બાળ કલાકાર નૈતિક વ્યાસ સાથે સુરીલો સંવાદ - છોટે રામદાસજી ગોંડલીયા - Chhote Ramdasji Gondaliya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2023
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Rasikbhai Vyas Contact : 9327323924
    Title :- Bal Kalakar Naitik Vyas Interview
    Speech/Anchor :- vijay jotva journalis
    Respondent :- Naitik Vyas
    Music :-
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    TH-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #NaitikVyas #ramdasgondliya #નૈતિકવ્યાસ
    #BhajanSantvani #Santvani
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    Chhote Ramdasji gondaliya interview
    બાળ કલાકાર નૈતિક વ્યાસ સાથે સુરીલો સંવાદ
    Naitik Vyas Interview Mulakat
    naitik vyas bhajan santvani
    live bhajan Naitik vyas

ความคิดเห็น • 148

  • @jvjadeja3143

    हार्मोनियम पर पकड़ सुंदर है। और सुर ज्ञान भी बहुत खूब है। कोरोना काम कर गया। नैतिक बच्चे के लिए, आशीर्वाद रूपी बन गया। जय श्री राम।

  • @hirenloriya7419

    🙏અમારા મોરબી નું ઘરેણું વ્યાસ નું રતન છે એનું ગામ થોરાળા અને અમારું રાજપર એકજ સીમાડો છે ધન ભાગ્ય 🚩

  • @kunwarpatel3441

    👌👍વાહ. . સરસ બાળ ગાયક પ્રણામ મારા આપણી સંસ્કૃતિ આગળ વધવા માટે ભગવાન આવા આવા કલાકાર આપે છે નકા અત્યારે ઇંગલિશ ના જમાનામાં એવું લાગતું હતું કે જ્યારે સંસ્કૃતિ ખતમ થઈ ગઈ

  • @pradipbhetariya5397

    ગગન ગઢ રમવા હાલો આ ભજન કોઈ પણ આરાધક ગાતા હોય ત્યારે કાનદાસબાપુ ની યાદી થાય છે

  • @kantilalagravat568

    વિજય ભાઈ જય હો તમે બધા કલાકારો ને બિરદાવો મળો છો ખૂબ ધન્યવાદ અને તમારો સરળ સ્વભાવ અને નિખાલસતા બધા ને ખૂબ ગમે જય હો વિજય ભાઈ સત્ય પ્રેમ કરુણા જય સીયારામ

  • @sureshvaishnav2746

    ખૂબ સરસ રીતે ભજન રજૂ કરે છે...ખૂબ ખૂબ ધન્યવાદ

  • @user-yg9pl9ex1d

    અરે પણ ઉગતો છોડ હો પ્રભુ આતો જય સિયા રામ પ્રભુ જય સિયા રામ નૈતિક વ્યાસજી જય સિયા રામ

  • @RaykaStudio

    વાહ ભાઈ વાહ ખુબ જ સરસ

  • @snatrambapu6846

    Ha moj naitik vyas ha chhote ramdasji🎉🎉🎉🎉🎉

  • @rameshthakkar4609

    🙏 નૈતિક ભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🙏

  • @SagadhraHitesh

    ખુબજ સરસ બાળ કલાકાર ઉત્રોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છા ❤️🙏

  • @ghaghadabiharilal8441

    વિજય ભાઇ આપની મહેનત ઘણી છે ઈશ્વર તમને ખૂબ ખૂબ મદદ કરે અને આવી હસ્તી ઓ થી લોકો ને મુલાકાત કરાવો ....જય શ્રી કૃષ્ણ તમારો ખૂબ ખૂબ આભાર

  • @hareshgoodvaland9898

    Khoob Khoob dhanyvad Naitik bhai Vyas ne wala kalakar Abhinandan Khoob Abhinandan

  • @yashpalchhaiya329

    Vah su avaj che moj aavi gai Jai ho santvani 🙏

  • @vishnugonadaliya2044

    ખરે ખર આ બાળ કલાકાર ને સંત વાણી આરાધ રામદાસ ગુરૂ ની લગ્ન લાગી જય હો સંત વાણી

  • @jaypalsinhjadeja9937

    Jay ho chhote Ramdas ji purvajanamni kamay chhe Bhajan ni parampara ne jalvirakhe naitik Bhai . Vijay Bhai tamaro khub khub aabhar🙏🙏🙏

  • @vishnugonadaliya2044

    હા મોજ હા જય હૉ સોટે રામદાસ કઈ નો ઘટે મોજ માં હો જય હો સંત વાણી ❤❤❤

  • @JaysukhGoswami-pd4jw

    ખૂબ જ સરસ આ બાળક ખરેખર આગળ વધશે ...જય હો

  • @user-ue8xf7sv5b

    વિજયભાઈ ખુબ મજા આવી.જેમ મોટાં ગજા નાં કલાકાર ને સાંભળતા હોય તેવું લાગે છે . ખુબ ધન્યવાદ . નૈતિક વ્યાસ ને

  • @sureshvaishnav2746

    વસંત બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ.....ખૂબ સરસ રીતે ભજન ને રજૂ કરે છે....અવાજ ખૂબ સરસ છે...