કેનેડામાં મહિનાની ઇન્કમ કેટલી અને ખર્ચ કેટલો? | Canada monthly expenses | Madhavi Canada Vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • કેનેડામાં મહિનાની ઇન્કમ કેટલી અને ખર્ચ કેટલો?
    #madhavicanadavlog #vlog #gujrativlog #canadavlogs #lifeincanada #gujratiincanada #canadalife #canada #india #gujarat #gujarati #ahemdabad #vadodara #mehsana #surat #rajkot #junagadh #saurashtranews #youtube #youtuber #gujarativlog #gujjuvlogs #dailygujaratifamilyvlog #gujarativlogs #gujarativlogvideo #gujaratifamilyvlogs #bestgujatativlog #gujarativlogger #gujaratifamilyvlogger
    gujarati family vlog | gujarati vlogs | gujarati vlog | daily gujarati vlog | gujarati vlog | gujarati vlogs | gujarati vlog video | gujarati couple vlog | daily gujju vlogs | Gujarati vloggers | funny gujarati vlog | best gujarati vlog | Gujarati family vlogs | family vlog in gujarati | family vlog in gujarati | gujarati family vlog | gujarati family vlogs | gujarati vlogger | madhavi patel vlogs | madhavi patel new vlog | madhavi patel videos | madhavi patel family vlog | madhavi patel family
    Thanks for watching

ความคิดเห็น • 230

  • @shobhamistry7863
    @shobhamistry7863 5 หลายเดือนก่อน +6

    જય શ્રી કૃષ્ણ. માધવીબહેન, તમે ખૂબ સરસ રીતે વિગતવાર માહિતી આપી. આભાર. બાકી તો અહીંથી ત્યાં નવા નવા જે આવ્યા હોય તે તો ત્યાં બહુ બધું મોંઘું છે. તેના જ ગીત ગા ગા કરે. પોતાનો પગાર કેટલો તે ન જણાવે. ફરી એક વખત આપનો આભાર. 🙏🙏🙏

  • @vipulmodi6372
    @vipulmodi6372 8 หลายเดือนก่อน +40

    જય શ્રી કૃષ્ણ માધવી બેન આ બ્લોગ મુકીયો સરસ છે પણ વિધાથીર્ઓ માટે નો બ્લોગ બનાવો જેથી કરીને કાઈક આઈડિયા આવે વિધાથીર્ઓ ને ૨૪કલાક કામ કરવાની પરમીટ છે તો મહીના ના ૯૬ કલાક થાય ૧૬ ડોલર ભાવ ગણીયે તો ૧૫૩૬ડોલર મલે એ પણ જોબ મળે તો તો વિધાથી કોલેજ ની ફી બસ ભાડુ મકાન નો રેનટ મોબાઈલ બીલ વેગેરે કાઇ રીતે એડજેસ્ટ કરી શકે તેનો પણ એક સરસ મજાનો માહિતી આપે તવો વિડીયો બનાવવા વિનંતી છે 🙏

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  8 หลายเดือนก่อน +1

      Sure

    • @chetanpatel2896
      @chetanpatel2896 6 หลายเดือนก่อน +1

      Jay shree Krishna madhvi ben 🌹🙏🌹

    • @MgPatel-lc9ue
      @MgPatel-lc9ue 5 หลายเดือนก่อน

      W
      😊😊

    • @satishdalal5615
      @satishdalal5615 5 หลายเดือนก่อน

      Very good information. Good for students who can study and work

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819 5 หลายเดือนก่อน +6

    ખુબજ સરસ ગુજરાતી ભાષામાં માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર .
    વધુમાં તમારો વિડીયો સરળ અને સમજ આવે તેવી રીતે હોય ત્યારે આ વીડિયો ખુબજ સરસ લાવ્યો.
    ..આભાર.

  • @anandgadhvi3239
    @anandgadhvi3239 4 หลายเดือนก่อน +1

    કેનેડા આવવા માં કેટલો ખર્ચ લાગે

  • @sk.6989
    @sk.6989 8 หลายเดือนก่อน +6

    Perfect msg apyo chhe . It's a TRUE reality . Avi information aaj Kal koi aptu nathi. Khub j perfect chhe aa information.

