ખરીફ પાક નુકસાનનુ વળતર પરેશ ગોસ્વામી || Kharif Pak Nukshan Nu Vadatar Paresh Goswami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ખરીફ પાક નુકસાનનુ વળતર પરેશ ગોસ્વામી || Kharif Pak Nukshan Nu Vadatar Paresh Goswami
    bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya
    #technical #system #vignan #technology #sattelite #pareshgoswami #પરેશગોસ્વામી
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.co...
    our application
    play.google.co...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    www.facebook.c...
    Twitter
    Pa...
    Paresh_Goswami_WeatherTV

ความคิดเห็น • 756

  • @PareshGoswami
    @PareshGoswami  2 ชั่วโมงที่ผ่านมา +47

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 2 ชั่วโมงที่ผ่านมา +5

      આજે અમારે જોરદાર ગાજવીજ સાથે વરસાદ પરેશભાઈ હતો ⛈️⛈️

    • @BhojabhaiJiladiya
      @BhojabhaiJiladiya 2 ชั่วโมงที่ผ่านมา +3

      જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ આજે બપોર બાદ એક કલાક મા ત્રણ ઈચ વરસાદ પડ્યો છે આજે મેં મગફળી પાડી અને પલાળી જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ આભાર

    • @dnvalani5869
      @dnvalani5869 2 ชั่วโมงที่ผ่านมา

      જય માતાજી પરેશ ભાઈ અમારે કલ્યાણ પુર તાલુકાના સુઈનેશ ગામ માં બહુ વરસાદ થયું

    • @જયેશભાઈનાકીયા
      @જયેશભાઈનાકીયા 2 ชั่วโมงที่ผ่านมา

      , ચોટીલામાં આજે વરસાદ જોરદાર હતો પરેશભાઈ

    • @ashishdhameliya8505
      @ashishdhameliya8505 2 ชั่วโมงที่ผ่านมา

      Aa samany mavthu no kevai 4+5 ins

  • @કિશમતજીઠાકોર
    @કિશમતજીઠાકોર 2 ชั่วโมงที่ผ่านมา +46

    પરેશભાઈ તમારી આગાહી સાવ ખોટી છે કાલે ના પડતા હતા કે વરસાદ નહીં થાય હવે આજે તો વરસાદ ખૂબ પડ્યો છે સૌરાષ્ટ્રમાં

    • @BhadreshTeraiya
      @BhadreshTeraiya 2 ชั่วโมงที่ผ่านมา +2

      Aaje bov varsad padyo

    • @Spd2525
      @Spd2525 ชั่วโมงที่ผ่านมา

      Farku chee hava ni Jem fare feku

  • @hareshchandu5517
    @hareshchandu5517 37 นาทีที่ผ่านมา +1

    Jay mataji

  • @VasubhaiBhagabhai
    @VasubhaiBhagabhai 28 นาทีที่ผ่านมา +1

    જય યોગેશ્વર

  • @Prabdhu7377
    @Prabdhu7377 6 นาทีที่ผ่านมา

    જય યોેશ્વર પરેશ ભાઈ ખેડુતો માટે સાચુ માર્ગદર્શન આપવા બદલ અમો આભારી છીએ જય જવાન જય કિસાન

  • @changeyourthings219
    @changeyourthings219 ชั่วโมงที่ผ่านมา +14

    તમારે લીધે તે નુકસાન થયું છે યાદ રાખજો કાલે કીધું તું વરસાદ નહી પડે તો કયાથી આવો

    • @aravindkeshvala7497
      @aravindkeshvala7497 ชั่วโมงที่ผ่านมา +2

      બરોબર છે ભાઈ

  • @VipulBhaiRamani-j5m
    @VipulBhaiRamani-j5m 2 ชั่วโมงที่ผ่านมา +13

    પરેશભાઈ વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામે આજે ખુબજ વરસાદ પડયો છે, અમારી મગફળી પાથરામાં ઉગી ગયા છે,

