વિજયભાઈ સાથે *ગોપાલ સાધુ* ની મુલાકાત નો ભાગ ૨ માં બન્ને વચ્ચે નો વાર્તાલાપ ખુબજ,સરળ રીતે રજૂ થયો ખૂબ આનંદ થયો @વિજયભાઈ,આપનો ખુબ ખુબ આભાર,આપને એક નાના ગામ(ખૂડદ) માં રહેતા *હીર* ને રૂબરૂ મળ્યા.ગોપાલ સાધુ એ મારો પ્રિય કલાકાર છે.
ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટું નામના મેળવનાર ગોપાલ સાધુ ને ધન્યવાદ છે તથા તેમના ગુરુજીને પણ કોટી કોટી વંદન કે આવો હીરો તૈયાર કર્યો 🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત જય જય ગરવી ગુજરાત 🙏
ગોપાલ સાધુ બહુજ સરસ ગાય ભજન ને રદયના ભાવ થી ગાય છે પણ વિજય ભાઇ એક વાત જરૂર કઇશ કે ભજન ને નો મુકે ભજન ને પકડી રાખે કારણકે ભજન શે તો ગોપાલ સાધુ છે હુતો એમ કહુ કે ભજન શિવાય બીજુ કાઈ નો ગવાય બીજુ કે ફિલ્મના ગીત નો શોખ હોય તો ઈ ગીત ના રાગ મા ભજન કમ્પોઝ કરો મારૂ આવુ માનવુ છે બાકી તો વધારે ખબર નથી પણ આપણને ગુરૂ મારા જે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તે ચાલતા રહિયે એમા કાય ઘટેનહી સીતારામ જય હો સંતવાણી
ડીડી ભારતી ચેનલ ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ બહુ સરસ બધા કલાકારોની જીવન ઝરણી શ્રોતાઓ સમક્ષ મૂકો છો બહુ સરસ વિજયભાઈ એક વિનંતી જેમ મેં પહેલા તમને કચ્છના કલાકારો નું ઇન્ટરવ્યૂ ની વાત કરી તી એવી જ રીતે આપણા ગરવા ગાયક એવા રમેશભાઈ પરમાર નો ઇન્ટરવ્યૂ કરો જેમાં લોકગીત રાહડા જૂની અર્વાચીન સંતવાણી પણ એમને ઘણી બધી ગાયેલ છે તો વિજયભાઈ મારી આ અરજ જરૂર પૂરી કરશો 🚩જય મુરલીધર🙏🙏
રામામંડળ ના પ્રખ્યાત કલાકાર મિલન કાકડીયા નું interview લીયો ને Vijay ભાઈ Geeta ben and kinjal Dave nu pan interview tamari channel ma Baki chr Vijay ભાઈ
વિજયભાઈ બધા કલાકારો જોડે તમારા ઈન્ટરવ્યુ જોયા છે. પણ અજી 3 સિનિયર કલાકાર જોવા માં નથી આવ્યા એમને સંતવાણી માં અને ગુજરાતી લોક સંગીત માં ઘણો મોટો ફાળો આપ્યો છે જેમાં સૌ પ્રથમ પ્રફુલભાઇ દવે સાહેબ, કરશનભાઈ સાગઠિયા સાહેબ અને હેમંતભાઈ ચૌહાણ એમની જોડે ઈન્ટરવ્યુ લેજો તો આનંદ થશે મારા જેવા નાના કલાકાર ને એમની પાસે કંઇક શિખવા મળશે...
🙏સાહેબ બ્રહ્માનંદ સ્વામી જુદા છે. તમે કહો છો તે લાડુંદાન ગઢવી પછી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય નાં મહાન સંત બન્યાં તેઓ નું પણ બ્રહ્માનંદ સ્વામી નામ છે પણ આપણે જે હિન્દી ગજલો ગાઈએ છીએ પું. નારાયણ સ્વામી બાપુંએ પણ ઘણી ગજલો ગાઈ છે તે બ્રહ્માનંદ સ્વામી જુદાં છે.... કોઈ અનુભવી પાસે થી જાણજો.
