ન ખબર પડે તો મુંગા રહેવાય ! રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે હસી રહેલા રમેશ ટીલાળા પર ગોપાલ ઈટાલીયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 339

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 5 หลายเดือนก่อน +98

    ખરેખર ગોપાલભાઈ એ સાચી અને સત્ય વાત કહી છે

    • @naranantala1003
      @naranantala1003 5 หลายเดือนก่อน

      ગોપાલ તૂ ઘર ભેગો થા ભાઈ
      તારૂ કાઈ નહિ આવે તને બકબક કરવાની ટેવ છે પહેલા તારી છાપ સુધાર

  • @Sssttt-1
    @Sssttt-1 5 หลายเดือนก่อน +54

    ગોપાલ ભાઇ તમારી જેવા સાચા પ્રવકતા ને સાંભળવાં થી ખુબજ આનંદ થયો અને ભારતિય જનતા પાર્ટી વાદરા સિવાય કોઈ નો વિકાસ કર્યો નથી અને આવા વિકાસ થી આમ જનતા મુત્ય પામ્યો છે

  • @rameshmer2145
    @rameshmer2145 5 หลายเดือนก่อน +40

    સત્ય વાત તો ગોપાલ ભાઈ કરી પરંતુ જ્યારે આપણે સત્ય કાર્ય મતદાન વખતે નથી કરતા આ એનું પરીણામ છે 😭😭😭

    • @Sandip.Chavda
      @Sandip.Chavda 5 หลายเดือนก่อน +4

      Sachi vat

    • @jAC-zw9qu
      @jAC-zw9qu 5 หลายเดือนก่อน

      😢😢

  • @rathvababubhai5967
    @rathvababubhai5967 5 หลายเดือนก่อน +80

    ધન્યવાદ ગોપાલ આપણી વાત બરાબર છે

  • @rajeshvekariya2093
    @rajeshvekariya2093 5 หลายเดือนก่อน +97

    ગોપાલ ભાઈ જેવા નેતા ની જરૂર છે

    • @rameshpatel-kw3xb
      @rameshpatel-kw3xb 5 หลายเดือนก่อน +8

      પણ મત તો હરામીઓને આપી સત્તા પર આપણે જ બેસારીએ છીએ

  • @hardevsinhparmar3848
    @hardevsinhparmar3848 5 หลายเดือนก่อน +35

    આવા પ્રશ્નો પત્રકાર સતા નાં નેતા ને કેમ નથી પૂછતાં ત્યારે તો બહાદુરી બતાવતા હોય....

  • @manubhaisoni506
    @manubhaisoni506 5 หลายเดือนก่อน +42

    હજારો પાપી સારા પણ આવા નુગરા સતાધારી નુગરા અધીકારી ને સજા થવી જોઈએ,,,

  • @shaileshparmar8081
    @shaileshparmar8081 5 หลายเดือนก่อน +28

    गोपाल भाई बिल्कुल सही कहा

  • @rathodbharat7327
    @rathodbharat7327 5 หลายเดือนก่อน +1

    You are absolutely right here

  • @hiteshgabani7836
    @hiteshgabani7836 5 หลายเดือนก่อน +68

    ગુજરાત ના C M ગોપાલ ઇટાલીયા હોવા જોઇએ

    • @jAC-zw9qu
      @jAC-zw9qu 5 หลายเดือนก่อน +1

      I agree 👍

    • @dogecoin9552
      @dogecoin9552 5 หลายเดือนก่อน

      Piko tari mano ek seat madya pachi aa gopal ey ej thy jahe ma chod anna ahi badha potana rotla sekta hoy che.

