🙏 નહી રે ભુલાય કાના નહિ રે ભુલાય,. તારા સંભારણા... 🌹🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય કાના તારા સંભારણા. (૨)
    મારો કાનો મીરા ઘેર ગયો હતો
    મીરા ઘેર ગ્યોતો ને ઝેર પી ને આવ્યો
    નહીં રે ભુલાય કાન નહિ રે ભુલાય
    તારા ઝેરના અમૃત નહિ રે ભુલાય...
    નહિ રે ભૂલાય...
    મારો કાનો નરર્સિંહ ઘર્ તો ગયો હતો
    નરસિંહ ગયો ને મામેરા ભરી આયો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય માંમેરા પુરીયા તે નહીં રે ભુલાય
    નહિ રે ભુલાય કાના.....
    મારો કાનો શકુ ઘરે ગયો હતો
    શકું ઘેર ગયો હતો ને પાણી ભરી આવ્યો
    નહિ રે ભુલાય કાન નહિ રે ભુલાય પાણીના બેડલા નહી રે ભૂલાય
    નહિ રે ભુલાય કાના.....
    મારો કાનો વિદુર ઘેર ગયો હતો
    વિદુર ઘેર ગયો હતો ને ભાજી જમી આવ્યો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય ભાજી જમેલી નહીં રે ભુલાય
    નહિ રે ભુલાય...
    મારો કાનો કરમા ઘેર ગયો તો
    કરમા ઘેર ગયો તો ને ખીચ ડો જમી આવ્યો
    નહિ રે ભુલાય કા નહિ રે ભુલાય ખીચડો જમેલો તારો ન હીં રે ભૂલાય
    નહિ રે ભુલાય કાના.....
    🙏
    Thanks

ความคิดเห็น • 45

  • @ravindrashah661
    @ravindrashah661 หลายเดือนก่อน +1

    Sundar.bhajan.che.

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @ravindrashah661
    @ravindrashah661 หลายเดือนก่อน

    Jordar.

  • @bharatdarji3335
    @bharatdarji3335 2 หลายเดือนก่อน

    Lakhelu moklo ne bau mast

    • @geeta_patel930
      @geeta_patel930  2 หลายเดือนก่อน

      લખેલુ છે
      જય શ્રી ક્રિષ્ના 🙏

  • @bhaktisorathiya5168
    @bhaktisorathiya5168 13 วันที่ผ่านมา

    ❤❤❤🎉🎉🎉👌🏻👌🏻👌🏻

  • @Bhumishapatel2201
    @Bhumishapatel2201 4 หลายเดือนก่อน +2

    Very nice bhajan

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 4 หลายเดือนก่อน

    Wah wah Jyoti ben saras bhajan gayu

  • @jashodathakur3772
    @jashodathakur3772 4 หลายเดือนก่อน +1

    Wah beno bhu saras tamaru kirtan nahi re bhulay bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @PATELSUDHA-f5v
    @PATELSUDHA-f5v 2 หลายเดือนก่อน

    સુંદર ભજન બેનો

  • @Ak_fashions_17
    @Ak_fashions_17 3 หลายเดือนก่อน

    બહું સરસ ભજન છે અને નીચે લખી ને મુકવા માટે બહું આભાર

  • @dharapatel7721
    @dharapatel7721 3 หลายเดือนก่อน

    Jordar bhajan

  • @kalpeshpatel6468
    @kalpeshpatel6468 4 หลายเดือนก่อน +1

    Nice bhajan

  • @jinalpatel4675
    @jinalpatel4675 4 หลายเดือนก่อน +1

    Very nice bhajan 🙏

  • @daxapatel1155
    @daxapatel1155 4 หลายเดือนก่อน

    Saras 🙏🙏🌺

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 4 หลายเดือนก่อน

    Jay shree Krishna bhahu srs

  • @patelhiral7503
    @patelhiral7503 4 หลายเดือนก่อน

    Nice Bhajan Jyoti ben

  • @parties18
    @parties18 4 หลายเดือนก่อน

    સરસ ઞાયુ

  • @renukapatel1819
    @renukapatel1819 4 หลายเดือนก่อน

    Nice🙏👌

  • @PatelJagruti-py6wp
    @PatelJagruti-py6wp 4 หลายเดือนก่อน

    Super

  • @JagrutiNayak-t4b
    @JagrutiNayak-t4b 3 หลายเดือนก่อน

    Very nice Bhajan ❤

  • @patelr7164
    @patelr7164 4 หลายเดือนก่อน

    Very nice 👌👌👌

  • @heenapanchal4372
    @heenapanchal4372 4 หลายเดือนก่อน

    Beno masta😂😂😂👌

  • @kalpeshpatel6468
    @kalpeshpatel6468 4 หลายเดือนก่อน

    સરસ ભજન છે.
    ભજનજ નહીં ભુલાય...!!

  • @PratapjiNthakor
    @PratapjiNthakor 4 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 4 หลายเดือนก่อน

    Very nice bhjn

  • @JainamPatel-nf6dz
    @JainamPatel-nf6dz 4 หลายเดือนก่อน

    Nice

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @VishikaPatel-dt1gc
    @VishikaPatel-dt1gc 4 หลายเดือนก่อน

    Very very nice Bhajan

  • @jashubenvelani9378
    @jashubenvelani9378 2 หลายเดือนก่อน

    1:10

  • @bharatdarji3335
    @bharatdarji3335 2 หลายเดือนก่อน

    Lakhelu moklo

    • @geeta_patel930
      @geeta_patel930  2 หลายเดือนก่อน

      Lakhelu che 🙏🙏

  • @vaishalikulkarni2158
    @vaishalikulkarni2158 4 หลายเดือนก่อน

    Umalla kya aavayu che

  • @JyotiYatinPatel
    @JyotiYatinPatel 4 หลายเดือนก่อน

    Very nice bhajan 🙏🙏

  • @ReshmaPatel-k3x
    @ReshmaPatel-k3x 4 หลายเดือนก่อน

    Nice

  • @Sonalpatel12341
    @Sonalpatel12341 4 หลายเดือนก่อน

    ❤❤

  • @AnkitaPatel-he7mj
    @AnkitaPatel-he7mj 4 หลายเดือนก่อน

    ❤❤❤❤