રવા ના ઢોસા કેવી રીત બનાવા - Rava Na Dhosa Kevi Rite Banavay - Sagunaben Kitchen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • ઘટકો
    10 થી 15 મિનિટ
    3 વ્યક્તિ
    2 વાટકી રવો
    1 વાટકી દહીં
    જરૂર મુજબ મીઠું
    ૧/૨ નાની ચમચી ઇનો
    3-4 ચમચી તેલ
    1 બાઉલ ઢોસા નો મસાલો
    મસાલા ઢોસા નો મસાલો
    રાંધવાની સૂચનાઓ
    1
    રવા માં દહી નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરી લ્યો.અને વીસ મિનિટ ઢાંકી ને રહેવા દયો.
    2
    હવે તેમાં મીઠું અને સેજ ઇનો નાખી હલાવી લ્યો.તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં સેજ પાણી નો છાટી તવી લુસી લ્યો હવે તેમાં ચમચો ખીરું પાથરી ઢોસો બનાવવો.ફરતે તેલ મૂકી થવા દયો.
    3
    સેજ સોનેરી થાય એટલે થોડો મસાલો મૂકી ઢોસો વાળી ઉતારી લ્યો.તૈયાર છે રવા મસાલા ઢોસા ચટણી સાથે સર્વ કરો.

ความคิดเห็น • 5

  • @JAYYOGESHVAR
    @JAYYOGESHVAR หลายเดือนก่อน +3

    wah mast 👍👍

  • @ahirpradip8626
    @ahirpradip8626 หลายเดือนก่อน +2

    🎉

  • @Katriyabhavika
    @Katriyabhavika หลายเดือนก่อน +2

    Mast very nice masi😊😊😊🎉🎉🎉

  • @like-u4b
    @like-u4b หลายเดือนก่อน +1

    khub saras 😊😊

  • @video-b2e
    @video-b2e หลายเดือนก่อน +1

    jay mataji sagunaben 👍👍👍👍