સિંગર Devika Rabariનો આવો ઇન્ટરવ્યૂ તમે પહેલીવાર જોશો, સંઘર્ષથી લઈ સફળતા સુધીની અજાણી વાતો જાણો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 327

  • @manishakukadiya6024
    @manishakukadiya6024 ปีที่แล้ว +15

    દિનેશ ભાઈ આપ બહુજ સારું કાર્ય કરો છો..માતાજી આપને લાંબુ આયુષ્ય આપે ને એમની કૃપા આપની ઉપર વરસતી રહે.. જય માતાજી

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  ปีที่แล้ว

      Thanks

    • @luckystudiobhildi1607
      @luckystudiobhildi1607 ปีที่แล้ว +1

      dinesh Bhai yek nva klakar se Mari dyan ma to bani sake to yemnu intryu lejo to yemne kyak chansh malisake rbarij se ne bhuvaji bi se sarasvati talukama gam se vayd ma rese

  • @virat_kohli8768
    @virat_kohli8768 ปีที่แล้ว +20

    દિનેશભાઇ ને માલધારી ઓ સાથે બહુ નાતો છે ને બહુ વહાલા માલધારી ઓ હોય એવા લાગે છે ❤️thank u દિનેશભાઇ ❤️

    • @savajibarot7720
      @savajibarot7720 3 หลายเดือนก่อน

      વાહબેનવાહ

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 ปีที่แล้ว +11

    વાહ દેવિકાબેન ખુબ સરસ ગાવ છો દેવી ખુબ આગળ વધો એવા ભોલેનાથ ના ખૂબ ખૂબ આશિર્વાદ દિનેશભાઈ જય ભોલેનાથ

  • @dasharathprajapati4740
    @dasharathprajapati4740 11 หลายเดือนก่อน +3

    વાહ દેવિકા બેન અને દિનેશ ભાઈ તમને વાહ 🎉🎉 ખુબજ સરસ વાર્તાલાપ

  • @anandthakor332
    @anandthakor332 ปีที่แล้ว +28

    બધા ગાયકોને સોધી સોધિ ને તમે એમને આગળ લઈ જવાનો પ્રયત્ન કરો સો ખૂબ ખૂબ આભાર

    • @GaneshSusara
      @GaneshSusara ปีที่แล้ว +2

      વાહ બેન ખુબજ સરસ અવાજછે દિનેશભાઇ ખુબ સરસ ઇન્ટરવ્યૂ

  • @nimbaramdewasi3527
    @nimbaramdewasi3527 ปีที่แล้ว +6

    Watching me from Nagaur Rajasthan Jai ho

  • @bharatdesai7687
    @bharatdesai7687 ปีที่แล้ว +7

    ખૂબ સરસ અવાજ છે તમારો મને પણ ગર્વ છે કે હું બનાસકાંઠા નો છું અને હું પણ રબારી છું દેવિકા બેન તમે ખૂબ આગળ વધી સમાજ નું અને બનાસકાંઠા નું નામ રોશન કરો એવી ભગવાન શ્રી રામદેવપીર મહારાજ ને પ્રાથના

  • @rkchavda7393
    @rkchavda7393 ปีที่แล้ว +6

    દેવિકાબહેન ની ખુબ પ્રગતિ થાય તેવી પ્રાથઁના.

  • @rameshbhairabari2182
    @rameshbhairabari2182 ปีที่แล้ว +95

    દિનેશ કાકા હું દેવિકા બેન રબારી ના અવાજ નો બહુ મોટો ફેન છું, સાચે જ તેમનો અવાજ બહુ જ મીઠો છે, મને તેમના લગ્ન ગીત તો બહુ જ પસંદ છે 🙏

  • @ssdesai22.
    @ssdesai22. ปีที่แล้ว +6

    🙏🏻🙏🏻🚩🧡👌🏻 વાહ દેવિકાબેન રબારી...🔥

  • @vajubhachavda6022
    @vajubhachavda6022 ปีที่แล้ว +5

    ખુબજ સરસ ઇન્ટરવ્યુ પ્રકૃતિના ખોળે..... દિનભા અને દેવીકાબા બંને ને ખુબ ખુબ ધન્યવાદ

