ખેતી વાડીની જમીન ડબલ નઈ થાય. માણસો વધશે જમીન નઈ વધે. પરમાર કૈલાસ બેન ના પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @ranjeetparmar7172
    @ranjeetparmar7172 วันที่ผ่านมา +2

    આ વિચાર હું સાતમા ધોરણમાં હતો ત્યારે જમીન વિશે વિચાર આવેલો 🌷🌷

  • @king-vc6tx
    @king-vc6tx 6 วันที่ผ่านมา +2

    કૈલાશબેન જય સ્વામિનારાયણ ખુબ સરસ માહિતી આપી

  • @malsinhroshia9495
    @malsinhroshia9495 วันที่ผ่านมา +1

    ❤😂🎉😅
    💯% સાચું
    જય સ્વામિનારાયણ

  • @rasikthakor728
    @rasikthakor728 4 วันที่ผ่านมา +2

    સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જય માતાજી એક દિવસ બિઝનેસ વધશે ખેતી ઘટશે એટલે સૈનુ પેટ નહીં ભરાય સમય ના આધાર જીવન જીવવા માટે કુદર નો સહારો લેવો પડશે જાત મહેનત જિંદાબાદ વાળા મોજ માણશે અને હરામનું ખાવા વાળા એક દિવસ રોવા ને છે પછી ખેડૂત હોય કે મંજુર શેઠ કુદરત થી ડરજો ખોટું કામ કરવામાં સત્ય હાલ્યા એ મનુષ્ય કયીક કરી શક્યા છે ભેગું કરવા વાળા ક્યારે બદનામ કે ઉપર જતા રહેશે એ કોઈ જાણી શક્યું નથી સમય આધારે જીવન જીવો કયી ન ઘટે જે મળ્યું એમાં સંતોષ એજ સુખી છે એ કુદરત નો ન્યાય છે

  • @imranrafai509
    @imranrafai509 10 ชั่วโมงที่ผ่านมา +2

    thanks ❤❤❤❤❤

    • @saurashtra618
      @saurashtra618  9 ชั่วโมงที่ผ่านมา

      You're welcome 😊

  • @bhopalasavdasbhai6522
    @bhopalasavdasbhai6522 8 วันที่ผ่านมา +1

    વાહ બહેન વાહ ૧૦૦/ટકા વાતચાચીછે જય મુરલીધર બહેન

    • @saurashtra618
      @saurashtra618  7 วันที่ผ่านมา

      જય મુરલીર

  • @ભરવાડભુપેન્દ્રભાઈ
    @ભરવાડભુપેન્દ્રભાઈ วันที่ผ่านมา +1

    તમારી વાત અને હિંમત ને બિરદાવું છું

  • @maganvadechavadecha6799
    @maganvadechavadecha6799 4 วันที่ผ่านมา +1

    👌🏻👌🏻👌🏻‌‌, સરસ

  • @AjayRathod-v3i
    @AjayRathod-v3i 5 วันที่ผ่านมา +1

    ખુબ સુંદર 🎉

  • @GohelprakashKumarGohelprakashK
    @GohelprakashKumarGohelprakashK 2 วันที่ผ่านมา +1

    Sachi vat sea ben

  • @bharat.dthakor818
    @bharat.dthakor818 3 วันที่ผ่านมา +1

    ખુબસરશવાછે.બેનતમારી❤

  • @jagdish-xi8zt
    @jagdish-xi8zt 5 วันที่ผ่านมา +1

    એકદમ સાચી વાત છે બેન જુગ જુગ જીઓ

  • @ashokdhola9549
    @ashokdhola9549 6 วันที่ผ่านมา +1

    બેન તમારી સલાહ ઉત્તમ છે ખુબ અભિનંદન

    • @ashokdhola9549
      @ashokdhola9549 6 วันที่ผ่านมา

      તમારા વિચારો અને દીર્ધ દ્રષ્ટિ ને સો સલામ

  • @JayMataji-f6d
    @JayMataji-f6d 4 วันที่ผ่านมา +1

    સાચી વાત છે

  • @GoradhanbhaiDodiya
    @GoradhanbhaiDodiya 9 วันที่ผ่านมา +6

    ખુબ સરસ બેન ખેડૂત મીત્રો ને જાગૃત નાગરિક બનવાની સમજણ પૂર્વક નું માર્ગદર્શન પુરૂ પાડતો વિડીયો છે બેન ખુબ ખુબ આભાર બેન જય શ્રીકૃષ્ણ

