જલ્પાબેન તમે ખૂબ સરસ સેવા કરો છો અને ખૂબ હૃદયથી સેવા કરો છો લાખ લાખ ધન્યવાદ જલ્પાબેન દાદા ભગવાનનું તમે નામ સાંભળ્યું હશે કદાચ ટીવી ઉપર દીપકભાઈ અને નીરો માનો સત્સંગ આવે છે તમે જરૂર જોજો તમને સેવા કરવાની વધારે મજા આવશે
🙏 જય રામદેવપીર જય મોગલ માં જલ્પાબેન તમે આ સેવા કરો છો આ સેવા કરતા કરતા તમને માં મોગલને પીર રામદેવ શક્તિ આપે અને તમામ ભાઈઓ બહેનો જલ્પાબેન ને ખૂબ મદદ કરજો સાથ સહકાર આપજો અને પીર પરબના ચરણોમાં પ્રાર્થના 🙏
Jalpabahen. Dhanyvad ..manav seva aj prbhu sevaa sharthk kari bataviyu tame .. bhagvan y j tamne mokliya che aava niradhar loko ni seva karva mate ...isvar tamne sakti aape tevi dil thi prathna karu chu .. god bless you Alwess ...baki aa duniya ma koyi j aavi rite seva n kari sake .dhanye che tamara mata pita n pan ...
Kshama, prem ane daya ma adbhut shakti chhe e 'Karunamurty' Jalpaben ane sahyogiyo e 100% nahi pan 1001% charitarth karyu chhe. ParamKripalu Parmatma, Jalpaben ane sahyogiyo ne teona aa satkarmo mahayagya ma aagal ne aagal vadhta reheva maate dagle-ne-pagle shakti, himmat ane margdarshan aapta rahe tevi prarthna. Jalpaben ane temna sahyogiyo ne aa dharti par moklva maate He ParamKripalu Parmatma aapno asankhya aabhar. Deependrasingh Jadeja, Gandhinagar. Dhanyavaad.
Jay MAA Amar.🙏 Shree Jalpaben , aap devishakti chho. Aavu kathin kam aap j kari shako. Jaydeepbhai pan saras seva aape chhe. Mahendrabhaine pan dhanyavad.
જય શ્રી કૃષ્ણ જલ્પા બેન ખુબ સરસ વિડીયો 🎉🎉
ખુબ ખુબ અભિનંદન છે તમને જલ્પાબેન
જલ્પાબેન તમે ખૂબ સરસ સેવા કરો છો અને ખૂબ હૃદયથી સેવા કરો છો લાખ લાખ ધન્યવાદ જલ્પાબેન દાદા ભગવાનનું તમે નામ સાંભળ્યું હશે કદાચ ટીવી ઉપર દીપકભાઈ અને નીરો માનો સત્સંગ આવે છે તમે જરૂર જોજો તમને સેવા કરવાની વધારે મજા આવશે
જલપા બેન તમારી સેવાને ધન્યવાદ છે રેખા બેન બે ચાર દિવસ ખૂબ સારી રીતે ચેજી આવી જશે ભગવાન સાથે છે જય શ્રી કૃષ્ણ
રામદેવપીર બાપા આપની હરેક મનોકામના પૂર્ણ કરે બેન આપ ખૂબ સુંદર કામ કરો છો આપની જનેતા ને કોટી કોટી વંદન છે..જય અમર માં
જય હો અમર માઁ કી 🚩સત દેવીદાસ મહારાજ કી જય હો 🚩ખુબ ખુબ ધન્યવાદ 🙏
લાખ લાખ વંદન તમારી સેવા ને જલ્પા બેન
જલપા બેન બોવજ સારૂ કામ કરો છો ખૂબ ધન્યવાદ
ખૂબ અભીનંદન જલપાબેન
જલ્યા બેન જ્ય અમર અવતાર કળયુગ મા મા તું બેન ધ્યાન રાખજો મા🙏🙏🙏🙏
મારી. દિકરી. મા. ગળધરા ખોડીયાર મા. સદાય. તારી. રક્ષા કરે. અને સહાય. કરે. એવા. મારા. રામાપીર. અને. મારા. અંતરના. આશીર્વાદ. છે. કોઇ. પૂર્વ ની. કમાણી. વાળો. આતમરામ હોય તોજ. આવીસેવાથાય.. જય. સીતારામ.
