By writing this precious one Zaverchand meghani has tried to pay off the debt of mother over child. But he also would have said i can not pay off this priceless debt.
Thanks for showing your interest. 🙏 For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com and for more FUN and updates click bit.ly/GujaratiJalso2018
Thanks for showing your interest. 🙏 For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com and for more FUN and updates click bit.ly/GujaratiJalso2018
Thanks for showing your interest. 🙏 For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com and for more FUN and updates click bit.ly/GujaratiJalso2018
એતો વતનથી દૂર હોઈ તેને વતનની મહેક વધારે આવે. અને વતન ની યાદ પણ.
મને ગર્વ છે. હું ગુજરાતી છુ.
Only I proud to be Indian.
વતન માટે કશુંક કરી ચૂકજો
100%
Y y y
@@kantilalpathak9623 Tru
જય જય ગરવી ગુજરાત ❤️
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…
પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
ખૂબ સરસ
ગર્વથી કહો હું છું ગુજરાતી
કાઠિયાવાડ મા કોક દિ ભુલા પડી જાવ ભગવાન પછી થાવ મારા મહેમાન
તમને સ્વઁગ ભુલાવુ શામળા.
NYC
Priyansh Samani આપના નિમંત્રણ મળતા જ સ્વર્ગ પણ મળી ગયું । તે કસુંબી ના ટેકાએ પૂર્ણ આજ નો દિવસ વીતશે
Wah Moj Awi Moj Dhanya Che.🙏👌👌👍🕉️
Badhay kalakaro e jordar gayu pan Bihari hemu gadhavi 🙏 sabdo ni pakad Ane aalap awesome. Vah meghani vah tane lakh lakh vandan baap🙏
Majaa aavi gai wah . Gujarat na legendary. . Artists. All of you great. Proud to be a Gujarati. .
Proud to be a Gujarati. Fabulous creation by Meghani.
L
@@rahulanjara411😅😅i😅iiii😅😅😅😅😅😅😅😅😅
Aa geet babu shona jaanu chiku varao mate nathi jay jay garvi gujrat
Waah...waa....
Kasumbal gujarat....
Wah meghani...
Salute to Xaverchand Meghani giving a fabulous song O Raj mane lagyo Kasumbi Rang.Salute to Sing 1st of all by HEMU GADHAVi.
Waah proud to be a Gujarati! Jai jai garvi Gujarat. Bhat mata ni jay! 🙏
Meghani wah tanari kavya rachna lajawab..
This brought tears. No words to express
Evergreen song Lagyo Kasumbi no Rang.Best Best Superb Superb
વાહ
રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી ની કૃતિ!! 👏👏😍😍
Gujrat ni moj ho
No.words to appreciate only very good .good
🙏🙏🙏🌹🌹🌹
वाह वाह अमे गुजराति लेरी लाला
Thank you 🙏
Great. Regret to late come across with this ' precious geet' by zaverchand meghani.fragrance of great prosperity of gujarat and gujarati literature.
Jai jai Garvi Gujarat. Su vaat che Padmashree Bhikhudanbhai. Aap Gujarat nu gaurav chho.
Nice
વાહ વાહ.... MEGHANI -રાષ્ટ્રીય શાયર....
Mer Bipin m
Jay ho Gujarati jalaso 🙏🙏🙏
ધન્ય છે બાપ મારા મેઘાણી ને..
મોઢે બોલું 'માં' ને ત્યા તો મને સાચે જ બાળપણ સાંભળે,
એ પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા.
- કવિ કાગ બાપુ ( દુલા ભાયા કાગ )
❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤
By writing this precious one Zaverchand meghani has tried to pay off the debt of mother over child. But he also would have said i can not pay off this priceless debt.
મનેગૌરવછ છે હું ગુજરાતી છું મને ગૌરવ છે મારા ગુજરાતી લોકસાહિતય નુ
Meghani tu meghavi
Wah jordaar
Mana dhora re dhavan keri dhara e dhara e pidho kasumbi no rang
Jordar ho SRS
Moj Awi Moj🙏👌👍🕉️
Biharidan bhai was too good ✨
Jordar ho bhai mast 💐💐💐💐💐💐
Super se upar👍👍👍👍👍
રંગ છે ગુજરાતી જલસા ને જયહો
Living legend bhikhudan bhai 🔥
HO..RAAJ MUNE LLAGYO KASUMBINO RANG...PROUD TO BE A (THE)GUJARATI..
Proud To Be Gujrati
Mara vatan ni mati ni sodam 👏👏👏🙏
આહા હા...વાહ ભાઈ વાહ....👌👌
Beautiful Gujarati Jalso.
JaJu jivo sorthna sing jai Gujarat !
Salute to these singers for Lagyo kadumbi no Rang
Wah lagyo kasumbi no rang
Ha , mane lagyo kasumbi norang 👌👌👌
Ha bhikh bhai ha mane tamara par garv che
Des na badhaj sahido ne naman Jay Bharat Jay Gujarat
વાહ મેઘાણી વાહ
Aa darek gujrati nu pavitra jiwan chhe
જય જય ગરવી ગુજરાત
No words to praise this song of Meghani
Kalakar pote j enjoy kare che❤ perform karta karta
Jay Jay garavi Gujarat
Beautifully done
ગુજરાતનુ ગૌરવ
Superb sir
Thanks for showing your interest. 🙏
For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com
and for more FUN and updates click
bit.ly/GujaratiJalso2018
Gujrat ni matti ni moj ane het alag j chhe.
2024 માં જોઉં છું મજા આવી ગઈ😊
Ji ho !!!!!!!
GDHAVI IS NO MATCH. HE HAS SPOLED THE GAME
जय जय गरवी गुजरत
All.our singers are good
Team work is good
Enjoying
🙏🙏🙏🌹🌹
vah....bihari vah... abhesih ☆☆☆☆☆
Khub sundor 🙏🌹
Wonderfull voice and the song
Jai mataji
Bhai bhaaaaaaaaaaii8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
its in raag Bhairavi. anyways, gana khub saras!
jordar yar....
Thanks for showing your interest. 🙏
For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com
and for more FUN and updates click
bit.ly/GujaratiJalso2018
Excellent salute to all singers
વાહ અદભુત
Anmol Varaso chhe Gujrati sahitya no
JAY JAY GARVI GUJRAT
Jay ho meghani
Jay Jay Garvi gujrat
જુગ જુગ જીવો મારા વ્હાલા જુગ જુગ જીવો
Jordar
Wah kya bat hai.
Bhuka bapu
Shupar jugalbandhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
Jay Jay Garvigujrat
Wah wah bhikhu dada.
❤❤❤
I m speechless
wha kasubino rang
Thanks for showing your interest. 🙏
For upcoming gujarati jalso details mail us your contact details: Gujaratijalso@gmail.com
and for more FUN and updates click
bit.ly/GujaratiJalso2018
જય જય ગરવી ગુજરાત
I love my Gujarat
haaaa moj haaaaaaa
ha moj
Reallyreally jalso
Sachi Deshbhakti Shahid PArivaro na YAd KArvani cha ..
❤
ha maru gujarat
One of the best rang
My most favorite
I am proud of you
જય જય ગરવી ગુજરાત .........
Majbut
👌👌👌
Jay rajputana lagyo kasumbi no rang
Old is gold 👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌vah moj