જીરુંની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી
ฝัง
- เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
- ________________________
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri)
તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..
#farming #cultivation #agriculture #agrieducation #farmer #kheti #farm #cumin #jiru #khatar #fertilizer #જીરું #કાળીયો #સુકારો #ખાતર #ફેર્ટિલાઈઝર્સ
સરસ રીતે માહિતી આપવા બદલ આભાર આ માહિતી અમોને ઉપયોગી સાબિત થશે
Khub saras mahi api saheb
ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ જય ધરણીધર
જય શ્રી કૃષ્ણ સાહેબ ખુબ સરસ માહિતી
જય શ્રી સ્વામિનારાયણ જય સોમનાથ મહાદેવ હિરપરા સાહેબ ખુબ ખુબ આભાર
જય શ્રી સ્વામિનારાયણ
હર હર મહાદેવ હર.........સાહેબ
ખુબ સરસ માહિતી આપી જય ગુરુદેવ
જય ગુરુદેવ
Saras
Good information 👍
સરસ
સરસ❤❤❤❤
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
બાપા સીતારામ
👍🙏🌷
Jay ghela Somnath dada jayeshbhai
Wah!!!!
🌷🌷 JAYESH SIR JI GOOD EVENING 🌷🌷
Good evening
❤😊🎉
Jay dwarkadhish
જય દ્વારકાધીશ
Jay Mataji jayes Bhai
જય માતાજી
Juvar lanvathi kai rite jira ma faydo thay mahiti aapva vinanti
હેલો સર
હેલો ભાઈ
રામ રામ સાહેબ
રામ રામ ભાઈ
Moneyback no pat maray jira ma ane tena thi faydo Su thay
હા ઝડપી ઉગાવો આવે
Chana no video banavo full details thi jayesh bhai.
અગાવ મુકેલ છે
Game tevi trit met karva chhata chhele to bagadi jay che
રામ રામ જયેશભાઇ
રામ રામ અમરતભાઈ
મેથી ની ખેતી માહિતી વીશે ફૂલ વીડીયો બનાવજો સાયેબ
Ok
કાબુલી ચણા નો વિડિયો બનાવો સર 👍
રેગ્યુલર ચણા નો એક વિડિઓ છે જ
@@KrushiMitraJayeshHirpara કાબુલી ચણા ની સારી વેરાયટી જણાવજો 👍🙏
Chana no video banavo Bhai
અગાવ મુકેલ છે ભાઈ
Bayer gaucho pat apay
Ha
Jira ma margha(poetry) nu khatar aapi sakay te garam to nathi padtu ne
Kya male chhe
ઓછું પ્રમાણ રાખવાનું
જુવાર વારામા સુકારો નથી બાજરી વારા માં છે
હા બરોબર છે
સાગર, લક્ષ્મીનુ, જીરું, કરાય
અત્યારે વાવતા પહેલા છાણીયું ખાતર નખાય
સ્ટંપ એક્સ્ટ્રા હાલે કોરા માં
બંને માં હા
@@KrushiMitraJayeshHirpara આભાર સર
મગફળી વાળા ખેતર માં ઉતરવાનો પ્રશ્ન કેવો રહેશે.3 હેકટર માં બિયારણ કેટલું નાખવું જમીન મધ્યમ કાળી અને અડધી રેતાળ છે અને ગુજરાત 4 જીરું ક્યાં મળશે.હું સૂઇગામ તાલુકા માંથી છું
❤
સારુ આવે
@@KrushiMitraJayeshHirparaજવાબ આપો સાહેબ
રામ રામ જયેશભાઈ
રામ રામ
રામ રામ જયેશભાઇ