ખુબ ખુબ અભિનંદન આપું છું બેટા તારો આવાજ સાત સમંદર પાર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ આશીર્વાદ સાથે મનસુખભાઈ સી પટેલ કાકડિયા પરિવાર સુરત દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે જે
.દીનેશભાઈ ખુબ સરસ મજાનુ કામ કરી રહયા છે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો ,પડે સાહેબ અમારા ધનાણા ગામ વાવ થરાદ મા મિતલ બેન નો ઇન્ટરવ્યૂ લીધો આજે એ બહુ સરસ ગીતો ગાવે છે કલા જગત મા બહુ મોટુ નામ કરસે એવી અમને આશા છે આજે આ બેન નો ખુબ સરસ અવાજ છે એમનુ ઇન્ટરવ્યૂ લીધો આ બેન પણ ખુબ આગર વધે એવી વડવાળા ગોગા ને પ્રાથના છે જય હો ઠાકર
ઘણા બધા પોતાને જે ઉંચી જ્ઞાતિ ના માને છે એ બધા ને આજે દિનેશભાઈ સિંધવે દલિત ના ઘરે પાણી પી ને બતાવી દીધું કે માનવતા થી મોટું કોય નથી અને હવે જ્ઞાતિ-જાતી થી હવે બાર નીકળી અને સનાતન ધર્મ માટે પણ એક થવાની જરૂર છે દિલ જીતી લીધું દિનેશ ભાઈ તમે તો આજે 💗
Hu Patel jatima thi chhu mara dhandhrthe mare dalit,vanakar.valmiki samaj na loko ne tya javu pade chhe to hu samethi na pivu hoy to pan Pani magi ne pivu chu mane ane samevada ne bas ek aesas thavo joiae ke aapde manav matra chhiye
દિનેશભાઈ ખુબ ખુબ આશીર્વાદ પાઠવું છું આવા નાના-નાના કલાકારોને ખુબજ આગળ લાવવાનો પ્રયત્ન શું કરો છો ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું તમારા જીવનની અંદર એક સળી જેટલું પણ દુઃખ ન આવે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ ખુશી થાય છે ખુબ ખુબ આશીર્વાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ સુરત
વાહ દિનેશભાઈ વાહ ખુબ સરસ વાત કરી માણસ કોઈ મોટો નથી ભગવાન મોટો છે માનવ જાત માટે કોઈ ભેદભાવ ન રાખવા જોઈએ એ સમજવું જરૂરી છે તમારા ઈન્ટરવ્યુ ના લીધે ઘણા કલાકારો ને સપોર્ટ મળે છે. રીકુબેન નો અવાજ ખુબ જ સુંદર છે અને નરેન્દ્ર પણ ખુબ સરસ ઢોલ વગાડે છે બંને ભાઈબહેન ખુબ જ આગળ વધે એવી શુભેચ્છાઓ અને દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન આભાર ધન્યવાદ ગાયકોની ગોત એટલે Vishesh With Dinesh🙏🏻🙏🏻❤️❤️
રીન્કુ બેન સોલંકી અવાજ સારો છે સર અને સર તમે જે ઈન્ટરીયુ જે લીધુ તે જોઈને આનંદ થયો તમારૂ સાદુ જીવન ઘણુ બધુ શીખવાડી જાય છે જય ગુરૂ મહરાજ મોહન રાવત 🙏🌹🙏🌹🙏
Vahhhhhhh.dinesh.bhai..vahhhhhhh Ava na na super singar.ne.sodhava Ma..ane..je tame na na singaro ne Sodha Kari Ane tevo ne protasn Pablik sudhi. Lava badal.ame Dinesh bhai tamaro khub khub Abhar .....bhagav,an ram Tamara Karya ne Safar kare Ave parbhu Pase partha na Karu chu,.Jay Garvi gujarat..,..singar.c.d..baroda.
