પત્રકારોની Jamawatમાં સમજો લોકોની અંધશ્રદ્ધા કેવી રીતે શૈતાનોને પેદા કરે છે! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 161

  • @thunderworld6938
    @thunderworld6938 8 วันที่ผ่านมา +29

    અત્યારે તૌ ભાઇઓ કરતા બેનો હિંમતવાન સાબીત થાઈ છે, ધન્ય છે આ બન્ને બેનો ને.🙏👏👏👏

  • @thakornatuji7384
    @thakornatuji7384 8 วันที่ผ่านมา +20

    કોઈ પણ નેતા ની નિષ્ઠાપૂર્વક સાચી વાત બહાર લાવનાર બન્ને બેનો ને ખુબ ખુબ અભિનંદન વડસ્મા

  • @rathwamanhar9811
    @rathwamanhar9811 8 วันที่ผ่านมา +25

    મારી ગુજરાતી બેનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું રાઠવા મનહર ભાઈ કવાંટ થી સત્યમેવ જયતે 🙏

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 8 วันที่ผ่านมา +15

    કામ કરતા જોર આવે અને બાવા બનવામૉ બધુ જ મળી રહે છે આપણી પોતાની ભુલ છે આપણે મા બાપ ને ભુલીને બાવાઓને પગે લાગીયે છીએ આવા એપિસોડ મુક્તા રહેજો ❤જય શ્રી હરસિદિધ ભવાની મા ❤❤🎉

  • @Muhibbvhora
    @Muhibbvhora 8 วันที่ผ่านมา +9

    First of all lots of respect for both of you madam.
    પત્રકારત્વમાં આવ્યા બાદ આ બંને મહાનુભાવ જોડે મારો સંવાદ થયો છે
    કદાચ એ લોકોની ગ્રંથિ આજે તૂટી ગઈ હશે કે જે લોકો મને કહેતા કે આ બંને એકબીજાના વિરોધી એટલે કે અંગ્રેજીમાં કહીએ તો RIVALS છે
    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં આવી ત્યારે આ બંને નિષ્ઠાથી પોતપોતાનું કામ કરી રહ્યા હતા અને એને પત્રકાર બિરાદરી ના જ ઘણા મહાન અભાવ આ બંનેની rivalry તરીકે જોઈ રહ્યા હતા કદાચ આ ગ્રંથિ હવે તૂટી હશે

  • @bcvaghelavaghela7427
    @bcvaghelavaghela7427 8 วันที่ผ่านมา +14

    અત્યારે જે આસારામને ભગવાન માને છે તે આસારામના રૂપિયા વાપરે છે

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 8 วันที่ผ่านมา +10

    દેવાંશિબેન અને ગોપીબેનને ખૂબ ખૂબ અભિનંદન

  • @mangabhaiparmar4488
    @mangabhaiparmar4488 8 วันที่ผ่านมา +10

    બંને બહેનો ને મારા લાખ લાખ સલામ અને બંને બહેનો ને મારા આશીર્વાદ છે
    આપણા ગુજરાત માં સાચા સાધુ સંતો જૂનાગઢ અને તેવા આશ્રમો માં રહે છે તેમને જનતા માં કોઈ રસ નથી

  • @tushalrajput5771
    @tushalrajput5771 8 วันที่ผ่านมา +9

    બંને બહેનો બહુજ સચોટ માહિતી પત્રકાર તરીકે પ્રજાને આપો છો તે અભિનંદન ને પાત્ર છે ખુબ ખુબ અભિનંદન બંને બહેનો ને

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา +3

    લોકો તેમની સમજણ અને અનુભવથી બાપુજી ને માને છે.

  • @dipakvasava4688
    @dipakvasava4688 7 วันที่ผ่านมา +1

    મહાત્મા જયોતીબા ફૂલે અને સત્ય શોધક સમાજ નાં વિચારો ની ખુબ જરૂર છે.

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา +5

    આશારામજી બાપુએ સજ્જનો બનાવ્યા છે.

