If you like this Bhajan Mashup then share with your friends and family. Plz subscribe the channel, Thank you for watching and always supporting my efforts in Gujarati music ❤️
You should make a full version too of this bhajans which u already sung in mashup except "Ram Sabhama". જળ કમળ ધૂણી રે ધખાવી રામ સભામાં રાખના રમકડા Which ur other fans also requesting to make full of it. હું તો કઉ, બધા જ આખા બનવા જોઈએ 🙈 But That's probably not possible 🤷🏻♀️
Bhai jesal - toral bhajans also teach us so many lessons..try that too someday...🙏🙏 And yes I can accept anything with your voice.. Had a proud moment when arijit sang your song at ahemdabad in live concert...am following you since your old days ..big big fan...❤️❤️keep it up bhai..
વર્ષો પછી જયારે ગુજરાતી માતાપિતાને એમનું બાળક પૂછશે કે શું છે આપણું સાહિત્ય ત્યારે આ વિડિઓ એમના એ પ્રશ્ન નો જવાબ બનશે. ધન્ય છે એ માતા ને જેમને તમને આ વારસો આપ્યો. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ગુજરાતી ભાષાના અદ્દભુત ભજનો નવી પેઢી ની સામે નવી શૈલી થી મુકવા બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન જીગરદાન ગઢવી જી બાકી આ નવી પેઢી ને રાખના રમકડાં સાંભળવાનું નસીબ ક્યારે મળત....
બાપુ... આ બેક ટુ બેક સાંભળવાની જે મોજ પડી. આજે રવિવારની સવાર સુધરી ગઈ. એક વિનંતી... એટલીસ્ટ 30 મીનીટનું મેશઅપ બનાવોને યાર. આ તો એક કટીંગ ચામાં પતી જાય .. સંતોષ ન થાય. એમ થાય કે સાંભળ્યા કરીએ. જય જલારામ. #authorscorner
મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું - બાપુ સ્કુલના દિવસો યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર... એક ઈચ્છા પૂરી કરી શકશો તો મારી જેવા ઘણા લોકો ને દિલ ની ખુશી મળશે. - સ્કુલમાં પ્રાથના ગવાતી તે બધી પ્રાથના આપના અવાજમાં ઓનલાઇન મૂકવા વિનંતી...
Sir.. very nice amazing voice Tamaro voice bahu j mast che Ane bhajan mate to khub j sundar avaj che 👍👍👌👌 Please tame Swaminarayan bhagwan na bhajan ane krishna bhagwan na bhajan Gao bahu j sara lagshe 🙏
રાખ ના રમકડા મારા રામે રમતાં રાખ્યાં રે....માં મોગલ તમારી સાથે રહે ...માં ખોડલ તમારી ધ્યાન રાખે .... Thanks for the new album more and more best wishes for you❤️❤️ God bless you 🙏🏻
1st Bhajan Mashup crosses 500k+ views within a year. 2nd Bhajan Mashup crosses 500k+ views within a month. Now, the next Bhajan Mashup will cross 1M+ views in a day. . Keep making these types of content.
Keep continue doing such a beautiful thing.. gujrati song jevi feeling bija koi song ma na j aave.. And gujrati culture bov wide chhe please continue it..
Must say “Karam no sangathi rana maru koi nathi” line was so touchedd🥺🤍 U should make separate album for that song..🤍🤍🤍 Listening line on repeat 🔁 mode😻🤍
પ્રાચીન લોકપ્રિય ગીતો ને આજે જાળવીએ છીએ તે વિચારીને અતિશય આનંદ ની અનુભૂતિ થાય છે ત્યારે તમારા જેવા મહાન કલાકારો જીગર દાન ગઢવી આપને હૃદય પૂર્વક આભાર 🙏🏻🙏🏻 આપને વિનંતી છે કે હૂંડી શામળીયા ની પ્રસ્તુત કરશો
જાનુડી ગાવા વાળા લોકોએ ગામડાની ભોળી પ્રજાને એમાંય યુવાનો અને યુવતીઓને રવાડે ચડાવી દીધા એમના સ્વાર્થ માટે બાકી સાચું સાહિત્યિક ગુજરાતી લોકસંગીત 🙏કિર્તીદાન 🙏 અને જીગરદાન જેવા ગઢવી જ ગાઈ શકે. બાકી બધા તો રાગડા તાણે છે
Plz ... Sing in full we are desperately waiting - karm no sangathi And must 'sonala vatakdi ne rupla kangsadi' ...plz.. In this kalyug we all need peace of mind ...your voice is helping in that..plz sing...🚩
Vahhh vahhhh su voice Che tamaro bov j Saras bhajan Che ...Tamara jeva singer na Karne ajna youngest ne juna bhajan sambhdva male Che.ava j Saras bhajan Haji amne apo Evi ASHA Che amne.jai Shree Krishna.god bless you.