ખુબ ખુબ આભાર દિનેશભાઈ આપ્નો જે પાણી ની વાત છે એ અમારા દલીત સમાજ માટે ખુબ સુંદર વાત છે... આપ કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી ને માનવતા મા માનો એ જોઇને હુ ખરેખર આપ્નો ફેન્સ થય ગયો છુ અયા મુંબઈ મા તો ભેદભાવ નથી પણ આપડા ગામડાઓ મા આવવી ત્યારે જોવા મળીજાય છે એકવાર અમારા આંગણે પણ જરુર પધારો ને બેન જીવનમા ખુબ આગળ વધો એવી શુભકામનાઓ છે
ऐसे ही पत्रकार की जरुरत है इस देश को कितनी आवाज ऐसी होती है जो गांव मे ही खतम हो जाती है। स्टूडियो मे बैठ कर हल्ला कर ने से ऐसी आवाज बाहर नही आती है इसके लिए बाहर निकलना जरुरी है। जय माताजी जय गरवी गुजरात
સાહેબ તમે બહુ જ સરસ કામ કરો છો તમારો નબંર આપશો મારી પાસે બે સિંગર છે એક મારો નાનો ભાઈ અને બીજો મારો નાનો છોકરો અત્યારે માં ચેહર ની દયા થી કાકા ભત્રીજા ની જોડી ખુબ સરસ જામી છે .મારા નાના ભાઈ નુ નામ રાજુભાઈ બપીયારા અને મારા છોકરા નુ નામ નિશાંત બપીયારા👍🏽
ઠાકર તમને ખુબ આગઙ વધારે બેન સીધવ સાહેબ આવા કલા કલા કાર ગોતતા રેજો ખૂબ ધન્યવાદ 🎉🎉
ખૂબ સરસ બહેન ની મહેનત અને ધગસ
સાથે આપના જેવા લોકો નો સાથ મળે તો જરૂર સફળ થશે
આપે રીંકુબહેનના ઘર નુ પાણી પીધુ એ ખૂબ ગમ્યુ
Thanks
ખુબ ખુબ અભિનંદન આપું છું બેટા તારો આવાજ સાત સમંદર પાર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ આશીર્વાદ સાથે મનસુખભાઈ સી પટેલ કાકડિયા પરિવાર સુરત દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે જે
Mansukhbhai apano khub khub abhar
.દીનેશભાઈ ખુબ સરસ મજાનુ કામ કરી રહયા છે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો ,પડે સાહેબ અમારા ધનાણા ગામ વાવ થરાદ મા મિતલ બેન નો ઇન્ટરવ્યૂ લીધો આજે એ બહુ સરસ ગીતો ગાવે છે કલા જગત મા બહુ મોટુ નામ કરસે એવી અમને આશા છે આજે આ બેન નો ખુબ સરસ અવાજ છે એમનુ ઇન્ટરવ્યૂ લીધો આ બેન પણ ખુબ આગર વધે એવી વડવાળા ગોગા ને પ્રાથના છે જય હો ઠાકર
દિનેશ ભાઈ તમે નાના માણસો ને સપોટ કરો છો એ બોવ આનંદ ની વાત છે ખુબ ખુબ ધન્યવાદ 🙏
ખરેખર આવી જ રીતે નાના માણસો આગળ આવી શકે છે
આભાર આપનો
બહેન બારોટ સમાજ ના ગીતો અને લગ્ન ગીતો માટે તમારો અવાજ એક નબર છે
ખૂબ પ્રગતિ કરો એવી આશા ❤
ઘણા બધા પોતાને જે ઉંચી જ્ઞાતિ ના માને છે એ બધા ને આજે દિનેશભાઈ સિંધવે દલિત ના ઘરે પાણી પી ને બતાવી દીધું કે માનવતા થી મોટું કોય નથી અને હવે જ્ઞાતિ-જાતી થી હવે બાર નીકળી અને સનાતન ધર્મ માટે પણ એક થવાની જરૂર છે દિલ જીતી લીધું દિનેશ ભાઈ તમે તો આજે 💗
એતો ક્ષત્રિય ના લોહી મા હોય છે
😊11p
Hu Patel jatima thi chhu mara dhandhrthe mare dalit,vanakar.valmiki samaj na loko ne tya javu pade chhe to hu samethi na pivu hoy to pan Pani magi ne pivu chu mane ane samevada ne bas ek aesas thavo joiae ke aapde manav matra chhiye
દિનેશ ભાઈ ખરેખર તમારું કામ અમને બોવ ગમે છે તમારું કામ જોય ને ખૂબ આનંદ આવે છે.ભગવાન ને પાર્થના કરીયે કે તમે ખૂબ આગળ અવો ને આવા લોકો ને ખૂબ આગળ લાવો.
ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ પાઠવું છું બેટા તારો અવાજ સાત સમુંદર પાર પહોંચે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ભાઈ પટેલ સુરત ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મારી શોપ પર લાઈવ લાઈવ જોઈ રહ્યો છું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું બેટા
ખરે ખર દિનેશભાઈ તમારુ સાદુ જીવન અને સાદિ વાતો સાંભળી ને ખુબ ખુબ ખુશી થાય છે 👍👍👍
Dinesh Bhai tame nana singer ne bau sapot karo cho aaghal lava mate 🙏🙏🙏🙏
વાહ દિનેશભાઇ આપની સરળતા. સાદગી અને સાલીનતા ને સલામ 🙏🏻
Wah saheb દિલ જીતી લીધાં
Tx bro
ખૂબ સરસ અવાજ છે અને તેમની ગાયકી પ્ણ સારી છે આગળ વધારો તેથી તેમનુ સપનું પુરુ થાય
"ચીથરે વીંટળાયેલા રતન" ની શોધ કરવા માટે અભિનંદન દિનેશભાઇ 🙏 ખૂબ જ સુંદર અવાજ છે બેન નો👌 ખૂબ જ પ્રખ્યાતિ મળે તેવી શુભકામનાઓ 💐
ચિથરે વિંટળાયેલા રતન, ટચીંગ મજા આવી
Thank you bro
દિનેશભાઈ ખુબ ખુબ આશીર્વાદ પાઠવું છું આવા નાના-નાના કલાકારોને ખુબજ આગળ લાવવાનો પ્રયત્ન શું કરો છો ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું તમારા જીવનની અંદર એક સળી જેટલું પણ દુઃખ ન આવે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ ખુશી થાય છે ખુબ ખુબ આશીર્વાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ સુરત
રીન્કુબેન તમે ખુબ👍 સરસ ગીત🎶 🎤 ગાયુ🌹🌹🌹🌹🌹👌👌🙏⭐⭐⭐⭐⭐💯
ધના ધનદિનેશભાઈ
ગાયકોની ગોત માં તમે કોઈની મદદરૂપ થયા તે બદલ ખુબ ખુબ અભિનંદન દિનેભાઈ thenkyu
👌🌹બેબીનો સારો કંઠ છે.. 🙏 ખુબ આગળ વધો🌹
Shailesh parmar Ahmedabad
ગાયક ની ગોત... સરસ આપનો નવતર નવો પ્રયોગ... સંતાયેલા કલાકારો ની શોધ.... ખૂબ સફળ થશે
Ma sarswati tamne khub agal vadhare jai dwarkadhish
અમારા ગામમાં એક સોંકરો સારૂ ગાય સે તમે આવો એને સપાટ ની જરૂર સે ગરીબ ગરનો સે સોંકરો 🙏🙏
એઙેસ પુરૂં આપો
વાહ દિનેશભાઈ વાહ ખુબ સરસ વાત કરી માણસ કોઈ મોટો નથી ભગવાન મોટો છે માનવ જાત માટે કોઈ ભેદભાવ ન રાખવા જોઈએ એ સમજવું જરૂરી છે તમારા ઈન્ટરવ્યુ ના લીધે ઘણા કલાકારો ને સપોર્ટ મળે છે. રીકુબેન નો અવાજ ખુબ જ સુંદર છે અને નરેન્દ્ર પણ ખુબ સરસ ઢોલ વગાડે છે બંને ભાઈબહેન ખુબ જ આગળ વધે એવી શુભેચ્છાઓ અને દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન આભાર ધન્યવાદ ગાયકોની ગોત એટલે Vishesh With Dinesh🙏🏻🙏🏻❤️❤️
Bahu saras Dinesh bhai🎉🎉🎉🎉 tame garib mansoni Bahu saras madad Karo cho
ખૂબ સરસ આવી રીતે ગામડામાં દરેક કલાકાર ને પ્લેટફોર્મ મળવું જોઈએ.
