તમને અનુભવ થયો હોય તો જ બોલો આદિવાસી માટે હંમેશા નીચી માનસિકતા ધરાવે e યોગ્ય નથી અમે કોઈ દિવસ ભીખ નહિ માંગી કોઈ જોડે મેહનત કરી ને કમાઈ ને જીવીએ છીએ @@mastrammusic
મે પોતે પણ આદિવાસી વિસ્તારમાં ઉસલ થી નીઝર ડાંગ આવવા કામ કરેલું છે મને ક્યારે પણ આવું અનુભવ આદિવાસીનો થયો નથી અને આદિવાસી જેટલી મળતા વળી પ્રજા સમૃદ્ધ અને વિશ્વાસ સમગ્ર ભારતમાં ક્યાં મળશે નહીં
Adivashi Hindu nathi prakruti pujak che 🤗a deshno mulmalik che jythi amaro etihas puro thay che tyathi tamaro etihas saru thay che vadil adivashi ak che ane rahese baki adivashi na hot to a desh haji gulam hot ne Tamara jeva mahan 😊 kalakaro stage par chadine dayro na karta hoyt
મેડમ સૌથી ભોળો સમાજ જો કોઈ હોય તો આદિવાસી સમાજ છે અને તેને શિક્ષણની જરૂર છે મેડમ અને મારો પૂરો એવો પ્રયત્ન રહેશે કે તેમના માટે મારું જીવન સમર્પિત કરું 💯🙏🏼jay hind
એક શાળા મુલાકાત વખતે મારા નાના બાળકે પોતાનું પેન્ટ પલાળતાં એક આદિવાસી બાળકે મારા બાળકને પણ પોતાનું એકનું એક પેન્ટ બદલવા આપી દીધું..... આ સમાજ માટે બોલાયેલા આ શબ્દો ખરેખર યોગ્ય નથી. રાજભાની ભૂલ છે એમણે માફી માંગી લેવી જોઈએ.
હા બાપુ આદિવાસી કોણ સે દરબાર લોકો એ ખબર સે હંમેશા દરબાર ની સાથે રહ્યો છે મહારાણા પ્રતાપ ની ભીલ સેના હતી વનરાજ ચાવડા સાથે ભીલ સેના હતી હમીરજી ગોહિલ અને વેગડ ભીલ હંમેશા દરબાર સાથે રહ્યો છે
આ કલાકારો ને શું ખ્યાલ નહીં હોય કે આદીવાસી લોકો પણ ખૂબ દેશ, ધર્મ માટે બલિદાન આપ્યું છે પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ એમને જ સાચવી છે એજ પ્રકૃતિ રક્ષકો છે જય જૌહર
Aal loke e chokas lokone mahan batava bija tamam samaj ne nicha batava che AJ ano dhandho che jati vad bhadke Balu che Ane sathe bhayankar jati vad thavo joi e.
હું પોતે પણ આદિવાસી વિસ્તારમાં રહું છું . આદિવાસી લોકો ખુબ જ ભોળા અને દયાળા હોય છે . પણ આદિવાસી લોકો માટે જે લોકો એમનાં વિશે ખોટી વાત ફેલાવતાં હોય છે . ત્યારે અમારા લોકોમાં એક દુઃખદ ભર્યું કારણ બને છે. .....જય જોહર જય આદિવાસી.....