  • @Nkstori12
    @Nkstori12 2 ชั่วโมงที่ผ่านมา +22

    પરેશભાઈ આજે પોરબંદરમાં વરસાદ પડ્યો

  • @ઓડેદરાસવદાસએ
    @ઓડેદરાસવદાસએ 2 ชั่วโมงที่ผ่านมา +9

    ❤પરેષ ભાઈ આજે સાંજે પોરબંદરમાં અમૂક વિસ્તારોમાં બે ઈંચ વરસાદ વરસ્યો

  • @jadabhai8608
    @jadabhai8608 ชั่วโมงที่ผ่านมา +6

    સાસ્ત્રી જી ના જન્મ દીવસ ની ખુબ ખુબ સુભેક્ષાઓ💐💐 જય યોગેશ્વર ભગવાન 🙏

  • @suvagiyavimalvimal1335
    @suvagiyavimalvimal1335 42 นาทีที่ผ่านมา +4

    વાત ફેરવી નાખી આજ નો વરસાદ ખુબ નુકસાની વાળો છે. તમારી આગાહી ખોટી પડી

  • @khuntsatish8016
    @khuntsatish8016 2 ชั่วโมงที่ผ่านมา +7

    જય માતાજી પરેશભાઈ આજે મેંદરડા તાલુકાનાં આજુ બાજુના ગામડામાં ભારેથી અતિભારે વરસાદ પડી ગયો.નદીઓમાં પૂર પણ આવી ગયા.ખુબ ખુબ આભાર ભાઈ

  • @arvindahir7176
    @arvindahir7176 ชั่วโมงที่ผ่านมา +9

    હા હવે આગાહી કરતા પણ નય આવતા વર્ષ સુધી તમારી આગાહી માવઠા ના વરસાદ માં સાચી પણ નથી પડતી😢

  • @rameshbhaimendapara66
    @rameshbhaimendapara66 2 ชั่วโมงที่ผ่านมา +15

    પરેશભાઈ ગોસ્વામી આપ અને દિપક ભાઈ બંનેના વેધર ને લગતા વિડિયો અમે નિયમિત જોઈ રહ્યા છીએ તમો કેતા હતા 18 તારીખ પછી વરસાદ ક્યાંક છૂટો છવાયો પડશે જ્યારે દિપક ભાઈ કહેતા હતા કે વરસાદની શક્યતા વધુ છે આપ બંનેમાં દિપક ભાઈનું અનુમાન સાચુ પડી છે તમારી આગાહી 18 તારીખ પછી હવામાન ચોખ્ખું થઈ જશે એવું હતું તમારી આગાહી સાવ ખોટી નીકળી છે અને દીપકભાઈ ની આગાહી સાચી નીકળી છે આપ શેના આધારે દિપકભાઈ કરતા ઉણાં ઉતર્યા છો

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @jethavatapubhie7460
    @jethavatapubhie7460 2 ชั่วโมงที่ผ่านมา +10

    જય પાંડુરંગ શાસ્ત્રી ના જન્મ દીવસ આભાર

  • @dilipgohil9970
    @dilipgohil9970 ชั่วโมงที่ผ่านมา +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @RajshiAhir-d3b
    @RajshiAhir-d3b 9 นาทีที่ผ่านมา

    જય ભોલે બાબા પરેશ ભાઈ દ્વારકા ના ટુપણી માં વરસાદ સારો પડીયો

  • @radhedigitalkhambhala5055
    @radhedigitalkhambhala5055 2 ชั่วโมงที่ผ่านมา +13

    આજ અમારે 4. વાગ્યા ની આજુ બાજુ. પવન સાથે ધોધ માર વરસાદ. કપાસ નું પૂરું કરી નાંખુ . હવે સાવ નવરા બાબરા. વિસ્તારના. મોટા ભાગના ગામડામાં

  • @MoladiyavijayMoladiyavijayp
    @MoladiyavijayMoladiyavijayp ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી પરેશ ભાઈ

  • @Rahulvara-e9l
    @Rahulvara-e9l 2 ชั่วโมงที่ผ่านมา +12

    પરેસ ભાઈ હમેને તમારા ઊપર ગરાસૂધી વીસ વાષ હતો પણ અાજે નફરત થઈ ગઈ આમા બોવ નુકસા થયુ