આ ભજન mashup માં થી તમારું ફેવરિટ કયું ભજન છે ?
Let me know in comments ❤️
Bhajan Mashup 1 જુઓ અહીં 👇
th-cam.com/video/3y2UhSGUEpQ/w-d-xo.html
Karam no sangathi 🙏
Karm no sangathi ❤️❤️✌️
Raakh na Ramakda mara Ram Ae ramta rakhya re🤗
Karam no sangathi &
Rakhna ramakada
Tamara suro ma khub j gamya 😍
Ratna ramkda
If you like this Bhajan Mashup then share with your friends and family. Plz subscribe the channel, Thank you for watching and always supporting my efforts in Gujarati music ❤️
ખૂબ જ સુંદર છે.
@@rajualagiya3023 Thanks
હા જીગરભાઈ .... સવાર તમારા ભજનથી જ શરૂ થાય...❤️❤️❤️❤️અને હવે #onemoreadded😻🔥
👍
We are also gratefully for providing such a amazing content ❤️ , specially for folk songs
મારા બધા ગુજરાતી ભાઈ-બહેનો ને હું હાથ જોડી વિનંતી કરુ છું કે આ ભજનને વધુમાં વધુ શેર કરી દરેક ગુજરાતી સુધી પહોચાડીએ.
🙌
@@RJ-vb3ff qlllqa
Next bhajan mashup માટે ભજન suggest કરો comment કરી ને 👇
• મેવા મળે કે નાં મળે.
• હંસલા હાલો ને હવે મોતીડાં નહિ રે મળે.
• એકલાં જ આવ્યા મનવા , એકલાં જ્વાના.
• વિજડીનાં ચમકારે મોતીડાં પોરવે પાનબાઈ.
• મોજમાં રેવું.
• હાજી કસમ તારી વીજળી રે.
• ઉઘાડોને દ્વાર, વિનંતિ કરુ હું વારંવાર (હરિરસ).
• ભાડાના મકાનમાં.
• ગુરુજી ના નામની હો, માળા છે ડોકમાં.
• મીરા મહેલથી ઉતર્યા.
• સતગુરુ તમે મારા તારણહાર.
• મારી હુંડી સ્વીકારો મહારાજ રે.
• રામ રમે સોગઠે રે.
• તું તો માળા રે જપી લે સીતારામની.
Many more to come.. be ready 😂
You should make a full version too of this bhajans which u already sung in mashup except "Ram Sabhama".
જળ કમળ
ધૂણી રે ધખાવી
રામ સભામાં
રાખના રમકડા
Which ur other fans also requesting to make full of it.
હું તો કઉ, બધા જ આખા બનવા જોઈએ 🙈
But That's probably not possible 🤷🏻♀️
Bhai jesal - toral bhajans also teach us so many lessons..try that too someday...🙏🙏 And yes I can accept anything with your voice..
Had a proud moment when arijit sang your song at ahemdabad in live concert...am following you since your old days ..big big fan...❤️❤️keep it up bhai..
Game te banavo , we with you ❤
You sing supar Karam no sangathi bhajan ...make full bhajan
Jigara tame kaya शहर ma raho cho गुजरात ma?..