इस बात का हमे कल भी गर्व था ,आज भी गर्व है ,आगे भी गर्व रहेगा की हमारे आदिवासी शिक्षक भी है , डॉक्टर भी है ,पोलिस भी है, वकील भी है , राष्ट्रपति भी है , इंजीनियर भी है , ड्राईवर भी है , कंडक्टर भी है , वेपारी भी है ,आर्मी ऑफिसर भी है ,कलाकार भी है ,और ज्यादातर आदिवासी खेडूत भी है , और कुछ न हो तो मजदूरी कर के रोटी खा लेता है पर कोई आदिवासी भिखारी ,लुटेरा नही है .और आज कुछ चंद कलाकार 2 पैसा के लिए मदारी के खेल करके रोटी कमाने वाला हमारे आदिवासी को लुटेरा बता रहा है ।जुबान पे कंट्रोल रखे रजभा, और याद रहे तू जिस देश में नाटक करके पैसा कमाते इस देश के मालिक है आदिवासी।जय जोहार जय आदिवासी 🏹🏹🏹🏹
રાજભા ગઢવી એક વાત તો સાચી છે પોતાનુ ઉચું બતાવવા બીજાનુ નીચું ના બતાવાય આમ તો ભારે દેશભક્તિ ની મોટી મોટી વાતો કરો છો પૈસા કમાવવા માટે આવુ જ કરવુ હોય તો ભગવાન પણ માફ નહીં કરે જેટલી ખોટી વાતો કરશો એટલુ પાપ લાગશે જ્યારે મારા ગુજરાત ના સૈનિકો ને આંદોલન એક પણ કલાકાર સાથ ના આપ્યો આવી દેશભક્તિ તમારી કેવી વળી પૈસા કમાવવાની 😢🙏🙏
રાજભા ને જણાવજો k adivasi vistar ma લાખો કર્મચારી નોકરી કરે છે એમને ઘરે શાકભાજી હોઈ ટો ઘરજનીજ વ્યક્તિ સમજી ને એમને જમડિયા છીએ અને જરૂર પડે ત્યાં શાકભાજી free api de che આ છે આદિવાસી સમાજ રાંજભા ને કો જરા હવે કૂવા માંથી નીકળે અનેજુઓ આદિવાસી સમાજ કેટલો દયાવાન છે પ્રેમાળ છે કેટલો સેવાભાવી છે..રાજભા એટલો મોટો કલાકાર નાં મોઢે આવી વાત નાં શોભે અને જે આવી વાત કરે a કલાકાર નાં હોઈ મારા વાલા
રાજ ભાઈ ગઢવી કલાકારી કરી પૈસા કમાવ છો ખેતી કરો છો કે વેપાર ધંધો કરી પૈસા કમાવ છો અભિમાન છે તમને જયારે કળયુગમાં દુકાળ પડ સે તો કપડાં તો દુર ખાવા નહિ અન હોય પીવા માટે પાણી નહિ હોય રહેવા માટે ઘર નહિ હોય તો ભગવાન ને યાદ કરજો 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
લૂટ વાની સુ વાત કરે સે અમે અમારી ઓકાત ઉપર આવિસુને તો તુજે જમીન ઉપર થી સાલે સે તેના અસલી હખદાર અમે આદિવાસી સિયે માફી તો તારે માગવી જ પડશે🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏ઓનર ઓફ આદિવાસી
અમારો જાત અનુભવ છે 1992 માં પ્રવાસ ની સ્કૂલ બસમાં નાસિક થી સાપુતારા જતા આવો ખરાબ અનુભવ થયેલો ત્યારે પોલીસે સાપુતારા થી આગળ જવાની મનાઈ કરેલી તો પણ અમે થોડા આગળ વધ્યા ને આદિવાસી ગામમાં નિશાળમાં રાતવાસો કરેલો જાન્યુઆરી મહિનો હતો આવો તો ઘણાને અનુભવ સે..
@@stetusattitude8058 આ કાઠિયાઓ જાત પાત કરીને ઊંચ નીચ જ જોતા હોય... અને એ લોકોના સમાજ માં કાંઈ ઓછા લુટેરા નહિ બોર બપોરે લૂંટે છે પણ એના વિશે કાંઈ ના બોલે... એતો આદિવાસી સમાજ એટલે બદનામ કરે સાલાઓ
હું સુરતમાં રહું છું મારો મિત્ર આદિવાસી છે હુ તેનાં ગામ નેત્રંગ નાં ઉંડી પુરી ગામમાં પણ ગયેલો છું બહુંજ પ્રેમાળ અને દયાભાવી જાતી છે જય જોહાર જય બિરસામુંડા
દેવાંશી બેન અમીર કરતા ગરીબ લોકો સારા સે અમારા આદિવાસીઓ ગણા પૈસા વાળા સે અમારા આદિવાસીઓ ગણા ગરીબો પણ સે બેન પણ ગરીબ ના ગરનો અવકર મોટો હોય સે આવો આવો બેસો પાણી બેસમાં માટે shofha ના હોય પણ ખુરશી 300 રૂપિયા વાળી આવો બેશો લો બેન આ ખુરશી પર બેશો એવું તો કેસે બેન ,,,rajba ગડવી ને માપી માગવું પડશે
આવી ટિપ્પણી માં એક bjp MLA પણ પોતાની વિરોધ વ્યક્ત કરે ..... આદિવાસી સમાજ માંથી ચટાયેલા વ્યક્તિ પણ આગળ આવે ... .. આદિવાસી BJP MLA પોતાની પ્રતિક્રિયા આપે અને વિરોધ વ્યક્ત કરે .... જય આદિવાસી જય જોહાર.....