    • @vu9db
      @vu9db 4 วันที่ผ่านมา

      Aeni pela sajjan nhota koi???

    • @mahendrarathva8189
      @mahendrarathva8189 4 วันที่ผ่านมา

      @@vu9db હા, ચાલો બતાવું તમને સાબિતી સાથે, વ્યસની ઓને નિર્વ્યસની બનાવ્યા છે, અધર્મી ઓને ધાર્મિક બનાવ્યા છે. લાખો ગરીબોને નિષ્કામ ભાવે સેવા કરી છે. લાખો લોકો ની જીંદગી બનાવી છે ભાઈ. બારીકાઈથી અભ્યાસ કરો તો સમજ પડે બાકી મીડિયા કોઈ તટસ્થ નથી.

  • @snehthakkar2347
    @snehthakkar2347 2 วันที่ผ่านมา +1

    અત્યારે એને માનવાવાળા કાં તો અંધ છે કાં તો એમનો કોઈ સ્વાર્થ છે આવા બાવા જોડે

  • @sajanshing9171
    @sajanshing9171 วันที่ผ่านมา

    ક્યાં બેનના વખાણ કરૂ એક એકથી ચડિયાતા છે god bless you both 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Pfaster-t1o
    @Pfaster-t1o 23 ชั่วโมงที่ผ่านมา

    બંને બહેનો ની હીંમત ને ખુબ ખુબ અભિનંદન સરકાર શ્રી એ નવો કાયદો લાવવો જોઈએ આશ્રમ બનાવીને સંસાર ત્યાગ નું નાટક કરે છે એને નસ સંબંધી ફરજિયાત કરવાની

  • @lePerfumo
    @lePerfumo 3 วันที่ผ่านมา

    રાષ્ટ્ર માટે સત્ય બતાવતી બે બહેનો. વંદન મારા બહેનોને.

  • @babusamatdangar2291
    @babusamatdangar2291 8 วันที่ผ่านมา +4

    ગોપી બેન અને દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન

  • @anandkumarchristie7108
    @anandkumarchristie7108 8 วันที่ผ่านมา +5

    જોડીયા બહેનો નો જન્મ દિવસ એક જ હોય😊😊

  • @hasmkhbhaikothiya4323
    @hasmkhbhaikothiya4323 8 วันที่ผ่านมา +3

    બને બહેનો ને લાખ લાખ સલામ આમજ કામ કરતા રહો

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 8 วันที่ผ่านมา +1

    બંને બહેનો ના નીડર પત્રકારત્વ ને હૃદયપૂર્વક લાખ લાખ અભિનંદન 👌🙏

  • @sajanshing9171
    @sajanshing9171 วันที่ผ่านมา

    ધન્યવાદ બને બહેનોને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AndyPatel-uy2wp
    @AndyPatel-uy2wp 8 วันที่ผ่านมา +1

    Congratulations both Sisters
    You both Doing super job

  • @Kitty..280
    @Kitty..280 8 วันที่ผ่านมา +5

    Aasharam nu to badhuj bahar aavi gayu se pan bjp nu kali kartut kyare bahar aavse..

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 8 วันที่ผ่านมา +1

    જેના દુઃખ સરખા ને એના દેખાવ પણ સરખા - Dear Father (2022 gujarati film)

  • @BHAVESH_Q
    @BHAVESH_Q 8 วันที่ผ่านมา

    "Such an incredible moment to see two of the best women journalists together! I'm a huge admirer of both of you - your work is truly inspiring!"

  • @શિવસિહએફસોઢાપરમાર
    @શિવસિહએફસોઢાપરમાર 3 วันที่ผ่านมา

    સરસ એપીસોડ બંને બહેનોને

  • @RakeshPatel-ru2qs
    @RakeshPatel-ru2qs 8 วันที่ผ่านมา +1

    બહાદુર પત્રકાર બેહનો ને સલામ

  • @ThakkarNarendrakumar
    @ThakkarNarendrakumar 8 วันที่ผ่านมา +2

    દેવાંશીબેન ખુબ ખુબ અભિનંદન

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 8 วันที่ผ่านมา +2

    અભિનંદન બહેનજી.

