🙏વાહ.. ❤️ અરે રાધા રે ઓ રાધા,.. ગોવાળિયા ની વાત માંડતા હતા,. લખેલુ છે )
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- રાગ :અલી કાન્તા ઓ બુમ શાંતા...
અલી રાધા રે ઓ રાધા મેં સાંભળી છે એક વાર્તા જશોદા એમ કહેતા 'તા ગોવાળિયા ની વાત માંડતાતા
તમે જૂનાગઢમાં ગ્યાતા તમે મામેરા પુરવા ગ્યાતા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયા ની વાત માંડતા હતા
તમે મેવાડ ગામે ગ્યાતા તમે ઝેરના પ્યાલા પીધા
જશોદા એમ કહેતા તા ગોવાળિયા ની વાત માંડતા'
તમે હસ્તીના પુરમાં ગ્યાતા તમે ચીર પુરવા ગ્યાતા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયા ની વાત માંડતા હતા
તમે પંઢરપુરમાં ગ્યાતા તમે પાણી ભરવા ગ્યાતા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયા ની વાત માંડતા'
તમે ગોકુળ ગામે ગયા હતા તમે ગાયો ચરાવવા ગ્યાતા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયા ની વાત માંડતા હતા
તમે મથુરા ગામે ગ્યાતા મામા કંસ ને મારવા ગ્યાતા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયા ની વાત માંડતા હતા
તમે ડાકોર ગામે ગ્યાતા સવાવાલની વાવડીએ તોલાયા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયા ની વાત માંડતા હતા
તમે ઉમલ્લા ગામમાં ગયા હતા તમે ભજન સુનવા ગ્યાતા
જશોદા એમ કહેતા હતા ગોવાળિયાની વાત માંડતા હતા
અલી રાધા રે ઓ રાધા...
🙏
Thanks
👌👌👌🙏
રાધે રાધે જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹
Jay shree karishna 🙏🙏
Super Bhajan beno 🙏🙏🙏🙏
Nice🙏👌
વાહ વાહ સરસ ભજન છે
Nice
Supar
❤❤
Very nice bhajan 🙏
Khub sundor Bhajan che 🙏🙏
Jay shree Krishna 🙏🙏🙏
Bhumi ben nice bhajen
Nice bhajan
❤❤❤❤❤❤
Very nice 👍
Nice 🎉
બહુ જ સરસ
Bahu j Sara's
Super
Very nice ❤
Bhuj sars Bhajan 👌 ♥️
Om.shanti 😢nice😊malpur
Khub saras ❤
🙏🙏🙏
Very Very nice 👌
ખૂબ જ સરસ ભજન સંભળાવ્યું 👌🌹👌🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏💐🙏💐🙏🎉💐
જય ક્રિષ્ના 🙏🙏
આભાર 🙏🙏
Jordar bhajan
Thank you Asmita Ben 🙏🙏
Super bhajan Ben jay shri ram Krishna
🙏🙏
જય. શ્રીકૃષ્ણ બહુ સરસ ભજન. છે 🎉🎉❤❤
જય શ્રી ક્રિષ્ના 🙏
Nice bhajan Jay Shri Krishna Bahu Saras Gayu
આભાર ❤️🙏🙏
જયશ્રીકૃષણ સરસભજનછેબેનો
Jay shree karishna 🙏🙏
Nice❤❤❤❤❤
Thanks 🤗
રાધે રાધે.
Radhe Radhe 🙏🙏
સરસ ભજન છે બેનો
🙏🙏
So so nice
🙏🙏
ખુબ સરસ ભજન છે.બેનો.
🙏🙏🙏
ખૂબ સરસ ભજન બેન સર્વ સત્સંગી બહેનોને જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉❤❤
જય શ્રી ક્રિષ્ના 🙏🙏
😂🎉
બહુ સરસ ભજન
🙏🙏🙏
🎉ષસસ😊🎉@@geeta_patel930
ક્યાં ગામ નું ધુન મંડળ છે
Sara's Bhajan baheno .Jay shree Krishna 🙏🙏🙏tamari sadi pan Sara's 6 .tame kyathi lavya kahejo .Ripley Aapjo p/s
જય શ્રી ક્રિષ્ના 🙏
આભાર 🙏
Lakhi ne moklo beno saras bhajan che
લખેલુ છે 🙏🙏
🙏🙏🪷🪷🙏🙏
Super
Very nice bhajan 🙏
Very Very nice 👍
Super bhajn 🙏🏽
Very nice
Mast bajna che Jay shree Krishna
🙏🙏
Nice
Thanks🙏
ખુબ ખુબ સરસ ભજન ગાયુ છે બેનો જય શ્રી કૃષ્ણ 🙏💐
થૅન્કયુ કપિલા બેન 🙏🙏❤️❤️જય શ્રી ક્રિષ્ના 🙏
Very nice great Gurudevdutt
Nice
Very nice
Thanks🙏