રાજભા હદમાં રહી બોલો કહેવત છે કે હલકી વાત હલકા માણસોને જ સોભે છે.
જોહાર જય આદિવાસી 💪💪💪
આ રાજિયો પણ ખરો છે પોતાની નીચી કરે છે હાથે કરી ને
ये राज्या हलकी समाज का ही नहीं साथ में हराम का खाना खाने वाला चाटुकार भी है।
🎉🎉🎉👍👍
લોકો કહે છે કે આદિવાસી એરિયા માં એકલાં નીકળવું અખરું પડે છે...
તમને અનુભવ થયો હોય તો જ બોલો આદિવાસી માટે હંમેશા નીચી માનસિકતા ધરાવે e યોગ્ય નથી અમે કોઈ દિવસ ભીખ નહિ માંગી કોઈ જોડે મેહનત કરી ને કમાઈ ને જીવીએ છીએ @@mastrammusic
આદિવાસી રસ્તા પર ઉતારશે ત્યારે આ બધા ને ખબર padse❤
મે પોતે પણ આદિવાસી વિસ્તારમાં ઉસલ થી નીઝર ડાંગ આવવા કામ કરેલું છે મને ક્યારે પણ આવું અનુભવ આદિવાસીનો થયો નથી અને આદિવાસી જેટલી મળતા વળી પ્રજા સમૃદ્ધ અને વિશ્વાસ સમગ્ર ભારતમાં ક્યાં મળશે નહીં
Selute che bhai tamne
આ રાજભા ગઢવી નું ભેજું ફરી ગઇલું.છે એવું લાગે..છે... સાલો હલકીનો,હલકટ...
અમે આદિવાસીઓ છે પણ લૂંટવાડા નથી અમે પર્યાવરણ બચાવા વાળા છે 🙏😊
Wah sir salute chee
Adivashi Hindu nathi prakruti pujak che 🤗a deshno mulmalik che jythi amaro etihas puro thay che tyathi tamaro etihas saru thay che vadil adivashi ak che ane rahese baki adivashi na hot to a desh haji gulam hot ne Tamara jeva mahan 😊 kalakaro stage par chadine dayro na karta hoyt
સૌરાષ્ટ્રમાં આદિવાસી ને કેટલા લુટે છે ખબર છે અમને
મેડમ સૌથી ભોળો સમાજ જો કોઈ હોય તો આદિવાસી સમાજ છે અને તેને શિક્ષણની જરૂર છે મેડમ અને મારો પૂરો એવો પ્રયત્ન રહેશે કે તેમના માટે મારું જીવન સમર્પિત કરું 💯🙏🏼jay hind
ભાઈ હું દરબાર છું અને હું આદિવાસી સમાજ ની વાત થી સહમત છું ❤
2 પૈસા વધી જાય તો માણસ ઔકાદ પર ઉતરી જાય છે
આ માણશ દક્ષિણ માં દેખાવો નય જોઈએ..
