બહુ સમજવા જેવુ ભજન | Maro Hiro Khovano Kachra Ma | Desi Bhajan | Mathurbhai Kanjariya | Ashok Sound

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Ashok Sound Official Channel Presents
    બહુ સમજવા જેવુ ભજન | Maro Hiro Khovano Kachra Ma | Desi Bhajan | Mathurbhai Kanjariya | Ashok Sound
    #Mathurbhai_Kanjariya #Desi_Bhajan #Gujarati_Bhajan #Prachin_Bhajan #Ashok_Sound #Ashok_Sound_Official
    ✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦
    ▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
    નીચે બીજા ભજન ની link આપેલ છે તો જોવાનું ચૂકશો નહિ
    ► Maliyo Manav Avatar :- • Maliyo Manav Avatar | ...
    ►Hari Ni Hatadiye Mare Kayam Nu Hatanu : - • Hari Ni Hatadiye Mare ...
    ►He Laxman Jati Janaki Kone Hari :- • He Laxman Jati Janaki ...
    ►He Laxman Jati Janaki Kone Hari :- • He Laxman Jati Janaki ...
    ►Apani Kaya No Bhed Nathi Janyo :- • Apani Kaya No Bhed Nat...
    ▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲▲
    ✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦✦
    ❋Album: Maro Hiro Khovano Kachra Ma
    ❋Artist: Mathurbhai Kanjariya
    ❋Music: Muldash Rathod
    ❋Label By: Ashok Sound
    If You Like This Video Don't Forget To LIKE►SHARE►COMMENT
    ☀ Subscribe This Channel► / theashoksound
    ☀ Subscribe Ashok Sound Channel► / ashoksoundrajkot
    ☀ Subscribe Ashok Sound Bhajan ► / @ashoksoundbhajan
    ☀ Facebook Page► / gujaratimusic
    ☀ Follow On Twitter► / ashoksound
    ☀ DailyMotion ► www.dailymotio...
    ☀Linkedin ► / ashoksound
    ☀Instagram ► / ashoksoundofficial
    ☀ Google+► bit.ly/2bZuY5c
    Thanks For Watching!

ความคิดเห็น • 424

  • @rekhakhavdiya441
    @rekhakhavdiya441 2 ปีที่แล้ว +17

    Bhajn sabhi ne hayu bharai gayu ho bhai 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chavadamanoharsinh1700
    @chavadamanoharsinh1700 9 วันที่ผ่านมา +1

    શબ્દો માં જીવન ની સચ્ચાઈ છે વાહ ખૂબ સરસ ભજન

  • @hiteshpandya6080
    @hiteshpandya6080 2 ปีที่แล้ว +8

    Aa bhajan Rajasthani ma to bahu var sambhadyu aaje Gujarati ma sambhadi Dil khus Thai gyu vah

  • @bharatbhaiprajapati3583
    @bharatbhaiprajapati3583 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ વાહ ખુબ સરસ ધન્યવાદ

  • @user-ew6kn2bx3k
    @user-ew6kn2bx3k 11 หลายเดือนก่อน +2

    ખરેખરા..સમજવા જેવા ભજનો..

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 4 ปีที่แล้ว +5

    Ha mathurbhai ha moj ha

  • @ajaychavda7663
    @ajaychavda7663 ปีที่แล้ว +152

    ખરા અર્થમા યુવાનીમા જ ભજનો સાંભળવા ખૂબ જરૂરી છે!

  • @vijaypateliyavipulpateliya2335
    @vijaypateliyavipulpateliya2335 11 หลายเดือนก่อน +8

