Panch Patchisna Zagadama||Gujarati Bhajan||Mathur Kanjariya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ค. 2015
  • Gujarati Bhajan Panch Patchisna Zagadama
    Title:Bhaduti Bangalo
    Singer:Mathur Kanjariya
    Director:Dinesh Patel
    Producer:Sanjay Patel
    Music Label:Shri Ram Audio And Telefilms
    Online Download:www.rajaramdigital.com
    For More Entertainment Like us On Facebook:-
    / rajaramdigital
    For More Entertainment Like us On Twitter:-
    / shriramaudio
    Circle us On Google+:-
    plus.google.com/u/0/+gujarati...
    For More Entertainment Follow On :)-
    www.dailymotion.com/ShreeRamAudio
    TH-cam Channel Subcribe On:-
    th-cam.com/users/gujarati...
  • เพลง

ความคิดเห็น • 522

  • @MakwanaAjay-dc9ij
    @MakwanaAjay-dc9ij 4 หลายเดือนก่อน +16

    વાહ મથુરભાઈ તમારા જેવા જુના કલાકાર ના ભજન સાંભળવાની મજા આવેછે આવ ભજન હવે કોઈ ના ગાઈ શકે 🙏 જય માતાજી 🙏 જય ગિરનારી 🙏

  • @pakuvasava7753
    @pakuvasava7753 7 หลายเดือนก่อน +11

    વારેઘડીએ સાંભળું તોયે મન નથી ભરાતું બાપુ વાહ ધન્ય છે સંત વાણી ના ભજન માટે

  • @kunalmakwana7582
    @kunalmakwana7582 2 หลายเดือนก่อน +11

    હૈયું ભરાઈ આવ્યું.. શું શબ્દો છે.. હવે આવા ભજન ની માત્ર કલ્પના કરી શકાય.

  • @hamirkanara9911
    @hamirkanara9911 9 หลายเดือนก่อน +28

    વાહ , સંતવાણી ને જીવતી રાખતા અને ભજનની દુનિયામાંનું એક નામ એટલે મથુરભાઈ કણઝારીયા
    જય હો સંતવાણી

  • @pareshbeladiya9687
    @pareshbeladiya9687 2 หลายเดือนก่อน +61

    કોન કોન આ ભજન 2024 માં સાંભળે છે ❤

  • @rathodvijaysinh2998
    @rathodvijaysinh2998 3 หลายเดือนก่อน +10

    ખુબ સરસ ભજન છે અને એના થી સવિશેષ સૂરીલો સુંદર કંઠ છે

  • @babulalmali7285
    @babulalmali7285 2 หลายเดือนก่อน +9

    जय श्री राम,🙏🙏 में राजस्थान हु, मुझे ये गुजराती पुराने भजन बहुत अच्छे लगते है ❤❤

  • @mohanlalramolia3161
    @mohanlalramolia3161 4 หลายเดือนก่อน +4

    ખરેખર શ્રી મથુરભાઈ ને ખુબ ખુબ અભિનંદન🙏

  • @user-ec3lj1gv9v
    @user-ec3lj1gv9v 3 หลายเดือนก่อน +13

    આને કહેવાય સંતવાણી.જય હો ગીરનારી

  • @nareshprajapati2758
    @nareshprajapati2758 9 หลายเดือนก่อน +6

    Mathur bhai upar saraswati maa bethi chee 🙏🙏🙏

  • @harishgajra9224
    @harishgajra9224 9 หลายเดือนก่อน +76

    ધન્ય છે આપણી ગુજરાતી ધરા ને ધન્ય છે મથુર ભાઈ ને લાખ લાખ નમન 🙏

    • @akshayvalaki6854
      @akshayvalaki6854 7 หลายเดือนก่อน +1

      Mkkgcft

    • @DhanaKodiyatar-kd5xf
      @DhanaKodiyatar-kd5xf 4 หลายเดือนก่อน

      A*2❤😮😮😅😮🎉😂❤❤😅😅😅😅😅​@@akshayvalaki6854

  • @rsmundhva9997
    @rsmundhva9997 7 หลายเดือนก่อน +5

    Tablaa Maa Sangat Aape Che Osman Mir Taliyo Thi Wadhavo

  • @jayhind4452
    @jayhind4452 ปีที่แล้ว +8

    सती सीताजी रथ मा बैठा ने लक्ष्मण हाकणहारो

  • @damjidhua5309
    @damjidhua5309 2 หลายเดือนก่อน +3

    જીઓ જીઓ મારા ગુજરાત ના મહાન કલાકારો ને આવતા સમય માં આવા કલાકારો ગોતેયા નહિ મડે. જીઓ તમારી વાણી.... જય હો સંનતોવાણી.. સંતવાણી. જય હો. 👌🙏👍