🙏જય આદિવાસી જય જોહાર ...🏹
આખા ગુજરાત માં ઉમરગામ થી અંબાજી સુધી ના દેખાવો જોઈએ એ
તારી ઓકાત નતી આદિવાસી ઓ ને કહેવાની જય આદિવાસી 🏹
માફી તો માગવી જ પડશે જાહેરમાં જય આદિવાસી
સૌરાષ્ટ્રમાં કેટલાય લુખ્ખા અમારા આદિવાસી ને લુટે છે
જય આદિવાસી જય જોહાર🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
આદિવાસી હોય તો લાઈક કરો
જય જોહર. જય આદિવાસી
જય જોહાર જય ભીલ પ્રદેશ 👌
એક શાળા મુલાકાત વખતે મારા નાના બાળકે પોતાનું પેન્ટ પલાળતાં એક આદિવાસી બાળકે મારા બાળકને પણ પોતાનું એકનું એક પેન્ટ બદલવા આપી દીધું..... આ સમાજ માટે બોલાયેલા આ શબ્દો ખરેખર યોગ્ય નથી. રાજભાની ભૂલ છે એમણે માફી માંગી લેવી જોઈએ.
હા સાહેબ ❤
@@anjalichaudhary7013 kya bakchodi kar rahe ho એ વાત ને સમજ ગીર ની વાત સે અને ડાગ માં એવુ બનાવ ક્યાંક મળ્યો હસે તો કીધુ એમાં ઘેલ હાગ્રા કા થાવ 😅
@anjalichaudhary7013 thank youuuhh medam salute to you amara samaj vati bolva mate
રાજભા ગઢવી સામે કડક કાર્યવાહી થવી જોઇએ 🏹✊✊
अतिथि देवों भावों
આ લોકો આદિવાસી ને સુ સમજે બતાવું પડશે .....
માફી માગી લીધી મારા ભાઈ ........
તમે બધું દિલ પણ ન લો બધા માટે નો હોય તે પણ સમજવું જોઈએ ...... આ ભાઈ યે ઘણી સાચી વાતો કરી સે આદિવાસી સમાજ માટે ❤❤❤
રાજબા તમે જે બોલો એ બિલ કુલ ખોટું સે..... હું પંચમહાલ જીલ્યા મા રહ્યો સુ..... દાહોદ તો દાહોદ કેવાઇ જય જોહાર 🤝
कोई भी कलाकार हो किसी समाज पर टिप्पणी नहीं करनी चाहिए उनको अगर टिप्पणी की है तो उनको माफी मांग लेनी चाहिए
હા બાપુ આદિવાસી કોણ સે દરબાર લોકો એ ખબર સે હંમેશા દરબાર ની સાથે રહ્યો છે મહારાણા પ્રતાપ ની ભીલ સેના હતી વનરાજ ચાવડા સાથે ભીલ સેના હતી હમીરજી ગોહિલ અને વેગડ ભીલ હંમેશા દરબાર સાથે રહ્યો છે
@@ManilalDamor-iy6em आदिवासी समाज पर भाई हमें गर्व है और हम आपके साथ हैं
રાજભા તું રૂપાણી નો દલો સે
Johar 🙏 Jay Adivasi 🙏@@nareshsing_rajput_7773
@@nareshsing_rajput_7773 પ્રભુ શ્રી રામ ને આ આદિવાસી કાલ્પનિક કહે ત્યારે ક્યા જાવ છો?
બેન તમારી વાત કરવાની અદ્ભૂત કલા che 🙏🏽🙏🏽... બાકી રાજકારણ વાળા બહુ ઉપાડો લેશે આ મુદે 😘
માફી માગો રાજભા ગઢવી "એક સમાજ ને ઉંચો દેખાડવા બીજા સમાજ ને નીચો ન પડાય" એક કલાકાર તરીકે હંમેશા યાદ રાખવું જોઈએ.
અમારા દાહોદ માં આવ હવે આ વાત યાદ કરાવું
જાહેરમાં માફી માગો જય જોહાર 🏹 💪 💪 💪 💪
માફીને પાત્ર નથી આ વ્યક્તિ એમની પર કોર્ટ કેસ કરવામાં આવે.