Jay Swaminarayan
ગોપાલભાઈ બાળ કલાકાર થી અત્યાર સુધી સારું ગાય એવા તમે ગોપાલભાઈ એક જ મેં જોયા
જય હો ગોપાલભાઈ સાધુ
ખુબ ખુબ અભિનંદન સાથે
ખુબ પ્રગતિ કરતા રહો.
વિજયભાઈ સાથે *ગોપાલ સાધુ* ની મુલાકાત નો ભાગ ૨ માં બન્ને વચ્ચે નો વાર્તાલાપ ખુબજ,સરળ રીતે રજૂ થયો ખૂબ આનંદ થયો
@વિજયભાઈ,આપનો ખુબ ખુબ આભાર,આપને એક નાના ગામ(ખૂડદ) માં રહેતા *હીર* ને રૂબરૂ મળ્યા.ગોપાલ સાધુ એ મારો પ્રિય કલાકાર છે.
abhar bhai dhanywad
યુવા કલાકાર ગોપાલભાઈ સાધુ ખુબજ આગળ વધે તેવી ઈશ્વરને પ્રાર્થના
Aapda fav artist ❤❤❤❤❤❤❤
મુજે દિલ કી બીમારી હૈ આ કડી સાંભળતા ની સાથે જ રૂવાડા ઊભા થઈ જાય છે આ રચના મને બહુ સાંભળવી ગમે છે મેં લગભગ 20 એક વાર સાંભળી હશે
Wah wah my fevrite kalakar ♥️♥️🥰🥰🥰
વાહ સાહેબ.
સરસ આ કાર્યક્રમ.
સુરીલો સંવાદ બહુજ આનંદ થાય છે. 👌🙏
આભાર ભાઈ
Vah gopaal Bhai vah ma bhagvati tamari hamesha sathe re aevi ptathna ❤❤❤
ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટું નામના મેળવનાર ગોપાલ સાધુ ને ધન્યવાદ છે તથા તેમના ગુરુજીને પણ કોટી કોટી વંદન કે આવો હીરો તૈયાર કર્યો 🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત જય જય ગરવી ગુજરાત 🙏
Garvi gujarat
વિજયભાઈ તમે ખુબ સરસ ઇન્ટર્યું કરો છો દરેક કલાકારો નું 👌👌
Vah gopal bhai maa sarasvati ye tamne adhbhut sur aaypo che khub khub pragti karo avi dil thi shubkamnao 👍👍👍👍👍
Thanks
ગોપાલ ભાઈ સાધુ,,,ભગવાન તમને ખૂબ સફળ બનાવે એવી પ્રાર્થના,,🙏🙏
Vijay bhai jay mataji🙏🙏
ગોપાલ ભાઈને સાંભળી ખુબ મજા પડી , દિલથી આભાર તમારા માંથી મને પણ ઘણું શીખવા મળું.અને વિજયભાઈને ખુબ ખુબ આભાર.
dhanywad bhai
Super super super super se upar❤👍😇😇
Wah GOPAL BHAI Sadhu
Jay ho khub saras gayki
ખૂબ આનંદ થ્યો તમારો Aavaj sabhadine ❤
ખુબ ખુબ ખુબ અભિનંદન ભાઈ વધે નામના તમારી એવી સુભ કામના અમારી ભગવાન દ્વારકાધીશ ને પાથઁના 🙏
jay dwarikadhish
જય હો ગોપાલભાઈ સાધુ
ખુબ ખુબ અભિનંદન સાથે સાથેખુબ આગળ પ્રગતિ કરતા રહો.
Vijay bhai ramesh bhai bav sara કલાકાર 6e
Vah Vijay Bhai
Jay mataji Vijay Bhai Jay ho Sadhu
જય માતાજી
vah gopalbhai vah
વિજય ભાઈ, તમને પણ ખૂબ અભિનંદન.