    • @RohitTarparaRohit
      @RohitTarparaRohit ชั่วโมงที่ผ่านมา +1

      Amitbhai manavdriya ni Aagahi chachi padese

    • @Spd2525
      @Spd2525 ชั่วโมงที่ผ่านมา +1

      Aanu mani badha dubi jasu

    • @JayPatel-rd9bl
      @JayPatel-rd9bl ชั่วโมงที่ผ่านมา +1

      Aaj khabr padi bhai pele thi khoto se

    • @aravindkeshvala7497
      @aravindkeshvala7497 ชั่วโมงที่ผ่านมา

      પરેશ ભાઈ નિ કાલનિ આગાયિ ઉપર ઘણા ખેડૂતો ને વિસ્વાસ હતો આજે ઘણા ને નુકસાન થયું

    • @barkatkotadiya
      @barkatkotadiya 51 นาทีที่ผ่านมา

      Haju 25 tarikh sudhi varsad padi sake bhaio bangal ni khadi ma syclon sarjayu 6

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 ชั่วโมงที่ผ่านมา +5

    જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ આભાર આજે પાડુરગં સાશત્રી ના જન્મ દિવસ ની સત સત નમન જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ આ બે વાગ્યે એક કલાક મા ત્રણ ઈચં વરસાદ પડ્યો છે

  • @rameshsolanki6475
    @rameshsolanki6475 49 นาทีที่ผ่านมา

    જય સોમનાથ પરેશ ભાઈ

  • @bharatsinhmjadejabharat6776
    @bharatsinhmjadejabharat6776 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji Paresh Bhai

  • @SaregBhaiRajput-nr7mp
    @SaregBhaiRajput-nr7mp ชั่วโมงที่ผ่านมา +2

    જય રાજેશ્વર આ સરકાર બહેરી અને આંધળી છે પરેશભાઈ

  • @RanmalOdedara-mw6bn
    @RanmalOdedara-mw6bn 24 นาทีที่ผ่านมา

    જય દ્વારકાધીશ મહાદેવ

  • @ShingalaMathurbhai
    @ShingalaMathurbhai 2 ชั่วโมงที่ผ่านมา +6

    બહુ વરસાદ થયો આજે મેંદરડા તાલુકાનાં આંબળા પરેશ ભાઈ

  • @godhashranayan1722
    @godhashranayan1722 2 ชั่วโมงที่ผ่านมา +8

    પરેશભાઈ કેશોદ તાલુકાના અજાબ ગામ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે

  • @BasirSama-wj3hz
    @BasirSama-wj3hz 59 นาทีที่ผ่านมา +1

    પરેસ ભાઈ તમારી અગાઈ પુરો ચોમાસું જોઈ તમારી અગાઈ સાંચી પણ પઙી પણ૧૮ તારી ખપછીતેવરસાદ થાય તે મને દુઃખ થયો આજે કાલાવડ ગામ બૉઙીમા૪ હિચથયો

  • @kanbharajput992
    @kanbharajput992 17 นาทีที่ผ่านมา

    જય માં મેલડી

  • @PranavPatel-g5d
    @PranavPatel-g5d 31 นาทีที่ผ่านมา

    Aaje bouj varsad pdiyo mota Bhai jambushr taluko bhruc jio

  • @kanjariyamaheshbhai2655
    @kanjariyamaheshbhai2655 2 ชั่วโมงที่ผ่านมา +5

    જય પાંડુરંગ શાસ્ત્રી ના જન્મ દીવસ ની શુભેછા

  • @sureshthakor9155
    @sureshthakor9155 29 นาทีที่ผ่านมา

    Jay mahadev

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 22 นาทีที่ผ่านมา

    અમદાવાદ જિલ્લાના ગામડા ના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા 18 તારીખ પછી વરસાદ નું પ્રમાણ ઘટી જવાનું હતું અને વાતાવરણ પણ ખુલ્લું થઈ જવાનું હતું. પણ ભગવાનની ઈચ્છા હતી તે મુજબ થયું પરેશ ભાઈ .

  • @danabhaimahirdanabhaimahir1015
    @danabhaimahirdanabhaimahir1015 ชั่วโมงที่ผ่านมา +1

    જય દ્વારકા ધીસ પરેશભાઇ
    આ સરકાર આંધળી અને બહેરી છે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 ชั่วโมงที่ผ่านมา +5

    આજે અડધા સૌરાષ્ટ્ર માં એક થી ત્રણ જેટલો વરસાદ થયો છે જય રામદેવજી કેશોદ

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq 2 ชั่วโมงที่ผ่านมา +6

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996 2 ชั่วโมงที่ผ่านมา +21

    જય માતાજી પરેશ ભાઈ તમે એવું કહેતા કે વરસાદ નું જોર ઘટશે તેની જગ્યાએ આજે જસદણ તાલુકાના બરવાળા તેમ આસપાસ ગામોમાં વરસાદ જોરદાર ઝાપટું પડી યુ છે