Very good ben
તમારી 100 %સાચી વાત છે 🎉
એક વાર પધારો ડાંગમા,જુઓ લોકોનુ જીવન સમજો,પછી દાખલો આપવો,
હા આયા છીએ અને જોયું છે હલેલુયા કરે છે લોકો આદિવાસી થી હવે ખીસ્તી બની ગયા છે
ભાઈ પહેલા થતું હતું હવે નથી થતું પહેલા નું કહે છે.ત્યારે શિક્ષણ નોતું લોકોમાં હવે ઘણો ફેરફાર થયો છે.વડીલ જય શ્રી રામ ભારત માતાકી જય 🙏🚩
😂😂@@worldwithoutislam340
Jay adiwasi🏹 Jay johar
એની આ હલકી કક્ષાની વિચારસરણી બતાવે છે...
Adivasi Ekta jindabad 🏹🏹🏹🏹🏹 Jay Johar 🙏 Adivasi 🏹 Chaitar Bhai Jindabad 💪💪💪
માફી તો માગવી પડશે જય જોહાર જય આદિવાસી
Hu brahman chu ane aa babat ma dand aahwa na aadivashi samaj sathe chu. Jay hind
ચેતર,વસાવ, વાત, સાચી, રાજભા, માફી,માગી,લેવિ, જોઈએ
રાજબા ગઠવી જાહેર માં માફી માગે 🏹જય આદિવાસી જચ જોહાર🏹
માફી તો મંગાવી જ પડશે .
ભલે રાજભા હોય કે એનો બાપ આવા શબ્દો કોઈની જાતિ વિશે ના બોલવું જોઈએ
જય જોહાર
આ કલાકારો ને શું ખ્યાલ નહીં હોય કે આદીવાસી લોકો પણ ખૂબ દેશ, ધર્મ માટે બલિદાન આપ્યું છે
પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ એમને જ સાચવી છે એજ પ્રકૃતિ રક્ષકો છે
જય જૌહર
હા,ભાઈ તો પછી ધર્માંતરણ કરીને આદિવાસીઓ ખ્રિસ્તી કેમ બની રહ્યા છે.એ પણ એક પ્રશ્ન છે.
જય જોહાર
જય આદિવાસી ✊🌿
આ ભારત વર્ષ માં સૌથી સારો સમાજ હોય તે આદિવાસી સમાજ છે પૈસા માટે આવું ના બોલાય ❤
Right
રાજભા પણ રૂપાલા સાથે રહીને શું બોલવું એ ભૂલી ગયા છે. 🏹 જય આદિવાસી🏹
Jay aadivasi
સાચી વાત છે ચૈતર વસાવા
રાજભા ને કઈ દેવાયત જેવી પરિસ્થિતિ ના થાય તમારી હદ માં બોલો. જય જોહર, જય આદિવાસી 🏹
Aal loke e chokas lokone mahan batava bija tamam samaj ne nicha batava che AJ ano dhandho che jati vad bhadke Balu che Ane sathe bhayankar jati vad thavo joi e.
જય જોહાર ,જય આદિવાસી.
હું પોતે પણ આદિવાસી વિસ્તારમાં રહું છું . આદિવાસી લોકો ખુબ જ ભોળા અને દયાળા હોય છે . પણ આદિવાસી લોકો માટે જે લોકો એમનાં વિશે ખોટી વાત ફેલાવતાં હોય છે . ત્યારે અમારા લોકોમાં એક દુઃખદ ભર્યું કારણ બને છે. .....જય જોહર જય આદિવાસી.....