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  8 หลายเดือนก่อน +1

      Thank you

    • @lalitrabadiya
      @lalitrabadiya 6 หลายเดือนก่อน

      ,જય સ્વામિનારાયણ

  • @BhikhibenPatel-to6rs
    @BhikhibenPatel-to6rs 3 หลายเดือนก่อน

    Jay shree krishn madhviben khub sarash vidio che badha ne mahiti male

  • @ranjitsinhchauhan2819
    @ranjitsinhchauhan2819 5 หลายเดือนก่อน +4

    ગુજરાત ના લોકો નવા નવા પ્રશ્નો કહેવાના કેમકે તેમનો ધંધો માત્ર પ્રશ્નો જ કરવાનો હોય પણ સમજવાનો પ્રયત્ન કરતા નથી.આવા લોકો જોડે તમારે સમય બગાડવો નહિ.

  • @manilalbhoya7409
    @manilalbhoya7409 5 หลายเดือนก่อน +4

    Good information.
    ભારતમા જો મહિને રુ. 50000 કમાણી કરી શકયે તો ત્યાં જવાની જરૂર નથી.

  • @patelharshada2752
    @patelharshada2752 5 หลายเดือนก่อน +2

    તમે ખુબ સારી રીતે સમજાવો છો અને બહુ સારી માહિતી અમારા સુધી પહોચાડો છો ❤

  • @khemchandbhaiparmar250
    @khemchandbhaiparmar250 5 หลายเดือนก่อน +2

    બેન તમે ધીમે બહુ જ બોલો છો થોડો વધુ અવાજ રાખો બીજું કે જે ખચૅ થાય છે તે માસિક ખચૅ બતાવો છો કે દૈનિક તેની સ્પષ્ટતા કરી ને બોલો
    પછી ત્યાં ડૉલર એટલે કેટલા રૂપિયા એ સ્પષ્ટતા કરતાં હોય તો સારું.
    બાકી બીજી માહિતી સારી આપી છે.

  • @balasarjanbhai3301
    @balasarjanbhai3301 6 หลายเดือนก่อน +6

    Very good information madhviben.🎉

  • @mahendrabharthi4334
    @mahendrabharthi4334 5 หลายเดือนก่อน +2

    ❤❤ राधे राधे राधे बोल आजे जन्माष्टमी महोत्सव छे तमारो विडियो
    सरस माहिती साथे सांभरयो सारु जाणवा मलयु
    टिंटोदण मेहसाना

  • @MaheshPatel-ob7jl
    @MaheshPatel-ob7jl 7 หลายเดือนก่อน +2

    Ben thander bay ma ref joe se nokari mate. Pl contact

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz 3 หลายเดือนก่อน

    તમે સરસ માહિતી આપી. સૂરત

  • @AbhinavLadani
    @AbhinavLadani 5 หลายเดือนก่อน +1

    Sari mahiti api

  • @MAHESHBHAIJADAV-rt8zz
    @MAHESHBHAIJADAV-rt8zz 5 หลายเดือนก่อน +2

    Thank you madhaviben

    • @mukundjani1
      @mukundjani1 5 หลายเดือนก่อน +1

      Good infotainment🎉🎉😊😊❤

  • @kanjibadarshahi4287
    @kanjibadarshahi4287 6 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ માહિતી આપી માધવીબેન તમે Canadaની income અને ખર્ચ વિશે ❤

  • @raghavbhaimoradiya9515
    @raghavbhaimoradiya9515 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ મજાની વાત કરી માધવી બેન સારી જાણકારી આપી

