ભાઈ આભાર

  • @diviyapadhariya3128
    @diviyapadhariya3128 ปีที่แล้ว +1

    Khoob Saras 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @solankidinesh9356
    @solankidinesh9356 ปีที่แล้ว +1

    Khub saras mara bhai

  • @jayeshtank9122
    @jayeshtank9122 ปีที่แล้ว +1

    Salute

  • @vallabhbhaithesia9910
    @vallabhbhaithesia9910 ปีที่แล้ว +1

    Dhanyavad Govindbhai.

  • @darshansoni8465
    @darshansoni8465 ปีที่แล้ว

    જોરદાર આવું ને આવું સસ્તું અને unlimited વસ્તુ ગોતતા રે જો બાકી ૨૦૦ કે ૨૫૦₹ ની થાળી ના વિડિયો બનાવશો તો ૧૦૦% નહિ ચાલે

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 ปีที่แล้ว

    Good news and great govind bhai 🙏⚘️

  • @jackkkwings6286
    @jackkkwings6286 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

  • @vivekbakraniya9374
    @vivekbakraniya9374 ปีที่แล้ว +2

    વાહ ભાઈ સરસ

  • @vashudevbhaigajra2901
    @vashudevbhaigajra2901 ปีที่แล้ว +1

    Khub Saras Seva Chhe Bhai 🙏

  • @chetanmakwana2434
    @chetanmakwana2434 ปีที่แล้ว +2

    ખુબ સરસ ભાઇ 🙏🙏

  • @deepeshkumarparekh4859
    @deepeshkumarparekh4859 ปีที่แล้ว

    વાહ વાહ ભાઈ તમને લાખ લાખ વંદન

  • @amitugreja5172
    @amitugreja5172 ปีที่แล้ว +2

    Vaah Bhai

  • @shaileshraninga4958
    @shaileshraninga4958 ปีที่แล้ว

    શાક મા ડુંગળી લસણ છે કે નહી તે જણાવશો આભાર

  • @mirapatadiya9957
    @mirapatadiya9957 ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ કામ કરો છો

  • @devangchavda3473
    @devangchavda3473 ปีที่แล้ว +1

    Salute you sir

  • @jaysukhtanna4851
    @jaysukhtanna4851 ปีที่แล้ว +1

    Good service. God bless you.

  • @kajalpandya2397
    @kajalpandya2397 ปีที่แล้ว +3

    Vah

  • @rathodrajesh7100
    @rathodrajesh7100 ปีที่แล้ว +2

    Show show Good sir 🙏🙏❤️❤️

  • @vyaskrishna398
    @vyaskrishna398 ปีที่แล้ว

    Je bijaane samje aene bhgvaan samje bhgvaan tamaara bhandaar bharela rakhe 🙏

  • @jayeshtank9122
    @jayeshtank9122 ปีที่แล้ว +1

    Govindbhai ne kub abhinandan

  • @ajaypujara382
    @ajaypujara382 ปีที่แล้ว +2

    Super video

  • @avsharma5403
    @avsharma5403 ปีที่แล้ว

    Bhai
    Voice low Karo, video jabardast banega.
    🙏🙏🙏

  • @hiteshmarkana8278
    @hiteshmarkana8278 ปีที่แล้ว +1

    Good information

  • @mishti_trivedi
    @mishti_trivedi ปีที่แล้ว

    વાહ ધનછે તમારીજનેતાને ભાઈ

  • @nileshbhai3106
    @nileshbhai3106 ปีที่แล้ว +1

    Great

  • @narendrachauhan3051
    @narendrachauhan3051 11 หลายเดือนก่อน

    Good vrak che

  • @lamkabhai3388
    @lamkabhai3388 ปีที่แล้ว

    વાહ ખુબ ખુબ સરસ

  • @user-nt9gs7jx8b
    @user-nt9gs7jx8b 2 หลายเดือนก่อน

    Mast se

  • @sureshdaxini7547
    @sureshdaxini7547 ปีที่แล้ว +1

    Excellent work.

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat ปีที่แล้ว +1

    Wah Kya Bat He 👍

  • @razzakmaagariya5798
    @razzakmaagariya5798 ปีที่แล้ว +2

    Best

  • @ashabensrivastav2152
    @ashabensrivastav2152 ปีที่แล้ว

    Om sairam bahu saras bhai

  • @ranchhodbhaibheda6090
    @ranchhodbhaibheda6090 ปีที่แล้ว

    Heartly congratulations.

  • @chandrakantdoshi4123
    @chandrakantdoshi4123 ปีที่แล้ว +1

    Aa prakarny umda sewa cityma maatlab S.T BUS STOO PASE THAY TO VISHES.

  • @bhatikevalsinh5782
    @bhatikevalsinh5782 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન

  • @mehul.j.d510
    @mehul.j.d510 ปีที่แล้ว

    Jarurat mand aa prasad no labh male te saru sari seva karo chho 🙏🙏🙏😍

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 ปีที่แล้ว +1

    Excellent seva,.
    V want to give donations..
    Janak Vyas
    Mumbai

  • @rajubhai1945
    @rajubhai1945 ปีที่แล้ว +2

    Rajubhairajkot

  • @pandyamahesh2667
    @pandyamahesh2667 ปีที่แล้ว

    Sarash

  • @rajeshnandha6669
    @rajeshnandha6669 ปีที่แล้ว +1

    Nice bro, keep it up.

  • @dilipmaru8854
    @dilipmaru8854 ปีที่แล้ว +1

    V good

  • @gopaltrambadia8915
    @gopaltrambadia8915 ปีที่แล้ว

    Verygoodjob.Govindbhai

  • @mishti_trivedi
    @mishti_trivedi ปีที่แล้ว

    વાહ ધનયછે

  • @falguni3078
    @falguni3078 ปีที่แล้ว +1

    vah khub srs bhai tme home dilevri PG ma rhetahoy tembe pan kro cho k?

  • @34dhairyaoza11
    @34dhairyaoza11 ปีที่แล้ว +3

    Only for nerdy? Or open for all

  • @narayankhatri8136
    @narayankhatri8136 ปีที่แล้ว +1

    Good sarji. Ap mahan. Cho

    • @vipinmehta9168
      @vipinmehta9168 ปีที่แล้ว +1

      Bhai
      Aek vinanti
      Rasoi ma vaprata Aluminium na vasano door karo
      Tatkalik.

  • @yashkiri7895
    @yashkiri7895 7 หลายเดือนก่อน

    Wah bhai must Kam kro cho

  • @sunilrojasarafarm
    @sunilrojasarafarm ปีที่แล้ว +1

    Good 👍👍

  • @ashokshah9644
    @ashokshah9644 ปีที่แล้ว +1

    Nice

  • @meenavinda496
    @meenavinda496 ปีที่แล้ว +1

    Very good

  • @bhavugohil7339
    @bhavugohil7339 ปีที่แล้ว +1

    સુપર ભાઈ

  • @jalidavlogs
    @jalidavlogs ปีที่แล้ว +1

    👍👍

  • @jaydangar8419
    @jaydangar8419 ปีที่แล้ว +1

    👌🙏

  • @siddharthmakwana6888
    @siddharthmakwana6888 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