રાજબા ગઢવી સમજીને બોલજે આદિવાસી ઓના પ્રતાપે તમે 6:45
અમારા દક્ષિણ ગુજરાત મા અવીને બતાવ રાજભા ખબર પડી જાય
इस बात का हमे कल भी गर्व था ,आज भी गर्व है ,आगे भी गर्व रहेगा की हमारे आदिवासी शिक्षक भी है , डॉक्टर भी है ,पोलिस भी है, वकील भी है , राष्ट्रपति भी है , इंजीनियर भी है , ड्राईवर भी है , कंडक्टर भी है , वेपारी भी है ,आर्मी ऑफिसर भी है ,कलाकार भी है ,और ज्यादातर आदिवासी खेडूत भी है , और कुछ न हो तो मजदूरी कर के रोटी खा लेता है पर कोई आदिवासी भिखारी ,लुटेरा नही है .और आज कुछ चंद कलाकार 2 पैसा के लिए मदारी के खेल करके रोटी कमाने वाला हमारे आदिवासी को लुटेरा बता रहा है ।जुबान पे कंट्रोल रखे रजभा, और याद रहे तू जिस देश में नाटक करके पैसा कमाते इस देश के मालिक है आदिवासी।जय जोहार जय आदिवासी 🏹🏹🏹🏹
Right 👍
આ દેશ કોઈનો ખરીદેલો નથી કે કોઈ એક જ્ઞાતિ નો નથી.. બધાનો સરખો જ છે..એટલે ફરીથી વિચારી ને બોલજે
#True
👍 💪💪💪
Johar
Jay bhim jay juhar
રાજભા ગઢવી સામે કડક કાર્યવાહી થવી જોઈએ🏹🏹🏹
તમે સાચા અને અમે ખોટા રાજભા ગઢવી યાર
Chaiter vasava 👑 king of adivasi leader all 14 districts adivasi .gujrat
રાજભા ખુબજ સમજુ કલાકાર છે અને એ માફી માંગી લેશે અને મને વિશ્વાસ છે અને એમને મંગવિજ જોઈ એ મારો અભિપ્રાય છે
જેની માનસિકતા જંગલી હોય તેજ પેલા જંગલી કહેવાય બાપુ
જય જોહાર. આદિવાસી ને જંગલી કેવા વાળા ને આદિવાસી ઓ પરચો આપો.
Adivasi ne Jungle j kevay bhai
જય જોહાર.... જય આદિવાસી....🏹🏹
એ રાજભા ગાળોખાવા તીયાર. લેજો તારીઓકા બતાવીદેસુ જય આદીવાસી જય કીસાન
ડાયરાની ભવાઇ ને સંવિધાનને ધ્યાનમાં લઇને બોલવુ જોઈએ,
જય જોહાર જય મૂળનિવાસી
🛑 પોતાની લીટી લાંબી કરવામાં બીજાની ટૂંકી ના કરાય. ✅
Rajbha tame AK var avjo Amara adivasi durbar m
અપશબ્દ બોલતા તો બધાને આવડે
સાહેબ પણ હું ચૂપ છું
કેમ કે સવાલ મારા મા બાપના સંસ્કારના છે!!
જય માતાજી 🙏🙏🙏
આ ક્લાકારો ભાજપ ની ભક્તિ કરવામાં મશગૂલ થઈ ભુલી જાય છે કે શુ બોલે છે કોના વિશે બોલે છે 😢
માફી તો માંગવી જ પડશે રાજભા ગઢવી જય જોહર જાય આદિવાસી
જાહેરા માં માફી માગો રાજભા ગઢવી.જય આદિવાસી.જય જોહાર. ડાંગ જિલ્લામાં અમે રાત દિવસ જયે છે એવૂ તો કોઈ નથી
એમની સામે કડક કાર્યવાહી થવી જવી જ જોઈએ નઈ તો અમને અમારી રીતે કરતા મજબૂર ન કરો ❤
Very good Chaitar Bhai 👌🏹🏹🏹
જય આદિવાસી. જાય જોહાર
Santrampur Batakwada thi jay johar jay aadivasi 🏹 mulnivasi 🌾🌴💙📘🌍📘
Hatt bhimta only jay johar🏹
સમય બળવાન છે સાહેબ રાહ જુઓ પછી જોવો આદિવાસી જગલવાસીનો જવાબ ❤
રાજભા ગઢવી એક વાત તો સાચી છે પોતાનુ ઉચું બતાવવા બીજાનુ નીચું ના બતાવાય આમ તો ભારે દેશભક્તિ ની મોટી મોટી વાતો કરો છો પૈસા કમાવવા માટે આવુ જ કરવુ હોય તો ભગવાન પણ માફ નહીં કરે જેટલી ખોટી વાતો કરશો એટલુ પાપ લાગશે જ્યારે મારા ગુજરાત ના સૈનિકો ને આંદોલન એક પણ કલાકાર સાથ ના આપ્યો આવી દેશભક્તિ તમારી કેવી વળી પૈસા કમાવવાની 😢🙏🙏
1 no no khoti no che.