  • @bhogilalpatel4227
    @bhogilalpatel4227 5 หลายเดือนก่อน

    Very useful& positive report

  • @vinodrathod9353
    @vinodrathod9353 8 หลายเดือนก่อน +2

    Khub saras. જય શ્રી કૃષ્ણ

  • @VipulRavan-pl6yn
    @VipulRavan-pl6yn 5 หลายเดือนก่อน +1

    Super video Ashok india🎉

  • @chimanbhairavat7648
    @chimanbhairavat7648 4 หลายเดือนก่อน

    Thanks Medam

  • @dsvanpariya4406
    @dsvanpariya4406 6 หลายเดือนก่อน

    Please mention rupees or other currency which transferable with inr

  • @rajeshgor5496
    @rajeshgor5496 7 หลายเดือนก่อน +1

    બહુ ઉપયોગી માહિતી આપી તમે તે બદલ ધન્યવાદ તમને

  • @chandrakantdabgar5476
    @chandrakantdabgar5476 5 หลายเดือนก่อน

    Good Information

  • @rameshmerja8138
    @rameshmerja8138 8 หลายเดือนก่อน +2

    Nice information.. Jay shree Krishna

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 3 หลายเดือนก่อน

    ❤mathviben khubkhubj abhar❤

  • @madhusudanupadhyay
    @madhusudanupadhyay 5 หลายเดือนก่อน

    Nice representation

  • @arvindbhaisolanki7
    @arvindbhaisolanki7 5 หลายเดือนก่อน

    Nice information ben thanks

  • @BhumiBhavsar-g3k
    @BhumiBhavsar-g3k 6 หลายเดือนก่อน +5

    તમારા મકાન નું ભાડું કેટલું છે તમારો વિડિયો સારો છે

  • @umedjithakor7175
    @umedjithakor7175 5 หลายเดือนก่อน

    Sars mahiti aapi sisters

  • @hiteshpatel-cz5om
    @hiteshpatel-cz5om 5 หลายเดือนก่อน

    Very nice information👍👍

  • @rameshgamit6026
    @rameshgamit6026 5 หลายเดือนก่อน

    સરસ માહિતી મળી,ધન્યવાદ

  • @હિન્દુસ્તાનચેનલ
    @હિન્દુસ્તાનચેનલ 5 หลายเดือนก่อน

    Supar

  • @yogeshparmar_6797
    @yogeshparmar_6797 5 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ 👍
    સાથે સાથે તમારી કાળજી પણ રાખજો🎉🎉

  • @hareshpatel6109
    @hareshpatel6109 5 หลายเดือนก่อน

    Khoob saras 👌👌

  • @kishorsheta8478
    @kishorsheta8478 5 หลายเดือนก่อน

    Bhot bhot accha lega ji

  • @ManaharJoshi
    @ManaharJoshi 5 หลายเดือนก่อน

    🎉

  • @DineshGhetiya-i6z
    @DineshGhetiya-i6z 5 หลายเดือนก่อน

    ખુબજ સરસ માહીતી મલી આનંદ થયો

  • @murtuzabharmal7175
    @murtuzabharmal7175 5 หลายเดือนก่อน

    Good mam

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 5 หลายเดือนก่อน

    Madhviben bahu saras mahiti aapi aapna gujrati o mate upyogi thashe

  • @kantibhaiparmar4570
    @kantibhaiparmar4570 5 หลายเดือนก่อน

    Good video medam

  • @rajubhaipatel1979
    @rajubhaipatel1979 5 หลายเดือนก่อน

    Very good behen

  • @chinumodi2167
    @chinumodi2167 5 หลายเดือนก่อน

    EXCELLENT 👌👍👌👍

  • @hrushilpatel8950
    @hrushilpatel8950 7 หลายเดือนก่อน

    Khub Khub Sars Jay swaminarayan

  • @KamleshKyada5555
    @KamleshKyada5555 6 หลายเดือนก่อน

    Khub saras mahiti aapi Ben aapne thanks

  • @vishnubhaipatel3776
    @vishnubhaipatel3776 5 หลายเดือนก่อน

    Vary good enformation

  • @theelevenproduction3702
    @theelevenproduction3702 5 หลายเดือนก่อน

    Your speech is very nice

  • @ismailbatawala-ty6py
    @ismailbatawala-ty6py 6 หลายเดือนก่อน +1

    SUPER ❤

  • @PATEL_VEDANG009
    @PATEL_VEDANG009 8 หลายเดือนก่อน +3

    બહુ સરસ રીતે સમજાવ્યું

  • @SunilPatel-vr3vb
    @SunilPatel-vr3vb 5 หลายเดือนก่อน

    સારી અને સાચી માહીતી છે

  • @AshokbhaiGohel-g1z
    @AshokbhaiGohel-g1z 5 หลายเดือนก่อน

    ઇલેકટ્રોનિક મશીનો બનાવવા નો પ્લાન કંપની તયા હોય તો હુ ફુલ કારીઞર છુ. હુ ત્યાં આવવા માઞુ છુ.

