વિશાલભાઈ નમસ્કાર આપના વિડીયો તો ખુબ સરસ હોય છે પરંતુ લાંબા લાંબા વિડીયો બનાવવામાં લોકો માત્ર ને માત્ર આઠથી દસ મિનિટ જ જોઈએ છે બાકી તો બધા ત્રણ-ચાર મિનિટમાં બોરિંગ થઈ જતા હોય છે એટલે મારી તો માત્ર એટલી તમને વિનંતી છે કે વિડિયો 12 થી 15 મિનિટ સુધીનો જ બનાવો અને ઈમ્પોર્ટન્ટ ઈમ્પોર્ટન્ટ વસ્તુ પેલા પ્ર્યોરિટી આપી દો અને જે વસ્તુ રિવિલ ન કરી શકાય એવી હોય એને છેલ્લે રાખો આવી અમારી નમ્ર વિનંતી છે ભટકતો ભોમિયો
નમસ્કાર સરજી તમને પણ, ખૂબ જ સારો અને સાચો અભિપ્રાય તમારા તરફથી મળ્યો, આવા જ ફીડબેકની અમે રાહ જોતા હોઈએ છીએ, તમારી વાત સો ટકા સાચી છે આવું અમે પણ અનુભવીએ છીએ, અમે હવે વીડિયોને બનેલા શોર્ટ અને માહિતીને ઓછા શબ્દોમાં કહેવાની ટ્રાય કરીશું, આવી જ રીતે તમારા અભિપ્રાય અમારા નેક્સ્ટ વીડિયોમાં પણ આપતા રહેજો જેથી અમે જાણી શકીએ કે અમે બરોબર રસ્તે છીએ
મને એક નાનો બળદ આપોને હું નડિયાદ તાલુંકામથી બોલું શું મને બળદ નો શોખ છે મારી જોડે એક બળદ સે તેને મે સારો સચવિયો છે હું વિચારું છું કે બીજો બળદ આવીને તેનું જીવન સારું જીવે જય જવાન જય કિસાન
Brother, મેં બે ત્રણ દુકાન ગોતેલી છે જે સેકન્ડ હેન્ડ કેમેરા વેચે છે પણ પ્રોબ્લેમ એવો થાય છે કે એમની પાસે હાજરમાં હોતા નથી વધારે એટલે વિડીયો બનાવી નથી શક્યા, પરંતુ હું એક વીકમાં કોઈક સારી એવી દુકાન કે જ્યાં કેમેરા ગેરંટી થી વેચતા હોય એવી દુકાન નો વિડીયો બનાવીને માહિતી શેર કરું
Khedut join aapjo bhai Baladh ne dukhi kare aeva Khedut ne na aapta Naka gayna dikrsno nihako Mari nakhse bhai eka shijan Laine shuta. Muki dese bichrane
વિશાલભાઈ નમસ્કાર આપના વિડીયો તો ખુબ સરસ હોય છે પરંતુ લાંબા લાંબા વિડીયો બનાવવામાં લોકો માત્ર ને માત્ર આઠથી દસ મિનિટ જ જોઈએ છે બાકી તો બધા ત્રણ-ચાર મિનિટમાં બોરિંગ થઈ જતા હોય છે એટલે મારી તો માત્ર એટલી તમને વિનંતી છે કે વિડિયો 12 થી 15 મિનિટ સુધીનો જ બનાવો અને ઈમ્પોર્ટન્ટ ઈમ્પોર્ટન્ટ વસ્તુ પેલા પ્ર્યોરિટી આપી દો અને જે વસ્તુ રિવિલ ન કરી શકાય એવી હોય એને છેલ્લે રાખો આવી અમારી નમ્ર વિનંતી છે ભટકતો ભોમિયો
નમસ્કાર સરજી તમને પણ,
ખૂબ જ સારો અને સાચો અભિપ્રાય તમારા તરફથી મળ્યો, આવા જ ફીડબેકની અમે રાહ જોતા હોઈએ છીએ,
તમારી વાત સો ટકા સાચી છે આવું અમે પણ અનુભવીએ છીએ, અમે હવે વીડિયોને બનેલા શોર્ટ અને માહિતીને ઓછા શબ્દોમાં કહેવાની ટ્રાય કરીશું, આવી જ રીતે તમારા અભિપ્રાય અમારા નેક્સ્ટ વીડિયોમાં પણ આપતા રહેજો જેથી અમે જાણી શકીએ કે અમે બરોબર રસ્તે છીએ
11.10 ava loko ne pls na deta balad.