    • @jagdishmalivad119
      @jagdishmalivad119 5 หลายเดือนก่อน +1

      100%

    • @dogecoin9552
      @dogecoin9552 5 หลายเดือนก่อน

      @@jagdishmalivad119 piko tari mano

    • @jagdishmalivad119
      @jagdishmalivad119 5 หลายเดือนก่อน

      @@dogecoin9552 tara ma takat hoy to call kar mane

  • @dineshnagar9425
    @dineshnagar9425 5 หลายเดือนก่อน +17

    આની પાછળ ના બધા બેદરકાર ઓફિસરોને સસ્પેન્ડ કરવા જોઈએ

    • @vasanisanjay1055
      @vasanisanjay1055 5 หลายเดือนก่อน +1

      ડીસ મિસ કરવા જોયે

  • @keshubhaichovatiya9828
    @keshubhaichovatiya9828 5 หลายเดือนก่อน +9

    રમેશ ટીલા ને પણ જીવતો સળગાવી દેવો જોઈએ તો તેના પરિવાર ને ખબર પડે

  • @jayrana6071
    @jayrana6071 5 หลายเดือนก่อน +13

    આપણે તો ફરી આવું ના થાય એવી ગેરેન્ટી જોઈએ છે, બીજી બધી ગેરેન્ટી પછી, છોકરાવ થી વધારે શુ હોય સાહેબ મારા!!!!

  • @mohangamit9232
    @mohangamit9232 5 หลายเดือนก่อน +31

    બીજેપી ને સરમ ક્યાં છે.

  • @narsishighapra4153
    @narsishighapra4153 5 หลายเดือนก่อน +2

    ખરેખર ગોપાલ ભાઇ તમારી વાત સાચી છે કોઈ પણ નેતાએ આટલી ખબરજ પડતિ નથી તમારી પાસે કોની પાસે ક્યા અધિકારી ની શું ફરજ છે તે માહિતી છે તમે જે સમજાવીને વાત કરી તો લોકોમાં જાગૃતિ આવશે કેવો નેતા લાવવો એની ખબર પડશે

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 5 หลายเดือนก่อน +12

    બરાબર છે ગોપાલભાઈ તમને લાખ લાખ વંદન

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 5 หลายเดือนก่อน +29

    વાહ ગોપાલભાઈ

  • @rameshbhaijani4540
    @rameshbhaijani4540 5 หลายเดือนก่อน +26

    સત્ય મેવ જય તે

  • @adityavyas3141
    @adityavyas3141 5 หลายเดือนก่อน +20

    ગોપાલ ભાઇ FIR મા નામ લખાવવા માટે તમે એટલે કે પાર્ટી હાઇકોર્ટ મા પીટીશન ના કરી શકે ?

    • @pareshoza3964
      @pareshoza3964 5 หลายเดือนก่อน +7

      મૃતકો ના વારસદારો કરી શકે...ખૂબ દુઃખદ ઘટના છે..

  • @sabirsaiyad8290
    @sabirsaiyad8290 5 หลายเดือนก่อน +12

    જે સવાલ ઇટલયઆ ને સવાલ પૂછ્યો એના કરતાં સરકાર ને સવાલ પૂછ્યો હિંમત છે

    • @desireuben
      @desireuben 5 หลายเดือนก่อน +2

      એવી હિંમત હોત તો જોયતુ તુ જ શું ?

  • @alpeshbusa9552
    @alpeshbusa9552 5 หลายเดือนก่อน +10

    સાચી વાત છે ગોપાલ ભાઈ

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 5 หลายเดือนก่อน +1

    એક દમ સાચી વાત છે ઘટના ના મુળમાં જઇ તપાસ કરાવો

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 5 หลายเดือนก่อน +20

    JAY HO GOPAL italiya

  • @rameshbhaisolanki3083
    @rameshbhaisolanki3083 5 หลายเดือนก่อน +5

    અરે ગોપાલભાઈ તોય ગુજરાત ની જનતા ચુંટણી માં બીજેપી ને ૧૫૬ કરતા પણ વધારે સીટો આપશે લખી રાખજો આપણે તો પ્રભૂ ને પ્રાર્થના જ કરવાની કે હે પ્રભૂ હવે આવી દુઃખદ ઘટના ક્યાંય ન બને,🙏

  • @harshadgadhavi2415
    @harshadgadhavi2415 5 หลายเดือนก่อน +10

    ખુબ સરસ ગોપાલભાઈ

  • @harilalpatel3237
    @harilalpatel3237 5 หลายเดือนก่อน +1

    ગોપાલ ભાઈ ની વાત સાચી છે માલિક ની સાથે સરકારી કર્મ ચારી પણ જવાબદાર છે

  • @ketanmehta5502
    @ketanmehta5502 5 หลายเดือนก่อน +15

    સાચી વાત છે

  • @gulfanselat6300
    @gulfanselat6300 5 หลายเดือนก่อน +1

    💯 saachi vaat saaheb tamari

  • @jodhubhaidabhi3696
    @jodhubhaidabhi3696 5 หลายเดือนก่อน +1

    હર્ષ સંઘવી કોઈ ચમરબંધી ને નય છોડે.

  • @bipinpatel311
    @bipinpatel311 5 หลายเดือนก่อน +1

    🙏🙏 આવા અધીકારી ઓના અને પરીવારો ના બેંક બેલેસ તપાસો સાચી હકીકત ખબર પડી જશે 🙏🙏🙏

  • @kalpeshrathva5717
    @kalpeshrathva5717 5 หลายเดือนก่อน +6

    બિલકુલ સાચી વાત છે ગોપાલભાઈ.

  • @harishvirgama3501
    @harishvirgama3501 5 หลายเดือนก่อน +2

    101% વાત સાચી છે ગોપાલ ભાઇ ની

  • @bhautikkothival5566
    @bhautikkothival5566 5 หลายเดือนก่อน

    હજી.ભડવા.ટીલાળાને.મત.આપછે.રાજકોટ.વાળા.હજી.મત.આપો.ભાજપને

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 5 หลายเดือนก่อน +3

    સતા ને સંપતી આવે એટલે માણસ રાક્ષસ બને છે

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 5 หลายเดือนก่อน +1

    નાની નાની માછલી ઓ પકડાય છે અને મોટા મગરમચ્છ સલામત ફરે છે

  • @bhikajirajput4443
    @bhikajirajput4443 5 หลายเดือนก่อน +4

    ગુજરાત સરકાર માં ભ્રસ્ટાચાર ચરમ સીમા એ પહોંચી ગયો છે અધિકારી ઓ અને આપણા નેતાઓ ભ્રસ્ટાચાર માં ગળા ડૂબ છે સામાન્ય માનવી ની જિંદગી ની કોઈ કિંમત જ નથી હવે તો અધિકારી ઓ ઉપર જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવા બનાવ બનતા જ રહેશે

    • @jAC-zw9qu
      @jAC-zw9qu 5 หลายเดือนก่อน

      Gujarat ni praja e bhrshtachar ni chhut aapi chhe . Baapu

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 5 หลายเดือนก่อน +3

    કોઈ ભગવાન નય માફ કરે હો નાના બાળકો હાય લાગછે

  • @bipinpatel311
    @bipinpatel311 5 หลายเดือนก่อน +1

    🙏🙏 ભાઈ જયા સુધી અધીકારી રાજ ચાલશે તયા આવા બનાવો તો બનશેજ 🙏🙏

  • @VajubhaiGiradharbhaikharachari
    @VajubhaiGiradharbhaikharachari 5 หลายเดือนก่อน +6

    ભાઇ બીજેપી ના શાશન માં નામ પૂર્તિ દારૂબંધી છે

  • @popatlalraval6693
    @popatlalraval6693 5 หลายเดือนก่อน +1

    રમેશ ટલા

  • @laljivaniya7079
    @laljivaniya7079 5 หลายเดือนก่อน +1

    ગોપાલ ભાઇ સરસ

  • @yasinpatel4759
    @yasinpatel4759 5 หลายเดือนก่อน +2

    Very good gopal Italia

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz 5 หลายเดือนก่อน +4

    સાચી વાત છે ગોપાલભાઈ

  • @NalinBharwad
    @NalinBharwad 5 หลายเดือนก่อน +1

    Aapo hji 156 modi he to mumkin he

  • @ajayvasavavasava9628
    @ajayvasavavasava9628 5 หลายเดือนก่อน +4

    સાચી.વાત.છે.ભાઈ

  • @SangitaPatel-d6m
    @SangitaPatel-d6m 5 หลายเดือนก่อน +1

    Brathachar બીજેપી paisa વાળા ની છે griboni નથી બીજેપી bhagao

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 5 หลายเดือนก่อน +11

    વૈષ્ણવ જનનું ગીત સમાચાર પૂરા પછી કરવું જોઈએ! આ એપિસોડમાં બરાબર છે.!

  • @sureshghughal8030
    @sureshghughal8030 5 หลายเดือนก่อน +1

    ગોપાલ ભાઇ ની વાત સાચી છે

  • @dilipramani3314
    @dilipramani3314 5 หลายเดือนก่อน +4

    મોદી કે છે विश्व गुरु બનવું છે.. Ghanto विश्व गुरु બની શકો.. વિદેશ માં જુઓ તો ખબર પડે.. બીજેપી hatavo તોજ sudharo થશે..

  • @m.kparmar5710
    @m.kparmar5710 5 หลายเดือนก่อน +3

    પત્રકારો ભાજપ ના નેતાઓ ને કેમ સવાલ કેમ નથી પૂછતા

  • @AkbarhusenShaikh-hi1xo
    @AkbarhusenShaikh-hi1xo 5 หลายเดือนก่อน +5

    Ram રામ જપનાહરામ માલ અપના પૈસો મારો પરમેશ્વર હૂપૈસા નો દાશ 😮😢😂😊❤😢😂😅

  • @solankivirendra1387
    @solankivirendra1387 5 หลายเดือนก่อน +2

    you are right

  • @BharatBhai-kk3mt
    @BharatBhai-kk3mt 5 หลายเดือนก่อน

    Khub khub dhanyavad gopal bhai be

  • @Sandip.Chavda
    @Sandip.Chavda 5 หลายเดือนก่อน +5

    गुनेहगार को सरकार ही बचा रही है सजा कहा से मिलेगी

  • @RamGujariya-rz5vz
    @RamGujariya-rz5vz 5 หลายเดือนก่อน +1

    Sachi vat se gopalbhai

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 5 หลายเดือนก่อน +1

    આવો મુદ્દેશ ભાઈ આવો 😅😅😅😅😅😅😅😅😅

  • @ChanduKaka-fx8xs
    @ChanduKaka-fx8xs 5 หลายเดือนก่อน +6

    ભાઈ.આપણી.એક.ભુલ.સે.એક.ની.એક.સરકાર.સે.

  • @Wooden.mastar.3d
    @Wooden.mastar.3d 5 หลายเดือนก่อน +1

    Aa bhai khoto 6e pan a ni vat 100% right kidho 🥲

  • @bharatrabaridhanerakheda7659
    @bharatrabaridhanerakheda7659 5 หลายเดือนก่อน +1