  • @vikramsinhr9892
    @vikramsinhr9892 ปีที่แล้ว +3

    ખુબ સરસ... દિનેશભાઈ 🙏 બનાસકાંઠા માં તમને પણ હવે વધારે રસ પડ્યો છે દિનેશભાઈ તમે આ બનાસ ની ધરતી પર અવનવા કલાકાર મળી રહેશે અને અમારી આ શુરવિરતા વાળી ભુમી છે 🙏

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 ปีที่แล้ว +2

    વાહ દિનેશભાઈ જોરદાર ઈન્ટરવ્યુ કર્યુ

  • @saraswatibngadhavi7546
    @saraswatibngadhavi7546 ปีที่แล้ว +2

    સરસ.ખૂબ સરસ મુલાકાત. રષ્મિતા રબારી સાથે.સરસ પ્રાદેશિક ગીતો ગાયાં.સાંભળવાની ખૂબ મજા આવી.સાદગી ,ઉદારતા , રાખ ર ખોપત ખૂબ સરસ કરી ,દિનેશ ભાઈ ની.સરભરા khatirdaree lajvab સાથી પહેરામણી .કેટલાં ઉદાર ,માયાળુ માનવી.ધન્ય છે ગ્રામ્ય ધરાને ,તેમની સંસ્કૃતિને રશમિતા ને અભિનંદન.ખૂબ સરસ સ્વાગત,સામૈયું કર્યું મા.પત્રકાર શ્રીનું.ગુડ બ્લોગ.🎉

  • @amrutlalrachchholdsongsnew1418
    @amrutlalrachchholdsongsnew1418 ปีที่แล้ว +1

    Khub Saras Devikaben saras Avaj Chhe Mataji Tamne Khub
    Aagal Vadhare Tevi Aasis Sathe Jay Momay Mataji. Jay
    Jalaram

  • @ajaymistry7664
    @ajaymistry7664 ปีที่แล้ว +1

    વાહ દિનેસ ભાઇ દેવિકા બેન ના ઇન્ટરીયુ મા ખરેખર બઉ મજા આઇ
    જય હો
    હા મારુ વાવ થરાદ હા

  • @RameshChaudhary-m3s
    @RameshChaudhary-m3s ปีที่แล้ว +2

    Ek vat Jani ane to bau Khushi thai ben k apni genaration sudhi j ..... બઈ અને કાકા શબ્દ વપરાય....છે અને તમે પણ હજી બઈ કાકા j kaho cho....👌👌👌👌

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +7

    ઈન્ટરવ્યુ જોવની બહુજ મજા આવી દિનેશભાઈ જય હો 🙏🙏

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh ปีที่แล้ว +6

    જય માતાજી જય ઠાકર ભલે દિનેશભાઈ ભલે હા બેન હા દેવીકા બેન તમારો પણ જાહક છુ જય માતાજી જય ઠાકર જય વડવાળા બેન

  • @JAGRUTI_OFFICIAL
    @JAGRUTI_OFFICIAL ปีที่แล้ว +3

    ખુબ સરસ છે જય માતાજી આવો સપોર્ટ મારા ભાઈને કરો સિંગર સુરજ ઠાકોર ગામ સોનેથ

  • @ganpatbhaisurti6164
    @ganpatbhaisurti6164 3 หลายเดือนก่อน

    Khoob khoob Abhinandan Dinesh bhai 🙏🙏

  • @devangkhatana9274
    @devangkhatana9274 ปีที่แล้ว +2

    😊વા દિપીકાબેન તમે રબારી સમાજનું ગૌરવ અને ઘરેણું સવો જય વડવાળા દેવ તમે ખૂબ અભિનંદન

  • @JeckpotHindi
    @JeckpotHindi ปีที่แล้ว +6

    વધારે ને વધારે ખુશ હોય તો દેવિકા બેન છે❤️👍🎉🎉

  • @parsotambhaivadher5899
    @parsotambhaivadher5899 ปีที่แล้ว

    Vah Dikari Saras Desi Git ... ATI Sundar Beta... Dinesha Bhai Dhanyawad Aapne Pan ....,

  • @shardabahenpatel5311
    @shardabahenpatel5311 ปีที่แล้ว +2

    Devikaben thanks again again. USA thi shardaben na ram ram batha ne.🙏🕉🇮🇳💐

  • @MaheshParmar-ot2mw
    @MaheshParmar-ot2mw ปีที่แล้ว +1

    સર તમે એવા પરિવાર મા ગયા અને અમને તેમના જીવન પરદાદા વિશે જાન્યુ એ તૅમજ બેન બહુ સરસ ગાયુ અને દિનેશ ભાઈ તમારા ખુબ આભાર.