  • @dilipvaniya7546
    @dilipvaniya7546 4 วันที่ผ่านมา

    ગુજરાત માં સહુથી વધારે બાવાઓ યુપી બિહાર માં થી આવે છે સૌથી વધારે મોટાં મંદિરો માં બેઠા છે તેમની વિરુદ્ધ માં અભિયાન ચલાવો ભાજપ વાળા સૌથી વધારે આવાં લોકો ને પ્રોત્સાહન આપે છે.

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 5 วันที่ผ่านมา

    ગોપી બેન અને દેવાંશી બેન તમે બંને નીડરતાથી પત્રકારિત્વ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 8 วันที่ผ่านมา

    આપ બંને સાહિબાનો નો ખુબ ખુબ હદય થી આભાર માનું છુ નિક્ષપક્ષ છો નીડર છો પ્રજા ના હદય મા છો તમે બન્ને .God bless jodi

  • @rashminsanghvi9909
    @rashminsanghvi9909 23 ชั่วโมงที่ผ่านมา

    Congratulations both of you

  • @rammakwana3906
    @rammakwana3906 8 วันที่ผ่านมา +1

    બૈય.બેનાે.ને.ખુબ.ખુબ.અભીનદન

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา +2

    તમે આસારામ બાપુ ના કાર્યો દેખો.

    • @vu9db
      @vu9db 4 วันที่ผ่านมา

      Kone nai joya,??? sarkaar ae to jove

  • @nareshsolanki6768
    @nareshsolanki6768 8 วันที่ผ่านมา

    Happy to watch you giys together, Really proud of you Sisters

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 7 วันที่ผ่านมา

    ગોપી બેન તથા દેવાંશીબેન ને ખૂબ ખૂબ અભિનંદન.

  • @sureshparmar-rd4uz
    @sureshparmar-rd4uz 8 วันที่ผ่านมา +4

    આસારામ બાપુ નહી બેન આસારામ કો

  • @dhiraj_damor_official_85
    @dhiraj_damor_official_85 6 วันที่ผ่านมา

    આવા લોકો ને રામ નામ સાથે જોડી જ નહીં શકાય...
    રામ નામ એટલે સત્ય. નિષ્ઠા. ત્યાગ અને બલિદાન,🙏🙏

  • @patelrajesh5116
    @patelrajesh5116 6 วันที่ผ่านมา +1

    Sant sataye tino Jay tej,bal or vansh........

  • @user-qq3yt3bu7d
    @user-qq3yt3bu7d 5 วันที่ผ่านมา

    બે બહેનો ને ધન્યવાદ

  • @gavithappybirthdayramchara770
    @gavithappybirthdayramchara770 8 วันที่ผ่านมา +1

    Mem aap banne khubaj brev and strong jarnalist I salute mem

  • @user-bp9ef9ky8l
    @user-bp9ef9ky8l 16 ชั่วโมงที่ผ่านมา

    Banni bahanon ne khoob Abhinandan

  • @mitalbaraiya1360
    @mitalbaraiya1360 7 วันที่ผ่านมา +1

    અરે બેન તમને એક વાત કવ્ જરા સાંભળો
    મારા ઘરે એક દિવસ એક ભાઈ આવ્યા ત્યારે ઘરે હાજર ખાલી મારા મામી એક જ હતા આપ આપડા મમ્મીઓ નું તો એવું હોય ક થોડું ધર્મિક લાગે એટલે તરત જોડાય જય,
    વાત એમ છે કે પેલા ભાઈ આવ્યા થા એ આશારામ આશ્રમ થી જોડાયેલા હતા આજે પણ2024 માં તમે કંઈક એવું હતું ક તમે અમુક રૂપિયા નું દાન કરો તો દર મહિને આશારામ ની પુસ્તકો આપડા ઘરે દઈ જાય્ , અને મારા મામી કાઈ અમના ભકત નથી પણ અમને મ થયું કે ધાર્મિક કાર્ય માં આપીયે કંઈક એ આશારામ થી અજાણ્યા હતા પછી તો મને ખબર પડી પુરી વાય એટલે મે એ પુસ્તકો આપીજાતા એ બંધ કરાવ્યું.
    વાત એમ છે કેઆજે પણ અમના આશ્રમ ચાલે છે ,માણસો તેનો પ્રચ્છર કરે છે અને ભોળા માણસો ને હજુ ધુતે છે

