|| જીવને પછી મળ્યો મનુષ્ય અવતાર || એકદમ નવું લાઈક કરો લખેલું છે krishnamandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    🔴16 શ્રાદ્ધ નો મહિમા 👇 અહીં ક્લિક કરો
    • || સોળ શ્રાદ્ધનો મહીમા...
    🔴જન્મ મરણ વચ્ચે દોરી છે ટૂંકી👇 પહેલીવાર એકદમ નવું
    • || મરણની તિથિ કોઈને ખ...
    ....... કીર્તન.......
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારાજો
    જીવની કેવી ગતી એમાં થાય માનવ દેહ સુધારોજો
    જીવના વીસ લાખ વરસ વૃક્ષમાં ગયા
    જીવને નથી થાતું હલન ચલન
    ખુબ ખાધા કુવાડીના માર માનવ દેહ સુધારજો
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો
    જીવના નવલાખ વરસ પાણીમાં ગયા
    જીવ નથી નીકળતા પાણીની બહાર
    જીવ પાણીમાં જીવ જંતુ ખાય માનવ દેહ સુધારજો
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારો
    જીવે અગીયાર લાખ વરસ પ્રાણી ગયા
    જીવને પુરર્યા છે કોટડીની માય
    જીવને તડફડી જીવન જાય માનવ દેહ સુધારજો
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારો
    જીવના દસ લાખ વરસ પક્ષીમાં ગયા
    જીવને ભટકવાનું આકાશની માય
    જીવે ખુબ વેઠી ભુખ તરશ માનવ દેહ સુધારજો
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારો
    જીવના ત્રીશલાખ વરસ પશુમાં ગયા
    જીવને ખીલે બાંધ્યા છે બંધન
    જીવે અણ તોળ્યા ઉપાડયા ભાર માનવ દેહ સુધારજો
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો
    જીવના ચાર લાખ વરસ વન માં ગયા
    જીવને પૂરર્યા છે જંગલની માય
    જીવતો ઝાડે ઝાડે ગોથા ખાય માનવદેહ સુધારજો
    જીવની ચોરાશીમાં ગણતરી થાય માનવ દેહ સુધારજો
    જીવની બધી યોની ચોરાશી લાખ થાય
    જીવને પછી મળ્યો મનુષ્ય અવતાર
    જીવ તું ભાવે ભજીલે ભગવાન માનવદેહ સુધારજો
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarમોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની
    🔴શ્રાદ્ધ માં ગવાતા તમામ કીર્તન અહીં આપેલ છે
    • મોક્ષ માર્ગ:👇 • 🔴શ્રાધ્ધ • મોક્ષ માર્ગ🙏
    શરૂઆત ને અંત, પિતૃપક્ષ,

ความคิดเห็น • 46

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p 10 หลายเดือนก่อน +1

    વાહ વાહ મારી વાલી વાલી દીકરીઓ એટલું કરુણ ભજન સંભળાયું ભજન સાંભળવાની બહુ મજા આવી ગઈ કૃષ્ણ મંડળી બહેનો ને શ્રાદ્ધ પક્ષની સુભેચ્છા જય ગોપાલ જય શ્રી કૃષ્ણ વાહ વાહ વાહ વાહ વાહ વાહ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા માસી ખુબ ખુબ આભાર તમારી દીકરીઓને આશીર્વાદ આપતા રહો અને કીર્તન સાંભળતા રહો ધન્યવાદ

  • @latagohel7183
    @latagohel7183 10 หลายเดือนก่อน

    વાહ દીદી બહુ જ મસ્ત ભજન. ગાયું. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 10 หลายเดือนก่อน

    ખુબ સુંદર ભજન ગાયું જય શ્રી કૃષ્ણ કાજલબેન ❤❤

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 10 หลายเดือนก่อน

    બધા બહેનો ને જય શ્રી કૃષ્ણ
    ખૂબ સરસ
    ખુબ જ પ્રગતિ કરો

  • @parthsavani4654
    @parthsavani4654 10 หลายเดือนก่อน +1

    જય ગોપાલ. જીવ તુ ભાવેભજ ભગવાન.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતામાસી ખુબ ખુબ આભાર