  • @shaileshkumarofficial4474
    @shaileshkumarofficial4474 ปีที่แล้ว +4

    બહુ સુંદર અવાજ છે..ખુબ આગર વધો

  • @prakashvagadia6250
    @prakashvagadia6250 ปีที่แล้ว +1

    અભિનંદન દિનેશ ભાઇ,
    ખૂબ સરસ!!!

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 ปีที่แล้ว +3

    દેવકીબેન ખુબ ખુબ આગળ વધો એવી ભગવાનનેપરાથના

  • @krgohel6000
    @krgohel6000 8 หลายเดือนก่อน

    શ્રીમાન દિનેશભાઇ આ દેવીકા બહેન લોક ગીતો માટે બહુજ સરસ છે એમનો અવાજ પણ સારો છે

  • @India1234-one
    @India1234-one ปีที่แล้ว +4

    ખૂબ સરસ અવાજ છે...દેવિકા બેન રબારી

  • @krishipatelofficial
    @krishipatelofficial ปีที่แล้ว +4

    Vah dinsh bhai❤

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 ปีที่แล้ว +1

    Dinesh bhai khub khub anandan thay gayo se

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 ปีที่แล้ว +4

    જય બાબારી દિનેશભાઇ

  • @chavdavm7184
    @chavdavm7184 ปีที่แล้ว +7

    હા મારા જીલ્લા નુ ગૌરવ હા😃👍

  • @parmarkamlesh9820
    @parmarkamlesh9820 ปีที่แล้ว +3

    Good work bapu
    🙏💐 jay mataji 🙏💐

  • @pravinbhaipatel4316
    @pravinbhaipatel4316 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન અને આભાર માનું છું કે આટલો સરસ ઈન્ટરવ્યુ કયૉ,
    અને એ જાણી ને મને ખુબ આનંદ થયો કે
    દેવિકાબેન ને આટલી સફળતા મળી છે છતાં
    તેમણે પોતાને માટી સાથે જોડાયેલા રાખ્યા છે.

  • @JayshreeKandoliya-n2u
    @JayshreeKandoliya-n2u ปีที่แล้ว

    Vah bhu mast avaj chhe devikabèn no, amna sur ane avaj mte koi sabd nthi .devikaben .khub sundar mehmangti ane juni parmpra joi ane mayalu manvi joya wah ....

  • @pandyagautam5272
    @pandyagautam5272 3 หลายเดือนก่อน

    Khub saras Bhai 🙏😊

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 ปีที่แล้ว +1

    જય babari દાદા ને સલામ શે આટલી ઉમરે પણ સરસ ગયું વાહ દેવિકા બેન વાહ તમારા લગ્ન ગીત સરસ છે

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +1

    વાહ દિનેશભાઈ સિંધવ વાહ દેવિકાબેન રબારી નુ ખુબ સરસ ઈન્ટરવ્યુ લીધું હતું સાથે રણછોડભાઈ પગીને યાદ કર્યા છે એ ખુબ સરસ મહત્વ ની વાત છે..જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻

  • @ધીરજપરમાર-ઘ5ષ
    @ધીરજપરમાર-ઘ5ષ ปีที่แล้ว +3

    જય માતાજી દીનેશ ભાઇ જોરદાર જુવાની મજા આવે છે👍👍👌👌❤❤

  • @dineshdesai9390
    @dineshdesai9390 ปีที่แล้ว +1

    વાહ બેન જોરદાર અવાજ છે તમારો હું પણ એક રબારી ની દીકરી છું. અમદાવાદ થી પણ તમારા જેવી ગાયિકા કોઈ નહી હોય .દ્વારકાધીશ bless u Ben & Dinesh bhai tame bhu srs કાર્ય કરો છો તમારી પર પણ ભગવાન ની અમી દ્રષ્ટિ રહે એવી હું દિલ થી પ્રાથના કરું છું જય dawarkadhis.........

