Vejanana ભગત એ સંત જેવું જીવન જીવી ગયા હો ભાઈ નંદાણા ગામ આવા રાજા ભગત . દાસ ધીરા. અને સિધરાજ જયસિંહ બંધાવેલી કામેશ્વરી માતાજી નું મંદિર બહુ પ્રખ્યાત છે એનો જૂના લેખ હજુ મોજૂદ છે
રામદાસ ગોંડલીયા ધીરા ભગત ની મા ધીરા ભગત ને એક દિકરો હતો એ યાત્રા કરી ને પોતાના ગામ પાછા ફર્યા ત્યારે પોતાના દીકરા ની સ્મશાન યાત્રા નીકળી હતી પોતે સ્મશાન યાત્રા માં સાથે જાય છે ડાઘુ લોકો દ્વારા જાણવા મળે છે એ દિકરો પોતાનો હોય છે અને ત્યારે ધિરો ભગત આ ભંજન લખે છે હેતે હરીનો રસ પીજીએ
@@nakummohanjesabhai8585 હા એ ભંજન પણ શાભળયુ છે પણ રામદાસ ગોંડલીયા સંતવાણી પ્રોગ્રામ માં આ વાત કરેછે આ સંતવાણી વીડિયો મારી પાસે ડાઉનલોડ છે એટલે મે લખ્યું 🙏🙏🙏
વાહ ભગત વાહ આપના ચરણોમાં કોટિ કોટિ🙏🙏🙏🙏🙏 વંદન બાપા
Vejanana ભગત એ સંત જેવું જીવન જીવી ગયા હો ભાઈ નંદાણા ગામ આવા રાજા ભગત . દાસ ધીરા. અને સિધરાજ જયસિંહ બંધાવેલી કામેશ્વરી માતાજી નું મંદિર બહુ પ્રખ્યાત છે એનો જૂના લેખ હજુ મોજૂદ છે
જય હો જય હો હા ભગત
જય હો મહારાજ શ્રી ખુબજ સુંદર છે
જય શ્રી રામ
મારા આહીર બાપ ને કોટી કોટી વંદન
વંદન હો
વાહ ભગત વાહ રામ રામ 🙏
🙏🙏
Vejanand dada ne bhav purn shradhanjali🙏🏻🙏🏻🙏🏻 khub saras programm
ખુબ ખુબ ધન્યવાદ
ભાઈ વાત મિસ્ટિક લીધે અધૂરી સે નંદાણા. વારા રાજા ભગત ની વાત અપલોડ કરી ત્યારે એવી જાશે દાસ ધીરા ની વાત સે તે
@@nakummohanjesabhai8585 ok ok
Bav satsangi atmo hata, ane amara mota dada na masiyay bhai thata em keta mara dada... Avta titodi ghani var
કોટી કોટી વંદન🙏🙏🙏
વેજાણંદ ભગતને
સાંભળવા માટે ખુબ ખુબ આભાર
Vah dnagat vah dhany tamari gyan dhara ne
હા ભાઈ કેવું લાગ્યું બને તેટલું like કરો mo. 9714191256
Jay શ્રી રામ
નંદાણા વારા રાજા ભગત ની વાત ભાગ ( 2 ) હવે અપલોડ કરી શ
જય મુરલીધર 🙏
ભાગ -2 જરૂર સાંભળજો
Ha bhagat ha kathan chot chhe karni, kaik rana ne kaik rajiya,, hare hare
જય શ્રી રામ હા ભાઈ હેતે હરિ રસ પીજીએ દાસ ધીરા ની વાણી
Aa. Jagya.. Nu.. Lokesan.. Aap so.
મુ નંદાણા તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા call. 9714191256
જી. Devbhoomi dwarka તા. Kalyanpur વાયા. Bhatiya મુ. Nandana
જરા સત્ય વાત કઈ સમજાવવા વિનંતી
આ વાત નંદાણા વારા દાસ ધીરા ની વાત સે બીજી ખબર નથી
રામદાસ ગોંડલીયા ધીરા ભગત ની મા ધીરા ભગત ને એક દિકરો હતો એ યાત્રા કરી ને પોતાના ગામ પાછા ફર્યા ત્યારે પોતાના દીકરા ની સ્મશાન યાત્રા નીકળી હતી પોતે સ્મશાન યાત્રા માં સાથે જાય છે ડાઘુ લોકો દ્વારા જાણવા મળે છે એ દિકરો પોતાનો હોય છે અને ત્યારે ધિરો ભગત આ ભંજન લખે છે હેતે હરીનો રસ પીજીએ
આ તમારી કૉમેન્ટ સમજવા માટે દેવાયત પંડિત નું ભજન સાંભળવું પડે "' દેવાયત પંડિત દાળા દાખવે લખિયા ભાખીયા એક આવેગા""" ખોટા પુસ્તક નેખોટા પાનિયા ખોટા સે કય કાજી ના પુરાણ એવા લખિયા ભાખિયા કોઈ દિન આવશે
@@nakummohanjesabhai8585 હા એ ભંજન પણ શાભળયુ છે પણ રામદાસ ગોંડલીયા સંતવાણી પ્રોગ્રામ માં આ વાત કરેછે આ સંતવાણી વીડિયો મારી પાસે ડાઉનલોડ છે એટલે મે લખ્યું 🙏🙏🙏
{