  • @raghavvala620
    @raghavvala620 10 ชั่วโมงที่ผ่านมา

    Good

  • @BhupatKhaniya
    @BhupatKhaniya 7 วันที่ผ่านมา

    ખૂબ સરસ રીતે રીપોર્ટીંગ કરો તેમાટે ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન અને ગોપી બેન‌‌

  • @A.DJoshi
    @A.DJoshi 2 วันที่ผ่านมา

    Har Har mahadev

  • @snehthakkar2347
    @snehthakkar2347 2 วันที่ผ่านมา +1

    બાપુ નથી કહેવાનો બહેન એક લુખ્ખા ને

  • @amitamitpitroda7107
    @amitamitpitroda7107 8 วันที่ผ่านมา +4

    Asharamji bapu ae seva kayri te Kem nathi batavata hajaro dharam parivartan karela aadivashi ne pacha laviya che tene te Kem nathi batavata

  • @ParipariMosin
    @ParipariMosin วันที่ผ่านมา

    Good Gopi baen

  • @sakaramnaik1970
    @sakaramnaik1970 8 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન બહેનો

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 8 วันที่ผ่านมา

    Nidar lidar ane KHAMIRVANTI mari bharat ni dikryu ne koti koti dhanyvad himat hoy tya hari hare hoy Jay Jay shri krishna Jay shri ram Jay shri ma khodal kagavad good day for you🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 8 วันที่ผ่านมา

    VERY. GOOD. JAMAWAT

  • @pravinbhaipatel3917
    @pravinbhaipatel3917 8 วันที่ผ่านมา

    Bne.bhenone.dhnyvad.pakhndi.pujaychhe.bava.anerajkarniyo.aek.bijanashaykchhe.prajamurkhchhe

  • @Rajendrasvasava.rajubhai
    @Rajendrasvasava.rajubhai 8 วันที่ผ่านมา +1

    ❤❤ Salam se 2y behno ne❤

  • @balvantsinhhgohil7648
    @balvantsinhhgohil7648 8 วันที่ผ่านมา

    નીડર પત્રકાર બંને બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન જે તે વખતનું અને વર્તમાન સમય અનુસાર પત્રકારત્વ નીડર થી. સત્ય ને ઉજાગર સાચું પ્રતિબીંબ રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy 3 วันที่ผ่านมา +2

    જય આશારામ બાપુ

  • @nikhilvaghela9243
    @nikhilvaghela9243 5 วันที่ผ่านมา +2

    Asharam ji bapu e dhram parivartan par bolya hata te kem tame dogala na nathi batavata rava de tame dogala exposed thai gaya chhe sachu koi divas chhupai nahi

  • @dilipkathrotiya214
    @dilipkathrotiya214 8 วันที่ผ่านมา

    Khub khub Abhinandan...ben

  • @jadavharsh3490
    @jadavharsh3490 8 วันที่ผ่านมา

    Dhanyavad ben

  • @letstoorandtravel7430
    @letstoorandtravel7430 8 วันที่ผ่านมา

    ઇલયુમિનાટી વિશે જાણકારી છે? Intresting topic to know the current situation of the world

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 8 วันที่ผ่านมา

    મારી બને જાંબાઝ બહેનો તમારા થી ખુબ શીખવા મળે છે તમે બને પત્રકારત્વ ની યુનિવર્સિટી છો બહેનો વંદન અભિનંદન ❤💐🙏

    • @ghanshyambarotofficial187
      @ghanshyambarotofficial187 8 วันที่ผ่านมา

      બહેન લોકો શીખ્યા કાંઈ નથી એટલે લોકો ની વાત ન કરો જે લોકો રાજકીય પાર્ટીઓ ના કાર્યાલય માં ભજીયા અને સમોસા ખાઈને મતનું દાન કરવા જાય છે એને દાન કહેવાય! દાન તો ખવડાવી ને કરાય! એવુ તમને નથી લાગતું?

