વાહ ખુબ સરસ ઓડેદરા ભાઈ ગામડે ગામડે ફરી ને આપણી જુની સંસ્કૃતિ અને ખરેખર અણમોલ મોતીઓ ગોતી ગોતી ને દર્શકો સુધી પહોંચાડી રહ્યા છો ખુબ જ સરસ વાત છે મોટાભાઈ જય દ્વારકાધીશ 🙏🙏
🙏જય માતાજી જય શ્રી ધણી માતંગ દેવ 🙏 ખુબ જ સરસ આવાજ બેનબા.લાખ લાખ વંદન. ખુબ જ આગળ વધો.હમીર ભાઈ આપની ચેનલ અનમોલ મોતી ગુજરાતના ના માધ્યમ થી આવા નાના કલાકારોને ખુબ લોકચાહના મોતી હોય છે.ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હું જયશ્રી બેન અગ્રાવત મે તમારો કાર્ય ક્રમ જોઈ ને આનંદ થયો પણ તમે જે આ બેનની મુલાકાત લીધી એમ મને ખુબજ ગાવા નો સોખ હતો પણ અમે નાના માણસ હતા ને આગળ કોઈ ચાલે એવુહતું નહિ એમ છતાં હું પણ પોરબંદર ની છું મને પણ થોડો સપોt કરજો અમે બાવાજી છીએ
🙏🙏Jay somnath 🙏🙏 Waah... very very nice. I like all the song's.. also I am so proud for you all.. Lalita Ben very well.... your voice is nice.....👌👌👌💥💥💥💥💥
લીલાવંતીબેન , જયશ્રી કૃષ્ણ. આપના સત્સંગ ની શક્તિ,આપનો કંઠ આપના પરિવાર નો સંગ, પતિનો સંપૂર્ણ સાથ આ બધા સંજોગો વડે આજે આપને ધરે સામે ચાલીને મુલાકાત માટે ભાઈ આવે અને સૌ લોકો સુધીઆપના કંઠના સૂરને સંભળાવે.આ જોઈને ગૌરવ થાય છે. દીકરી ધારે તો ભાઈને તો શું ભગવાન ને પણ આવવું પડે. ખૂબ ખૂબ આશિવૉદ આપતાં હષૅ અનુભવું છું. આપણા સમસ્ત ગામના પરિવાર તરફથી આશિષ સહ શુભેચ્છાઓ પાઠવું છું.આપની મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુ પ્રાર્થના. જયશ્રી કૃષ્ણ... શ્રી હરિ.
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
અદભુત બેનની વાણી છે એકને એક ભજન વારંવાર સાંભળવા નું મન થાય એવો રાગ છે
ખૂબ ખૂબ અભિનદન બેન ખૂબ સરસ અવાજ છે સરસવતિ જીભમા છેબેન જયશ્રીકિષન બેન ચદ઼ીકાબા અમદાવાદ થી
વાહ ખુબ સરસ ઓડેદરા ભાઈ ગામડે ગામડે ફરી ને આપણી જુની સંસ્કૃતિ અને ખરેખર અણમોલ મોતીઓ ગોતી ગોતી ને દર્શકો સુધી પહોંચાડી રહ્યા છો ખુબ જ સરસ વાત છે મોટાભાઈ જય દ્વારકાધીશ 🙏🙏
ખુબ સરસ ગાયુ બહેન બહેન ના ગળા માં સરસ્વતી માં નો વાસ છે ખુબ ખુબ ધન્યવાદ કઈ જ્ઞાતિ નું બહેન ગૌરવ છે
ખુબ સરસ શિવ મંડળ ના ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ અમે પણ આવી રીતે સત્સંગ મંડળ ચલાવીએ
ખુબ સરસ રાગ છે બેનનો બેન ને મારા લાખો વંદન છે
ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ બોવ સરસ ગાવશો બેન
🙏જય માતાજી જય શ્રી ધણી માતંગ દેવ 🙏
ખુબ જ સરસ આવાજ બેનબા.લાખ લાખ વંદન. ખુબ જ આગળ વધો.હમીર ભાઈ આપની ચેનલ અનમોલ મોતી ગુજરાતના ના માધ્યમ થી આવા નાના કલાકારોને ખુબ લોકચાહના મોતી હોય છે.ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aabhar aapno
Ben bahuj saras Bhajan gayi che avaj saras che
ખુબ સરસ ખૂબ આનંદ થયો સાંભળી ને 🙏🙏🙏
સરસ ખૂબ સરસ
હું જયશ્રી બેન અગ્રાવત મે તમારો કાર્ય ક્રમ જોઈ ને આનંદ થયો પણ તમે જે આ બેનની મુલાકાત લીધી એમ મને ખુબજ ગાવા નો સોખ હતો પણ અમે નાના માણસ હતા ને આગળ કોઈ ચાલે એવુહતું નહિ એમ છતાં હું પણ પોરબંદર ની છું મને પણ થોડો સપોt કરજો અમે બાવાજી છીએ
@@agaravatdharam44771 khub srs git gayu
ખુબ સરસ🤗 અમને ગર્વ છે તમારા પર
Jai Shri Krishna Radhe Radhe 👆 👌 Jai Shri Ram 🙏 Har Har Mahadev 🙏 Jai Hanuman 🙏 Jai Mata di 🙏 👍🎉
ખુબ સરસ બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
ખુબ ખુબ અભિનંદન લીલુ બેન
જય શ્રીકૃષ્ણ હમીરભાઈ સરસ અવાજ સે લીલુબેનનો
Ji bilkul
🙏🙏Jay somnath 🙏🙏
Waah... very very nice.
I like all the song's.. also I am so proud for you all.. Lalita Ben very well.... your voice is nice.....👌👌👌💥💥💥💥💥
જય દ્વારકાધીશ Like સાથે.
ખુબ સરસ super થીએ ઉપર ઈન્ટરવ્યુ. ❤❤.ખુબ સુંદર બહેનોનો ભાવ.ખુબ આગળ વધો. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ બધાયને. ધરમશી પટેલ મુંબઈથી.
2:28 બહુ સરસ ભજન છે વીણાબેન
Wahhh lilu khubaj saras ben👌👌
Wah ખૂબ જ સરસ lilu Ben ખૂબ આગળ વધો
Khub. Andaaviyo
સરસ ખૂબ સરસ
Khub saras aavaj chhe
ખુબ સરસ બેન
Bahu j saras gav chho ben
Khub saras ben
બહુ સરસ બેન તમે સ્ટેજ ઉપર ગાયશકો
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹👌👌👌🙏🏻🌹
Vah khub sarsh avaj ne bhav se ben
Aabhar bhai
Vah.ben.bav.saras.gav.cho.mirabai
વાહ ખૂબ સરસ લિલુબેન 🤗🤗🤗
Khub saras masi😊hari hariiiii
Maa Sarswati Amnakanthama SaxasatBirajmanche. Jay Shree Krishna. 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🚩👌👌👌👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ખૂબ સરસ ભજન છે
જય માતાજી🙏🏼🙏🏼
Anmol moti 6 savhi vat ...bahu mitho voice 6 ...khub pragaty thay ....🙏🏻🙏🏻
Bhu srs avaj che ben Abhinandan ben
Khub khub saras 👌👍🙏
Wah wah bhai ❤
Lakh lakh vandana saras jay Sikotar ma
સરસ રાગ છે ને સરસ ભજન છે
ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉
Diwaliben bhil jevo j aa ben no swer chhe🎉🎉
Khub khub abhar khub saras
Khubj sundrGayu🙏🙏
vah very nice liluben
જય શ્રી રામ
ખુબ ખુબ અભિનંદન બેન
જય હો જય હો હરીહરી મારી સખી 👍👍👌👌
વાહ મારી બેન વાહ❤
જય ભવાની મા વાહબેનવાહ
જયમાતાજી
Srs avaj che
Saras ban mordiya thi rambhai
જય માતાજી
Jay Muralidhar
Sars Ben Gau Bhajan mara vandn RadhySeyam
Very Nice ❤❤
🌹👌🌹👍🌹👌🌹
જય હો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
Sars gayu bene
Lilubenne shasho bhavse bhagvan tene khub agad vadhare
Liluben tamaro bahuj saro kanth chhe Jay mataji 🙏🙏🙏
ખુબ ખુબ. અભીનંદન
રામ રામ સીતારામ ✨🙏🏻
Sitaram ben
Tamaro aavaj khub saras che
Hamir bhai jay shree ram
જય દ્વારિકા ધીશ હમીરભાઈ ખુબ સરસ અનમોલ મોતી હો ભાઈ 👌🙏🙏🙏👍
Ha bhai
Ben ni chenl ni link mokal jo
Saras ban
Jay ma sonbay mast
જય રામ❤❤❤
Vahhh vahhh very nice
ખૂબ સરસ
Khubj mast se
Khub saras.. Kyarek aava Gam na motida ne gam na pn nthi odakhta aaje aa ben ni orkhan kravva badal aabhar 🙏
Aabhar ben
જય હો...
Wah Ben fine gay Che tha ks
ખૂબ ખૂબ અભિનંદન
🙏🙏
લીલાવંતીબેન , જયશ્રી કૃષ્ણ. આપના સત્સંગ ની શક્તિ,આપનો કંઠ આપના પરિવાર નો સંગ, પતિનો સંપૂર્ણ સાથ આ બધા સંજોગો વડે આજે આપને ધરે સામે ચાલીને મુલાકાત માટે ભાઈ આવે અને સૌ લોકો સુધીઆપના કંઠના સૂરને સંભળાવે.આ જોઈને ગૌરવ થાય છે. દીકરી ધારે તો ભાઈને તો શું ભગવાન ને પણ આવવું પડે. ખૂબ ખૂબ આશિવૉદ આપતાં હષૅ અનુભવું છું. આપણા સમસ્ત ગામના પરિવાર તરફથી આશિષ સહ શુભેચ્છાઓ પાઠવું છું.આપની મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુ પ્રાર્થના. જયશ્રી કૃષ્ણ... શ્રી હરિ.
આપને તથા આ વિડિ.યો સાંભળતાં સૌ જનોને મારા વંદન
Ji
Sara's Jay shree krishna
Dhanyvad
Bhai tme darsali gam ma jajo ane tya bhart dan gdhvi nu entaryu lo klakar 6
Ji bilkul
Saras.anmol.che.
Jay shree krushna
Vahh vahh ben
Bhai ben kirtan karva ghare aavse bolavye to jsvab aapjo ne bhai
Ha bhai aavse
@@anmolmotigujaratna2273 Kaya gam na che lilu ben bhai?
Ranavav
Kharekhar sabhali ne herday bharay avyu
Jay ho
Jay mataji
Good
Aabhar bhai
🎉😊
હજુ પણ આવા અણમોલ મોતી ગુજરાત ના સોની ન આગળ લાવો જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Ji bilkul
🎶🎶🙏
❤❤
વીણાબેનત
આદેશ્્વનીતાબેનસરસ્અવાજસે્્્
Marjiva dariyamathi moti lave 6 pn tme ran ma khilela gulab ni olkhan kravi 6
Aabhar aapno
#÷>2
Anmol moti ma puru adresh ane contact No lakhva vinanti
અણમોલ ચેનલ ને તમને ભાઈ મળવું છે તો અંબા મંડળ માધાપર ભુજકરછ આનંદ ગળબા મંડળ ના બેન હર્ષિદાબેન એસ ગુસાઈ તમને મળવું છે ભાઈ તો આમારી મુલાકાત લેજો ભાઈ અમારી નમર વિનંતી છે અમે આનંદ ગળબા કરીયે છીએ ભાઈ તો તમને મળવું છે જય માતાજી 🙏 જયગોમાતા 🙏 જય મહાકાળી માં 🙏 જય બહુચર માં ૐ નમો નારાયણ જયદસનામ 🙏🙏🙏 તમારા નંબર મોકલજો ભાઈ 🙏🙏🙏
Jarur ben