    • @saurashtra618
      @saurashtra618  9 วันที่ผ่านมา +3

      Aaje mara bhaai khush thaya saru lagyu bhaai khush rahejo bhai Jay shree Krishna bhaai 🙏🙏🙏

    • @GoradhanbhaiDodiya
      @GoradhanbhaiDodiya 8 วันที่ผ่านมา +1

      ​​હા બેન કભી ખુશી કભી ગમ હોતા હે સલતા હે હાલે રાખે જિંદગીજ એવી છે મારી ધીમે ધીમે પડે જાઈ સાલતા સાલતા ગામ આવશે બેન બા જયશ્રીકૃષ્ણ@@saurashtra618

    • @saurashtra618
      @saurashtra618  7 วันที่ผ่านมา +2

      ધીમે ધીમે દડે જાય કાં ભાઈ ભગવાન સૌનું રામ ગાડું રોડવે ભાઈ જય શ્રી કૃષ્ણ

    • @GoradhanbhaiDodiya
      @GoradhanbhaiDodiya 7 วันที่ผ่านมา

      @@saurashtra618 ના બેન મારૂ તો રામ ગાડુ ઉંધૂ પડે છે બેન દર વર્ષે 10 થી 15 વીઘી ની ડુંગળી પાક ઉપર આવે ને ભાવ તળીયે બેસી જાઈ છે બેન મારા કીસમત માં સુખ લખેલુંજ નથી લાગતું બેન તનતોડ મહેનત કરઈ તોય નિરાશાજ મળે છે બેન પૂર્વ જન્મ નું મારા કર્મ નબળા હશે તોજ આવુ બને બેન

    • @saurashtra618
      @saurashtra618  7 วันที่ผ่านมา +2

      તો પણ ડુંગળી ને મરોને ગોળી તુવેર અને આંતર પાક માં માંડવી વાવી દયો ભાઈ એકજ સીઝનમાં ડબલ લાભ ને વળતર ઘણું ને ખર્ચો ઓછો થાય અમેય એમજ ગાડી પાટે ચડાવી નકર તો અમેય ઊંધા ગાડે ફસાયેલા હતાં મારે આની ઉપર વીડિયો બનાવવો જોઈએ તમે શું કેશો ભાઈ કેતા હોત તો આ નો વીડિયો બનાવી દઉ

  • @રુપશીભાઇસાજણાભાઇપટેલ
    @રુપશીભાઇસાજણાભાઇપટેલ 3 วันที่ผ่านมา +1

    સાચી વાત કૈલાસ બેન

  • @ankitbhalani1545
    @ankitbhalani1545 5 วันที่ผ่านมา +1

    Dhanyavad kailash ben🎉🎉🎉

    • @saurashtra618
      @saurashtra618  5 วันที่ผ่านมา

      🤗🌹 આભાર બેન 🌹🙏

  • @hareshjadeja7072
    @hareshjadeja7072 9 วันที่ผ่านมา +3

    Jay shree Krishna Bena
    Sasu 💯 Bena

  • @jashvantkashiram4540
    @jashvantkashiram4540 วันที่ผ่านมา +1

    Ben ni vat 100 % sachi

  • @SedhabhaiChaudhary-e5p
    @SedhabhaiChaudhary-e5p 7 วันที่ผ่านมา +1

    સાંચી વાત છે

  • @JilubhagadhaviOfficial
    @JilubhagadhaviOfficial 8 วันที่ผ่านมา +1

    વાહ કૈલાસ બેન

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 7 วันที่ผ่านมา +2

    કૈલાસબેન તમે ‌ઘણા સમયથી તમારા વિડીયો આવતા નથી ,
    આપ હંમેશા વિડિયો થી અમારી સાથે જોડાયેલા રહો તેવી દિલથી આપને‌ અરજ છે, 🙏 જય શ્રી કૃષ્ણ ,
    શૈલેષ પરમાર અમદાવાદ