    ખૂબ સરસ ગીત ગાયું છે સાંભળી ને આનંદ થયો છે

    • @Rohit-lt5zc
      @Rohit-lt5zc 10 หลายเดือนก่อน +1

      ભજન કેવાય વાલા

    • @darshanthummar8466
      @darshanthummar8466 6 หลายเดือนก่อน

      th-cam.com/video/EQ_obCu2g4s/w-d-xo.htmlsi=sQ8Rzz4qT3wAG408

  • @sureshsenjaliya507
    @sureshsenjaliya507 11 หลายเดือนก่อน +9

    વાહ મથુરભાઈ ખુબ સરસ ગાયું ભજન

  • @ranvirdarbar5996
    @ranvirdarbar5996 4 ปีที่แล้ว +19

    Vah Bhai vah bhajan khub sarash che. 💎💎👌👌

  • @varunluhar2151
    @varunluhar2151 2 ปีที่แล้ว +2

    Supar bhajan

  • @user-yp6tm8wi5q
    @user-yp6tm8wi5q 11 หลายเดือนก่อน +2

    સરસ

  • @jerambhai3017
    @jerambhai3017 3 ปีที่แล้ว +3

    ખુબસરસ

  • @vikramrajput7801
    @vikramrajput7801 3 ปีที่แล้ว +5

    Vahhh mathur bhai wahh

  • @piyushthakor9275
    @piyushthakor9275 3 ปีที่แล้ว +9

    Jay Mataji Jay ho

  • @gshadiyel8207
    @gshadiyel8207 2 ปีที่แล้ว +3

    wah kabir saheb

    • @sagathiyadevji8294
      @sagathiyadevji8294 6 หลายเดือนก่อน

      આ ભજન દાસી જીવણ સાહેબ નું છે

  • @labanajasvant5139
    @labanajasvant5139 หลายเดือนก่อน +1

    જબરજસ્ત !

  • @ishwarvaniya3629
    @ishwarvaniya3629 4 ปีที่แล้ว +8

    Saras

  • @piyushkumer3118
    @piyushkumer3118 3 ปีที่แล้ว +8

    बहुत बधाई हो जी महाराज जी रमेसदास वैरागी औगोल आधे परदेस बाबा रामदेव मन्दिर

  • @ChauhanKaransinh-j3j
    @ChauhanKaransinh-j3j 12 วันที่ผ่านมา

    🙏Jay gurudev 🙏

  • @dineshdino8697
    @dineshdino8697 4 ปีที่แล้ว +9

    Jai mataji

  • @gujaratisatsangnimoj8747
    @gujaratisatsangnimoj8747 3 ปีที่แล้ว +27

    6:07am Sunday 18.10.2020.jai gurudev jai sant kabirdash ji

  • @user-lm3ys9nw4t
    @user-lm3ys9nw4t 20 วันที่ผ่านมา

    Jay dwarkadhish

  • @tadviankitstadvi1561
    @tadviankitstadvi1561 11 หลายเดือนก่อน +19

    સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય વતન હિન્દુસ્તાન જય જવાન જય કિસાન ઈમાનદાર બનો તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવો , સારાં કામ કરો શાંતિ થી જીવન જીવો