  • @BrntsmtjrGebrhrbrj
    @BrntsmtjrGebrhrbrj ปีที่แล้ว

    જય હો ભોપાજી બબાભાઈ દેસાઈ ની માતાજી ની અને ધન્યવાદ અને અભિનંદન દેવિકાબેન અને તેમના પરિવાર ને કે આવા ઈનટરિયર વિસ્તારમાં માં રહીને પણ દીકરી ને આ ક્ષેત્રમાં આગળ લાવવા સંપૂર્ણ સપોર્ટ કર્યો છે.દીનેશભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન

  • @ranabhaidesai1813
    @ranabhaidesai1813 ปีที่แล้ว

    Super Dinesh bhai.... vahhh banashkantha ni koyal..... Rabari shmaj nu gharenu so tame

  • @jodhadesai8252
    @jodhadesai8252 ปีที่แล้ว +1

    ખુબ સરસ દિનેશભાઈ

  • @rasikthakor728
    @rasikthakor728 11 หลายเดือนก่อน

    ખુબ સરસ સિંગર બનાસકાંઠા ની કોયલ કહેવાય છે દેવિકાબેન રબારી સમાજ ના ગૌરરવ વધાર્યું છે સરસ ઈનરયુ દિનેશભાઇ ઘણા હોય છે જાગૃત કરે છે

  • @mahendrakumarvaghela6846
    @mahendrakumarvaghela6846 ปีที่แล้ว

    Dineshbhai tamaro abhar manu atalo oso se ...wah havaj.....

  • @ranjitsinhdhirubhaiSindh-us9zg
    @ranjitsinhdhirubhaiSindh-us9zg 6 หลายเดือนก่อน

    દિનેશભાઈ દેવિકાબેન નો ઈન્ટરવ્યુ ખુબ સુંદરતા વાળું એ ખુબ આગળ વધે
    અને પરીવાર નો સાથ સહકાર બોવજ સારો
    દેખાય છે અને દિનેશભાઈ તમને 💯 સલામ છે કે ગાયકો ની ગોત માં તમે બધા ને આગળ લાવો છો ખુબ ખુબ અભિનંદન 🎉

  • @ramshorts55
    @ramshorts55 ปีที่แล้ว

    Vaah Dinesh bhai khub saras interview karo so Rabari samaj nu Gaurav se devika Ben Rabari 🙏🙏

  • @rasikthakor728
    @rasikthakor728 ปีที่แล้ว

    દેવિકા બેન રબારી ના ખુબ સરસ વિડિયો હોય છે સંસ્કાર પરિવાર અને પેરવેશ આ ગુજરાત નું ગૌરવ છે રબારી સમાજના અભિનંદન આભાર જય માતાજી

  • @jay.maa.chamunda.chotila
    @jay.maa.chamunda.chotila ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ રાંધે રાધે માં મેલડી સદાય આગલ વધારે❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @spkanjaria
    @spkanjaria ปีที่แล้ว +1

    Dinesh Bhai really had an amazing devika Ben voice. Appreciate your efforts that you are doing well.❤

  • @mahendrathakor8595
    @mahendrathakor8595 ปีที่แล้ว

    ખૂબ સરસ અવાજ છે...દેવિકાબેન નો અવાજ મને બહુ ગમે સે....

  • @niruthanki3951
    @niruthanki3951 ปีที่แล้ว +1

    Watching from Bristol Uk 🇬🇧 Jai Mata Ji 🙏

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว +1

    દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કે જે બેટા અને કહેજે કે સુરત વાળા મનસુખ કાકા ખૂબ જ યાદ કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @recspet
    @recspet ปีที่แล้ว +3

    Fast comments

  • @MohitKumar-b8e7q
    @MohitKumar-b8e7q 23 ชั่วโมงที่ผ่านมา

    દિનેશ કાકા અમારા ગામમાં આવો નેં અમારે તમારી સપોટની જરૂર છે આવોને કાકા

  • @shardabahenpatel5311
    @shardabahenpatel5311 ปีที่แล้ว

    Thanks again for all vidio ke liye thanks 🕉🕉🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c ปีที่แล้ว

    ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું બેટા દિન પ્રતિદિન આગળ વધો ખુબ ખુબ મારા અંતરના આશીર્વાદ મનસુખ કાકા કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ

  • @yuvrajdarbar139
    @yuvrajdarbar139 ปีที่แล้ว

    એવુ નથી હોતુ કે રૂપિયા આવે એટલે માણસ અભિમાની થઇ જાય બધા સરખા નથી હોતા..બેન દેવીકાબેન અને એમના પરિવાર નો જે ખુબ જ સારો આવકારો દિનેશ ભાઈ તમને મળયો તે એક ખુબ જ સારી વાત છે.આપડા ગુજરાત માં ઘણા બધા કલાકારો નુ જીવન એકદમ સાદુ અને સિમ્પલ છે. દિનેશ ભાઈ તમે જે ઇન્ટરવ્યૂ કરો છો.તેમા થી ખુબ જ જાણવા અને સમજવા મળે છે..આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ❤

  • @pareshpanchal-xx9fi
    @pareshpanchal-xx9fi ปีที่แล้ว

    Khub saras dinesh bhai👌🙏

  • @vijayrsolankiviraj720
    @vijayrsolankiviraj720 หลายเดือนก่อน

    khub sundar voice 🙏🙏

  • @ghanshyamkalsa9936
    @ghanshyamkalsa9936 ปีที่แล้ว

    🙏🙏ખુબ સરસ અવાજ છે બેન 🌹🌹jay swaminarayan 💐💐👌

  • @jatinpavara9221
    @jatinpavara9221 ปีที่แล้ว +2

    Jordar well come song devika ben

  • @jagdeeshkodiyatar9776
    @jagdeeshkodiyatar9776 ปีที่แล้ว +1

    Super dinesh bhai

  • @VADHIYARI_BOY
    @VADHIYARI_BOY ปีที่แล้ว +2

    દિનેશભાઈ ❤ તમારી વાતો સાભળ ની
    મજા આવી ❤❤❤❤❤

  • @misstalent2
    @misstalent2 ปีที่แล้ว +1

    હું પણ બનાસકાંઠાથી છું અને સારા વ્લોગ બધા મિત્રોને નમ્ર વિનંતી કે એક વાર મારા vlog જોજો અને સપોર્ટ પણ કરજો તમારી નાની બેન samajine 🙏🏽

  • @bipindave781.
    @bipindave781. ปีที่แล้ว +5

    અત્યંત સુંદર પ્રસ્તુતિ

  • @harenthanki4895
    @harenthanki4895 ปีที่แล้ว

    દિનેશભાઈ બોવ મજા આવે છે દિનેશ ભાઈ અલ્પાબેન પટેલ નો ઇન્ટરવ્યૂ લિયો ભાઈ

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 ปีที่แล้ว

    ખુબ જ સરસ દિનેશભાઈ અને દેવિકાબેન

  • @ilyaspatel8367
    @ilyaspatel8367 ปีที่แล้ว +2

    I hope devikaben you have climbed up the ladder in your career progression and Mr Dinesh Sindhavbhai You need to give her a chance as a high class singer