Wah dhny che ben tmne ne janm denara tmari mane ky selu nthi ma aamar rxa kre ne sakti aape
વાહ જલ્પા બેન ધન્ય છે તમને
જલ્પા બેન ધન્ય છે તમને ખુબ ખુબ અભિનંદન પાઠવે એટલાં ઓછાં છે ❤❤❤
ધ્યન છે માં અમર તમને
🙏 જય રામદેવપીર જય મોગલ માં જલ્પાબેન તમે આ સેવા કરો છો આ સેવા કરતા કરતા તમને માં મોગલને પીર રામદેવ શક્તિ આપે અને તમામ ભાઈઓ બહેનો જલ્પાબેન ને ખૂબ મદદ કરજો સાથ સહકાર આપજો અને પીર પરબના ચરણોમાં પ્રાર્થના 🙏
Jalpabahen. Dhanyvad ..manav seva aj prbhu sevaa sharthk kari bataviyu tame .. bhagvan y j tamne mokliya che aava niradhar loko ni seva karva mate ...isvar tamne sakti aape tevi dil thi prathna karu chu .. god bless you Alwess ...baki aa duniya ma koyi j aavi rite seva n kari sake .dhanye che tamara mata pita n pan ...
સેવા સાથી ને ધન્યવાદ
dhanyvad tamari sevane ben
Parb na pir ni jay God bless you jalpaben khub saras
જલ્પાબેન તમારી હિંમત
દાદ માગી લે તેવી છે ... ભગવાન તમારી રક્ષા કરે અને હિંમત આપે...જય અમરમા 🙏🙏
Happiness.. Nice
👌🙏
Vah ben tmari Akhi Tim ne dhany che
Thank you
ધન્યવાદ. જલપા બેન
God bless you Jalpaben n Amarseva dham ne vandan
jay ma amar jay mataji
Jay mataji ben
Jalpa બેન ને ખૂબ ખૂબ અભિનંદન
Jalpa ben khub khub abhar
Jay maa amar
Jymaamrma
તમારિસેવાનેમાઅમરરાખે
તા.સાયલા
જિ.સુનગર
જયમા.અમરમા
JAY MA AMAR
Jay amar ma
વર્ષો પહેલાની પરબધામ ની પરંમ પરા નાં દર્શન થયા માનવ સેવા થીમોટો કોઇ ધર્મ નથી
જયમાં અમર 🙏
ખુબ ખુબ અભિનંદન જલ્પાબેન તમને માં અમર સદાય તમારી સહાયતા કરે
જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ,
હું ખીમજીભાઈ પરમાર, ગાંધીનગરથી
મો. નં. ૯૯૨૪૦૩૫૪૩૯
Jalpaben khub khub dhanyavad.
Jalpaben Salam che.
જય અમરમા ધન્યવાદ જલ્પા બહેનને
સેવા કરવી કોઈ નાની મોટી વાત નથી ગાળો પણ પડે અને માર પણ પડે લાખ લાખ વંદન jalpaben જય શ્રી અમર માં જય શ્રી માવડી યો માં નાની hirvani ta kheralu
Jay ma amar❤
ધન્યવાદ બેન લાખ લાખ વંદન
જલપા બેન અભિનદન
Jay shree Swaminarayan Jay amar maa jalpa ben
સાબાશ ખુબ ખુબ ધન્યવાદ સેવા ભજન દેવીદાસ
Jay Shri Krishna
ખુબસ રસજલપાબેન તમનેસો સલામ
Jay matji ben
તમારી સેવા ધન્યવાદ છે
Jalpa ben tamne vadan che ❤❤❤❤❤❤
JayMaaAmar🙏🙏
જલ્પા બેન ને ધન્યવાદ આપું છું અલ્પાબેન ના હાથ દુઃખ તા હશે
જય માં અમર👏👏👏👏👏
જલ્પાબેન્ન. તમારા માટે. કોઇ જવાબ.નથી.લાખ.તો.સુ.પણ.ભગવાન. કરતા.પણ. વધું. નમસ્કાર. મારા. તમને.દનપરમંહ
જલ્પા બેન તમને લાખ લાખ વંદન 🙏
Jay ma amr
જલ્પા બેન આપની સેવા અતિ સુંદર છે.
