Power Tiller & Mini Tractor | નેનો ટ્રેક્ટર | Neno tractor | Mangal Agro Industries Mo. 9925374366

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ૫ હોર્સ પાવર નું નેનો ટ્રેક્ટર /સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ/આંતરખેડ માટે ઉત્તમ/સાંકડા પાટલે વાવેતરમાં અનુકૂળ/ખેતીમાં યાંત્રિકારણ/ હેવી લાઈટ/ બળદથી ચાલતા તમામ સાધનોનો સરસ રીતે ઉપયોગ/કોઠા સુઝ અને અદ્યતન ટેકનોલોજીનો સંગમ/નાના ખેડૂતો માટે અશિર્વાદરૂપ/આકર્ષક અને મજબૂત બોડી/ખેડૂતની અનુકૂળતા મુજબ માપ સાઈઝ મુજબ બનાવટ/ પ્રગતિશીલ ખેડૂત/
    5 हार्स पावर नैनो ट्रेक्टर / सस्ते और आसानी से उपलब्ध / अन्तर खेड के लिए उत्कृष्ट / संकीर्ण हल खेती के लिए उपयुक्त / आकर्षक और मजबूत बोडी / किसान की सुविधा के अनुसार / प्रगतिशील किसान के लिए / खरीदें
    5 perdekrag Nano-trekker / goedkoop en maklik beskikbaar / uitstekend vir tussen- / smal ploeg geskik vir boerdery / aantreklike en sterk liggaam / soos per boer se fasiliteit / vir progressiewe boer
    MANGAL AGRO INDUSTRIES
    BHUMI-2 INDUSTRIAL AREA SHAPAR-VERAVAL-360024 RAJKOT GUJARAT
    Mo. 9879022750 / 9925374366

ความคิดเห็น • 414

  • @n.npatel4950
    @n.npatel4950 2 ปีที่แล้ว +3

    ભાઈ કિંમત ‌ કેમ‌ નથી કહેતા નહીં તર કોમેન્ટ માં તમને‌ દુઃખ થાય તેવુ‌ લખશુ‌ નીચે પચાસ કોમેન્ટ માં કિંમત પુછે‌ છે કાં પછી તમારી કીંમત વધારે હશે વેચવુ‌ હોય તો ખુલા. દીલ થી વેચો એડુતો જે પેલા સફેદ લુગડા વારા હતા એ હવે નથી ભાઈ પેલા મોટર રિવાઈનડીગ વાળા સબમરશીબલ ને પંચર કરી ને આખી મોટર. ના પૈસા લ.ઈ લેતા એ જમાના ગયા

    • @Ravithapaliya87
      @Ravithapaliya87 3 หลายเดือนก่อน

      બોવ review સારા નથી લાગતા બાકી કિંમત કેવામાં સુ બળતરા થાય 😂😂😂

  • @dr.d.n.veterinaryedu.dairy5715
    @dr.d.n.veterinaryedu.dairy5715 3 ปีที่แล้ว +3

    સુંદર માહિતી, પશુપાલકો માટે હું પણ આ પ્રકારના ઉપયોગી વીડિયો બનાવી રહ્યો છું.
    Dr.D.N.Veterinary.

  • @madhavsinhparmar6597
    @madhavsinhparmar6597 3 ปีที่แล้ว +9

    અભૂત પૂર્વ સંધોધન છે ભગવાનજીભાઈ .

  • @artandcraftdoctorwithnatur1294
    @artandcraftdoctorwithnatur1294 3 ปีที่แล้ว +7

    આણંદ જિલ્લામાં કોઈએ ખરીદેલ હોય તો એડ્રેસ આપવા વિનંતી.