Jordar 💝👏👏
Jigara hai टाइगर 😍💝👏👏👏🎉🎉🎉🤗🤗🤗
યાર ગમ્મે એવું ટેન્શન હોય પણ આ ગીત સાંભળવાથી ટેન્શન ભુલાઈ જાય છે અને આનંદ આવે છે ... 🥀😍
ખુબ સરસ સર આજ ની ૨૧મી સદી માં અમરા જેવા નવયુવાન ભજન સાંભળી ને સારા સંસ્કાર સિંચવસુ 🙏🙏🙏 આભાર
Sachi vat chhe
Right
Right dear❤️
. Sachej ava Gujrati singro hova joi☺☺☺☺☺☺☺
It's tune so amazing
0:01 - *હરિના ભજન*
1:33 - *કરમનો સંગાથી*
2:29 - *મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ*
3:21 - *રાખના રમકડા*
Thanks 👍
HEART TOUCHING "RAKH NA RAMAKDA " 👌🏻 AWESOME MASHUP 👍🏻
Karam no sangathi..best
@@bokhiriyakesh1179 cnff
thanks bro
ખૂબ જ ગર્વ થાય છે આ સાંભળીને અને આવા અમૂલ્ય ભજન નો વારસો જાળવવા જીગરદાન ગઢવીજી નો આભાર!
thanks
Nice
Nice
Hart touching all bhajan
આ ભજન મને ખૂબ જ ગમે છે આ ભજન મુ દરરોજ સાંભળું છું જીગરદન ગઢવી તમારો ખૂબ ખૂબ આભાર ❤😊😊
બધાને reply કર્યા એજ મોટી વાત છે ભાઇ 🙏🙏keep it up
હું તો.. આ ગીત 🕉🎼🎤🎧માં ખોઈ ગઈ.... 🤗Very... NiCe 🎶SoNg
બહુજ સરસ છે બંને પાર્ટ કોઇ લો ફીલ કરતું હોય અને આ સંભાળે તો ખૂપ જ સારું લાગશે આ મારુ પોતાનો અનુભવ છે ખુપ ખુપ આભાર 🤗
વર્ષો પછી જયારે ગુજરાતી માતાપિતાને એમનું બાળક પૂછશે કે શું છે આપણું સાહિત્ય ત્યારે આ વિડિઓ એમના એ પ્રશ્ન નો જવાબ બનશે.
ધન્ય છે એ માતા ને જેમને તમને આ વારસો આપ્યો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thanks
Right,આજકાલ ના છોકરા ને ગમે તેવા અને ગણું શીખવા મળે તેવા ભજન🎶🥰
ગુજરાતી ભાષાના અદ્દભુત ભજનો નવી પેઢી ની સામે નવી શૈલી થી મુકવા બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન જીગરદાન ગઢવી જી
બાકી આ નવી પેઢી ને રાખના રમકડાં સાંભળવાનું નસીબ ક્યારે મળત....
Thanks
ખૂબ સરસ જીગરદાન ભાઈ ગઢવી.....👍👍❤️❤️
જીગર, શું કહું… તારા ગાવાના સાંભળીને ભાવ વિભોર થઈ જવાય છે…અમારા વખતના… હુ ખાલી ૭૫ની છું સંગીત મારો શોખ છે બને તો તને મળવાની ઈચ્છા છે મારો 📞૯૯૯૮૫૮૮૪૦૫
Wow made my morning! 👌👌❤️❤️❤️❤️❤️
❤️❤️❤️❤️
Awesome SIR 👌🆒️
@@jigrra ààqqàqà
એક પ્રાચીન ગરબા મેશ અપ થઈ જાય 😊👍
Yeah...❤️
ભજન સાંભળી સ્કુલમાં થતી પ઼ાથના યાદ આવી ગય
બાપુ... આ બેક ટુ બેક સાંભળવાની જે મોજ પડી. આજે રવિવારની સવાર સુધરી ગઈ. એક વિનંતી... એટલીસ્ટ 30 મીનીટનું મેશઅપ બનાવોને યાર. આ તો એક કટીંગ ચામાં પતી જાય .. સંતોષ ન થાય. એમ થાય કે સાંભળ્યા કરીએ. જય જલારામ. #authorscorner
Thanks
1 million soon...........