રાજભા ને જણાવજો k adivasi vistar ma લાખો કર્મચારી નોકરી કરે છે એમને ઘરે શાકભાજી હોઈ ટો ઘરજનીજ વ્યક્તિ સમજી ને એમને જમડિયા છીએ અને જરૂર પડે ત્યાં શાકભાજી free api de che આ છે આદિવાસી સમાજ રાંજભા ને કો જરા હવે કૂવા માંથી નીકળે અનેજુઓ આદિવાસી સમાજ કેટલો દયાવાન છે પ્રેમાળ છે કેટલો સેવાભાવી છે..રાજભા એટલો મોટો કલાકાર નાં મોઢે આવી વાત નાં શોભે અને જે આવી વાત કરે a કલાકાર નાં હોઈ મારા વાલા
રાજભા હોય કે કોઈપણ કલાકાર હોય. કોઈપણ ધર્મ કે જ્ઞાતિના વિશે ના બોલી શકે. આ બધા બીજા નાના માણસોને હલકા ગણે છે..
Aa lokono aj dhandho che hajaro varsho thi aj kare chokas Kom ne mahan batavi che
Ek dam sachi vaat se chaiterbhai Vasava saheb
રાજ ભાઈ ગઢવી કલાકારી કરી પૈસા કમાવ છો ખેતી કરો છો કે વેપાર ધંધો કરી પૈસા કમાવ છો અભિમાન છે તમને જયારે કળયુગમાં દુકાળ પડ સે તો કપડાં તો દુર ખાવા નહિ અન હોય પીવા માટે પાણી નહિ હોય રહેવા માટે ઘર નહિ હોય તો ભગવાન ને યાદ કરજો 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
Nice and correct 💯 true analysis
Hello rajbha sir vani ane pani vicharine vaparvu joai jai johar
લૂટ વાની સુ વાત કરે સે અમે અમારી ઓકાત ઉપર આવિસુને તો તુજે જમીન ઉપર થી સાલે સે તેના અસલી હખદાર અમે આદિવાસી સિયે માફી તો તારે માગવી જ પડશે🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏ઓનર ઓફ આદિવાસી
Sachi vat jay johar🙋🙋🙋🙋🙋jay adivasi 👑
Rana Pratap sathe ubha rahela punja bhil dusmano ne Marva
Jay johar Jay rajputana ❤
Jay Johar Jay Aadivashi
Jay adivasi
અમારો જાત અનુભવ છે 1992 માં પ્રવાસ ની સ્કૂલ બસમાં નાસિક થી સાપુતારા જતા આવો ખરાબ અનુભવ થયેલો ત્યારે પોલીસે સાપુતારા થી આગળ જવાની મનાઈ કરેલી તો પણ અમે થોડા આગળ વધ્યા ને આદિવાસી ગામમાં નિશાળમાં રાતવાસો કરેલો જાન્યુઆરી મહિનો હતો
આવો તો ઘણાને અનુભવ સે..
Amari sathe to koi divas nathi thay
@@stetusattitude8058 મહારાષ્ટ્ર હોય
ભાઈ આદિવાસી તમને મફત માં ખવડાવશે પણ આવુ નઈ કરે
@@stetusattitude8058 આ કાઠિયાઓ જાત પાત કરીને ઊંચ નીચ જ જોતા હોય... અને એ લોકોના સમાજ માં કાંઈ ઓછા લુટેરા નહિ બોર બપોરે લૂંટે છે પણ એના વિશે કાંઈ ના બોલે... એતો આદિવાસી સમાજ એટલે બદનામ કરે સાલાઓ
અમે પણ ગીર માં 2023 માં આયા તા પ્રવાસ પોલીસ આગળ જવાની ના પાડી તી કારણ કે આગળ માલધારી ઓ ના નેશ હતા કહી રહ્યા હતા કે લૂંટી લેશે લૂંટારા છે
રાજભા માપમાં રેજો જય જોહર જય આદિવાસી 🏹🏹🏹
આદિવાસી ને ખબર છે કેવી રીતે જવાબ આપવાનો, બસ રાહ દેખો, સમય બળવાન છે.