  • @user-hj2qq7rt5t
    @user-hj2qq7rt5t 3 ปีที่แล้ว +2

    8 HP किर्लोस्कर का सेम जुगड बताये

  • @nivasbhagat7415
    @nivasbhagat7415 3 ปีที่แล้ว +1

    बहोत ही बढीया मशीन है
    इसे Electric motor पे बनाईये
    किसान भाईयों के पैसे बचेंगे और Pollution भी नही होगा 🙏🙏🙏

  • @gopaljoshi120
    @gopaljoshi120 3 ปีที่แล้ว +3

    બહુ સરસ છે. અને ફાયદા કારક પણ

  • @shantilalbhaigamit8844
    @shantilalbhaigamit8844 3 ปีที่แล้ว +10

    મંગલ નેનો ટેકટરની કિંમત કેટલી છે

    • @user-pg6hj4bj2r
      @user-pg6hj4bj2r ปีที่แล้ว

      કિંમત કેટલી તે કહો

  • @makwanakalpeshbhai6300
    @makwanakalpeshbhai6300 2 ปีที่แล้ว +2

    કિંમત કેટલી રાખેલી છે સાહેબ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 2 ปีที่แล้ว

    ખુબ સરસ આની કીમત શુ આની સાથે સ્પેર મા શુ આવે છે

  • @bhaumikpatel7477
    @bhaumikpatel7477 3 ปีที่แล้ว +1

    Very good disel engine use

    • @maltijani2085
      @maltijani2085 2 ปีที่แล้ว

      તમારૂ સરનામુ મોકલો તમારો ફોન નંબર સાથે

  • @chhanabhaighodakiya6613
    @chhanabhaighodakiya6613 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @dayalthakur8875
    @dayalthakur8875 3 ปีที่แล้ว +1

    Very nice

  • @gokulpatil7906
    @gokulpatil7906 3 ปีที่แล้ว

    मुझे इस मशीन को देख कर ओ ऋतिक रोशन का गाना याद आता है इधर चला मैं उधर चला जानें कहॉं मैं किधर चला🚶👣👣 🤣😀😃😄😁😆😅😂

  • @gaurishankarthanki7616
    @gaurishankarthanki7616 3 ปีที่แล้ว +1

    pachhad besi shakay avu banavo. bhai ama thak bahu lage. khedut a fariyad chhe. tractor saru chhe

  • @mansukhpandya848
    @mansukhpandya848 3 ปีที่แล้ว

    ખુબ સરસ સારી સમજાવટ

  • @aldisontejero1591
    @aldisontejero1591 3 ปีที่แล้ว +1

    nice my friend......it is possible to ship here in Philippines,without engine but with 2,3 attachments,how much maybe,thanks....

  • @hareshprajapati6865
    @hareshprajapati6865 ปีที่แล้ว +1

    કીંમત કેટલી છે

  • @patelmanilal9973
    @patelmanilal9973 3 ปีที่แล้ว +2

    Kimmat ketli se ?sathevisnagar ma Diller kon se .puri mahiti sathe vidiyo bnavo to leva ni ichha thay 🙏🙏 jaysachidanand 🙏🙏

    • @vinubhaisolanki6170
      @vinubhaisolanki6170 3 ปีที่แล้ว

      મારવાડી એ ખરીદી કરવાની છે મને સંપર્ક કરી શકો છો એ કાઢી 865 ગુજરાત ભાવનગર

    • @nanasahebgawade4382
      @nanasahebgawade4382 2 ปีที่แล้ว

      मीनी ट्रॅक्टरला नांगर जोडणी करता येते का.
      नांगर चालवून दाखवा

  • @vipulbhairathawa2274
    @vipulbhairathawa2274 3 ปีที่แล้ว +1

    👍

  • @Kasal269
    @Kasal269 2 ปีที่แล้ว

    Bhaiji aapke product bahut hi kam ke hai.hame maharashtra me lena hai

  • @Ravithapaliya87
    @Ravithapaliya87 3 หลายเดือนก่อน

    આની કિંમત 80 હજાર જેવી લાગે. આના કરતાં vst 130 લય લેવાય

  • @Shreybaby
    @Shreybaby 2 ปีที่แล้ว +4

    SIR WHAT IS THE COST OF INSTUMENT WITHOUT ENGINE

  • @Sadhi_sikotar_7046
    @Sadhi_sikotar_7046 3 ปีที่แล้ว

    Jordar chhe

  • @narendrakumarpatel2161
    @narendrakumarpatel2161 3 ปีที่แล้ว +2

    હું ગાંધીનગર જિલ્લામાંથી બોલું છું મારે ઘેર બેઠા મંગાવવું હોય તો શું કરવું જોઈએ?