    • @darshanthummar8466
      @darshanthummar8466 6 หลายเดือนก่อน

      th-cam.com/video/EQ_obCu2g4s/w-d-xo.htmlsi=sQ8Rzz4qT3wAG408

    • @Hindi1235so
      @Hindi1235so 2 หลายเดือนก่อน +1

      છચી વાત છે

  • @laxmanthakor1202
    @laxmanthakor1202 ปีที่แล้ว +2

    ખુબ સરસ ભંજન

  • @dharmnarayanpurohit3064
    @dharmnarayanpurohit3064 ปีที่แล้ว +4

    🚩🪔🇮🇳🛺।। जय श्री राधे।।🙏

  • @mukeshchudasama2785
    @mukeshchudasama2785 2 ปีที่แล้ว +3

    Vah mathur bhai vah

  • @jaylakhapirdada7079
    @jaylakhapirdada7079 4 ปีที่แล้ว +6

    જય માતાજી

  • @MaheshpModi
    @MaheshpModi 5 หลายเดือนก่อน +1

    હા.મોજ્.હા મયુર ભાઈ

    • @MaheshpModi
      @MaheshpModi 5 หลายเดือนก่อน

      હા મયુર ભાઈ હા

  • @ishwarvaniya3629
    @ishwarvaniya3629 4 ปีที่แล้ว +9

    Jay ho kabir saheb

    • @darshanthummar8466
      @darshanthummar8466 6 หลายเดือนก่อน

      th-cam.com/video/EQ_obCu2g4s/w-d-xo.htmlsi=sQ8Rzz4qT3wAG408

  • @zalajayantijikapurji8184
    @zalajayantijikapurji8184 2 ปีที่แล้ว +4

    Satya sanatan satnam sadguru saheb

  • @HetalDamor-em9qq
    @HetalDamor-em9qq 3 หลายเดือนก่อน +2

    Khubj saras ❤

  • @devangpanchalgujratino.1486
    @devangpanchalgujratino.1486 15 วันที่ผ่านมา

    ❤❤😊 Bajan j jivan 6e

  • @muruodedra2204
    @muruodedra2204 3 ปีที่แล้ว +3

    હા ભાઈ

  • @sushantpatel700
    @sushantpatel700 2 หลายเดือนก่อน +1

    વાહ વાહ ભાઈ

  • @vishnuvishnudevipujak.6527
    @vishnuvishnudevipujak.6527 3 ปีที่แล้ว +22

    આ ભજન સાંભળ વા વાળા કદિ હવે ઝગડો નહીં કરે.

  • @maheshkumarjadav
    @maheshkumarjadav 2 หลายเดือนก่อน

    Nice Bhajan.Give peace to mind.

  • @premkumarpagi5477
    @premkumarpagi5477 หลายเดือนก่อน

    Jay sanatan

  • @makwanaprinskumar551
    @makwanaprinskumar551 4 ปีที่แล้ว +11

    Jordar mathurbhai...👌👌👌💪👍👍

  • @mukeshthakorofficialsayla4760
    @mukeshthakorofficialsayla4760 2 ปีที่แล้ว +1

    જય હો ભાઈ
    Jay ho santvani

  • @devchandmakwana1415
    @devchandmakwana1415 ปีที่แล้ว +1

    Jordar Bhajan👌👌👍👍👋👋

  • @dhurabhaichavda8050
    @dhurabhaichavda8050 21 วันที่ผ่านมา +1

    સાચેજ ૨૫ થી ૫૫ ની ઉંમરમાં જ ભજનો ગાવા સાંભળવા માટે સારું છે ...પછી તો ઘડપણમાં તો હરિનામ લેવાનું ફરજિયાત છે જ...છુટકો જ નથી ....બિજું કંઇ કામ જ નથી ...જય જોધલપીર.૧૮.૮.૨૪

