કવિ મણિલાલ હ.પટેલને આ નિમિત્તે આબેહૂબ પ્રસ્તુત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.ખૂબ સરસ રજુઆત કરી પ્રસ્તુત કાવ્યસંગ્રહનાં કાવ્યોને ચાર વિભાગમાં વહેંચવામાં આપે સુંદર પસંદગી કરી છે.મઝા આવી.આપ આવી રચનાઓ પસંદ કરી રજૂ કરતાં રહેશો એવી શુભેચ્છા સહ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.આભાર.

તમારી રજૂઆત કવિને વાંચવા પ્રેરે છે