  • @jayhind4452
    @jayhind4452 ปีที่แล้ว +51

    बार बार सुना हजार बार सुना फिर भी सुनते रहता हु मन ही नहीं भरता

  • @khodidashbhaidevda6337
    @khodidashbhaidevda6337 ปีที่แล้ว +25

    આવા કલાકારોએજ સાચી સંસ્કૃતિ જાળવી રાખી છે.
    બાકી પોગ્રામ નું નામ હોઈ સંતવાણી સાંભળવા મળે ડિસ્કા

  • @sunilthakor9669
    @sunilthakor9669 9 หลายเดือนก่อน +18

    આવા કલાકાર તો હવે ના મળે આવા કલાકારો ને ખુબ ખુબ અભિનંદન

    • @tricky979
      @tricky979 9 หลายเดือนก่อน

      કોક દિવસ પધારો ગામડે મળી જશે

  • @pravinkumarchaudhary9677
    @pravinkumarchaudhary9677 9 หลายเดือนก่อน +29

    આ ભજન માથુર ભાઈ ઉપર બંધબેસે,
    આજકાલ ના કચરા જેવા કલાકારો માં આ હીરા💎 (માથુરભાઈ) જેવો કલાકાર ક્યાં ખોવાયેલ છે
    અદભુત વાણી 🙏🙏🙏🙏

  • @nocopyrightesongsstrom6057
    @nocopyrightesongsstrom6057 9 หลายเดือนก่อน +5

    Je Loko ne depration hoi e ek var Bhajan sambhli le toi magaj shant thay jay evo voice se😊

  • @cb_tech
    @cb_tech 3 หลายเดือนก่อน +4

    Koy 2024 Ma sambhe Khara

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 4 ปีที่แล้ว +379

    હવે પછી આવા કલાકાર મળવા મુશ્કેલ છે અત્યાર ના તો કલાકારો એ ધંધો બનાવી દીધો છે આવી સંતવાણી સાંભળવા માટે તો જુના કલાકારોને સાંભળવા પડે

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 ปีที่แล้ว +34

    ગંભીર, ગભીર, ગરવી અને ગૌરવશીલ ગાયકી... હાર્દિક વંદન સાથે અભિનંદન..

  • @veljibhaiprajapati6547
    @veljibhaiprajapati6547 4 ปีที่แล้ว +45

    શ્રીમાન મથુરભાઈ સારા અને શ્રેષ્ટ તમારા જેવા ભજનિક કલાકાર હવે પછી કદાચ પાકવા મુશ્કેલ છે ધન્ય છે તમારી ગાઈકી ને

  • @goswamimukeshgoswamimukesh1476
    @goswamimukeshgoswamimukesh1476 6 หลายเดือนก่อน +2

    Dhany chhe mathur bhai ne.. Tamara gada ma sarsvati birajman chhe. Bhai

  • @bhajansantvani7696
    @bhajansantvani7696 7 หลายเดือนก่อน +2

    આ ભજન સાભળી ને મન ને બહું શાન્તી મલે છે ધન્ય છે આ કલાકાર હવે આવા શાન્તી ભર્યા ભજન સાંભળવા નથી મળતા

  • @mukeshmakwana3870
    @mukeshmakwana3870 6 หลายเดือนก่อน +5

    મથુરભાઈ ને ધન્યવાદ્ 👏

  • @parveensarolasarola4421
    @parveensarolasarola4421 ปีที่แล้ว +4

    He guru dev Tamara bhajne to raam naam ni Maya lagadi didhi....bhagwan tamaru bhalu kare..