  • @premjiravariya7033
    @premjiravariya7033 2 ปีที่แล้ว +1

    Bhai Bhai jordar bhajan
    Jaygururam sitaram

  • @Vishnuji-60
    @Vishnuji-60 4 ปีที่แล้ว +8

    Wah ! Mathurbhai bahu Sunder.Dhanyavad

  • @user-bh4do9qk5z
    @user-bh4do9qk5z 4 ปีที่แล้ว +4

    Mukesh bhai

  • @laxmanbhairana2145
    @laxmanbhairana2145 4 ปีที่แล้ว +5

    Jay gurudev

  • @daviyalparshotam6767
    @daviyalparshotam6767 4 ปีที่แล้ว +5

    Jivan no Hiro gummy javano 6e bhai 👏👂🙏

  • @jagabhai4192
    @jagabhai4192 หลายเดือนก่อน +1

    Jay shree ram jay shree Krishna sanatan dharm ki jay

  • @parmarvijay459
    @parmarvijay459 2 ปีที่แล้ว +7

    Wonderful

  • @bhurabhaichauhan6192
    @bhurabhaichauhan6192 4 ปีที่แล้ว +50

    મથુર ભાઈ તમારો અવાજ પહાડી અવાજ છે સરસ સુંદર ભજન ,,, જય રવિદાસ મહારાજ
    ,,,

  • @dharmendrasinhzala6882
    @dharmendrasinhzala6882 2 ปีที่แล้ว +3

    Jay. Ho. Kabir. Saheb Ni. Jay. Guru.dev.🚩🕉️🙏💐🚩

  • @ramjiragvani1221
    @ramjiragvani1221 3 ปีที่แล้ว +2

    Ramji wah Sarah bhajan chhe

  • @nileshsolanki8089
    @nileshsolanki8089 2 ปีที่แล้ว +6

    जय हिन्द 🚩

  • @adityparmar5845
    @adityparmar5845 3 ปีที่แล้ว +5

    Jay gurudev 🙏🙏

  • @aravindsenma3119
    @aravindsenma3119 4 ปีที่แล้ว +7

    Jay ho

  • @mineshm.patelpruthvi229
    @mineshm.patelpruthvi229 ปีที่แล้ว +23

    બળો બળાઈ ના કરે
    બળો ના બોલે બોલ
    હીરા મુખ સે ના કહે
    કે લાખો હમારા મોલ
    પાંચ પચીસના ઝગડામાં મારો
    પાંચ પચીસના ઝગડામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    પાંચ પચીસના ઝગડામાં મારો
    પાંચ પચીસના ઝગડામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    પૂર્વમાં ગોતું હું પશ્ચિમ ગોતું
    પૂર્વમાં ગોતું હું પશ્ચિમ ગોતું
    ગોતું હું માળા મણકામાં
    ગોતું હું માળા મણકામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    પાંચ પચીસના ઝગડામાં મારો
    પાંચ પચીસના ઝગડામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    ગંગામાં ગોતું હું જમનામાં ગોતું
    ગંગામાં ગોતું હું જમનામાં ગોતું
    ગોતું હું પાણી પથ્થરામાં
    ગોતું હું પાણી પથ્થરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    પાંચ પચીસના ઝગડામાં મારો
    પાંચ પચીસના ઝગડામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    સાધુ ભૂલ્યા સંસારી ભૂલ્યા
    સાધુ ભૂલ્યા સંસારી ભૂલ્યા
    ચારો ભૂલ્યા એના નખરામાં
    ચારો ભૂલ્યા એના નખરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    પાંચ પચીસના ઝગડામાં મારો
    પાંચ પચીસના ઝગડામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    કહત કબીરા સુનો ભઈ સાધુ
    કહત કબીરા સુનો ભઈ સાધુ
    હીરલો છે તારા રુદિયામાં
    હીરલો છે તારા રુદિયામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    પાંચ પચીસના ઝગડામાં મારો
    પાંચ પચીસના ઝગડામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં
    મારો હીરો ખોવાણો કચરામાં

    • @maheshprajapati5686
      @maheshprajapati5686 11 หลายเดือนก่อน

      વાહ ભાઈ વાહ

    • @sodhakalubha7695
      @sodhakalubha7695 3 หลายเดือนก่อน +1

      સાધુ ભૂલ્યા સંસારી ભૂલ્યા ચારે ભૂલ્યા એના નખરા માં બીજા બે કોણ જણાવા કૃપા કરશો ભાઈ

    • @BachubhaiSisara
      @BachubhaiSisara 18 วันที่ผ่านมา

      ❤❤😂

  • @ganeshpadvi8205
    @ganeshpadvi8205 3 ปีที่แล้ว +3

    Nice

  • @ravivalera3105
    @ravivalera3105 3 ปีที่แล้ว +3

    Very nice

  • @devabhaivankar9998
    @devabhaivankar9998 4 ปีที่แล้ว +8

    Ram Ram

  • @gshadiyel8207
    @gshadiyel8207 2 ปีที่แล้ว +2

    super bhajaja 👍

  • @sejalbaria4053
    @sejalbaria4053 10 หลายเดือนก่อน

    વાહ વાહ મથુર ભાઇ kanjariya

  • @vishnubhaiprajapati2339
    @vishnubhaiprajapati2339 ปีที่แล้ว +1

    Very nice beautiful bhajan

  • @ashwinjagatia8967
    @ashwinjagatia8967 4 ปีที่แล้ว +4

    Vah vah mathura hai vah

  • @nareshpatel7000
    @nareshpatel7000 11 หลายเดือนก่อน +7

    આ ભજન સાંભળીને જૂના દિવસો યાદ આવ્યા. જય શ્રી ક્રિષ્ન

  • @lakumsuresh7725
    @lakumsuresh7725 3 ปีที่แล้ว +2

    Vaah mathurbhai

  • @jonivalvi8745
    @jonivalvi8745 3 ปีที่แล้ว +1

    जॉनी।भाई।

  • @narendrabarot1283
    @narendrabarot1283 4 หลายเดือนก่อน

    ❤સત્ય છે જ❤

  • @narpatchandana627
    @narpatchandana627 8 หลายเดือนก่อน +4

    વાહ સુ ભજન છે ભાઈ❤

  • @Bandarajitimes
    @Bandarajitimes 2 ปีที่แล้ว +2

    Jay shri krishna...... jag aatam jag ..maro hiro khowano kachra ( sansar) ma ji" o maraj jio.... hari ohm