ખુબ જ સરસ આવાજ છે રિંકુ બેન આપનો....
Loves from surendranagar 🙏🏻
Ohh srs
રીન્કુ બેન સોલંકી અવાજ સારો છે સર અને સર તમે જે ઈન્ટરીયુ જે લીધુ તે જોઈને આનંદ થયો તમારૂ સાદુ જીવન ઘણુ બધુ શીખવાડી જાય છે જય ગુરૂ મહરાજ મોહન રાવત 🙏🌹🙏🌹🙏
દિનેશભાઇને ખૂબ ખૂબ અભિનંદન
રિંકુનો આવાજ સરસ છે.
Dineshbhai tamara jeva loko khub ocha jova made6 tame khub saras kam kari rahya6o🙏🙏🙏
રીન્કુબેન ના ભાઈ ⭐🙏પણ ખૂબ સરસ સુપર ડુપર ઢોલ વગાડ્યો.... મને ખુબ પસંદ આવ્યો⭐⭐⭐⭐⭐🌈🌹
જય માતાજી 🙏 શરસ 👍 ધન્ય વાદ છે ભાઈ ને દીનેશભાઈ
Khub saras
બેન નો અવાજ બોવ સારો છે બોવ હિંમત છે બેન ની
રીન્કુ નો અવાજ બહુ સરસ છે મોટુ પ્લેટફોર્મ મળે દીનેશભાઈ તમે નાત જાત નો ભેદ રાખતા નથી ધન્યવાદ
ક્યારેક આવજો અમારા ઘેર હું એ ગાઉં સુ મસ્ત
રીકુબેન સરસ
Tx
ખૂબ સરસ તમે જરૂર આગળ વધસો એવી દિલથી પર્થના છે
સરસ ખૂબ ખૂબ આભાર જે આપ આપણી આ લોક સંસ્કૃતિ ને ,ભૂલી ગયેલા સમાજ સમક્ષ પાછી લાવી રહ્યા છો,
રિકુબેન ખુબ આગળ વધો તેવી મહાદેવને પ્રાર્થના
Khuba sarsa rikuben khuba agal vado avi Mataji ne Prarthana karu
દિનેશભાઈ ઘણુ સારુ કાર્ય કરો છો. આપણા ગુજરાતની દરેક ટેલેન્ટેડ દિકરીઓ આગળ વધે. કોઇ પણ સમાજની દીકરી હોય. આપણો ધ્યેય આપણા ગુજરાતની દરેક ઉત્સાહી ટેલેન્ટેડ દીકરીઓ ખુબ આગળ વધે.🙏 જય હરસિદ્ધિ મૉ🙏
Shailesh parmar Ahmedabad
ખુબ સરસ વાત કરી દિનેશભાઇ રીકુબેન ખુબ સરસ વાત કરી ખુબ સરસ અવાજ🙏🙏👌👌
અવાજ સારો છે રિયાઝ કરજો ખુબ આગળ વધશો
खुब सरस
ખુબ આગળ વધો એવી બેન સરસ્વતીની પ્રાર્થના
Saru gay che
Nice rinku ben congratulations
Tx
શ્રી દિનેશભાઈ તમારા હ્રદયમાં રહેલી વાણી ને અને એજ પ્રમાણે રહેલા વતૅન ને તેમ જ ઢોલી ને ખૂબ ખૂબ અભિનંદન
Congratulations Rinku 🌹🍫🌹
ખુબ ખુબ આગળ વધો બેન એવી માં સરસ્વતી ને પ્રાર્થના 🙏🙏
Vahhhhhhh.dinesh.bhai..vahhhhhhh
Ava na na super singar.ne.sodhava
Ma..ane..je tame na na singaro ne
Sodha Kari Ane tevo ne protasn
Pablik sudhi. Lava badal.ame
Dinesh bhai tamaro khub khub
Abhar .....bhagav,an ram Tamara
Karya ne Safar kare Ave parbhu
Pase partha na Karu chu,.Jay
Garvi gujarat..,..singar.c.d..baroda.