હું સુરતમાં રહું છું મારો મિત્ર આદિવાસી છે હુ તેનાં ગામ નેત્રંગ નાં ઉંડી પુરી ગામમાં પણ ગયેલો છું બહુંજ પ્રેમાળ અને દયાભાવી જાતી છે જય જોહાર જય બિરસામુંડા
જય જોહાર રાજભા ગઢવી આવું કેમ કહે છે જંગલ અમારા બાપ દાદા એ સાચવ્યા છે ગઢવી તારે માફી માંગવી પડશે
રાજભા ગડવી હદ માં રહી ને બોલ (જય આદિવાસી જાયજોહાર )
રાજભા માપ મારે જે રાજભા માપમાં રહેજે તારી કલાકારી ઉતરે જયેશે
ડાંગ જિલ્લો દીલ નો દર્યો છે સાહેબ
રાજભા ગઢવી ને કાયદા શહેરની સજા આપો
રાજભા ગઢવી અમે કોઈ ને નરતા નથી નરે એને છોરતા નહિ માફી માંગવી પડશે જગલી નથી અમે આદિવાસી છીએ મૂળ નિવાસી જય જોહર જય આદિવાસી ❤❤
Jay Johar Jay adivasi
जोहार जयमायबाप जय आदिवासी मध्य प्रदेश छत्तीसगढ़ राजस्थान
રાજભા ગઢવી કો માપી માગની ચાહિયે આદિવાસી સમાજ કો નહિતર અમે ન જવાબ પણ આપી છું
Jay johar..Jay Aadivasi...💯..chaitar bhai...❤
Aane Aapra Vistar ma Koi Program na Aapo Jya Shudi Maafi Na Mange...Jay Johar Jay 🦁Aadiwashi...👑👑👑
જય જોહાર જય આદીવાસી આવુ ના બોલાય દીલ થી માફી માંગો
દેવાંશી બેન અમીર કરતા ગરીબ લોકો સારા સે અમારા આદિવાસીઓ ગણા પૈસા વાળા સે અમારા આદિવાસીઓ ગણા ગરીબો પણ સે બેન પણ ગરીબ ના ગરનો અવકર મોટો હોય સે આવો આવો બેસો પાણી બેસમાં માટે shofha ના હોય પણ ખુરશી 300 રૂપિયા વાળી આવો બેશો લો બેન આ ખુરશી પર બેશો એવું તો કેસે બેન ,,,rajba ગડવી ને માપી માગવું પડશે
રાજભા તારી ઓકાત માં રેજે ,,,જય જોહર
🏹🏹🏹
વિનાશ કાલે વિપરીત બુદ્ધિ
બહાર થી જ્ઞાની અંદર થી અજ્ઞાની.... તો આદિવાસી જનતા ની તોલે તો નાજ આવો....અમે ભલે જ્ઞાની નથી પણ અજ્ઞાની તો બિલકુલ નથી..નથી.. ને...નથીજ😂😂😂
પહેલા એણે પોતાનુ મોઢુ આયના માં જુએ જોવે જોએ
આવી વાત નહીં ચાલે
માફી માંગવી પડશે
જય જોહર 🙏જય આદિવાસી
રાજભા.ગડવિ.વીચારીનેબોલજો.હો.સબરી શ્રીરામના.ભકતશે
ચૈતર ભાઈ સામે બધાને માફી માંગવી પડે હા ભાઈ,,,
હમી આદિવાસી 🏹🏹 હથિયારો છોડે ચલાવા નહિ ભલે ભાયા
🗡️☠️☠️🗡️
આવી ટિપ્પણી માં એક bjp MLA પણ પોતાની વિરોધ વ્યક્ત કરે .....
આદિવાસી સમાજ માંથી ચટાયેલા વ્યક્તિ પણ આગળ આવે ...
..
આદિવાસી BJP MLA પોતાની પ્રતિક્રિયા આપે અને વિરોધ વ્યક્ત કરે ....
જય આદિવાસી જય જોહાર.....