દાદાજીની આંગળી અને દાદીમાંનો ખોળો_vadil vandna_radha mehta at surat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • રાધા રાજીવ મેહતા_આ અદભૂત ટેલેન્ટ જોઈ દરેક ગુજરાતીને તેના ગુજરાતી હોવાનો ગર્વ થઈ ઉઠશે, જે વીડિયોમાં દર્શાવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢમાં સદભાવના મીશન વખતે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી બાળકી રાધા રાજીવ મેહતાએ જુનાગઠના ઇતિહાસના પન્નાઓને ખોલ્યા, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તેના આખા વક્તવ્યને ધ્યાનપુર્વક સાંભળતા રહ્યાં. જેણે રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલના હાથે ચંદ્રક પણ મેળવ્યો છે. radha.vguj@gmail.com
    up. by vasant teraiya 9687150200

ความคิดเห็น • 302