    Saras gopal bhai

  • @ganpatthakor1568
    @ganpatthakor1568 5 หลายเดือนก่อน +1

    સાચી વાત છે ગોપાલ ભાઈ ની

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 5 หลายเดือนก่อน +1

    આ ટીલાળો નહી આ ટીહલામા હાલે એમછે

  • @mukeshparmar8199
    @mukeshparmar8199 5 หลายเดือนก่อน +2

    Gopalbhai ni vaat 100% sachhi vaat chhe.. 👍👍

  • @vishnuparmar6136
    @vishnuparmar6136 5 หลายเดือนก่อน +1

    Barabar vat 6e a bhay ni

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 5 หลายเดือนก่อน

    Good👍💯❤

  • @oppooppi6835
    @oppooppi6835 5 หลายเดือนก่อน +1

    Vah gopal bhai

  • @FunnyEel-kj6kp
    @FunnyEel-kj6kp 5 หลายเดือนก่อน

    Sachi vat

  • @maencraftno1gamer246
    @maencraftno1gamer246 5 หลายเดือนก่อน +5

    Vaa gopal bhai vaa saras

  • @aklakhani2085
    @aklakhani2085 5 หลายเดือนก่อน

    સરકાર ને સરકારી માણસો મીલીભગત

  • @bhaveshpandya4809
    @bhaveshpandya4809 5 หลายเดือนก่อน

    પ્રજા એ જવાબદારી લેવી પડશે.. બોલવું પડશે

  • @kheduthelper
    @kheduthelper 5 หลายเดือนก่อน +3

    હસી રહ્યા છે પણ હસવા નાં ભાવ ચેહરા પર નોતા આવી પરિસ્થિતિમાં હસવું આવે જ નહીં

    • @bhargavmakwana18
      @bhargavmakwana18 5 หลายเดือนก่อน

      હા ભગત 😂😂

    • @kheduthelper
      @kheduthelper 5 หลายเดือนก่อน

      @@bhargavmakwana18 tx

  • @drjadeja6163
    @drjadeja6163 5 หลายเดือนก่อน +2

    Gopalbhai અલોકો ગમે તેમ સમજાવશો તોય ધિંધુ ત્યાજ ભરાવ સે ચૂંટણી ટાઇમ..

  • @rdvaghela9417
    @rdvaghela9417 5 หลายเดือนก่อน +1

    ગોપાલભાઈ આ સરકારનું ધ્યાન કઇ જગ્યાએ છે ?

  • @sajanbhaigalani76
    @sajanbhaigalani76 5 หลายเดือนก่อน +2

    સમરબંધી ને સોડવામા નય આવે શબ્દો જુનો થય ગયો

  • @Mentor2177
    @Mentor2177 5 หลายเดือนก่อน +1

    Reporter ne kaho hath ocha chalave question karti vakhte

  • @VajubhaiGiradharbhaikharachari
    @VajubhaiGiradharbhaikharachari 5 หลายเดือนก่อน +2

    એક કૌભાંડ ભૂલવાડવા બીજું કૌભાંડ કર્યું હોય તેવું લાગે છે.

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 5 หลายเดือนก่อน +2

    100%

  • @desifarmingorganiconly7805
    @desifarmingorganiconly7805 5 หลายเดือนก่อน +2

    Saty vat kari

  • @zinabhaisadariya2048
    @zinabhaisadariya2048 5 หลายเดือนก่อน +1

    Gopalbhai ni vat sachi 6

  • @ketanrupapara9190
    @ketanrupapara9190 5 หลายเดือนก่อน

    મુંગા રહેવાય એ વાત સાચી , પણ આ ઇટાલિયો ક્યાં ગાયબ થઈ ગયો છે આ ઈલેકશન ની સિઝન માં... ?

  • @user-um3me8or2w
    @user-um3me8or2w 5 หลายเดือนก่อน +2

    હિ....હી.....હંસ..દે....BJP... કે આકા....હી....હી....
    156 તો..... દે દી. જનતા ને..... અબ....???

  • @SatishRathod-y7x
    @SatishRathod-y7x 5 หลายเดือนก่อน +1

    ટી લાળા ને હસવુ શેનુ આવે છે?

  • @dhameliyanikulbhaij2936
    @dhameliyanikulbhaij2936 5 หลายเดือนก่อน +1

    Bjp.hatao.desh.bachao.

