નવી રેસીપી રવા પટ્ટી - New Recipe Rava Patti - Sagunaben Kitchen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • મિક્ષ વેજ રવા રોટી
    ઘટકો
    45 મિનિટ
    3 વ્યકિત
    1 કપ રવો
    1.5 કપ પાણી
    1 નાનોકપ ગાજર
    1 નંગ લીલી મરચુ
    1 નાનોકપ પાલક
    1 નાનોકપ કોથમીર
    1 ચમચી આદુમરચા પેસ્ટ
    1 નાની ચમચી તેલ
    મીઠું સ્વાદ મુજબ
    રાંધવાની સૂચનાઓ
    1
    રવા રોટી બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો
    2
    કડાઈ મા તેલ ગરમ થવા મૂકો ત્યારબાદ તેમા આદુમરચા ની પેસ્ટ અને બીજા વેજીટેબલ નાખો (કાંદા લસણ નાખવા હોય તો નાખી સકો)બધુ બરાબર હલાવી મીઠું સ્વાદ મુજબ નાખો
    3
    હવે તેમા પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ઉકળવા દો ત્યારબાદ તેમા રવો એડ કરો
    4
    બધુ બરાબર મિકસ કરો હવે આ રવા ના મિશ્રણ ને 1/2 કલાક ઠંડુ થવા દો ઠંડુ થઈ ગયા બાદ તેલ વાળો હાઠ કરી કુણવી લો
    5
    તેમાથી લુવા કરી બે પ્લાસટીક વ્ચચે રાખી વણીલો
    6
    ગરમ તવા પર ધીમા તાપે શેકી લો
    7
    રવા રોટી ને પ્લેટમા લઈ ઘી લગાવી સર્વ કરો

ความคิดเห็น • 2

  • @Katriyabhavika
    @Katriyabhavika 28 วันที่ผ่านมา +2

    Wahhhh mast 😊😊😊

  • @JayeshMore-dg5nz
    @JayeshMore-dg5nz 5 วันที่ผ่านมา

    Veri nice recipe😊😊😊😊😊🎉🎉🎉🎉🎉😅😮