  • @hiteshrajpara2072
    @hiteshrajpara2072 5 หลายเดือนก่อน

    India thi Canada aavavano kharch ketlo thai chhe

  • @mangalsinhparmar8391
    @mangalsinhparmar8391 5 หลายเดือนก่อน

    Very nice madhaviben....❤🙏👍

  • @pravinpatel1608
    @pravinpatel1608 6 หลายเดือนก่อน +1

    Good 👍

  • @dipakbharvad172
    @dipakbharvad172 7 หลายเดือนก่อน

    Thank you for wonderful information 🙏😊❤🎉

  • @hastipatel3775
    @hastipatel3775 7 หลายเดือนก่อน

    Nice information❤

  • @NarashangVala
    @NarashangVala 6 หลายเดือนก่อน

    Nice

  • @gardensunsimpal1252
    @gardensunsimpal1252 8 หลายเดือนก่อน

    Nice information

  • @prabhudasthummar14
    @prabhudasthummar14 4 หลายเดือนก่อน

    Seras bijenas kervoheto mhiti apso

  • @vallabhbhaipatel2135
    @vallabhbhaipatel2135 6 หลายเดือนก่อน

    સરસ

  • @d.ssuvera6963
    @d.ssuvera6963 7 หลายเดือนก่อน

    👌

  • @AshokPatel-ex4us
    @AshokPatel-ex4us 5 หลายเดือนก่อน

    Bhu saras mahiti api caneda javu hoy ana mate taya loko bhu heran thai che to a pun janavjo

  • @kishorparmar6196
    @kishorparmar6196 5 หลายเดือนก่อน

    Saras mahiti aapi,🙏🕉️

  • @bipinbhaimalaviya5009
    @bipinbhaimalaviya5009 5 หลายเดือนก่อน

    જય શ્રી સ્વામિનારાયણ

  • @bhaliyabharat571
    @bhaliyabharat571 7 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @Nautamsinh_Jadeja
    @Nautamsinh_Jadeja 5 หลายเดือนก่อน

    વેરિ ગુડ જોબ 🖤🌹👌👌👌

  • @ashwinsavaliya1752
    @ashwinsavaliya1752 8 หลายเดือนก่อน

    city kyu chhe ?

  • @kiritpatel4008
    @kiritpatel4008 5 หลายเดือนก่อน +2

    Parisam tej parsmani

  • @rameshvekariya7743
    @rameshvekariya7743 5 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @ghanshyamsavaliya1822
    @ghanshyamsavaliya1822 6 หลายเดือนก่อน

    scool nakharsa kevaa hoy se

  • @KomalsemariSharad
    @KomalsemariSharad 4 หลายเดือนก่อน

    Jay shree krishna didi tame maja so bo sars video didi tamro vlog video bo sars se ho amne bo gamyo namste 🙏 didi

  • @modvadiyvejabhai1614
    @modvadiyvejabhai1614 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @budhabhaibaraiya8819
    @budhabhaibaraiya8819 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ બેન આવી જ રીતે માહિતી આપતા રહેજો ❤❤❤❤❤

  • @dineshsavaliya5820
    @dineshsavaliya5820 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી 👌👌👌👌😢❤❤

  • @shilpapurohit4440
    @shilpapurohit4440 8 หลายเดือนก่อน

    madhaviben અત્યારે student tya study karto hoy ane next year pan 1 year no course lai ne continue kare to aa second year ni fees tya bank mathi loan lai ne bhari shake? pl mane parfect tapas kari ne kaheso pl

    • @madhavicanadavlog
      @madhavicanadavlog  8 หลายเดือนก่อน

      Mara mat mujab india thi.loan levai kmk ahiya loan leso to interest dollar ma pay karvu padse ...ana karta india thi loan Lai n and tamaro son ahiya kamai n tya loan bhari de e better che ...aa maru ganit che baki tamne jm saru lage am ... loan to ahiya Lai sakai