  • @dilipkumarkadchha7482
    @dilipkumarkadchha7482 ปีที่แล้ว

    Good finish bhai and devils ben both of you congratulations

  • @hasmukhbarvaliya2572
    @hasmukhbarvaliya2572 ปีที่แล้ว +2

    દેવિકા બેન સરસ અવાજ છે જય માતાજી

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 8 หลายเดือนก่อน

    જય આપાગીગા ભાઈ 👌👌👌👌🌹🌹🌹

  • @gujaraticomedyvideos3208
    @gujaraticomedyvideos3208 ปีที่แล้ว +1

    બહુ સરસ inatariyu

  • @Jivrajbhai.D.Bajaniya1988
    @Jivrajbhai.D.Bajaniya1988 ปีที่แล้ว

    દેવિકાબેન અમારા વાવ. સુઈગામ નું કલાકાર તરીકે ઓળખ અને ગૌરવ છે

  • @ashishdesai1916
    @ashishdesai1916 ปีที่แล้ว

    ખુબ સરસ કામ કર્યું છે ભાઈ

  • @bhavanbharvad475
    @bhavanbharvad475 ปีที่แล้ว

    Dinesh bhai khubaj agal vadho

  • @lalabhairabari7016
    @lalabhairabari7016 ปีที่แล้ว +1

    ગૌરવ છે અમારા સમાજનુ દેવિકા બેન

  • @L.I.S.750
    @L.I.S.750 ปีที่แล้ว +1

    ❤ભાઈ હૉય તૉ દીનૅશભાઈ જૅવા ખરૅખર આપના પ્રતિભાવ અનૅ સાદગી સંસ્કાર નૅ કૉટી કૉટી નમસ્કાર અનૅ ગીતા બહૅન અનૅ ગીતા બહૅન ના પરિવાર પણ ખૂબજ સંસ્કૃતિ સંસ્કાર વાળો લાગણી સીલ સ્વભાવ પરિવાર છૅ સહ રબારી પરિવાર નૅ કૉટી કૉટી નમસ્કાર બહૅન વંદનીય.....લીબાળા ગામ નુ નામ ગુજરાત માં નામ થયુ..... સીતારામ રામ રામ..... દીનૅશભાઈ વંદનીય ભાઈ.....

  • @GJRABARIFF
    @GJRABARIFF ปีที่แล้ว

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન સમાજ નુ ગૌરવ છે

  • @તેજાભરવાડ-બ4ઘ
    @તેજાભરવાડ-બ4ઘ ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ જય ઠાકર

  • @ajitshi1
    @ajitshi1 ปีที่แล้ว

    જોરદાર ભગવાન તમને તમારા કામમાં યસ આપે

  • @girishbhairathod689
    @girishbhairathod689 5 หลายเดือนก่อน

    Jay maa mogal 🙏 super song

  • @VipulkhatanaVipulkhatana
    @VipulkhatanaVipulkhatana ปีที่แล้ว +5

    જય વડવાળા

  • @nagarprakash
    @nagarprakash 7 หลายเดือนก่อน

    ખુબ સરસ 🙏

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 ปีที่แล้ว

    Rabari samaj ni Koyal ane upcoming Geeta Ben Rabari etle Devika Ben Rabari....👑🙏🏻💐🎤🏅

  • @DasharathbhaiMakwana-m4m
    @DasharathbhaiMakwana-m4m 5 หลายเดือนก่อน

    Aa devika ne joi mane mari matli vali yad aavi jay che

  • @NIRVANSINH
    @NIRVANSINH ปีที่แล้ว

    deshi geet bav mast awaj awe che Ben ..

  • @karashandhama7644
    @karashandhama7644 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 Jay jay mataji saheb ji khub khub abhinandan 🙏🙏🙏🙏 been ji Jay ho Jay ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavaad dhanyavad 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @domvideo-ni3zn
    @domvideo-ni3zn ปีที่แล้ว

    જય.દ્વારકાધીશ.દેવીકાબેન.રબારી.તમારા.ગીતોનો.બહુજ.આશીક.શુ.બેન.તમારુ.ઈન્ટવ્યુ.લીધુ.તેબદલ.દિનેશભાઈ.સિધંવ.સાહેબ.ને.મારા.પરીવાર.તરફથી.લાખ.લાખ.વદંન.લિ.એક.નાનો.સિગર.દિનેશસિહ.પરમાર.ગામ.ધારાવાણિયા.તા.સતલાસણા..અંબાજી.રોડ.જય‌.હરસિધ્ધ.ભવાની.

  • @jaymasikotar__jaygoga
    @jaymasikotar__jaygoga ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ ❤❤❤❤❤❤❤

  • @DinesBhaiMakavna
    @DinesBhaiMakavna ปีที่แล้ว +1

    હાભાઈહા 🎉❤🎉 બાપા સીતારામ ભાઈ જય માતાજી જય શ્રી રામ 🎉

  • @prakashasal7091
    @prakashasal7091 ปีที่แล้ว +2

    હા મારો બનાસકાંઠા ❤❤🎉

  • @user-manoj1patel44
    @user-manoj1patel44 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏🙏🙏

  • @j_D_Rabari_Dhanana
    @j_D_Rabari_Dhanana ปีที่แล้ว +2

    બહુ સરસ

  • @goswami310
    @goswami310 ปีที่แล้ว +2

    जय वड़वारा देव 🙏🙏🙏

  • @swarmodiofficial7098
    @swarmodiofficial7098 ปีที่แล้ว

    દિનેશ ભાઈ પુરો વિડીયો જોયો સરસ છે ઈન્ટરવ્યુમાં જોરદાર અવાજ મીઠો કોયલ જેવો દેવીકા રબારી નો

  • @nareshdesaiofficial2567
    @nareshdesaiofficial2567 ปีที่แล้ว

    દેવિકા બેન ખરેખર તમે Pure Heart છો