નવા અંદાજ માં જૂની યાદ❤
મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું - બાપુ સ્કુલના દિવસો યાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર... એક ઈચ્છા પૂરી કરી શકશો તો મારી જેવા ઘણા લોકો ને દિલ ની ખુશી મળશે. - સ્કુલમાં પ્રાથના ગવાતી તે બધી પ્રાથના આપના અવાજમાં ઓનલાઇન મૂકવા વિનંતી...
❤❤
Sachi vat se bro
💯%✔️
સાચી વાત છે.
❤❤👍
No autotune no cringe no desi trend.... ❌ Only pure telent.. pure music.. pure folk.. and mithdo voice this is our JIGRRA ❤
Thanks
Auto tune to hain rest all 100% true !!
@jigrra waiting for more songs
1:10 ufff that single beat of Guitar
💥💣
કઈક અલગ જ તાન ચડાવે છે એ બિટ 🙈
Jigardan Gadhavi No Awaj Bahu Mast Che Hindi Geeto Gaay To Pan Mast Laage Che
Sir.. very nice amazing voice
Tamaro voice bahu j mast che
Ane bhajan mate to khub j sundar avaj che 👍👍👌👌
Please tame Swaminarayan bhagwan na bhajan ane krishna bhagwan na bhajan Gao bahu j sara lagshe
🙏
રાખ ના રમકડા મારા રામે રમતાં રાખ્યાં રે....માં મોગલ તમારી સાથે રહે ...માં ખોડલ તમારી ધ્યાન રાખે ....
Thanks for the new album more and more best wishes for you❤️❤️ God bless you 🙏🏻
thanks
@@jigrra are sir tame amara favourite chho Tamara mate to prathna kari sakay🙏🙏
Khub saras jigardan.........
Bas aam j quility content aapta raho Kaviraj👌👌👌👌👍❤️👍
Lyrics and must is best this is awesome 🔥🔥 ગર્વ છે ગુજરાતી હોવાના પર
Aaha.. kharekhar jigar bhai. Maja padi gayi . Hriday ne touch thai jay evu gayu chhe . !! Jay ho !
1st Bhajan Mashup crosses 500k+ views within a year.
2nd Bhajan Mashup crosses 500k+ views within a month.
Now, the next Bhajan Mashup will cross 1M+ views in a day.
.
Keep making these types of content.
Keep continue doing such a beautiful thing.. gujrati song jevi feeling bija koi song ma na j aave..
And gujrati culture bov wide chhe please continue it..
thanks
😲💃 અરે વાહ! આતો બોવ જલ્દી સીડી ચડે છે 🙄😅
On 8thhhh position 🤯🤯
આમજ ચડતું રેજે 😆
ગુજરાતી ગીતોને જીવંત રાખવા બદલ ખૂબ ખૂબ આભાર.... જીગરદાન સર..... 👌👌 અપ્રતિમ ભજન.....👍👍
Thanks
@@jigrra Great Welcome Sir ji.....👍👍
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું... બાપુ કેટલા વર્ષો પછી સંભાળવા મળ્યું ધન્ય છો તમે 🙌🙇🏻🙏🏻
આવું સુંદર ભજન લખનાર હતા ભગા ચારણ. એમને ગીતની શરૂઆતમાં જ ક્રેડિટ દેવી જોઈએ. ચૂકાય ગયું છે.
It's been completed 24 hours of when song released.
And i listened more than 24 times in 24 hours 😌
That's the power of this song, voice, music 😍
:)
Daily improvement's name jigra....... really all gujrati's proud 🙏
21st position in trending 🔥🔥
10:19 pm
Congratsssss 💪💪🤘🤘
Vela Milan ni aa Songs Sara's che bhai
I love song 💜😍😍😍😍
આખા ભજનો ગાઓ જીગરાભાઈ તમારા અવાજ માં ભજનો ખૂબ સુંદર લાગે છે. મેરુ તો ડગે એ ભજન તમારા અવાજ માં ખૂબજ સુંદર લાગે છે
જીગર ભઈ તમારા બધાં જ ભજનો જોરદાર છે... પ્રભુ ને પ્રાર્થના કરું છું કે તમે ખુબ જ આગળ વધો...