    • @shilpapurohit4440
      @shilpapurohit4440 8 หลายเดือนก่อน

      ok thank you so much😊

  • @PiyushbhaiPatel-f7f
    @PiyushbhaiPatel-f7f 7 หลายเดือนก่อน

    જયગોગામહારાજના જયશ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ghanshyamrajgor9957
    @ghanshyamrajgor9957 8 หลายเดือนก่อน

    Sari jankari aapi

  • @d.ssuvera6963
    @d.ssuvera6963 7 หลายเดือนก่อน

    👌imfarmation mem

  • @bharatbhailabhubhai6169
    @bharatbhailabhubhai6169 5 หลายเดือนก่อน

    સારો લાગ્યો

  • @mangalsinhparmar8391
    @mangalsinhparmar8391 5 หลายเดือนก่อน

    Jay shree Krishna madhaviben...❤🙏

  • @alpa3612
    @alpa3612 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન તમે ગુજરાત ના ક્યાં વિસ્તાર માં થી છો ?? તમે કેટલા ટાઈમ થી કેનેડા માં છો

  • @riddhipatel3409
    @riddhipatel3409 8 หลายเดือนก่อน

    Nice video

  • @kadiagordhanbhai8593
    @kadiagordhanbhai8593 5 หลายเดือนก่อน

    માધવીબેન કેનેડા વિશે ખુબ સરસ વાત કરી મારા તમને જય શ્રી કૃષ્ણ ગોરધનભાઈ કડિયા ચરાડા.ગામ.તા.man સા.g.I.godhinagar

  • @mahendrabhaivasava4944
    @mahendrabhaivasava4944 5 หลายเดือนก่อน

    બહુત ખુબ, મૅડમ 🎉🎉🎉

  • @jayantikabiraviolin5670
    @jayantikabiraviolin5670 5 หลายเดือนก่อน

    Wah sars samjavo 60 ben

  • @ganeshtetoda
    @ganeshtetoda 6 หลายเดือนก่อน +1

    માધવીબેન ગુજરાતમાં કયાથી છો

  • @dodiyabhavdipsinh7596
    @dodiyabhavdipsinh7596 8 หลายเดือนก่อน

    Calgary ma su besic salary aape chhe

  • @vishalapatel103
    @vishalapatel103 7 หลายเดือนก่อน

    Jay. Yogeshwar. Very good

  • @NiraliPatel-gl2ce
    @NiraliPatel-gl2ce 6 หลายเดือนก่อน

    Amara mate kayk hoy to kejo amare avu che

  • @BalubhaiParmar-f6s
    @BalubhaiParmar-f6s 8 หลายเดือนก่อน

    માધવીબેન જય શ્રી કૃષ્ણ સરસ ધન્યવાદ બેન

  • @JayPatel-hg2kx
    @JayPatel-hg2kx 6 หลายเดือนก่อน

    Why'd you get a car

  • @jayeshbhaiwaghela5105
    @jayeshbhaiwaghela5105 5 หลายเดือนก่อน

    Please return india

  • @kantilalvanvi8652
    @kantilalvanvi8652 6 หลายเดือนก่อน +1

    Medam thenks apno abhar newj diteil. Nolej send kro apva bdl abhae

  • @LAXMAN_thakor_077
    @LAXMAN_thakor_077 5 หลายเดือนก่อน

    Tay avvu hoyto su karvu pade

  • @mahendrapatel7929
    @mahendrapatel7929 8 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ 🙏

  • @JayshukhbhaiLaskari
    @JayshukhbhaiLaskari 5 หลายเดือนก่อน

    સીતા રામ

  • @asmitasorathiya-i1y
    @asmitasorathiya-i1y 7 หลายเดือนก่อน

    , જેસી કૃષ્ણ ચા ફાર્મસીનો કેવું છે ફાર્મસીની જોબ મળે કે નહીં કેજો મને ઉડીયા માં

  • @ParthParmar-df2xb
    @ParthParmar-df2xb 6 หลายเดือนก่อน

    Woman ne ketli.umar na che kam mate

  • @અંજુબેનવાનાણી
    @અંજુબેનવાનાણી 5 หลายเดือนก่อน

    😊😊ફ ❤ર