  • @ashoksolanki1689
    @ashoksolanki1689 29 วันที่ผ่านมา +1

    આને જ સંતવાણી ભજન કહેવાય હજાણા તો આવા પુરા ભજનો ગવાના જ નથી ધન્ય છે. સંતવાણી વાહ મથુરભાઇ કણજારીયા

  • @diwanimukesh8888
    @diwanimukesh8888 2 ปีที่แล้ว +9

    સરસ ભજન છે ....આવા કલાકાર ના ભજન હવે નહીં મલે સાંભળવા

  • @amitmorya8930
    @amitmorya8930 3 หลายเดือนก่อน +2

    Vah mathur bhai tamara jevo kalakar na thay bapu

  • @sidhrajparmar971
    @sidhrajparmar971 ปีที่แล้ว +44

    અત્યારે તો આવા કલાકાર મલવા મુશ્કેલ છે. અત્યારે તો સત્તા ના દલાલો બનીને જ મોજ કરે

    • @tricky979
      @tricky979 9 หลายเดือนก่อน +1

      Gamdama aje pan ava ghana કલાકારો છે

  • @ashokrajpurohit2966
    @ashokrajpurohit2966 4 หลายเดือนก่อน +3

    बापू बापू आवा संगीत कार ने धन्य हो धन्य

  • @mahendrachauhan6148
    @mahendrachauhan6148 2 ปีที่แล้ว +18

    હવે ના સમાજને આવા શબ્દો કે ભજન વિશે ખબર પણ ના પડે....
    હવે તો લોકો પુષ્પા ના ગીત પર ભજન સમજીને માળા ફેરવે...
    આવા કલાકાર અને આવા ભજન ના આવે પાછા...

    • @jayeshparmar5625
      @jayeshparmar5625 11 หลายเดือนก่อน

      Ha bhai sachu kahiyu che

  • @user-ev2ot5yc7u
    @user-ev2ot5yc7u 9 หลายเดือนก่อน +9

    ખૂબ સરસ મથુર ભાઇ ❤

  • @vinubhaigundania6495
    @vinubhaigundania6495 7 หลายเดือนก่อน +4

    ખુબ સરસ મથુરભાઈ શું સ્વર છે.

  • @babulalmali7285
    @babulalmali7285 2 หลายเดือนก่อน +2

    वा भाई वा 💐💐 क्या बात है,❤जय हो ....

  • @virabhaithakor5891
    @virabhaithakor5891 10 หลายเดือนก่อน +9

    વાહ શું રાગ છે ❤

  • @hansashrimali9382
    @hansashrimali9382 10 หลายเดือนก่อน +6

    સુંદર અવાજ અને સુંદર ભજન
    મથુરભાઈ

  • @user-vb6zq8mt7t
    @user-vb6zq8mt7t 6 หลายเดือนก่อน +1

    Jay shree Ram 🙏🏻 Jay shree Ram 🙏🏻 Jay shree Ram 🙏🏻🙏🏻🙏🏻

  • @karnistudiodasori7291
    @karnistudiodasori7291 6 หลายเดือนก่อน +1

    Rajashthan sun rhahu kya voice h vah❤

  • @SagadhraHitesh
    @SagadhraHitesh 8 หลายเดือนก่อน +6

    Osm awesome bhajan 🌼🌷🌺

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 4 ปีที่แล้ว +10

    અત્યારે આવા કલાકાર મળવા મુશ્કેલ છે

  • @jaydeepparmar2846
    @jaydeepparmar2846 5 หลายเดือนก่อน +3

    ખુબખુબ અભિનંદન મથુરભાઈને❤👏👏👏👏🙏🙏🙏🙏🎆

  • @mukeshnakar5895
    @mukeshnakar5895 5 ปีที่แล้ว +5

    Wah...santvani na aaradhak ..atyare amuk kalakaro a bhajn ne... ..... banavi didha che...

  • @drs.vsv0106
    @drs.vsv0106 4 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન મથુરભાઇ

  • @user-nf1jh5jq2j
    @user-nf1jh5jq2j 2 หลายเดือนก่อน +1

    જોરદાર અવાજ અને જોરદાર ભજન ગાયું આવા song અને કલાકાર અત્યાર ના સમય માં મળવા બહુ મુશ્કેલ છે ..