24
મને એક નાનો બળદ આપોને હું નડિયાદ તાલુંકામથી બોલું શું મને બળદ નો શોખ છે મારી જોડે એક બળદ સે તેને મે સારો સચવિયો છે હું વિચારું છું કે બીજો બળદ આવીને તેનું જીવન સારું જીવે જય જવાન જય કિસાન
તમે એક બળદ આપોને તો તમારો આભાર
બળદ મારા ઘરે જોવા મળશે
આપના બળદ આશ્રમ નુ એડ્રેશ અને લોકેશન જણાવવા વિનંતિ આપ ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ
લાલજીભાઈ આમ તો એડ્રેસ અને મોબાઈલ નંબર વીડિયોમાં આપેલા છે,
78188 88818
તેમ છતાં જો ન મળે તો આપ મેસેજ કરો, હું ડાયરેક્ટ આપને whatsapp માં મેસેજ મોકલી દઈ
વાહ વાહ વાહ વાહ વાહ ધંનયવાદ હો
ખુબ જ સારું કામ કરી રહ્યા છે..🙏🙏
ખુબ સરસ કામ કરી રહ્યો છે આવી સંસ્થાને દિલથી સલામ
000000000
વિશાલ ભાઈ તમારા બધા જ વિડિયો ખૂબ રસપ્રદ માહિતી પ્રદાન કરવામાં આવી છે ખાસ કરી આ વિડિયો માં ખૂબ ઉપયોગી છે
રામજી, ભલે કરે,
જય માતાજી 👍
સરસ વાત સે સાચી વાત છે તમે સારું કામ કરો સો તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
ખુબજ સરસ ભાઈ અમારા જેવું કામ હોત કે જો પૈસા નથી ભાઈ સેવા કરી શૂ
Jai Swaminarayan jai mataji khub Sara's samaj app ko I Sara dàdad ho to mara joya cha
સદભાવના આશ્રમ
Hii Rajkot ma koi second hand camere malti hoi avi dukan...
Video banvone
Brother, મેં બે ત્રણ દુકાન ગોતેલી છે જે સેકન્ડ હેન્ડ કેમેરા વેચે છે પણ પ્રોબ્લેમ એવો થાય છે કે એમની પાસે હાજરમાં હોતા નથી વધારે એટલે વિડીયો બનાવી નથી શક્યા,
પરંતુ હું એક વીકમાં કોઈક સારી એવી દુકાન કે જ્યાં કેમેરા ગેરંટી થી વેચતા હોય એવી દુકાન નો વિડીયો બનાવીને માહિતી શેર કરું
ખૂબ સરસ
ખુબ સરસ કામ કરો છો
ખુબ ખુબ ભાઈ, જય દ્વારકાધીશ, આવી જ રીતે બધા વીડિયોમાં સપોર્ટ આપતા રેજો, બીજા પણ વિડિયો જરૂરથી જોજો
Wah saras vishal bro
Banavati nakli khedu bani leva aave tenathi bachva vyajti gat adhar purava jova jaruri jay ho bhole baba
આપની વાત સાચી છે આવું જ થયું ઘણા દલાલો ખેડૂત બનીને આવીને બળદો લઈ ગયા, પણ હવે આશ્રમ વાળા બધાને નથી આપતા બહુ પુરાવાઓ લઈને પછી જ આપે છે
એમનેમ મફતમાં ના આપો એમાં બળદ નો ઊપયોગ વધારે થાય છે મફતમાં આપવાથી દુખી કરે છે
તમામ ટ્રસ્ટી મંડળ અને વિડિયો ક્લિપ બનાવનાર મિત્ર નો ખુબ ખુબ આભાર! આવવુજ પડે
Nice Bhagvan kare aa rog jaldi ti pasu ma ti khatm thay jay pela Insan ma aavyo have Pasu ma kevi paristiti se aa badhi
Ppp
pp
જૈય મોરલીધર
ખુબ સરસ ભાઈ સેવા સારી છે ભાઈ
Very good.act
વ્યાસ સાહેબ આભાર આપનો
મોટા ભાઈ જે બત્ળદ છે તે બાપગણાછે
ખાલી બડદ એકલા ના વિડીઓ મુકો ભાઈ તો ખબર પડે કે કેવાં કેવાં બડદ છે.
