|| આનંદી આત્મા તું આનંદમા રેજે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • Umrala satsang mandal
    Rasilaben savani
    ..... કિર્તન.....
    આનંદી આત્મા તો આનંદમાં રહેજે
    સુખ દુઃખ આવે ને જાય આત્મા તું આનંદમાં રહેજે
    ઈશ્વરના અંશથી તું આવ્યો જગતમાં
    આવ્યો જગતમાં ને ભૂલ્યો પરમાત્મા
    એનો તું કરજે વિચાર આત્મા તું આનંદમાં રહેજે
    સુખ દુઃખ આવે ને જાય આત્મા તું આનંદમાં રહેજે
    ભાગ્ય માં લખેલ તે ભોગવવું પડશે
    લાલચ ઉચાગત કોઈ દી નહિ રહેવાનું
    દેવા વાળો છે દીનોનાથ આત્મા તો આનંદમાં રહેજે
    સુખ દુઃખ આવે ને જાય આત્મા તું આનંદમાં રહેજે
    ચડતી ને પડતી જુવાની માં આવતી
    સમય સમય બળવાન આત્મા તો આનંદમાં રહેજે
    સુખ દુઃખ આવે ને જાય આત્મા તું આનંદમાં રહેજે
    લક્ષ્મી દેખીને તુ લોભી ન થાતો
    માયા દેખીને તું મોહી નો જાતો
    યાદ કરી લે કિરતાર આત્મા તું આનંદમાં રહેજે
    સુખ દુઃખ આવે ને જાય આત્મા તું આનંદમાં રહેજે
    એકલો આવ્યો ને એકલા જવાનું
    સાથે નહીં આવે તારું માયાનું પોટલું
    સાથે નહીં આવે કોઈ આત્મા તું આનંદમાં રહેજે
    આનંદી આત્મા તો આનંદમાં રહેજે
    સુખ દુઃખ આવે ને જાય આત્મા તું આનંદમાં રહેજે
    #satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ

ความคิดเห็น • 16

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ રશીલાબેન સવાણી ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સમજણ સાથે ગાવશો ખુબ આનંદ થાય છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  7 วันที่ผ่านมา +1

      આભાર ધન્યવાદ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 8 วันที่ผ่านมา +1

    વાહ વાહ વાહ ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍👌👌👌👌🎉 જય શ્રી કૃષ્ણ 🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  7 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @manjulabenghelani3522
    @manjulabenghelani3522 9 วันที่ผ่านมา +1

    ગૌ સેવા ઓફિશિયલ ના જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  9 วันที่ผ่านมา

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 9 วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  9 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @hiraodedara813
    @hiraodedara813 7 วันที่ผ่านมา +1

    જય શ્રી રામ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 9 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ🌺🌹🙏🌹🌺

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  7 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 9 วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ ગાયો ખૂબ આગળ વધો❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  9 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 9 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  9 วันที่ผ่านมา

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