Vah vah Ben
Jay ho ben
જલપા બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ જય અમર મા બેન આ વીડિયો જોઈ ને ખુબ રડાય જવાયુ ભગવાન તમને શકિતશાળી બનાવે હજુ પણ
ધન્યવાદ.જલપા.બેન.તમારી.સેવને
Jay maa amar
Dhanyvad che
Jalpaben tame to ekdum Maa Amar no avtar chho..mataji tamari raksha kare .....❤
Good work Ben
લાખ લાખ વંદન છે જલ્પાબેન 🙏🙏🙏
Dhanyvad jalpa ben
Salute Che Ben tamne 🙌🏻, gif bless you
જલ્પા બહેન જી લોકો નું દુઃખ તમે લઈ લીધું છે.
જય અમર મા સત દેવીદાસ અમર દેવીદાસ
જલપા બેન ધન્યવાદ લાખ લાખ વંદન
Jay ma amar sat Devi das amar devi das
🔱જય માં અમર 🔱
Jalpaben tme bija Amarma chho🎉
Jalpa ben tamne koti koti vandan🙏
અને એકવાર દાદા ભગવાન નું જ્ઞાન તમે લઈ લેજો તમને પ્રભુજી માં ખરા રીયલ ભગવાન દેખાશે પછી અને સેવા કરવાની ખૂબ જ મજા આવશે
Very good jalpaben
Saras seva
JALPABEN JABRA PRABHUJI LAYA 🙏🔱🙏🔱🙏🔱🙏
જલ્પાબેન ખૂબ સરસ સેવા કરો છો
જય અમરમા
Vahh
જલ્પાબેન તમને સો સો વંદન ❤❤
🤚
ઝલપાબેન ધ્યાન રાખજો બેન જય માતાજી
લાખ લાખ વંદન તમારી સેવા ને. જલ્પા બેન
God bless jalpa ben
Jlpaben તમને ધન્યવાદ છે
Kshama, prem ane daya ma adbhut shakti chhe e 'Karunamurty' Jalpaben ane sahyogiyo e 100% nahi pan 1001% charitarth karyu chhe.
ParamKripalu Parmatma, Jalpaben ane sahyogiyo ne teona aa satkarmo mahayagya ma aagal ne aagal vadhta reheva maate dagle-ne-pagle shakti, himmat ane margdarshan aapta rahe tevi prarthna.
Jalpaben ane temna sahyogiyo ne aa dharti par moklva maate He ParamKripalu Parmatma aapno asankhya aabhar.
Deependrasingh Jadeja, Gandhinagar.
Dhanyavaad.
જલપાબેન..તમારૂભગવાન..સારૂં કરે..બેન
Jay MAA Amar.🙏
Shree Jalpaben , aap devishakti chho. Aavu kathin kam aap j kari shako. Jaydeepbhai pan saras seva aape chhe. Mahendrabhaine pan dhanyavad.
Jalpaben khub khub Abhinandan
Koti koti naman ❤❤❤❤❤❤🎉🎉🎉
Jalpaben tame sir par હાથ rakha to શાંતિ thy Jay che.himmat aave che
ધન્ય છે તમને
Jalpaji.nmste aap to bhut khtrnak kaam krte ho.God aapko shkti de
Thank you bhai
Jaymatrusri,stay,vrat,apny,sevakarya,dnay,ho,ma
❤❤❤❤❤
Wah jalpa ben tamane amar ma jaji takat ape
Salute che ben tamne
Sitaram
Dhanya chhe ben tamari janeta ne..🙏
જય. મા. અમર. જલ્પા બેન. પબ્લીક જોવે. પણ હાથ. નો. પકડે.