    • @n.npatel4950
      @n.npatel4950 2 ปีที่แล้ว

      પાછળ‌ લોખંડ ની સીટ વારૂ લેજો ચાલી. ને થાકી જવાય છે ભાઈ

  • @farmerslife1011
    @farmerslife1011 3 ปีที่แล้ว +1

    Aane ratri ma salavva mate bettery and light ni jarur se

  • @govindiyajaypal201
    @govindiyajaypal201 3 ปีที่แล้ว +1

    શું ભાવ છે સાહેબ

  • @otsaiyad6787
    @otsaiyad6787 3 ปีที่แล้ว +2

    બહુ સરસ હોમ ડીલીવરી આપસો કેમ

  • @n.npatel4950
    @n.npatel4950 3 ปีที่แล้ว

    પગ થી ચાલવા કરતાં ઉપર બેસી ચલાવે એવું બનાવો મોજ આવે એવું માર્કેટીંગ થસે

  • @thakurpartapsinghranakushw3837
    @thakurpartapsinghranakushw3837 3 ปีที่แล้ว

    Sir bahut achcha lga
    Iski kimat kitni h ye kitni chodai m chlega sath m ojar kya kya milega or is ki sb cd kitni milti h
    Aadi sari jankari do or ghar tak kis trh milega ye bhi btao🙏🙏

  • @enlightenpareshpatel7245
    @enlightenpareshpatel7245 3 ปีที่แล้ว +4

    નિદામન હોય તેવા ખેતરમાં વિડીયો બનાવો.

  • @narayansawant847
    @narayansawant847 3 ปีที่แล้ว

    Very nice. .pl intimate price
    Prociger to get it any branch in Maharashtra

  • @govindmevada3944
    @govindmevada3944 3 ปีที่แล้ว

    સરસ

  • @manjunathkn4590
    @manjunathkn4590 3 ปีที่แล้ว

    ಸೂಪರ್

  • @vijaykhunt6514
    @vijaykhunt6514 3 ปีที่แล้ว +6

    કેટલી કીમત છે?

  • @dasaratthakor5267
    @dasaratthakor5267 2 ปีที่แล้ว +1

    Hello sir aa aek j sijamo kam aave ne chomasu ke tarne masmo kam kare sar Kem ke unaru mo khetarmo ked thay sar aamari jamin tamari jamin jevi nahi amari jamin chikas & kadk se to Hale aa mini tekatar sar
    Aamari jamin dhara vagari karitar jamin to janavso javab sar Bahu saru se pan aamari jaminmo Hale ke nahi te chinta se sar becharaji siti maruti suzuki palnt ni bajumo Maru gam se taliko dasada

  • @jitendrasinhchauhan5091
    @jitendrasinhchauhan5091 3 ปีที่แล้ว

    1 no.

  • @solankijalpa1240
    @solankijalpa1240 2 ปีที่แล้ว +1

    Tractor ki kimat ketli aane Jude saman

  • @sabirkhan171983
    @sabirkhan171983 2 ปีที่แล้ว +1

    power tiller price and mp delivery available

  • @sagarzapdiya8668
    @sagarzapdiya8668 2 ปีที่แล้ว +1

    સુ કિંમત સે??

  • @laxmanbhai5257
    @laxmanbhai5257 3 ปีที่แล้ว

    Super

  • @farmerslife1011
    @farmerslife1011 3 ปีที่แล้ว +1

    Kimat janavso to kheduto ne mahiti mali sake ke ketli price se

  • @mamadoubalde3359
    @mamadoubalde3359 3 ปีที่แล้ว +1

    Hi. It s a very nice creation. I livre in Senegal (west africa).
    Do you have any saling house near my country?