    • @gjmahakal0167
      @gjmahakal0167 2 ชั่วโมงที่ผ่านมา +2

      Dwarka ma pan jordar full gaj vij bhego payro varsad

  • @UdaySagarka
    @UdaySagarka ชั่วโมงที่ผ่านมา +3

    પરેશ ભાઈ આજ માણાવદર તાલુકા ના ગામડા મા આજે વરસાદ બોવ પડયો ચાર થી પાસ ઇસ જેટલો વરસાદ પડયો પુર જેવી સિથ સર જાણી હતી બસ જય માતાજી જય માતાજી પરેશ ભાઈ

  • @5b1ajaybhammar3
    @5b1ajaybhammar3 2 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 2 ชั่วโมงที่ผ่านมา +5

    પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ દાદા ને શત શત નમન જય યોગેશ્વર

  • @vijaysinhsodha3233
    @vijaysinhsodha3233 40 นาทีที่ผ่านมา

    Very good sar

  • @pratapsolanki6452villageLife
    @pratapsolanki6452villageLife 2 ชั่วโมงที่ผ่านมา +6

    પરેશ ભાઈ હું તમારા રોજ વિડિયો જોવ છું. પણ આ વખતે તમારી આગાહી ખોટી પડી..તમે કાલે કહ્યું કે હવે વરસાદ નહિ આવે આવશે તે દરિયા કિનારે આવશે આજ અમારે ગીર વિસ્તાર માં પૂરું કરી આપ્યું ..હવે આગાહી બંધ કરવા વિનંતી ❤❤❤

    • @bhuvamanish6462
      @bhuvamanish6462 40 นาทีที่ผ่านมา +2

      દરિયા કિનારે વરસાદ નથી ભાઈ

  • @gopalbhaiparmar9794
    @gopalbhaiparmar9794 ชั่วโมงที่ผ่านมา +1

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 ชั่วโมงที่ผ่านมา +4

    આજે જો પરેશ ગોસ્વામી ની આગાહી હોત તો વિગતવાર કયા તાલુકામાં કયા જિલ્લામાં વરસાદ પડ્યો તે ગણા વે ત

  • @velnath_studio_dahithara
    @velnath_studio_dahithara 2 ชั่วโมงที่ผ่านมา +3

    આજ રોજ 19_10_24અમારે લાઠી તાલુકાના દહીંથરા ના આજુ બાજુના ગામ મા ખૂબ પવન સાથે વરસાદ આવ્યો ખુબ નુકસાન થયું છે

  • @vijayzapadiya7907
    @vijayzapadiya7907 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jày mataji parshbhia

  • @RathvaPintuBhai-o1p
    @RathvaPintuBhai-o1p 2 ชั่วโมงที่ผ่านมา +2

    જય.બજરંગબલી‌
    જય.દ્વારકાધીશ.પરેશભાઈ

  • @chunilal6417
    @chunilal6417 2 ชั่วโมงที่ผ่านมา +4

    પરેસ ભાઈ લાલપુર તાલુકામાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે.

  • @patelnileshbhai6138
    @patelnileshbhai6138 2 ชั่วโมงที่ผ่านมา +2

    પરેશ ભાઇ જય શ્રી સ્વામિનારાયણ વિંછીયા તાલુકાના સનાળી ગામમા ખુબજ વરસાદ થયો છે

  • @Aapnogujju501
    @Aapnogujju501 2 ชั่วโมงที่ผ่านมา +5

    Jay yogeshwar❤

  • @ravalkarshanbhai6710
    @ravalkarshanbhai6710 2 ชั่วโมงที่ผ่านมา +4

    પરેશભાઈ તમે નાપાડતાહતા વરસાદ દે ભુકા બોલાવીદીથા

  • @ghanshyamshera-ov5yb
    @ghanshyamshera-ov5yb 2 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ

  • @jagdishlimbani1838
    @jagdishlimbani1838 2 ชั่วโมงที่ผ่านมา +2

    રામ રામ પરેશભાઈ ગોંડલ આજની અત્યારે વરસાદ ચાલુ છે

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 ชั่วโมงที่ผ่านมา +2

    ❤ જયસીતારામ પરેશભાઈ ❤

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 ชั่วโมงที่ผ่านมา +1

    જયસોમનાથ જય મુરલીધર પરેશભાઈ અભિનંદન ❤

  • @vinubhaimungla6066
    @vinubhaimungla6066 2 ชั่วโมงที่ผ่านมา +7

    આજે બાબરા લાઠી પંથકમાં બે ઇંચ વરસાદ પડી ગયો

    • @jatinradadiya94
      @jatinradadiya94 2 ชั่วโมงที่ผ่านมา

      અમારા ગામ ( ફુલઝર. તા. બાબરા) માં છેલ્લા 10 દિવસ માં 4 વખત વરસાદ પડયો છે.

  • @HareshJetani-vo8gh
    @HareshJetani-vo8gh 2 ชั่วโมงที่ผ่านมา +3

    જય યોગેશ્વર બધાય ખેડૂત ભાઈયોને

  • @RamChandera-q6x
    @RamChandera-q6x 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jay yogeshwar pareshbhai

  • @RavjiRanabada
    @RavjiRanabada 2 ชั่วโมงที่ผ่านมา +2

    🙏 જય શ્રી યોગેશ્વર ભગવાન પરેશ ભાઇ🙏

  • @kiritAjani
    @kiritAjani 2 ชั่วโมงที่ผ่านมา +2

    Jay mataji paresh Bhai ❤

  • @hareshpansuriya-cu9ei
    @hareshpansuriya-cu9ei ชั่วโมงที่ผ่านมา +2

    વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખુબજ વરસાદ થયો

  • @BharatBhai-ej4wr
    @BharatBhai-ej4wr 2 ชั่วโมงที่ผ่านมา +2

    જય શ્રી ઉમિયા માતાજી પરેસભાઈ જલોયા કપડવંજ થી ભરતભાઈ ના હર હર મહાદેવ

  • @BhaliyaRameshbhai-qp5zl
    @BhaliyaRameshbhai-qp5zl 2 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશભાઈ જય સોમનાથ મહાદેવ આભાર

  • @Sagar--khedut
    @Sagar--khedut 2 ชั่วโมงที่ผ่านมา +4

    જય યોગેશ્વર ❤❤❤

  • @hardipatodariya1693
    @hardipatodariya1693 ชั่วโมงที่ผ่านมา +2

    અમારે પણ વરસાદ વાવા ઝોડા. સાથે. ચાલુ. છે. ગામ. સગડોલ. તા કરજણ. ડી. બરોડા.. કપાસ. મા..ખૂબ. નુકસાન. છે

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 2 ชั่วโมงที่ผ่านมา +1

    ❤ જય માતાજી પરેશભાઈ ખુબ સરસ માહિતી આપી ભાઈ

  • @kantibhambhana341
    @kantibhambhana341 2 ชั่วโมงที่ผ่านมา +2

    મેંદરડા તાલુકાનાં આંબળા ગમે જોરદાર વરસાદ પડ્યો છે

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 2 ชั่วโมงที่ผ่านมา +2

    આપને તથા આપના પરિવાર ને જય યોગેશ્વર પરેશ ભાઈ

  • @PithabhaiVansh
    @PithabhaiVansh 2 ชั่วโมงที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન આવાં મહાન મહાપુરુષ ને સો સો સલામ જય શ્રી રામ

  • @kishornakum7487
    @kishornakum7487 ชั่วโมงที่ผ่านมา +2

    પરેશ ભાઈ જામનગર ના લાલપુર તાલુકાના જશાપર ગામે આજે શનિવારે સાંજના છ વાગે જોરદાર વરસાદ પડેલ છે કિશોરભાઈ નકુમ

  • @rasikbhainadoda6053
    @rasikbhainadoda6053 2 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશભાઈ અમારે અમરેલી તાલુકાનું ચીતલ વરસાદ બહુજ સારો