@@chandubhaisolanki3431 ❤️👍🙏🙏
દિનેશભાઈ તમારો આ સરળ સ્વભાવ જોઈ ને દિલ ખુશ થઈ ગયું ભાઈ
અને આ બેન ને ઝડપ થી સ્ટેજ મળે અને ખૂબ આગળ વધે એવી માં સોનબાઇ ને પ્રાથના 🙏
JAY BHIM ❤️ FULL SUPPORT RINKU BEN ❤️👍🏻
વાહ દિનેશભાઈ વાહ ગુજરાતના અજાણ્યા સંગીતના હીરાઓને શોધીને જનતા વચ્ચે લાવવા બદલ અને એક સરસ પ્લેટફોર્મ આપવા બદલ ખુબ ખુબ આભાર...🙏🙏🙏
Sir aa badha barot chhe???
આ રિંકુ બેન ગાયક છે.
ઢોલી ઢોલ સરસ વગાડે છે
ખરેખર 🌹દિનેશભાઈ🌹wishes with Dinesh મા ગાયકો ની ગોત શો લઈને આવ્યા એ બદલ આપને મહેસાણા થી તમારા આ નાના ભાઈ 🌹લાલભાઇ પ્રજાપતિ🌹તરફથી ખુબ ખુબ ધન્યવાદ
Dinesh bhai mari ben khub saro gay che tamaro namar apo
Very good
Mari seri ma pan aavo bhai naroda ma mane pan tamaro spot joiae 6e
ખુબ સરસ બેન માં મોગલ ને પ્રાથૅના બેન ખૂબ જ આગળ વધે best of luck Rinku ben
ખુબ સરસ વિડિઓ. દિનેશભાઇ 🙏ખરેખર આવી જ રીતે નાના માણસો આગળ આવી શકે છે. 🙏🙏🙏very nice video 🙏
વિડિઓ ના માધ્યમથી લોકો તમને સપોર્ટ કરજુ દિનેશભાઇ તમે આવાનું આવા કામ કરતા રહો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳🇮🇳🇮🇳
Very nice maa meldi tammne Khub aagar vadhare Evi parthna😊😊❤️
ખરેખર આ શૉ બહુ જ જરૂરી છે. જ લોકો ને કોઈ જ પ્લેટફોર્મ ની ખરેખર જરૂર છે. ખૂબ સરસ દિનેશભાઇ 😊
Thanks
@@VisheshwithDineshtf y y
જય માં સરસ્વતી
Good blessings 🙌 🙏 tame agar vadho
Tx
Nice
દીનેશભાઈ તમારી મહાનતા શે શુ તમારા વખાણ કરવા
ખુબ ખુબ આભાર દિનેશભાઈ આપ્નો
જે પાણી ની વાત છે એ અમારા દલીત સમાજ માટે ખુબ સુંદર વાત છે...