    • @kelvinvadaliya9871
      @kelvinvadaliya9871  3 ปีที่แล้ว +1

      Thank you, but selling not near your country but we are from india

    • @aavdamodhvadiya7791
      @aavdamodhvadiya7791 3 ปีที่แล้ว

      Ama 52 Ench ni jari kri Apo porbndr na khedut

    • @prakashzala578
      @prakashzala578 3 ปีที่แล้ว

      @@kelvinvadaliya9871 sitting option aapo

  • @dattumudgul9593
    @dattumudgul9593 2 ปีที่แล้ว

    इंजन सोडुन किमत
    ट्रान्स पोर्ट खर्च किती
    महाराष्ट्र नाशिक लासलगांवमध्ये येण्यासाठी
    फक्त बाडी आणि त्या बरोबर फिरीमिळनारी औजारे

  • @hasmukhgohil4637
    @hasmukhgohil4637 3 ปีที่แล้ว

    Good

  • @bhikhudabhi7237
    @bhikhudabhi7237 3 ปีที่แล้ว

    Tamne malvu hoy to kyare and kaya time. Good
    Kalyanpur Dev bhumi dwarka

  • @nizamuddinvanot6643
    @nizamuddinvanot6643 2 ปีที่แล้ว

    4 morpaga Hale
    Khed mate

  • @eshakjoban6649
    @eshakjoban6649 3 ปีที่แล้ว

    ખુબ જ સરસ છે હું અને મારો મિત્ર આપની ફેક્ટરીયે રુબરુ મુલાકાત લેવા આવશું શાપર થી મારું ગામ ૩૦ કી. મી દૂર છે🙏🙏🙏🙏

  • @sursinhbhaichauhan7994
    @sursinhbhaichauhan7994 3 ปีที่แล้ว

    મસ્ત જુગાડ

  • @navdipsinhgohil5576
    @navdipsinhgohil5576 2 ปีที่แล้ว +1

    કેટલા નુ આવે

  • @gamitkantilal7226
    @gamitkantilal7226 2 ปีที่แล้ว

    એમની કિંમત સુ છે અને રબ્બર વાળા વીલ આવશે કે અને ભાત ના રપાઈ કરવા કીચડ માં ચાલશે ચાલ તું હોય તો મારે લેવું છે..

  • @nilkanthkode9496
    @nilkanthkode9496 หลายเดือนก่อน

    Kitni.kimt.hai.5hp.Enginke.mashin

  • @kalusinhvala6947
    @kalusinhvala6947 3 ปีที่แล้ว

    Jay Jay

  • @amitbhagat8123
    @amitbhagat8123 3 ปีที่แล้ว

    અમારી બાજુ કાળી માટી વાળી જમીન આવેલી છે તો એમા આ ટ્રેકટર કામ કરશે.

    • @n.npatel4950
      @n.npatel4950 3 ปีที่แล้ว

      જોઈને લેજો અમારે ખારસ વારી ચીકણી જમીન છે એમાં મોટા ટ્રેક્ટર ની આબર નીકળે છે એટલે આતો ઉભું ઉભું ખેખેખે દાંત કાઢે ચાલે નહીં

  • @n.npatel4950
    @n.npatel4950 3 ปีที่แล้ว

    ઉપર બેસી ને ચલાવે એવી બેઠક વારૂ બનાવો

  • @ravijiyani4836
    @ravijiyani4836 3 ปีที่แล้ว

    Very nice women men

  • @rajputnikulsinh1876
    @rajputnikulsinh1876 3 ปีที่แล้ว +2

    Kimat ketli 6?

  • @lifesart5525
    @lifesart5525 2 ปีที่แล้ว

    એક નાનકડો સુધારો કરવા જેવો છે. બેઠક બનાવો.

