શરદ પૂનમ ના રાસ||sharad punam na ras||કૃષ્ણ રમાડે છે રાસ
ฝัง
- เผยแพร่เมื่อ 1 พ.ย. 2024
- #bhakti #gujrati #like #bhajan #gamdu #satsang #kirtan #lokdayro #mahadev #navratri#sharadpurnima#rasgarba#rashlila#radheradhe#
કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે
ઘેલી બની છે ગોપી ઘેલી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે
ઘરના તે કામ કાજ પડતાં મેલી ને
સુણયો છે બંશરી નો નાદ ગોપીઓ ઘેલી બની છે
અવરા આભુષણ પ્રેમેથી પેરીયાં
અવરા સજયા છે શણગાર ગોપીઓ ઘેલી બની છે
સેથા ઉપરતો કાજળ લગાડી યો
હીગળો લગાડયો લલાટ ગોપીઓ ઘેલી બની છે
પગનાં ઝાંઝર તો હાથમાં રે પેરીયાં
હાથના કાળા જો ને કાન ગોપીઓ ઘેલી બની છે
શરદા પુનમ ની રઢીયાળી રાતળી
વાલો રમાડે જોને રાસ ગોપીઓ ઘેલી બની છે
એક એક કાનજી ને એક એક ગોપી
રંગે રમાડે છે રાસ ગોપીઓ ઘેલી બની છે
માધવ દાસ ના સ્વામી શામળિયા
સૌને રમાડાં વાલે રાસ ગોપીઓ ઘેલી બની છે
🙏જય શ્રી કૃષ્ણ 🙏
મીઠી લાગેછે મને કૃષ્ણ તારી બંશરી
બંશરી નાં નાદે રમું રાસ રે રંગીલી રશીલી બંશરી
ભુલાવે ભાનશાન ભુલાવે ઘર કામ
છોડાવે સાહેલડી નો સાથ રે રંગીલી રશીલી બંશરી
ભરરે નીદર માં થી જબકી ને જગાડતી વ્યાકુળ બનાવે દીનો નાથ રે રંગીલી રશીલી બંશરી
વાગે તારી વાંસળી જમના જીના કાઠડે
ગાજે કાલીંદરી ને ઘાટ રે રંગીલી રશીલી બંશરી
ગોકુળ માં ગાજતી ને વનરાવન માં વાગતી
ગાજે મધુવન ઘાટ રે રંગીલી રશીલી બંશરી
શરદા પુનમ ની રઢીયાળી રાતળી
રાસે રમાડે દીનો નાથ રે રંગીલી રશીલી બંશરી
માધવ ના સ્વામી ને વનમાં તેળી ને રંગે રમાડાં રાસ રે રંગીલી રશીલી બંશરી
🙏જય શ્રી કૃષ્ણ 🙏
બંશરી વાગી કાનુડા નાં વનમાં
ઓ
ગોપીઓ જોવાને જાય બંશરી વાગી કાનુડા ના વનમાં
કદમ ના જાડ નીચે ઉભો કાનુડો
હાથમાં બંશરી સોહાય બંશરી વાગી કાનુડા નાં વનમાં
માથે મુગટ વાલે પેરાં પીતાંબર
ખંભે કામળી સોહાય બંશરી વાગી કાનુડા નાં વનમાં
એક એક કાનજી ને એક એક ગોપી
વચમાં શામળીયો સોહાય બંશરી વાગી કાનુડા નાં વનમાં
ઋષિ મુનિ ઓની છુટી સમાધી
દેવતા સર્વે ડોલે બંશરી વાગી કાનુડા નાં વનમાં
શરદા પુનમ ની રઢીયાળી રાતળી
રંગે રમાડે વાલો રાસ બંશરી વાગી કાનુડા નાં વનમાં
માધવ દાસ ના સ્વામી શામળિયા
સૌને રમાડાં વાલે રાસ બંશરી વાગી કાનુડા નાં વનમાં
🙏જય શ્રી કૃષ્ણ 🙏
#kanudo
#gopi
#vrundavan
#mathura
#barshana
#madhav
#mohan
#govadiyo
#radhakrishna
#radheshyam
#gopinath
#krushnabhajan
#krushna
#sharadpurnima
@Lilubentukadiya 👈
@nivanivan1610 👈
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏
બહુ સરસ ત્રણે રાસ ગાયા બેન આપ ને ખુબ ખુબ ધન્યવાદ આગળ વધો જય શ્રી કૃષ્ણ
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ જય
જય હો જય હો સખી લીલુ 👌👌👌👍🌹🌹💯
Jay shree krishna Radhe Radhe
જય શરદ પુનમ બેન
જય શ્રી કૃષ્ણ 🙏
સરસ રાસ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ જ સરસ 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏 આભાર 🙏
🙏🙏👌👌
🙏🙏
❤❤❤❤
🙏🙏
Lilu Ben sitaram Tamara badha j.kirata khub game se ❤❤🎉🎉🎉
સીતારામ સીતારામ
ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ 🎉🎉
jay shree krishna .
બહુ જ સરસ ભજન આને રાસ ગરબા સાંભળીને મજા આવી ગઈ બેન તમારો ફોન નંબર આપવા વિનંતી જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર બેન 🙏 મારી ચેનલ માં છે ફોન નંબર
Tamaro avaj mane game. Se thank you
Khub khub aabhar ben 🙏 Jay shree Krishna
👌👌👌👌
જયશ્રી કૃષ્ણ