  • @ajayrawat5716
    @ajayrawat5716 9 หลายเดือนก่อน +3

    Tamara jeva kalakro ne mara koti koti vandan🎉🎉🎉🎉❤❤

  • @user-mr5eo5td9o
    @user-mr5eo5td9o 9 หลายเดือนก่อน +2

    🙏

  • @gohilharpalsinh5164
    @gohilharpalsinh5164 4 หลายเดือนก่อน +3

    જય સિયારામ

  • @hit_Love_sad_status
    @hit_Love_sad_status 7 หลายเดือนก่อน +4

    Rely excellent

  • @JONATHANGAMING16....
    @JONATHANGAMING16.... 9 หลายเดือนก่อน +28

    આવી મંદી માં આવા ગીત સમભાવા ની મજા અલગ છે ❤

    • @rinkudodha2117
      @rinkudodha2117 6 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @rajanbhut5358
      @rajanbhut5358 6 หลายเดือนก่อน

      Biju to krvu pn su😅😅😅

    • @user-fm7yd4ru8m
      @user-fm7yd4ru8m 4 หลายเดือนก่อน

      Have Ghar bhegino tha likhina

  • @Nayneshchavda
    @Nayneshchavda 3 หลายเดือนก่อน +3

    ખુબ જ સરસ

  • @ketankanzariya94
    @ketankanzariya94 8 หลายเดือนก่อน +2

    I proud to kanjariya

  • @bharatbhairabari9461
    @bharatbhairabari9461 4 หลายเดือนก่อน +1

    Vage vage Bhai......Vah Mathurbhai

  • @sureshsenjaliya507
    @sureshsenjaliya507 9 หลายเดือนก่อน +2

    ધન્ય છે આપણી ગુજરાતની ધરા ને મથુરભાઈ ને સત સત નમન

  • @user-vp2fj9rf4p
    @user-vp2fj9rf4p 7 หลายเดือนก่อน +2

    Khub khub moj karavi aap na bhajan thi ...aap no aabhar sah.....

  • @user-dn4mb8eg8x
    @user-dn4mb8eg8x 9 หลายเดือนก่อน +2

    बहुत ही सरल तरीके से गया है जय गुरु महाराज

  • @anitapatel2515
    @anitapatel2515 3 หลายเดือนก่อน +2

    Vah Bhai vah Dil khush Kari didhu

  • @kdkhimsuriya1462
    @kdkhimsuriya1462 11 หลายเดือนก่อน +2

    Jay ho jay...

  • @siddhimanodra2772
    @siddhimanodra2772 11 หลายเดือนก่อน +2

    Toofan bhajnik very good

  • @varietyvideo9861
    @varietyvideo9861 7 หลายเดือนก่อน +1

    Vaaaah mathurbhai ❤❤❤❤❤❤❤❤❤

  • @prakashhapani965
    @prakashhapani965 6 หลายเดือนก่อน +1

    Santa Vani mast 6e 🎉🎉🎉🎉🎉🎉 Jay mataji

  • @maheshmakawana9444
    @maheshmakawana9444 6 หลายเดือนก่อน +1

    Nice Bhajan mathur bhai

  • @MakwanaAjay-dc9ij
    @MakwanaAjay-dc9ij 4 หลายเดือนก่อน +1

    🙏 જય હો સંતવાણી 🙏 હા મથુરભાઈ હા

  • @dishanrathod8466
    @dishanrathod8466 5 หลายเดือนก่อน +1

    વાહ ભાઈ ખૂબ ખૂબ અભિનંદ

  • @Mital-yj1en
    @Mital-yj1en 4 วันที่ผ่านมา +1

    Very good bhajan

  • @soncerallp
    @soncerallp 3 หลายเดือนก่อน +3

    tabla vagde ....aaj no star che....osman mir

  • @ghanshyamgadhavi4168
    @ghanshyamgadhavi4168 5 หลายเดือนก่อน +2

    પૈસા. ઉડાડે એના કરતાં. આ. કલાકારો. સારા,

  • @user-co2qd1kl3w
    @user-co2qd1kl3w 6 หลายเดือนก่อน +1

    Dhanya che mathur bhai kalakar ne ❤❤❤ ❤❤❤❤❤❤❤❤

  • @ketankanzariya94
    @ketankanzariya94 8 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @vaghelaganpatsinh6225
    @vaghelaganpatsinh6225 2 ปีที่แล้ว +20

    ખૂબ જ સરસ કંઠ👌💚

  • @rathodnathu4860
    @rathodnathu4860 8 หลายเดือนก่อน +1

    Mathur bhai kanajariya ni vat j na thay 😍😍

  • @heppykhusib
    @heppykhusib 9 หลายเดือนก่อน +2

    Jai shree Ram

  • @vishalsapariya6929
    @vishalsapariya6929 10 หลายเดือนก่อน +24

    આવો મધુર કંઠ ને એમાંય સંજિંદા જેવા કલાકારો નું સંગીત જાણે સોના મા સુગંધ ભળી......જોરદાર અદ્ભુત..