    • @saurashtra618
      @saurashtra618  7 วันที่ผ่านมา

      હાં શૈલેષ ભાઈ ઘણાં લોકો ની ફરિયાદ છે પણ યુ ટ્યુબ માંથી ફોલ્ડ હશે હુતો નિયમીત વીડિયો મેકું છું ભાઈ વચ્ચે ૭ ૮ દિવસ બંદ હતા કામમાં નવરાઇજ નોતી મળતી ભાઈ આભાર ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ ખુશ રહેજો શૈલેષ ભાઈ ભગવાન પરિવાર સાથે હમેશાં ખુશ રાખે

  • @BholagiriGoushwami
    @BholagiriGoushwami 8 วันที่ผ่านมา +3

    એકદમ સાચી વાત કરી બેન તમે

  • @rajubhai_dafda
    @rajubhai_dafda 7 วันที่ผ่านมา +1

    સાચી વાત 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @balubarad1787
    @balubarad1787 8 วันที่ผ่านมา +3

    બેન માણસો વધશે એમ કહેવુ છે પરંતુ મૂજર તો ઘટયા છે તો આજે ખર્ચ વઘુ છે

  • @NiruChavda-f9u
    @NiruChavda-f9u 8 วันที่ผ่านมา +1

    Jai shree Krishna 🙏🙏🙏😊

  • @JayeshPatel-f5h
    @JayeshPatel-f5h 7 วันที่ผ่านมา +1

    Jai shree Krishna Ben

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 8 วันที่ผ่านมา +1

    Sav sachi vat kari ben 🌹🙏 jay shree Krishna 🙏

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 4 วันที่ผ่านมา +1

    સાચી વાત છે બેન તમારી

  • @Mogalstudiopavthi
    @Mogalstudiopavthi 9 วันที่ผ่านมา +3

    જય માતાજી બેન જયમામોગલબેન

  • @gjdhoriya5822
    @gjdhoriya5822 9 วันที่ผ่านมา +5

    કૈલાસ બેન જમીન ની કિમત ગણવી તો આપડે પણ કરોડપતિ સવી જય કિસાન

    • @saurashtra618
      @saurashtra618  9 วันที่ผ่านมา +1

      હાં ગોરધન ભાઈ ૧૦૧ટકા સાચી વાત છે ભાઈ

  • @kanjiparmar7646
    @kanjiparmar7646 วันที่ผ่านมา +1

    બીલ કુલ સાચી વાત બેન

  • @langhaJahira
    @langhaJahira 6 วันที่ผ่านมา +1

    સાચી।। વાત।। છે।। બેન

  • @bharatparmarparmar4189
    @bharatparmarparmar4189 9 วันที่ผ่านมา +1

    Saras jay mataji Bharatbhai Parmar bhadli bhankhacharni.

  • @MaganKhandhar-nl2pj
    @MaganKhandhar-nl2pj 15 ชั่วโมงที่ผ่านมา +1

    એકમેષેષ

  • @kdahir9200
    @kdahir9200 8 วันที่ผ่านมา +1

    ખુબ સરસ વાત કરી બૅન

  • @ગભરૂભાઈધાધલ
    @ગભરૂભાઈધાધલ 9 วันที่ผ่านมา +1

    જય માતાજી ગબરુ ભાઈ ના જય શ્રી કૃષ્ણ કૈલાશબેન

  • @mathurjidhunkh3026
    @mathurjidhunkh3026 7 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @prabhatbhaidangar4934
    @prabhatbhaidangar4934 7 วันที่ผ่านมา +1

