electric Power tiller 30 રૂપિયા મા આખો દિવસ હાલસે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • રામ રામ ડાયરા ને,
    આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
    આ ઇલેક્ટ્રિક પાવર ટ્રેક્ટર ની વધારે જાણકારી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક
    9513319746
    આ વિડિયો બનાવવા માટે પુગી ગયતા વડોદરા કે જ્યાં આ નાનકડું બચલું ઇલેક્ટ્રિક પાવર ટિલર નો વિડિયો બનાવવા . એમ તો આ ટ્રેક્ટર જોરદાર છે તમારા ખેતી ના નાના નાના કામ માં બોવ ઉપયોગી થશે . ટ્રેક્ટર ની સાથે જોડવાના ઘણા સાધનો પણ આવશે જે મે વિડિયો મા બતાવ્યા છે . આ કંપની નું નામ che sukoon , પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
    આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
    અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
    બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
    હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
    Electric powertiller
    Tractor
    Sukoon powertiller
    Sukoon electric tractor Gujarati
    Sukoon krishiraj gen3
    #gujarati
    #tractor
    #khedut
    #devbhoomidwarka
    #ગુજરાતી
    kesur bhatiya
    kesur king
    kesur king patelka

ความคิดเห็น • 40

  • @p.t.thuletiya5542
    @p.t.thuletiya5542 ปีที่แล้ว +4

    Last ma je khedut aavya e kheti karta hoy evu lagy nay.
    Kheti karta hoy ena modha joy ne khabar padi jay k aa khedut che

  • @kingfarming
    @kingfarming ปีที่แล้ว +5

    Superb

  • @kalpbonsai
    @kalpbonsai ปีที่แล้ว +3

    કિંમત સુ સે આ પાવર ટીલર ની

  • @itsahir2297
    @itsahir2297 ปีที่แล้ว +2

    Vaaah

  • @harivansh7596
    @harivansh7596 ปีที่แล้ว +3

    Jordar🔥👍

    • @kesurking
      @kesurking  ปีที่แล้ว +2

      Thnks brother

    • @manshigadhavi77
      @manshigadhavi77 6 หลายเดือนก่อน

      Jay mataji ​@@kesurking

  • @M_P_Digital
    @M_P_Digital ปีที่แล้ว +3

    Bhai anathi rap kadhta 1 khetar ma 10 divas thay lagbhag

    • @kesurking
      @kesurking  ปีที่แล้ว +1

      ના ના એવું નથી

  • @chitranjanmalvi3742
    @chitranjanmalvi3742 7 หลายเดือนก่อน

    મોટા ભાઈ સુકેતૂભાઈનો મો. નંબર મોકલો જેથી કરીને હુ એમની જોડે વાત કરીને ટેકટરનો ઙેમો જોવા જાઉ હુ સુરતથી છુ મારે પણ ટેકટર લેવાનુ છે

  • @hirensinhrathod123
    @hirensinhrathod123 ปีที่แล้ว

    JaY girnari

  • @JagadishAhir
    @JagadishAhir ปีที่แล้ว

    Baroda baju ni kali jamin ni to mne khbr bhay , yuvraj na crown pingen na bhhukka kaydha😂😂

  • @MaypatGadhvi
    @MaypatGadhvi ปีที่แล้ว

    Bhai hu Bhopalka su tamaru gam kiyu che ❤

  • @jagdishbhaimoradiya9255
    @jagdishbhaimoradiya9255 ปีที่แล้ว +1

    Price janavo

  • @hasubhaitimbadiya4092
    @hasubhaitimbadiya4092 ปีที่แล้ว

    Kimmtsuhe. Bhai

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 ปีที่แล้ว +1

    કિંમત કોબી કુતરડી ખાલી કિંમત વિના ની

  • @girirajrathod518
    @girirajrathod518 ปีที่แล้ว

    Ha moj ha❤❤😊😊😈😈💯😍

  • @n.npatel4950
    @n.npatel4950 ปีที่แล้ว +1

    Congratulations Bhai welcome

  • @odedaranatha.
    @odedaranatha. ปีที่แล้ว +2

    Aana karta bakara hare dati vadhare bese 😂😂😂

  • @bhupatkhunt6816
    @bhupatkhunt6816 ปีที่แล้ว +2

    Ketla nu .Bhai?

    • @kesurking
      @kesurking  ปีที่แล้ว +5

      મોટા ભાઈ ફોને નંબર આપ્યો છે

    • @RR__PARMAR
      @RR__PARMAR ปีที่แล้ว +3

      @@kesurkingprice

    • @p.t.thuletiya5542
      @p.t.thuletiya5542 ปีที่แล้ว +2

      Price kyo to fon karva ni khabar pade

    • @udaystudiojamjodhpur
      @udaystudiojamjodhpur ปีที่แล้ว +2

      ​@@kesurkingપણ કિંમત ક્યો તો ખબર પડે ને ફોન કરવો કે નય....❤

    • @akshrdigital7942
      @akshrdigital7942 ปีที่แล้ว +2

      હવે કોમેન્ટ માં કિંમત લખી ને જણાવો તો કાંઈ ઈન્ક્મટેક્સ વાળા રેડ નહિ પાડે..... કિંમત જણાવો તો અમને લેવું કે નહિ ખબર પડે કે ફોન કરવો કે નહિ.....

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 ปีที่แล้ว

    આંતર ખેડ માં ચાલે. Heavy ખેડ ના થઈ શકે

  • @user-pq2id9kh3k
    @user-pq2id9kh3k ปีที่แล้ว

    કિમત સુ

  • @omdangar7228
    @omdangar7228 ปีที่แล้ว +1

    Surname su che

  • @bipinbhaisaraiya6101
    @bipinbhaisaraiya6101 ปีที่แล้ว +1

    ફોન નંબર

  • @jaymatajijaymataji8026
    @jaymatajijaymataji8026 ปีที่แล้ว +2

    કિંમત સુ સે આ પાવર ટીલર ની અને એમના મોબાઈલ નંબર આપો

  • @j.l.gojiya8061
    @j.l.gojiya8061 ปีที่แล้ว +1

    😁🫵🤏

  • @udaystudiojamjodhpur
    @udaystudiojamjodhpur ปีที่แล้ว

    પણ કિંમત ક્યો તો ફોન કરી ને કે નય. ❤

  • @k2aal751
    @k2aal751 ปีที่แล้ว +1

    Phone number na de to su Kam video banave