  • @jagdishbhaimoradiya602
    @jagdishbhaimoradiya602 3 ปีที่แล้ว +2

    Price janavsho

  • @RakeshPatel-ce6hh
    @RakeshPatel-ce6hh 3 ปีที่แล้ว +2

    આની કીંમત છે

  • @jitubhaifaldu1424
    @jitubhaifaldu1424 3 ปีที่แล้ว +4

    ખુબજ ફાયદાકારક છે...મે આપણી પાસે થી એક વર્ષ પહેલાં ખરીદ્યું....લગભગ મજૂરી નો હિસાબ માજ આ ટ્રેક્ટર ની કિંમત વસૂલ થઈ ગઈ....સાથે સૌથી મોટો ફાયદો તો મારા બધા કામ મારા ટાઈમ પર થાય છે....ખુબ સરસ...
    આપસૌ ને ખુબ ખુબ અભિનંદન અને શુભકામના....🙏

    • @kelvinvadaliya9871
      @kelvinvadaliya9871  3 ปีที่แล้ว

      ધન્યવાદ 🙏

    • @ramsingvichhiyabhai8741
      @ramsingvichhiyabhai8741 3 ปีที่แล้ว

      એન્જીન વગરની કીમત અને અેનજીન સાથે ની કીમત જણાવશો?

    • @pravinparma7909
      @pravinparma7909 3 ปีที่แล้ว

      Kyu.gam

    • @OO-tu9qu
      @OO-tu9qu 3 ปีที่แล้ว

      Hi

    • @OO-tu9qu
      @OO-tu9qu 3 ปีที่แล้ว

      Kimat..su.se

  • @rajendrapatel5581
    @rajendrapatel5581 3 ปีที่แล้ว +1

    2 foot na magfari khedi shakay

  • @user-lb8fi5uj9h
    @user-lb8fi5uj9h 2 ปีที่แล้ว

    ભાવસુ છે

  • @devabhaikumbharvadiya9736
    @devabhaikumbharvadiya9736 ปีที่แล้ว

    Total price ketli chee

  • @vdineshvlog2293
    @vdineshvlog2293 3 ปีที่แล้ว +1

    Driver saab bhi khada ho sake yaa beth bhi sake, aiso bhi banao nee

  • @rakeshkumarkhare7617
    @rakeshkumarkhare7617 3 ปีที่แล้ว +1

    I am from panna mp I want buy this machine &what is the cost of machine also technical features of this machine

    • @ryuk7539
      @ryuk7539 2 ปีที่แล้ว

      Reply price

  • @hasmukhbrahmbhatt6414
    @hasmukhbrahmbhatt6414 2 ปีที่แล้ว +1

    કિંમત જણાવો pl.

  • @aamirsherasiya
    @aamirsherasiya 6 หลายเดือนก่อน

    ભાવ શું છે

  • @chandrakantpatel7894
    @chandrakantpatel7894 3 ปีที่แล้ว +1

    નિકિયુ ફિટ કરવાનો વિડિઓ મુકવા વિનતી

  • @Ravigarambhadiya70
    @Ravigarambhadiya70 3 ปีที่แล้ว +2

    Ani kimat suse sar

  • @hasmukhgohil4637
    @hasmukhgohil4637 3 ปีที่แล้ว +6

    કિંમત શુ?