  • @Lokalwokalnews
    @Lokalwokalnews ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત

  • @jayeshparmar5625
    @jayeshparmar5625 3 ปีที่แล้ว +1

    Very very Supar
    Mathur Bhai

  • @prakashmalupur9897
    @prakashmalupur9897 11 หลายเดือนก่อน +1

    Jay ho🙏

  • @KishorRajyaguru-jw7ho
    @KishorRajyaguru-jw7ho 2 หลายเดือนก่อน

    Bhajan is sharp ness 🙏🙏🙏

  • @sanjaypanchal6550
    @sanjaypanchal6550 4 ปีที่แล้ว +4

    Ha moj

  • @khimakaravadra5269
    @khimakaravadra5269 ปีที่แล้ว +2

    વાહ મથુરભાઈ તમારો જવાબ નથી

  • @જીવી.કાનજી.દીપ્તિ.નિયતિ

    મારો હીરો ખોવાણો કચરામાં...🙏

  • @bhaveshbhanusali3595
    @bhaveshbhanusali3595 3 ปีที่แล้ว +3

    જય હો જય હો

  • @MaheshThakor-wf3rn
    @MaheshThakor-wf3rn 4 ปีที่แล้ว +2

    સૂપર છે

  • @maendrmeadarm6764
    @maendrmeadarm6764 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ superhit

  • @ashwinsuthar2146
    @ashwinsuthar2146 3 ปีที่แล้ว +3

    सादर सप्रेम साहेब बंदगी साहेब जी

  • @kiranchauhan1109
    @kiranchauhan1109 4 หลายเดือนก่อน

    સતનામ સાહેબ🙏

  • @udabhaikatara939
    @udabhaikatara939 3 ปีที่แล้ว +11

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌️

  • @vaghelabk6845
    @vaghelabk6845 11 หลายเดือนก่อน +1

    Jay ho kabir saheb 🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @aurorakalki1426
    @aurorakalki1426 2 ปีที่แล้ว +4

    👌👌💐💐💐💐💐

  • @navinmehta7667
    @navinmehta7667 2 ปีที่แล้ว +2

    Good bhajan

  • @thankimayur8371
    @thankimayur8371 7 หลายเดือนก่อน

    Kha re kha r 2 shabd ma samaj va je vu 6

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 4 ปีที่แล้ว +1

    Vah,,,,,,,,vah,,,,,,,,,,,,,,,khubaj sarash,,,,,,,,,vah,,,,,,,,

  • @parmarmanish9625
    @parmarmanish9625 4 ปีที่แล้ว +1

    Ha mathurbhai ha

  • @dsdesai2651
    @dsdesai2651 4 ปีที่แล้ว +10

    મથુરભાઈ કણજારિયા. સરસ ભજન.

  • @udesinhkthakor7650
    @udesinhkthakor7650 3 ปีที่แล้ว +3

    👍👍👍👍👍

  • @kanjibhaitailor3746
    @kanjibhaitailor3746 4 ปีที่แล้ว +1

    જય હો

  • @sanidevipujak2980
    @sanidevipujak2980 10 หลายเดือนก่อน +1

    હા રાજા ❤️❤️❤️

  • @vijyaahir8573
    @vijyaahir8573 2 ปีที่แล้ว +1

    👌👌

  • @vasavamilanmilanvasava4564
    @vasavamilanmilanvasava4564 4 ปีที่แล้ว +1

    Joradar

  • @user-jw8lt1vg7o
    @user-jw8lt1vg7o 9 หลายเดือนก่อน

    Jay ho bhai

  • @narendraparmar4034
    @narendraparmar4034 3 ปีที่แล้ว +2

    Super

  • @pravingada5808
    @pravingada5808 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @keshavjidharviya4418
    @keshavjidharviya4418 2 ปีที่แล้ว +2

    Bhale maturbhai bhajan samrat bhale

  • @pankajsinhzala3929
    @pankajsinhzala3929 11 หลายเดือนก่อน +5

    બહુ જ મસ્ત ભજન ગાયુ છે હો ❤ ગમ્યુ દિલ થી ❤❤

  • @parmarkapilaben8849
    @parmarkapilaben8849 11 หลายเดือนก่อน

    Sat saheb ji