શ્રી વેજાણંદ ભગત 3થી 4 વર્ષ ની ઉંમરે સીરીના રોગ ને કારણે પોતાની આંખો (દ્રષ્ટિ )ગુમાવી ત્યાર બાદ સઁસારનો ત્યાગ કરી ભગતી ભાવ તરફ વળી ભગવાનનું ભજન કરવા લાગ્યા આશરે 20 વર્ષ ની ઉંમરે થી સાંજે 4 ભજન કરી પછી રામ ની માળા આખી રાત કરતા ગામમાં ગમેત્યાઁ ભજન સંતસન્ગ કરવા જતા આવું ભજન 60 વર્ષ કરિયું તેમણે વેદો પુરાણ શાસ્ત્રો પુસ્તકો કોક પાસે વંચાવી એમાંથી લીધેલું જ્ઞાન આપણ ને આજે વાર્તા રૂપી સંભળાવૈ છે તેનો જન્મ તા : 7/9/1943 માં નંદાણા થયો મુ. . નંદાણા તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા વાયા. ભાટિયા 361315 સ્વ. વેજાણંદ એભા ચાવડા તા. 28/12./ 2022 ના રોજ આત્મા પરમાત્મા વિલીન થઈ ગયા એતો એક સાચા સન્ત હતા એની વાતો સાંભળી ને આપણું હૈયું પણ ડોલવા લાગે એવી વાતો આપણ ને સંભળાવી છે 🙏🙏🙏🙏
E ram thase rakhaval ,, hare bhagat hare
Nn
❤❤❤❤❤❤
Jay shree dwarkadhish
જૈયશ્રિરામ
શ્રી વેજાણંદ ભગત 3થી 4 વર્ષ ની ઉંમરે સીરીના રોગ ને કારણે પોતાની આંખો (દ્રષ્ટિ )ગુમાવી ત્યાર બાદ સઁસારનો ત્યાગ કરી ભગતી ભાવ તરફ વળી ભગવાનનું ભજન કરવા લાગ્યા આશરે 20 વર્ષ ની ઉંમરે થી સાંજે 4 ભજન કરી પછી રામ ની માળા આખી રાત કરતા ગામમાં ગમેત્યાઁ ભજન સંતસન્ગ કરવા જતા આવું ભજન 60 વર્ષ કરિયું તેમણે વેદો પુરાણ શાસ્ત્રો પુસ્તકો કોક પાસે વંચાવી એમાંથી લીધેલું જ્ઞાન આપણ ને આજે વાર્તા રૂપી સંભળાવૈ છે તેનો જન્મ તા : 7/9/1943 માં નંદાણા થયો મુ. . નંદાણા તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા વાયા. ભાટિયા 361315 સ્વ. વેજાણંદ એભા ચાવડા તા. 28/12./ 2022 ના રોજ આત્મા પરમાત્મા વિલીન થઈ ગયા એતો એક સાચા સન્ત હતા એની વાતો સાંભળી ને આપણું હૈયું પણ ડોલવા લાગે એવી વાતો આપણ ને સંભળાવી છે 🙏🙏🙏🙏
@@nakummohanjesabhai8585 sachu sachu bhai avi vani sambharvi e ek lavo chhe.
Good
ધન્યવાદ
વાહ
ૐ નમઃ શિવાજી 🙏🙏🙏🙏🙏જય ગિરનારી.
🙏🙏🙏🙏🙏
હર હર મહાદેવ
Hare hare shiv shiv 🙏🏻🙏🏻
Vah kavi kag nu bhajan ane vejanand dada no swar.. Bhai bhai karuna no chhedo. 🙏🏻🙏🏻
આ વાતમાં 13મી સિદ્ધિ કેવી ખરાબ સેં એ પારાધી ખબર હતી એ 13 મી સિદ્ધિ અત્યારે ચાલી રહી સેં જુવો આ વાતમાં શે
@@nakummohanjesabhai8585 ha bhai
જય મહાકાલ હરહરમહાદેવ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