Must say
“Karam no sangathi rana maru koi nathi”
line was so touchedd🥺🤍
U should make separate album for that song..🤍🤍🤍
Listening line on repeat 🔁 mode😻🤍
Waoo.. sir I m corona patient admited in hospital in oxygen.. but u made my evening.. thank u... bhagwan fatafat saru kari de mne
Get well soon ❤️🌸
@@jigrra thnk u sir 🙂
Bhagvan shree Krishna apne jaldi saru swasth ape a prathna
@@bhaveshram499 dear. .mne hospital mathi raja mali gyi 6.. now feel ok
@@niraliakash3936 good to hear this😇
Badha tame gaya chhe, Bajan ae mast chhe... ❤❤👌👌
🙏Mast se bhai bhajan 🙏🙏🙏🙏 Jᴀʏ ᴍᴀᴀ 𝕄❤️गल 🙏
આપણી સંસ્કૃતિ ને દાખવવા બદલ આભાર ગઢવી સાહેબ
karam no sangathi vala maro is best one
હું શું કઉ છું કે....
હવે ભાગ-૩ માટે અમને તડપાવતા નઈ હો 😩😂
છક મહિના પછી બનાવી આપજો 🙈😭
Karm no sangathi , rakh na ramakda mara ram a ....👌❤amazing voice jigar bhai🥰hu dailey tamara bhajan samadu chu😊🙏
Tmara jewa thi Gujarati language upar Prem jage andar thi..... sahitya n apno Varsho apnu Khub sarash che..... Khub Sarah jigar bhai Incredibel all bhajan ......
Jigrra na bhajan jigar ma washi gya👍
thanks
1 Million 💃💃 અને ઉપર 40,000+ 😮
🤯🤯🤯🤯💃💃💃💃💃
#Congrats 💪
#It's Spreading 👻😛😛
No Words I can explain such too good heart touching ❤️❤️❤️❤️😍
Thanks
પ્રાચીન લોકપ્રિય ગીતો ને આજે જાળવીએ છીએ તે વિચારીને અતિશય આનંદ ની અનુભૂતિ થાય છે ત્યારે તમારા જેવા મહાન કલાકારો જીગર દાન ગઢવી આપને હૃદય પૂર્વક આભાર 🙏🏻🙏🏻 આપને વિનંતી છે કે હૂંડી શામળીયા ની પ્રસ્તુત કરશો
રાખનાં રમકડાં... Omg cant describe mine fillings when i heard it .. in your voice. One of best version of this Bhajan ive ever heard... 😍
:)
❤️❤️
ઘોંઘાટવાળા સંગીતના યુગમાં વિસરાઈ જતા અણમોલ ભજનો ને આપ ફરી જીવંત કરી રહ્યા છો. ધન્ય છે આપશ્રી ને 🙇♀️
બસ આ સદાય ચાલુ રાખજો 😭🙏
Thanks
Congratulation jigar bhaine for 1 million views❤❤❤❤❤
O bhai kiya song he
Bahu jordar
Maja aavi gai
Carry on bro
Power Of Spiritual Power... Aapne Bahut Ache Se Bhajan Ko Gaya Hai ... ❤️❤️❤️
I'm with my brother and we both are going to his clinic.. My brother said.. "su vaat che"... Made my morning ❤️💫
Jigrra never fails to impress!!! Another masterpiece.
Gujarati audience needs more of these songs than Janudi, Bewafa...
Thanks
જાનુડી ગાવા વાળા લોકોએ ગામડાની ભોળી પ્રજાને એમાંય યુવાનો અને યુવતીઓને રવાડે ચડાવી દીધા એમના સ્વાર્થ માટે બાકી સાચું સાહિત્યિક ગુજરાતી લોકસંગીત 🙏કિર્તીદાન 🙏 અને જીગરદાન જેવા ગઢવી જ ગાઈ શકે. બાકી બધા તો રાગડા તાણે છે
@@sanjaygajjar9515 સાચી વાત છે ભાઈ... ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ભોજપુરી બનાવા નીકળ્યા છે.