ખૂબ સરસ .
Abhar bhai
ખૂબ ખૂબ આનંદ થયો વિજય ભાઈ તમે આ મહાન ભજનિક સુધી પોચ્યા
aabhar bhai dhaynwad
હું તો સૂફી ભજનો નો દીવાનો છું. પરંતુ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો પણ. જિયારે ગળા મા ગોપાલ આવી જાય અને પછી. તો પૂછવુંજ શું ગોડ બ્લેસ you મોજ આવી ગઈ.
જય હો જય હો ગોપાલભાઈ શાધુ 👍🙏🙏
Wah gopal sadhu
જય હો ગોપાલભાઈ જય હો વિજયભાઈ ખુબ સરસ
જયહો ગોપાલ ભાઈ જય હો
જય હો વિજયભાઈ
વિજયભાઈ જયદિપ ભાઈ સોનિ ની મુલાકાત લોયો મુકેશભાઈ ઉસ્તાદ ની મુલાકાત લોયો
હું તમારો એક પણ પ્રોગ્રામ જોયા વગર ન રવ
પસી ફલે કોય કલાકાર હોય કે પસી ઉસ્તાદ હોય
વિજયભાઈ મને ઉસ્તાદ બવ ગમે
જય નારાયણ
જય રામદેવજી મહારાજ
જય સીયારામ
jay ramdevji maharaj
ખુબ સરસ ગોપાલભાઇ
🙏🙏🙏🙏
Wah gopalbhai wah i maa khub pragti karave..
જય હો વિજય ભાઈ
Jay Mata Di Bhai 🙏🚩
Gopal Bhai 💯💯💯💯💯 super singer 💯💯💯💯💯💯💯
સર તમે પણ જૂગલ કિશોર ની મૂલાકાત લેજો
ખૂબ સરસ ગાય મારી તમને વિનંતી છે 🙏
Nice
👌👌👌. Bhai
Super
So nice
Bhai bhai. Vaha. Bhai.
ગોપાલ સાધુ બહુજ સરસ ગાય ભજન ને રદયના ભાવ થી ગાય છે પણ વિજય ભાઇ એક વાત જરૂર કઇશ કે ભજન ને નો મુકે ભજન ને પકડી રાખે કારણકે ભજન શે તો ગોપાલ સાધુ છે હુતો એમ કહુ કે ભજન શિવાય બીજુ કાઈ નો ગવાય બીજુ કે ફિલ્મના ગીત નો શોખ હોય તો ઈ ગીત ના રાગ મા ભજન કમ્પોઝ કરો મારૂ આવુ માનવુ છે બાકી તો વધારે ખબર નથી પણ આપણને ગુરૂ મારા જે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તે ચાલતા રહિયે એમા કાય ઘટેનહી સીતારામ જય હો સંતવાણી
જય હો સંતવાણી
સાચી વાત
સાધુ સમાજ નું ગૌરવ
Love ❤form GJ22 narmada
❤❤❤
જય હો સંતવાણી ભજન ની મોજ
jay ho
જય સોમનાથ..જય દ્વારકાધિશ
jay somnath
ડીડી ભારતી ચેનલ ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ બહુ સરસ બધા કલાકારોની જીવન ઝરણી શ્રોતાઓ સમક્ષ મૂકો છો બહુ સરસ વિજયભાઈ એક વિનંતી જેમ મેં પહેલા તમને કચ્છના કલાકારો નું ઇન્ટરવ્યૂ ની વાત કરી તી એવી જ રીતે આપણા ગરવા ગાયક એવા રમેશભાઈ પરમાર નો ઇન્ટરવ્યૂ કરો જેમાં લોકગીત રાહડા જૂની અર્વાચીન સંતવાણી પણ એમને ઘણી બધી ગાયેલ છે તો વિજયભાઈ મારી આ અરજ જરૂર પૂરી કરશો 🚩જય મુરલીધર🙏🙏
tamari nondh lav chhu avnara samay ma avshy rameshbhai nu interview leshu
Ma bhawani sada sahaye bhai bahu mast avaj che tamaro bahuj agad vadho bhai
Jay mataji 🙏
