ધન્યવાદ છે આવી સંસ્થાઓ ને કે આવા ભગીરથ કાર્ય કરે છે શું આપણે પણ આવા ઉત્તમ સેવા કાર્ય માટે થોડા સહભાગી ન બની સકીએ કારણકે આપણા મા બાપ સમાન આવાં બળદ.જ્યાંરે આપણી પાસે કોઈ સાધનો ન હતા ત્યારે આપણા ખેતરમાં તંગતોડ મહેનત કરી છે એની મહેનત ના દાણાં ખાઈને આપણે મોટાં થયાં. છીએ.બાપ...ફુલ નહીં તો ફૂલની પાંખડી પણ આપણે યથાશક્તિ પ્રમાણે આવા ભગીરથ કામમાં સાથ આપીએ.... આપણી સંસ્કૃતિ આપણું ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
ધન્યવાદ છે આવી સંસ્થાઓ ને કે આવા ભગીરથ કાર્ય કરે છે શું આપણે પણ આવા ઉત્તમ સેવા કાર્ય માટે થોડા સહભાગી ન બની સકીએ કારણકે આપણા મા બાપ સમાન આવાં બળદ.જ્યાંરે આપણી પાસે કોઈ સાધનો ન હતા ત્યારે આપણા ખેતરમાં તંગતોડ મહેનત કરી છે એની મહેનત ના દાણાં ખાઈને આપણે મોટાં થયાં. છીએ.બાપ...ફુલ નહીં તો ફૂલની પાંખડી પણ આપણે યથાશક્તિ પ્રમાણે આવા ભગીરથ કામમાં સાથ આપીએ.... આપણી સંસ્કૃતિ આપણું ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
Mo: 83204 08908
ખુબ સરસ કામ કર્યું છે બળદ ગાડા થિજ આપણે જીવન ચલાવતા હતા ખુબ ખુબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન આપને તથા આપની સમગ્ર સેવા ભાવી ટીમને! જય માતાજી!
ખુબ ખુબ ધન્યવાદ ચોટીલા નાં ભેટસુડાથી વાલજીભાઈ સાકરીયા નાં રામ રામ બળદ આશ્રમ ચલાવવા તમને ખુબ સહયોગ મળે તેવી પ્રાર્થના
ખુબ ખુબ સરાહનીય કાર્ય છે
ધન્યવાદ સાહેબ ખુબ ખુબ આભાર ❤❤❤❤❤ ભગવાન શ્રી કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરે
Vah vijay bhai khub khub abhinadan 🙏🙏🙏
I proud of you Vijay Bhai
Unbelievable work
Congratulations 💐💐💐💐💐💐💐
ખુબ ખુબ અભિનંદન
ખુબખુબ,અભીનંદન વિજયભાઇ.માતાજી.વધુમાવધુકામકરવાનીશકતીઆપે
Manvta sachi aa baki katha sukamni
ખૂબ સારું કામ છે
Wha bhai
સરસ
ખૂબ.ખૂબભાઈતમારીટીમનેઅભિનંદનસારૂકામકેવા
Khuba Khuna abhinandan
Many many many thanks🙏🌹🙏🌹🙏.
Great man of the earth🌎🌐 very very good👍.
અતિ ઉત્તમ સેવા પરમાત્મા જીવ દયા માટે તમને સગવડ મળી રહે તેવી પ્રાર્થના. No આપશો જેથી અમે ઘાસચારો આપવા મહેનત કરીશું સીઝન માં.
Mo: 83204 08908
Khub khub dhanyawad Bhai Jay jiv
ચાલતા હોય ત્યાં સુધી રાખે તો ઈ ખેડૂત નો કેવાય😢
ખુબ સુંદર સેવા કરવા બદલ આભાર
Pranam.sadbhavna.bald.asharam.naman.vaah.sir.vah.naman.gujratnu.gaurav.jay.jay.garvi.gujrat.
😢😢😭🙏🙏
Khub saras kam
ખૂબ ખૂબ અભિનંદન
Saras
Vijay bhai gujrat ni shan cho 🙏🙏🙏🙏🙏✌✌✌
abhinandan
Bov uttam seva bov srs bhalu thay aapnu kudrat shaye
અતી ઉત્તમ કાર્ય વાહ.....
યથા શક્તિ દાન માટે કોડ નંબર મુકવા મહેરબાની 🙏
Mo: 83204 08908
Jay gau mata🙏
Wah 🙏🙏🙏
Sachi seva aa se
जय.हो.गाय.माता.गुड.साया.
Good 👍
👍👍👍🙏🙏🙏❤❤❤
😢😢😢
🙏🙏🙏🙏
Vijay bhai harek gamni ma 100khutiya6
સાહેબતમારૂકામસારૂછેપણગાયમાતાગામેગામજાજીઆટામારેછે
Bhai amdabad ni aaju baju yunit karvo hoyto kejo hu seva aapis
Bov sachi ne moti vat kare se dhratal na aadmi se joyu ne janyu se
Mandir mashjid karta gay ne abola pasu ne jarur
Aa se aadharti nu khamir aava shevabhavi loko thi aapde ujla shia
Amuk to Gua seva na badle kamani goti se
Dhanse tamari janeta ne bhai jay mataji
Bhuj.uttm.seva.kam.
ખૂબ ખૂબ અભિનંદન
🙏🙏🙏
😢😢😢😢