Nice big brother 😘
જીગર દાન એકાદ masshup. ગુજરાતી પ્રાર્થના નું બનાવો તો મોજ પડી જાય
Heart touching 💖💖💖❤️🤗🤗jay Dwarkadhish,🙏🙏🙏🙏🙏🙏🙏keep it up 👍 very nice your voice 👌👌😊😊😊😊
Very nice 👍😍 please sing a full Bhajan- Karam no sangathi 🙏
Supab song Jigarr bhai
Karam no sangathi. Please can you sing the full song ❤
Wahh..krm no sangathi rana maro koi nthi💓
Plz ... Sing in full we are desperately waiting - karm no sangathi
And must 'sonala vatakdi ne rupla kangsadi' ...plz.. In this kalyug we all need peace of mind ...your voice is helping in that..plz sing...🚩
Banne Bhajan Mash Up superb che ❤️❤️❤️❤️❤️❤️
thanks
Real feel when you listen this in morning in your earphone.
:)
Really thanks me try
Mari Baa ni Yaad aapvi tame. My childhood memories 🤩
Jay ho,Tamara jevi Navi Pedhi ma Tamara jeva Hirla to mari bharat ni MAATI MA J PAKE,JAY HO MARA BHARAT NI BHUMI,JAY HO
Karamno sangathi mate alagthi song banavu joie
When other singers are busy in bewafa song jigra give us the real test of our culture 👏👏
Right
To lai le jigra no
3:45 amazing line...
Rakh na ramkda
Super.. 😇
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની...!
ખુબજ સરસ .. તમારી ભજન ની કડી સરસ રીતે પકડી છે👍👍👍🤍🤍🤍🤍🤍 .. મને ભજન ખુબજ ગમે છે
Karam no sanghati 💓💓
Dear Sir,
Requesting you please sing all full songs spearately......
All are heart touching.....
❤️
❤️❤️❤️❤️❤️
00:00 Hari Na Bhajan
01:33 Karam No Sangathi
02:30 Maitribhav Nu Pavitra Zarnu
03:21 Rakh Na Ramkada
❤️❤️❤️❤️❤️❤️
Karam no sangathi is my favorite bhajan bov j mast gayu che tame Bhai ❤️ am to badha bhajan tame super j gav cho❤️❤️
ખુબ સરસ ગીત ગાયું છે જીગરભાઈ🙏❤️❤️❤️
કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી❤️
Thank you so much for it because I m waiting for it like I'm dying.Thank you Jigar...❤️👍💯
Thanks
Felling refreshing after listing Raakh na Ramkada mara Raame ramta rakhya re❤👌👌
જિગ્રા ભાઈ આંખો બંધ કરીને સાંભડિયું તો સેમ ટુ સેમ અરિજિત ગાતો હોય તેવું લાગ્યું . વાહ યાર સરસ્વતી વસ્યા છે ભાઈ તમારા કંઠ માં. રાજશ્યામજી નાં આશીર્વાદ તમારા પર સદાય રેય. પ્રણામ 🙏🙏
Mew generation with dharmik bhajan =👌
Superb....bro
Tame young generation ne pacha bhajan gata kayra...j bhajan thi dur bhagta hata e pan sambhadva layga...
thanks
Love you brother always
Incredible garv thi Gujarati ❤️❤️
❤️
Khub saras chhe 30-40 minutes na mashup banavo..ane bhadha bajan lok gito aavri lo..long drive par sambhalva ma maja aave..
Hoooo Karam No Sangathi Rana Maru Koi nathi It's My Favorite Bhajan😍💝
Me According to Jigrra's expression...
1:21 - Me when I wanna feel peace of this song 😌
4:27 - Me when I wanna sing this wid my fav simger 😍
😇
"Rakh na ramakada" bought me here 🖤. Amazing bro
💖
#Oldisgold ❤️
🙏 thank you so much Jigar for this song 👍made my day very awesome .🙏🙏🙏🙏
Vahhh vahhhh su voice Che tamaro bov j Saras bhajan Che ...Tamara jeva singer na Karne ajna youngest ne juna bhajan sambhdva male Che.ava j Saras bhajan Haji amne apo Evi ASHA Che amne.jai Shree Krishna.god bless you.
Deep meaning wah wah