jay mataji
Jay thakar bhai
Jay bahi
👍👍👍👍👍
ખુબ સરસ વિજયભાઈ આમાં ઘણું જાણવા મળે છે ગોપાલભાઈ પણ ખુબ સરસ વાત કરી
આભાર ભાઈ
રામામંડળ ના પ્રખ્યાત કલાકાર મિલન કાકડીયા નું interview લીયો ને Vijay ભાઈ
Geeta ben and kinjal Dave nu pan interview tamari channel ma Baki chr Vijay ભાઈ
જયમાતાજી
Gopal bhai ek var gamda ni gori song pan gajo dayrama
मां शेर खुश रहो
Gopal Bhai aap ak bar Hindi me apna interview de .q ki ye bhasha samjh nahi aati hai .gopal Bhai apka song sun k bahut sukun milta hai
Jay ho santvani
Gopal bhai bhan par dhyan ja aapva vinanti thanks
Very nice 👌
🔥🔥🔥
ગગન જેઠવા ઈન્ટરી યુ લેવા ખુબ સરસ
Sweet bro... R
Sure is
ગોપાલ ભાઈ, તમે છો તો 3. હોર્સપાવર ની મોટર પણ, કામ 5. હોસ્પાવર નુ આપો છો.
ઈશ્વર તમારું નામ ખૂબ આગળ લઈ જાય.
ખૂબ આગળ વધો.
જય દશામા વાલા 🙏🙏🙏
Jay murlidhar
Tame ak program Nana hata tyare lilpur avela ame tamne bahuj yaad kariye chi a
હું પણ એક નાનો એવો ગાયક છું વિજય ભાઈ મોકો આપજો ક્યારેક
વાહવાયાવીરમગામવાહ
Vijay bhai ramesh bhai surdash nu intaryu banavo
Avshy
Govind ustad nu entariyu lo bhai
વિજયભાઈ બધા કલાકારો જોડે તમારા ઈન્ટરવ્યુ જોયા છે. પણ અજી 3 સિનિયર કલાકાર જોવા માં નથી આવ્યા એમને સંતવાણી માં અને ગુજરાતી લોક સંગીત માં ઘણો મોટો ફાળો આપ્યો છે જેમાં સૌ પ્રથમ પ્રફુલભાઇ દવે સાહેબ, કરશનભાઈ સાગઠિયા સાહેબ અને હેમંતભાઈ ચૌહાણ એમની જોડે ઈન્ટરવ્યુ લેજો તો આનંદ થશે મારા જેવા નાના કલાકાર ને એમની પાસે કંઇક શિખવા મળશે...
હેમંત ભાઈ નું તો છે
બીજા આપતા નથી
Govind sadhu nu inatrvyu
avshy bhai
પ્લીઝ banavo
Nani murti pan kirti moti .....
🙏સાહેબ બ્રહ્માનંદ સ્વામી જુદા છે. તમે કહો છો તે લાડુંદાન ગઢવી પછી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય નાં મહાન સંત બન્યાં તેઓ નું પણ બ્રહ્માનંદ સ્વામી નામ છે પણ આપણે જે હિન્દી ગજલો ગાઈએ છીએ પું. નારાયણ સ્વામી બાપુંએ પણ ઘણી ગજલો ગાઈ છે તે બ્રહ્માનંદ સ્વામી જુદાં છે.... કોઈ અનુભવી પાસે થી જાણજો.
સાચું
ખુબજ સરસ ને સત્ય
Govindbhai sathe no savad karo
Praksh Gohil nu interweyelo
Vijay suvada sathe mulakat karo
avshy leshu
Bhai kam saru karo chho pan ugta kalakaro maa bhura bhagat nu pan name chhe to anu liyo ibterview
Ok