  • @UkabhaiVala-v6b
    @UkabhaiVala-v6b วันที่ผ่านมา

    આચારામ.મોદીના.ગુરૂ.છે

  • @vasavasatish1276
    @vasavasatish1276 8 วันที่ผ่านมา +2

    બંને સિંહણ

  • @vitthalbhaichothabhai5151
    @vitthalbhaichothabhai5151 8 วันที่ผ่านมา +2

    આજ તક કેમ છોડવું પડ્યું

  • @HareshbhaiRathod-vn9ur
    @HareshbhaiRathod-vn9ur 22 ชั่วโมงที่ผ่านมา

    Good morning

  • @h.rkansara6823
    @h.rkansara6823 8 วันที่ผ่านมา

    આપણા દેશમાં તમામ ક્ષેત્રે આવી બહેનો હોયતો આજે આપણે ક્યાંય હોય

  • @devshider6146
    @devshider6146 8 วันที่ผ่านมา +2

    આશારામ ગુડો છે.

  • @nandlalkanani5186
    @nandlalkanani5186 8 วันที่ผ่านมา

    તમારા પત્રકારત્વને 100 💯 સલામ બેનો

  • @mitalbaraiya1360
    @mitalbaraiya1360 7 วันที่ผ่านมา

    મહારાજા મૂવી બેસ્ટ છે exampal છે

  • @V̤i̤j̤a̤y̤g̤a̤m̤a̤r̤a̤166
    @V̤i̤j̤a̤y̤g̤a̤m̤a̤r̤a̤166 8 วันที่ผ่านมา

    👌

  • @pareshjoshi9320
    @pareshjoshi9320 8 วันที่ผ่านมา

    🙏🙏

  • @user-fb7rr2qu3r
    @user-fb7rr2qu3r 8 วันที่ผ่านมา

    हा बेनबा हा बन्ने बेनो ने खुब खुब अभिनंदन

  • @trickteam8392
    @trickteam8392 8 วันที่ผ่านมา

    સલામ દીદી

  • @kamleshparmar8464
    @kamleshparmar8464 8 วันที่ผ่านมา

    Khub saras gopi ben devansi ben seelut

  • @manojdeshani3601
    @manojdeshani3601 8 วันที่ผ่านมา

    જય મહાદેવ

  • @NareshGadvi
    @NareshGadvi 5 วันที่ผ่านมา

    Bavala market yard ma vandna sels Gokul snes ni diler che te 5/6 dhoran na balko pase majuri karave che eno vidio che Mari pase

  • @rajeshchauhan7944
    @rajeshchauhan7944 8 วันที่ผ่านมา +1

    બંને મા મોટુ કોણ?

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 8 วันที่ผ่านมา +1

    do no congresi aap favor nagative news ankor

  • @ravjibhaikansagara3791
    @ravjibhaikansagara3791 8 วันที่ผ่านมา

    Khuba abhinadana

  • @rajendrasinhsarvaiya8930
    @rajendrasinhsarvaiya8930 8 วันที่ผ่านมา

    Mari gujrati beno khub khub aabhar

  • @dasbalkrishna4208
    @dasbalkrishna4208 6 วันที่ผ่านมา

    આશારામને બાપુ ના કહો બેન.

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา +1

    આયોજન પૂર્વકનું કાવતરું છે.
    પથ્થર મારનારા કોણ હતા તે તપાસો.