  • @ajaymakwana9312
    @ajaymakwana9312 3 ปีที่แล้ว +1

    આની કિંમત કેટલી છે

  • @khiladisanjaypatelvlog3210
    @khiladisanjaypatelvlog3210 2 ปีที่แล้ว

    🔔🤝👈👈

  • @devidassavale5406
    @devidassavale5406 ปีที่แล้ว

    किमत कितनि है और कहा मिलेगा

  • @lalitnehete4620
    @lalitnehete4620 3 ปีที่แล้ว

    Stearing and sitting ke sath milega

  • @user-wq5up4xu6k
    @user-wq5up4xu6k 4 หลายเดือนก่อน

    ટ્રેક્ટર ની કિંમત કેટલી

  • @khatranichetan216
    @khatranichetan216 3 ปีที่แล้ว +7

    પાછળ બેહી હકાય એવુ બનાવો

    • @n.npatel4950
      @n.npatel4950 3 ปีที่แล้ว

      હા હવે ચાલી ને ઢીચણ ઘસાઈ ગયાભાઈ રાઈટ વાત છે ભાઈ

  • @uttamraopatil7847
    @uttamraopatil7847 2 ปีที่แล้ว

    नमस्कार सर जी 🙏🌾 ईसकि किंमत कितनि है भाई साहब महाराष्ट्र राज्य धुळे जिल्हा

  • @mysir2546
    @mysir2546 3 ปีที่แล้ว

    Can you give dealership to Akola, maharashtra

  • @jagadeeshshivayyanamath579
    @jagadeeshshivayyanamath579 2 ปีที่แล้ว

    i need these machines i am from karnatak & i would like to have a dealership of this machine

  • @padhariyasanjaybhai7587
    @padhariyasanjaybhai7587 2 ปีที่แล้ว

    Hapte male se

  • @aavdamodhvadiya7791
    @aavdamodhvadiya7791 3 ปีที่แล้ว +1

    Aama 52 thi 54 shudhi ni saiz thei ske

  • @kanupanchal7874
    @kanupanchal7874 3 ปีที่แล้ว

    Sarkari sabsidi madti hoi to ketli kimatemade te video thi janavsho

  • @chiragkumarpatel9639
    @chiragkumarpatel9639 ปีที่แล้ว

    કિમત કેટલી તે પણ જણાવો ખાસ

  • @user-si4ko4mk1b
    @user-si4ko4mk1b 11 หลายเดือนก่อน

    કેટલાનુ આવે કીમત કો

  • @nenajithakor9840
    @nenajithakor9840 3 ปีที่แล้ว

    Su bhav

  • @Sumankher5959
    @Sumankher5959 3 ปีที่แล้ว

    Agar speech hindi m diya hote toh aur accha lagta
    Not crazy video

  • @dilipramani3314
    @dilipramani3314 3 ปีที่แล้ว

    Vadodara ma કોઈએ ખરીદીયું હોય તો adress aapso.. વડોદરા joitu hoi to kevi rite mle? અને kimat su chhe te jnavso.

  • @vasavahiteshbhai705
    @vasavahiteshbhai705 2 ปีที่แล้ว

    કીમત કેટલી છે

  • @sjjadeja5462
    @sjjadeja5462 2 ปีที่แล้ว

    બેસવા માટે ની વ્યવસ્થા થાય 47000 માં શું શું આવશે ડિલિવરી ક્યાંથી લેવાની

  • @virenderbudaniya5589
    @virenderbudaniya5589 3 ปีที่แล้ว

    Virendra budania

  • @jagmohansingh1402
    @jagmohansingh1402 3 ปีที่แล้ว

    कृपया इस वीडियो को हिंदी में बनाए एवम सारे अटैचमेंट दिखाए

  • @shaileshsarvaiya7679
    @shaileshsarvaiya7679 3 ปีที่แล้ว

    Ketlo vajan mathe muki sakay ?
    7hp nu engin muki sakay ke ?
    Ground clearing ketlu ?

  • @munnakamli1455
    @munnakamli1455 2 ปีที่แล้ว

    ડાંગર ની ખેતી માટે ઉપયોગી થઇ શકે કે કેમ એ જણાવો

  • @nitinshinde5730
    @nitinshinde5730 3 ปีที่แล้ว

    व्हीडीओ हींदी मे बनाये

  • @dilipallapure1069
    @dilipallapure1069 3 ปีที่แล้ว

    Without engine

  • @gamitsavin636
    @gamitsavin636 3 ปีที่แล้ว +1

    કીમોત શુ છે

  • @punjabhaidhahda5785
    @punjabhaidhahda5785 ปีที่แล้ว

    Kimat ketali se

  • @bipinbhaisaraiya6101
    @bipinbhaisaraiya6101 3 ปีที่แล้ว

    Kimt

  • @jayntibhaiyadav1602
    @jayntibhaiyadav1602 3 ปีที่แล้ว +1

    ની