લઈજા લઈજા કનૈયા તારા ધામમાં.... ઘરની ઝંઝાળ માં ટાઈમ જાય સાંભળવા જેવું Kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • લઈજા લઈજા કનૈયા તારા ધામમાં.... ઘરની ઝંઝાળ માં ટાઈમ જાય સાંભળવા જેવું Kirtan #rajnivoicegujarati #bhajan
    લઈજા લઈજા કનૈયા તારા ધામમાં રે
    અહિયાં લેવાય નહિ તારા નામ
    લઈજા લઈજા કનૈયા.....
    મારે ગાડી વાળી ને મોટા બંગલા રે
    મારે સફાઈ કરવામાં ટાઈમ જાય
    લઈજા લઈજા કનૈયા.....
    મારે ગાયો ભેંસો ને ઘણા દુધણા રે
    મારે ગાયો દોહવામાં ટાઈમ જાય
    લઈજા લઈજા કનૈયા.....
    મારે સાસુ સસરા ને નાની નણંદી રે
    મારે સેવા કરવામાં ટાઈમ જાય
    લઈજા લઈજા કનૈયા.....
    મારે સગાસબંધી ને કુટુંબી રે
    મારે વહેવાર કરવામાં ટાઈમ જાય
    લઈજા લઈજા કનૈયા.....
    મારે દીકરાના ઘેર દીકરા રે
    મારે દોરી ખેંચવામાં ટાઈમ જાય
    લઈજા લઈજા કનૈયા.....
    મારી વહુ કરે છે નોકરી રે
    મારે કરવા પડે છે ઘરના કામ
    લઈજા લઈજા કનૈયા.....
    મારે આડોશી પાડોશી ત્રીજી બહેનપણી રે
    મારે વાતો કરવામાં ટાઈમ જાય
    લઈજા લઈજા કનૈયા.....
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏

ความคิดเห็น • 9

  • @ravindrashah661
    @ravindrashah661 7 วันที่ผ่านมา +1

    Mast.bhajan.che.🎉🎉🎉🎉

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  6 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 4 หลายเดือนก่อน +2

    Shukhpur satsang Mandal 🙏🙏 na Jay shree Krishna 🙏🙏🎉🎉🎉🎉

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  4 หลายเดือนก่อน +2

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @vasantbhaichauhan5238
    @vasantbhaichauhan5238 4 หลายเดือนก่อน +2

    ખૂબ જ સરસ છે તો લખી ને મુકો તો સારું

    • @rajnivoicegujarati
      @rajnivoicegujarati  4 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏 લખીને મૂક્યું છે 👍

    • @JamnaPatel-jt1ti
      @JamnaPatel-jt1ti 4 หลายเดือนก่อน

      ​@@rajnivoicegujarati🎉

  • @geetabenpatel9122
    @geetabenpatel9122 3 หลายเดือนก่อน +3

    Yergood