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 8 วันที่ผ่านมา

    બન્ને બેનો ચિંતા ના કરો સારું કરોછોતો ખોટા પણ હાજર હોય છે ચિંતા ના કરો બેન ગુજરાત ની જનતા તમારી સાથે છે

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา

    આજે સમાજને સભ્યતા કોણ શીખવે છે?

    • @vu9db
      @vu9db 4 วันที่ผ่านมา

      Sansaar vishal chhe.pehla ane pachhi ganaa sant mahaatma chhe..koi aek baapu ae maathe nthi lidhu..

  • @amitamitpitroda7107
    @amitamitpitroda7107 8 วันที่ผ่านมา +1

    Sandesha news vara ae te be chokara ne maraviya hata

  • @govindpatel9183
    @govindpatel9183 8 วันที่ผ่านมา

    2 beno ne congratulations

  • @Alexp81345
    @Alexp81345 8 วันที่ผ่านมา +1

    Approach me .case detail ma mara pase che

    • @Alexp81345
      @Alexp81345 8 วันที่ผ่านมา

      Ask me than

  • @rashminsanghvi9909
    @rashminsanghvi9909 23 ชั่วโมงที่ผ่านมา

    Asharam b.j.p. no gundo

  • @madhabhaihadiyal8008
    @madhabhaihadiyal8008 8 วันที่ผ่านมา

    Bane be one lakh lakh vandan

  • @user-uh7kv1zu1o
    @user-uh7kv1zu1o 8 วันที่ผ่านมา +1

    Aasaram bapu ane aemna karodo sadhako desa seva kare che ae kadi batavta nathi chenal vala

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา

    સાચું જાણો.

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา

    આ તો બહારના આસારામ બાપુ ના વિરોધી હતા.

    • @vu9db
      @vu9db 4 วันที่ผ่านมา

      Hoi sake

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 8 วันที่ผ่านมา

    Bane judva beno mari sinh no 👌👌👌👌👌

  • @amitamitpitroda7107
    @amitamitpitroda7107 8 วันที่ผ่านมา +3

    Aa tamari Gopi khoti ni che koti emafarmeshan tamane aape che bapu ae Haji jel ma pan Loko darshan karava jay che te Kem nathi batavata

  • @usharathod6803
    @usharathod6803 8 วันที่ผ่านมา +1

    તમે બંને બેહનો લાગો મને

  • @amitamitpitroda7107
    @amitamitpitroda7107 8 วันที่ผ่านมา +2

    Sav koti vatu che aa vatu upajavi kadhi che asharamji bapu to bhagavan no avaratr che

    • @Bhursingbhai-fn3of
      @Bhursingbhai-fn3of 8 วันที่ผ่านมา +2

      Tara bapnu asaarame nirman karyu hase to😂😂😂😂😂

    • @mahendrarathva8189
      @mahendrarathva8189 8 วันที่ผ่านมา

      ​@@Bhursingbhai-fn3ofતમે શું સમજો છો? પત્રકારો જે બોલે છે એ સાચું છે એમ ને ! તારા બાપને તું એટલો જ જાણે છે જેટલો એનાં ભક્તો એને જાણે છે. સત્ય ને જાણો પહેલા.પછી બકવાસ કરો. ષડયંત્ર કારીઓએ બહારથી ભાડે નકલી ભક્તો ને હુમલા માટે મોકલ્યા હતા.

    • @vu9db
      @vu9db 4 วันที่ผ่านมา

      Kalyug ma bhagvaan no aave

  • @bariabudhabhai5014
    @bariabudhabhai5014 8 วันที่ผ่านมา +1

    આસારામ બાપુના કોઈ ગુંડા નથી.

  • @Spgir-somnath999
    @Spgir-somnath999 8 วันที่ผ่านมา

    Gopi ben tame amara Ben ઈન્ટરવ્યુ karo

  • @hardevghadhvi6843
    @hardevghadhvi6843 8 วันที่ผ่านมา

    દેવાગશીબેન જય માતાજી