આપ કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી ને માનવતા મા માનો એ જોઇને હુ ખરેખર આપ્નો ફેન્સ થય ગયો છુ
અયા મુંબઈ મા તો ભેદભાવ નથી પણ આપડા ગામડાઓ મા આવવી ત્યારે જોવા મળીજાય છે
એકવાર અમારા આંગણે પણ જરુર પધારો
ને બેન જીવનમા ખુબ આગળ વધો એવી શુભકામનાઓ છે
Thanks
વાઆ🎉અવાજ
Very nice ben khub saras ma mogal ne prathna fast pletfom ben khub khub આગળ આવે very nice Rinku ben
Vah bav mast video ben ma mogal tame aagd vadhare bav sundar gavvcho Ben Naresh bhai mast Dhol vagade che 😊
દિનેશભાઈ તમે પાણી પીવાની જે વાત કરી તે બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.. બેન શ્રી પોતાની કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના છે.
Dineshbhai Jay Shree Krishna. Tamari koshish badal Aabhaar. Manjiravaadak from Mombasa Kenya Africa 🌍.
વાહ બેન નો આવાજ ખૂબ સરસ છે...❤
Shaheb khub khub abhinandan nana manso ni safal karva prayatna karo so
વાહ નરેન્દ્ર વાહ આટલી નાની ઉંમરે પણ ખૂબજ સરસ ઢોલ વગાડી શકે છે ધન્યવાદ
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ऐसे ही पत्रकार की जरुरत है इस देश को कितनी आवाज ऐसी होती है जो गांव मे ही खतम हो जाती है। स्टूडियो मे बैठ कर हल्ला कर ने से ऐसी आवाज बाहर नही आती है इसके लिए बाहर निकलना जरुरी है। जय माताजी जय गरवी गुजरात
Thanks
ખૂબ ખૂબ આગળ વધો બેન
આપને ખૂબ ખૂબ ધન્ય વાદ નવા સિગર ને લોકો સામે લાવો છો
rinku didi saras aavaj che tamaro 👌🥰
Super voice
Jay bheem rinkuben sars gav cho
ખુબ સરસ ગીત ગાય છે રીનકુ,સ્ટેજ મળવો જોઈએ
Superb
જય સીયારામ દિનેશભાઈ,,,
👍👍👍 બેન ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના
Nice voice sister maa bhavani tamne sukhe kare 🎉
Tx bro
ખરેખર સ્ટુડિયો કે ઓફિસમાં બેઠા બેઠા ગામડાના વિચારો ને વ્યથા ન અભિવ્યક્ત થઈ શકે.ખુબ સરસ પ્રયાસ
ખરેખર આસો. ખુબજરૂરી છે દીનેશભાઈ
Sir tamari prasansa karva sabdo nathi .aa ben no voish saro.cha amare umer pan tamne lage jaay Jay maa ravechi
Thanks
ધોરણ 8ની કવિતા શે ને.
Khub Sara's 🎉🎉🎉
બેન આગળ આવે તેવી shubekecha ખાસ કરી દિનેશ ભાઈ ને thnak you
દિનેશભાઈ તમારું જીવન પ્રેરના દાયી છે
ખુબ સરસ બેન આગળ વધો એવી શુભકામના
કળિયુગ ના ઝવેરચંદ મેઘાણી દિનેશ ભાઈ 🙏🏻
સાહેબ તમે બહુ જ સરસ કામ કરો છો તમારો નબંર આપશો મારી પાસે બે સિંગર છે એક મારો નાનો ભાઈ અને બીજો મારો નાનો છોકરો અત્યારે માં ચેહર ની દયા થી કાકા ભત્રીજા ની જોડી ખુબ સરસ જામી છે .મારા નાના ભાઈ નુ નામ રાજુભાઈ બપીયારા અને મારા છોકરા નુ નામ નિશાંત બપીયારા👍🏽
832 051 0028
👏👏👏👏🙏👌 Good work Dineshbhai.
Shailesh Parmar Ahmedabad
ભાઈ મારો દિકરો બોવ સરસ ગરબા ને છંદ ગાય પ્લીઝ એક વખત આવો મુલાકાત લેવા🙏🏽 જય માતાજી