  • @ariyansutariya7223
    @ariyansutariya7223 10 หลายเดือนก่อน

    વાહ ખુબ ખુબ સરસ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 10 หลายเดือนก่อน

    વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું શ્રાદ્ધમા નવા નવા કીર્તન સાંભળવા મળે છે અમને આનંદ થાય છે જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👌👌🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર રેખાબેન

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 10 หลายเดือนก่อน +1

    વાહ વાહ દીદી ખુબ જ સુંદર અને કરૂણ ભજન સંભળાવ્યું 🎉. આવી જ રીતે ખુબ ખુબ આગળ વધો એવી મારી શુભેચ્છા 🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ અમારા કીર્તન ભજન આપને ખૂબ પસંદ આવે છે અમને સાથ સહકાર આપતા રહો ખૂબ ખૂબ ધન્યવાદ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 10 หลายเดือนก่อน

    વાહ ખુબ સરસ કીતૅન 👌👌🙏🙏🌹🌹🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમને અમારા કીર્તન ગમે છે સાંભળી ખુબ ખુબ આનંદ થાય છે આવા જ કીર્તન રોજ આવશે સાંભળતા રહો

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 10 หลายเดือนก่อน

    જીવ તું ભાવે ભજી લે ભગવાન માનવ દેહ સુધારજો...
    રાધે રાધે જય દ્વારકાધીશ Like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤❤.
    ધન્યવાદ આવજો જય યોગેશ્વર
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્....

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ખુબ ખુબ આભાર

  • @narendraparmar4639
    @narendraparmar4639 10 หลายเดือนก่อน

    Verry.Nice
    84.mahaprabhuji.Ni.Beathak
    Manushay.Aavtar
    Saras.Bhajan.Che
    So.Nay
    Jay.Shree.krishna
    Jay MatajiJay.Jalaram.Bappa

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @hiraodedara813
    @hiraodedara813 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રોજ અમને સપોર્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 9 หลายเดือนก่อน

    જય ભોળાનાથ કાજલબેન મંડળને ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ સાંભળી આનંદ થયો કાજલબેન તમને મળવાની ઈષા થાયછે તો અમારી મોબાઇલ ની આવીને અમને બોલવો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  9 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમે અમારા બધા જ કીર્તન સાંભળો છો ધન્યવાદ હાલ તો દેશમાં જઈએ છીએ દિવાળીનું કામ ચાલુ હતું એટલે મળવું તો મુશ્કેલ છે નવા વર્ષમાં જરૂરથી મળશો દીદી

  • @shantabentala399
    @shantabentala399 5 หลายเดือนก่อน

    Bwav saras kiarn 🙏🙏👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર મારુ કીર્તન તમને ગમ્યું ધન્યવાદ

  • @anghankruvil2255
    @anghankruvil2255 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ કીર્તન 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rasilasangani7573
    @rasilasangani7573 10 หลายเดือนก่อน

    ખુબ સરસ વિડિયો બનાવ્યો છે ખુબ ખુબ આભાર બહેનો ક્ષાધપક્ષ ચાલે છે તો દરોજ સત્સંગ છે એટલે ટાયમ નથી રહેતો ભજન સાંભળવા નો ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @daxajani27390
    @daxajani27390 10 หลายเดือนก่อน

    Vha vha vha khub khub saras bv j saras gayu

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 10 หลายเดือนก่อน

    ખુબ સરસ વિડિઓ બનાવ્યો છે બેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ranjanben8742
    @ranjanben8742 10 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ .....જય સ્વામી નારાયણ..... ખૂબ ખૂબ સુંદર ભજન ગાયુ ......🙏👌🌺🌸💐

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ધન્યવાદ રંજનબેન

  • @bhupatisapara7850
    @bhupatisapara7850 10 หลายเดือนก่อน +1

    😅 ખુબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 10 หลายเดือนก่อน

    તમે પણ બેન અમારો વિડિઓ જોવો પ્લીઝ 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર જરૂરથી જઈશું