Ha bhai
Apanane khabar pade to leva jaia..
હામાપુર😂 વિપુલ ભાઈ બુહા
0:57 😮😮😮😮😅
Very nice smtc Clothes RAJKOT gujrat Piyush Jain
Good vark visvid
ગઢવી સાહેબ તમારો ખુબ ખુબ ધન્યવાદ
Jay mataji
માણસો ની જરૂર છે
વિડીયો પર દેખાતા આપ નંબરમાં વાત કરી શકો
Khedut join aapjo bhai
Baladh ne dukhi kare aeva
Khedut ne na aapta
Naka gayna dikrsno nihako
Mari nakhse bhai eka shijan
Laine shuta. Muki dese bichrane
આપની વાત સો ટકા સાચી છે ભાઈ આ બધું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ અને સદભાવના બરદાશ્રમ વાળા ધ્યાન પણ રાખે છે
વાસડા રાખો છો ભાઈ
વિરાજ ભાઈ એમના નંબરમાં જ ફોન કરો તો વધારે માહિતી આપી સકસે વીડિયોમાં એનો નંબર છે
અમને.તમારો.વીડીઓ ગમે.મારું નામ.રમેશ ભાઈ છે.ગામ. મોરઝર.તા.ભાણવડ
ईश्र्वर आपे औरखीयो? ईश्र्वर आप छो संकल्प द्वारा प्रभु साधक पासे काम करावे छे खुब धन्यवाद
Ek bhi bull me jor nahi hai kamjor hai ye khet me kese chalege? Barad badha bhukiya che
સોહિલ ભાઈ આપની વાત સાચી છે, લંપી વાયરસ ના લીધે બધાની હાલત ખરાબ છે, પણ આશ્રમ વાળા સારી સેવા કરી રહ્યા છે અને પૂર્ણ ખર્ચો પણ
BALD. MAFAT. N. APSO .LANAR. BATAJ. CIJAN. HAKIN. ROD. UPAR. SOTVA. VARAJ. SA
જય શ્રી રામ 🚩🙏
Ki jagiyaye che bhai
Krushi sanskruti or gramy sanskruti ka vikas jaruri hee.
Vrudha aashram no video banavo
Kasya chodela badad ne kasay na hathe jata bachvo cho.......🙏🙏🙏kya bhagvan gotva javu bhagvan ahi j che 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 બાપુ આપની વાત સાચી છે, સદભાવના બળદ આશ્રમ બહુ સારું કામ કરી રહ્યું છે
કેટલી ઉમર સુધી એડમિશન મલે
Faro. Aapva. Vinanti. Sadbhavnaa. Aasaram. Rajkot. Seva. Karva. Badal. Khub. Khub. Dhanyavad
Vruddha Badad ne baxi dyo
Sadbhavna mathi free tree plant mali jase
ભાઈજી ચોક્કસ એનો એક વિડીયો બહુ જલદી મૂકીએ,
Kyak bhes gay Khari ke Palva mate malti hoy aevi
Google pay ni detail apvi ti asram ni easy pade
Helo mama
આ બળદ ના ચાલે મિત્ર ધોહરૂ ગળામાં નાખીએ તો મરી જાય એવો છે 🤣🤣🤣🤣🤣
Sara. Bull ho to mara joya cha
ઠ્ય 11:13 ષ્મ
જી હા
વાસડા લેવાસે દેશી મલસે ભાઈ
Hi
Number aapo ne bhai
Balad aapya pachi dar 2 divase vedio call kari tapas karo to saru
ભાઇ તમે એક વીડીયો iPhone નોજ બનાવો રાજકોટ મા i Phone , કેટલા સસતા છે
Police station thi verify certificate lavavanu kaho.. Adharcard.. 7/12..8/12..sarpanch no dakhlo.. Badhanu veryfy karo
Aaa kam aape sharu kariu che te vandniy che.. bald maĺte
Bald
गाय मील सकती हे फीरी मे
Free ma no devai Kai ama amuk Loko faydo uthavae mafat ma barad laine pachi katal khane vechi nakhse amuk choudaisya
Hi