    સો ટકા સાચી વાત છે બેન

  • @ChandubhaiRathod-b9i
    @ChandubhaiRathod-b9i 8 วันที่ผ่านมา +1

    Save vat ben😊😊😊😊😊

  • @kishorbhaipatel1133
    @kishorbhaipatel1133 7 วันที่ผ่านมา +2

    Right

  • @jayantibhaichanderia7475
    @jayantibhaichanderia7475 9 วันที่ผ่านมา

    Kailash ben khub Sara's

  • @pruthvirajsinhgohil4217
    @pruthvirajsinhgohil4217 8 วันที่ผ่านมา +1

    Sachi vat kari ben

  • @NiteshVasave-q7p
    @NiteshVasave-q7p วันที่ผ่านมา +1

    वाव्ह बेन मारा मननी वात बोली नाखी खूपच सरस रीते समजावी दीदी...... हुं विचारज करतो होतो के आवा विचार आवता होता अने व्हिडिओ बनावाना जरुरत छे. पण बेन तमे मारू काम आने मारा मननी वात करी... खुप खुप धन्यवाद.......
    महाराष्ट्र
    नितेश वसावे एक खेडूत नो छकरो....

    • @saurashtra618
      @saurashtra618  วันที่ผ่านมา +1

      Aabhar nitesh bhai 🙏🌹🙏 Jay shree Krishna bhaai 🙏🌹🙏

  • @KuvarsinhZala-e7e
    @KuvarsinhZala-e7e 6 วันที่ผ่านมา +1

    100/.vat.shaci.se

  • @Thakorramesh-p8c
    @Thakorramesh-p8c 8 วันที่ผ่านมา +1

    રમેશ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @parmarajmelajmel3776
    @parmarajmelajmel3776 วันที่ผ่านมา +1

    Tamne bov chinta che khetiwadi ni?

  • @jadejadr7149
    @jadejadr7149 8 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉હાબેનહા

  • @murlidharsounddjrabarika
    @murlidharsounddjrabarika 8 วันที่ผ่านมา +1

    Ben 100 % 💯 vat chachi se tamari

  • @PatelRohit-u3i
    @PatelRohit-u3i 4 วันที่ผ่านมา

    Rohit.patel

  • @MakavanaJaynatibhai
    @MakavanaJaynatibhai 7 วันที่ผ่านมา

    જય માતાજી

  • @GfarBhaiUnad
    @GfarBhaiUnad 8 วันที่ผ่านมา +1

    ખુબ.ખૂબ.આભાર.બેન

  • @VaghelaRamanD
    @VaghelaRamanD 8 วันที่ผ่านมา +1

    ઘઉં ના ભાવ700થી800થયા છે.

  • @ashishparmar2236
    @ashishparmar2236 8 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @Shyamvideo.
    @Shyamvideo. 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @LakhamanOdedara-p9n
    @LakhamanOdedara-p9n 8 วันที่ผ่านมา

    જય જવાન જયકિશન

  • @jayantijithakor6974
    @jayantijithakor6974 7 วันที่ผ่านมา +1

    Farmers are not receiving any profit.

    • @saurashtra618
      @saurashtra618  7 วันที่ผ่านมา +1

      Yes i no thank you

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 8 วันที่ผ่านมา +2

    SACHI VAT BENBA MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA MARI PASE PAN KHETI CHE PAN GAMDE CHOKRA NAPADE CHE MANE TO KHETI KHUBAJ GAME CHE VIJPADI PASE 4O VIGHA VADI CHE

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา

      સારું છે ભાઈ ૪૦ વીઘા એટલે તો કંઈ નો કરો તોય રાજા ગણાવી ભાઈ

    • @manshukhjaviya9573
      @manshukhjaviya9573 8 วันที่ผ่านมา +1

      Game tem takavi rakhjo mare Rajkot ne ek amdavad che mare 35 varas thi provijan stor chalavu chu vadi vevar ane dukan bhadhu chlavine 62 varse bey dikra ne 40+40 lakh aapiya moj thi badhu chale che jay sri ram