  • @pravingajera7772
    @pravingajera7772 หลายเดือนก่อน +1

    વાહ વાહ વાહ મથુરા ભાઇ

  • @damorvirendar7860
    @damorvirendar7860 4 หลายเดือนก่อน +1

    ❤🎉 હા મારી ગુજરાત જ્ય શ્રી કૃષ્ણ

  • @ankurmadhu2372
    @ankurmadhu2372 ปีที่แล้ว +2

    Osman bhai ne tabala par joi ne Anand thayo

  • @Tredisnolguru
    @Tredisnolguru 9 หลายเดือนก่อน +2

    જયહો મથુર ભાઈ

  • @rameshbhai131rabari3
    @rameshbhai131rabari3 6 หลายเดือนก่อน +1

    જય હો માથુર ભાઈ

  • @chavdahasmukhlal-kq5np
    @chavdahasmukhlal-kq5np ปีที่แล้ว +2

    Jay shibhnath Mhadev

  • @user-vh8kb4jv4z
    @user-vh8kb4jv4z หลายเดือนก่อน +2

    જય હો મથુરભાઈ જય હો

  • @bhavikaDarji-nw7bx
    @bhavikaDarji-nw7bx 2 วันที่ผ่านมา

    Vah bhai vah

  • @dashraththakorthakor6543
    @dashraththakorthakor6543 3 หลายเดือนก่อน +2

    સંતવાણી. મૌજ. ❤

  • @vinodkumarg6716
    @vinodkumarg6716 2 ปีที่แล้ว +2

    Vah

  • @Tredisnolguru
    @Tredisnolguru 9 หลายเดือนก่อน +2

    હા મથુર ભાઈ

  • @babybunnyslove2814
    @babybunnyslove2814 9 หลายเดือนก่อน +2

    Best

  • @jamanchavda4647
    @jamanchavda4647 5 ปีที่แล้ว +26

    પાચ પચીસ મા મારો હિરો ખોવાણો કચરામા
    કલાકાર મથુરભાઈ કણજારીયા
    👌💐સપર હિટભજન💐👌

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 4 ปีที่แล้ว +49

    સતવારા સમાજના લોકલાડીલા કલાકાર ને લાખ લાખ વંદન વાહ તમારા ભજન વાહ

  • @digvijaysadhu8632
    @digvijaysadhu8632 3 หลายเดือนก่อน +2

    TABLA USTAD SHREE OSMAN MIR 😍

  • @sanjaygol6829
    @sanjaygol6829 7 หลายเดือนก่อน

    શું અવાજ છે વાહ મથુરભાઈ

  • @mohansoni7228
    @mohansoni7228 5 หลายเดือนก่อน

    Khub Sara's mathurbhai

  • @chetannakum1622
    @chetannakum1622 9 หลายเดือนก่อน +3

    mathur bhai gay chhe tyare osman mir tabla vagade chhe..... hirlo khovai gyo chhe mathur bhai...

  • @njvasava5002
    @njvasava5002 หลายเดือนก่อน

    વાહ રે મારા મથુર ભાઈ

  • @ahirmayurpindariya8031
    @ahirmayurpindariya8031 4 ปีที่แล้ว +3

    Wah mathur bhai 2019 ma panh a bhajan sambhadva ni moj ave

  • @surendrapatel4891
    @surendrapatel4891 2 ปีที่แล้ว +3

    ATI Sundar Aawa kalakar Malwa Bahu Mushkil

  • @bahuchargaming9452
    @bahuchargaming9452 8 หลายเดือนก่อน +4

    Miss you papa ❤️🙏😢

  • @bhupat26
    @bhupat26 ปีที่แล้ว +1

    Wah mathurbhai wahhh moj padi gayi 🙏🙏🙏 jay gurudev

  • @mehultarapara2880
    @mehultarapara2880 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ મથુરભાઈ 🎉🎉🎉

  • @vasudevzala2393
    @vasudevzala2393 14 ชั่วโมงที่ผ่านมา

    આજ ૫/૭/૨૦૨૪ અત્યારે રાતના ૧૨.૧૨ મિનિટ હું આ ભજન sambhadi રહ્યો છું 🙏🙏

  • @kanaiyalaltalati852
    @kanaiyalaltalati852 หลายเดือนก่อน +1

    વાહમથુરભાઈખુબજમોજકરાવીદીધી