  • @ashikmultani887
    @ashikmultani887 5 หลายเดือนก่อน +2

    આમનો એક પણ પત્રકાર સતા અધિકારી ને સાવલ પૂછવાની હિંમત કેમ નાથી. આને આજ દિવસ સુધિ એક પણ નેતા આવી ને સરખી વાત પણ નાથી કરી

  • @rajubhaichauha1733
    @rajubhaichauha1733 5 หลายเดือนก่อน +1

    ભાઈ વાત તો તમારી સાચી છે. હો

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 5 หลายเดือนก่อน +2

    Boycott BJP 🙏🙏🙏🙏🙏🙏

  • @prakashsolanki6991
    @prakashsolanki6991 5 หลายเดือนก่อน +1

    Right gopal Bhai sachu che

  • @dpkandoriya6738
    @dpkandoriya6738 5 หลายเดือนก่อน +1

    ગેમ જોન ના માલિક નુ નામ જાહેર કરો

  • @sanjayz.sankaliya9531
    @sanjayz.sankaliya9531 5 หลายเดือนก่อน +1

    Right gopalbhai

  • @shreeramdiesels3500
    @shreeramdiesels3500 5 หลายเดือนก่อน +1

    Kharekhar corporation j aa ghatana na asali jimedar corporation na mota adhikari o ni j hoy che aevu mane lage che

  • @harishvirgama3501
    @harishvirgama3501 5 หลายเดือนก่อน

    આવા બનાવો માટે સરકાર જવાબદાર છે

  • @chavdaharesh9843
    @chavdaharesh9843 5 หลายเดือนก่อน

    100% sachi vat se

  • @martinpandav
    @martinpandav 5 หลายเดือนก่อน +1

    Very bad, same thing happened in Manipur no one rulers have responded? They are doing same thing. Habitual attitude and character.

  • @physicaltrainingbhavnagar21
    @physicaltrainingbhavnagar21 5 หลายเดือนก่อน

    Great gopal

  • @naranantala1003
    @naranantala1003 5 หลายเดือนก่อน

    ગોપાલ ભાઈ કહેનારા મોટી ભૂવ કરે છે

  • @maganbhaigameti7769
    @maganbhaigameti7769 5 หลายเดือนก่อน

    આમો સરકાર જ પ્રથમ જવાબદાર છે પછી જ અન્ય જવાબદાર બને કારણ કે આવી ઘટના વારંવાર બને છે.

  • @mohitmesvaniya5456
    @mohitmesvaniya5456 5 หลายเดือนก่อน +1

    Vahgopalbhai🙏🙏🙏

  • @latapatel6821
    @latapatel6821 5 หลายเดือนก่อน +2

    ઓમ શાંતિ 🤣🤣🤣🙏🙏

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 5 หลายเดือนก่อน +1

    खुदा भगवान के घर देर भी नहीं है, और, अंधेर भी नहीं है,,❤❤😂😂😂😂❤😂😂😂😂😂😂❤😂,,, हाहाहाहाहा यह,भोग बननारका तिव्रतम खौफनाक करुण स्वर में रूदन कल्पांत उनकी आत्माओं का है,अगर आप,, संवेदनशील हो तो ही समजमे आयेगा,,,जली हुई आत्माओं के रिश्तेदारों का तीव्रतम खौफनाक गुस्सा बेकाबु हो रहा है,और,पागलपन के शिकार बनने मजबुर हो रहें हैं,,शायद वे ही,गुन्हैगारो का हिसाब,किताब, जाहिर में करेंगे,एसा रीपोर्ट चारों ओर से दीखाई दे रहा है,,,,,,, खुदा भगवान के घर देर भी नहीं है और अंधेर भी नहीं है,,,,

  • @sthakkar8046
    @sthakkar8046 5 หลายเดือนก่อน +1

    ભાઈ 35 ને 40 ફ્લોર બાંધકામની મંજૂરી કેમ સરકાર આપે છે, આમની પાસે ફાયર બ્રિગેડના સાધનો ફાયર સ્ટેશન પાસે છે? RAJKOT MA

  • @devshider6146
    @devshider6146 5 หลายเดือนก่อน +1

    અધેરીનગરી ગંડુ રાજા