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา +1

      વાહ અતી ઉત્તમ ગણાય ભાઈ ભગવાન સૌને સુખી રાખે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 8 วันที่ผ่านมา

    સાચી વાત છે બેન

  • @નગીન
    @નગીન 8 วันที่ผ่านมา

    જય માતાજી બેન હા બેન કય હતી દુનીયા ને કય પોકિ ગય

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา

      હાં ભાઈ ક્યાંય પોગી ગય સાચી વાત છે ભાઈ

  • @DharmendarGosvami
    @DharmendarGosvami 9 วันที่ผ่านมา +1

    Good

    • @saurashtra618
      @saurashtra618  9 วันที่ผ่านมา +1

      Thanks 🙏 Jay shree Krishna 🙏

  • @bhuvavaishaliajay
    @bhuvavaishaliajay 6 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ માહિતી પણ નય સમજાય અત્યારની બાયું ને

    • @saurashtra618
      @saurashtra618  6 วันที่ผ่านมา +1

      😀 અમે ક્યાં સદીઓ પહેલા નાં સઈ

    • @bhuvavaishaliajay
      @bhuvavaishaliajay 6 วันที่ผ่านมา +1

      @saurashtra618 ઇ વાત તમારી સાચી તમારી જેવી તો ભાગ્યે જ હોય ભાભી

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 8 วันที่ผ่านมา +1

    MARA SASRA NI JAMIN PAN 20 VIGHA MALI CHE MAHUVA PASEAAJ NAHI KAL MARE KHETI J KARVI CHE

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา

      બઉ સરસ જય જય ગરવી ગુજરાત જય શ્રી કૃષ્ણ

  • @jahubhaiParmar-d8m
    @jahubhaiParmar-d8m 8 วันที่ผ่านมา

    Ramgadi chale etale bas

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา

      હાં ભાઈ

  • @DharmendraJoshi-r5z
    @DharmendraJoshi-r5z 8 วันที่ผ่านมา

    પાછલા.પલાસતર.........થયુ.નથી

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา

      જૂનું ઘર છે ભાઈ

  • @valiyanaresh7583
    @valiyanaresh7583 8 วันที่ผ่านมา +1

    ખેતિમા ખાવાનું પણ નથિ થાતું

    • @saurashtra618
      @saurashtra618  8 วันที่ผ่านมา +1

      એજ બધાં ને વેમ છે ભાઈ બાકી મહેનત પ્રમાણે ભગવાન આપેજ ભાઈ

    • @dkb8572
      @dkb8572 วันที่ผ่านมา +1

      ​@@saurashtra618 khavanu to Thai se Ben pan aa badhane sidha Ghar bharva che

    • @saurashtra618
      @saurashtra618  23 ชั่วโมงที่ผ่านมา +1

      😀👍🙏 હાં ડી કે સાચી વાત છે ભાઈ 🙏

  • @rathvam859
    @rathvam859 8 วันที่ผ่านมา +1

    Modi bamani aavak karava ni vat jare

    • @dkb8572
      @dkb8572 วันที่ผ่านมา

      Bamni to thay gay

  • @GajraThakor-p7o
    @GajraThakor-p7o 2 วันที่ผ่านมา +1

    સાચી વાત છે બેન તમારી

  • @PatelRohit-u3i
    @PatelRohit-u3i 4 วันที่ผ่านมา

    Rohit.patel

  • @badhiyazaver2459
    @badhiyazaver2459 2 วันที่ผ่านมา

    Good

    • @saurashtra618
      @saurashtra618  2 วันที่ผ่านมา +1

      Thanks 🙏 bhai Jay shree Krishna 🙏

  • @navghnparsadiya-ls3vw
    @navghnparsadiya-ls3vw ชั่วโมงที่ผ่านมา +1

    સાચી વાત છે બેન તમારી

  • @GohilLaljibhai-q6f
    @GohilLaljibhai-q6f 7 ชั่วโมงที่ผ่านมา +1

    Good