  • @sagarmangaroliya7618
    @sagarmangaroliya7618 2 ชั่วโมงที่ผ่านมา +4

    બહુ તો 2000 આપી દેશે પરેશ ભાઇ

  • @pipaliyakaushik6630
    @pipaliyakaushik6630 30 นาทีที่ผ่านมา

    પરેશ ભાઈ કહેતા હતા કે અઠાર તારીખે વરસાદ નું જોર ઓછું થઇ વાતાવરણ ખુલ્લું થશે પણ અજે ઓગણીસ તારીખે વરસાદ પડ્યો રાજકોટ ના રતન પર જારિય કોટડા માં મગફડી પાથરા પલળી ગયા આગાહી કેમ ખોટી પડી પારેશભાઈ જય ગરવી ગુજરાત ... જય સોનાથ
    ભાઈ તમારો ભરોસો હતો મારા વાલા સરખુ pridicsan કરો અમાં મરાઈ ગયા

  • @chavdakhimachavda8662
    @chavdakhimachavda8662 10 นาทีที่ผ่านมา

    👌👌🙏🙏🙏

  • @Nimuben25
    @Nimuben25 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી પરેશ ભાઇ

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 57 นาทีที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઇ

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn 2 ชั่วโมงที่ผ่านมา +2

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @chanabhaichhuchhar2517
    @chanabhaichhuchhar2517 2 ชั่วโมงที่ผ่านมา

    આભાર પરેશભાઈ

  • @GopalSingad-zg3us
    @GopalSingad-zg3us ชั่วโมงที่ผ่านมา +1

    જય મા મોગલ

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર પરેશભાઈ

  • @bagdarajesh8597
    @bagdarajesh8597 ชั่วโมงที่ผ่านมา

    Jay Somnath Paresh bhai

  • @PurvajitsinhVaghela-v8m
    @PurvajitsinhVaghela-v8m 2 ชั่วโมงที่ผ่านมา +2

    જય યોગેશ્વર 🙏🏼

  • @rajbhazala9063
    @rajbhazala9063 ชั่วโมงที่ผ่านมา +1

    Jay dwarkadhish

  • @kanaksinhsisodiya2144
    @kanaksinhsisodiya2144 2 ชั่วโมงที่ผ่านมา +3

    જૂનાગઢ જિલ્લામાં આજે વરસાદ છે

  • @bhimshiahir4914
    @bhimshiahir4914 2 ชั่วโมงที่ผ่านมา +2

    Har har mhadev

  • @maheshdudhat2070
    @maheshdudhat2070 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jay mataji pareshbhay

  • @balubahibamaniya3990
    @balubahibamaniya3990 ชั่วโมงที่ผ่านมา +1

    જય સોમનાથ

  • @comedyguru9617
    @comedyguru9617 2 ชั่วโมงที่ผ่านมา +2

    જય યોગેષવર પરેશભાઈ

  • @MadevaManvar
    @MadevaManvar ชั่วโมงที่ผ่านมา

    ખુબ ખુબ આભાર પરેશભાઈ જય મુરલીધર જી કરછ તા રાપર ગામ ખેંગારપર ❤

  • @devayatgal7500
    @devayatgal7500 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jay Dwarkadhish

  • @HarsukhbhaiChavada-b8z
    @HarsukhbhaiChavada-b8z 37 นาทีที่ผ่านมา

    સાયલા ના કસવાલી માં પવન સાથે વરસાદ પડિયો પરેશ ભાઇ બવ નુકસાન સે કપાસ માં

  • @dineshmeniya7828
    @dineshmeniya7828 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી.પરેશભાઇ

  • @farmingindiaindia3604
    @farmingindiaindia3604 ชั่วโมงที่ผ่านมา

    આભાર સર

  • @sufiyanparasara3686
    @sufiyanparasara3686 2 ชั่วโมงที่ผ่านมา

    આભાર પરેસ ભાઈ

  • @patelghanshyam1816
    @patelghanshyam1816 ชั่วโมงที่ผ่านมา +1

    આજે ખેડા જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે.

  • @kamaliyagovind4694
    @kamaliyagovind4694 2 ชั่วโมงที่ผ่านมา +4

    હવે છું ઉપાડસુ મારા વાલા મગફડી તો શહીદ થય ગય

  • @pravinahir2353
    @pravinahir2353 ชั่วโมงที่ผ่านมา

    Jay murlidhar bhai 🙏🙏🙏

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn 2 ชั่วโมงที่ผ่านมา +1

    કાલાવડ તાલુકાના નાનાવડાલા મા આજે જોરદાર ગાજવીજ સાથે વરસાદ છે પરેશભાઈ