Naresh Shukla
Naresh Shukla
  • 223
  • 91 031

วีดีโอ

કચ્છ ફાઇલ (નવલકથા) પ્રફુલ્લ શાહ
มุมมอง 362 หลายเดือนก่อน
આ શ્રેણીમાં નવા પ્રકાશિત થતા પુસ્તકનો પરિચય કરાવવામાં આવે છે.
નૈયા તું મોરી મૈયા (નવલકથા) રમેશ માછી વિશે
มุมมอง 3592 หลายเดือนก่อน
આ શ્રેણીમાં નવા પ્રકાશિત થતા પુસ્તકનો પરિચય આપવામાં આવે છે.
સજાનો સમય (કાવ્ય સંગ્રહ) મણિલાલ હ. પટેલ
มุมมอง 902 หลายเดือนก่อน
આ એપિસોડમાં મણિલાલ હ. પટેલના કાવ્ય સંગ્રહ 'સજાનો સમય' વિશે વાત કરી છે.
પ્રદ્યુમ્ન તન્ના વિશે
มุมมอง 362 หลายเดือนก่อน
આ શ્રેણીમાં નવા પ્રગટ થતાં પુસ્તક વિશે આસ્વાદ- સમીક્ષા કરવામાં આવે છે.
કોડિયાનું અજવાળું (સં. ડૉ. દીનુ ચુડાસમા)
มุมมอง 242 หลายเดือนก่อน
આ શ્રેણીમાં નવપ્રકાશિત પુસ્તકનો આસ્વાદ કરાવવામાં આવે છે.
સ્નેહાંકિત વિશ્વ (ડૉ. ભારતી રાણે)
มุมมอง 432 หลายเดือนก่อน
આ શ્રેણીમાં નવ પ્રકાશિત પુસ્તક વિશે આસ્વાદલક્ષી પરિચય કરાવવામાં આવે છે.
આત્મકથાનક - મોહન મેઘાણી
มุมมอง 393 หลายเดือนก่อน
આત્મકથાનક - મોહન મેઘાણી
સ્વેચ્છા (નવલકથા) મીનલ દવે
มุมมอง 933 หลายเดือนก่อน
સ્વેચ્છા (નવલકથા) મીનલ દવે
સમકાલીન ભારતીય કવિતા (સિતાંશુ યશશ્ચંદ્ર)
มุมมอง 563 หลายเดือนก่อน
સમકાલીન ભારતીય કવિતા (સિતાંશુ યશશ્ચંદ્ર)
તળેટીનું અજવાળુ (વાર્તાઓ) અજય સોની
มุมมอง 343 หลายเดือนก่อน
તળેટીનું અજવાળુ (વાર્તાઓ) અજય સોની
આપણાં સાહિત્યિક વિવાદો (ધીરુભાઇ ઠાકર)
มุมมอง 353 หลายเดือนก่อน
આપણાં સાહિત્યિક વિવાદો (ધીરુભાઇ ઠાકર)
વાર્તાસંગ્રહ (વિજય શાસ્ત્રી)
มุมมอง 93 หลายเดือนก่อน
વાર્તાસંગ્રહ (વિજય શાસ્ત્રી)
ગુમશુદા સરનામું (વાર્તાસંગ્રહ) રૂબી જાગૃત
มุมมอง 684 หลายเดือนก่อน
ગુમશુદા સરનામું (વાર્તાસંગ્રહ) રૂબી જાગૃત
ગોષ્ઠી (લેખસંપાદન) રમણ સોની
มุมมอง 574 หลายเดือนก่อน
ગોષ્ઠી (લેખસંપાદન) રમણ સોની
સુરેશ જોષી-2(વાર્તાકાર)
มุมมอง 634 หลายเดือนก่อน
સુરેશ જોષી-2(વાર્તાકાર)
સુરેશ જોષી (વાર્તાકાર) ભાગ-1
มุมมอง 584 หลายเดือนก่อน
સુરેશ જોષી (વાર્તાકાર) ભાગ-1
પ્રવીણસિંહ ચાવડાની વાર્તાઓ
มุมมอง 495 หลายเดือนก่อน
પ્રવીણસિંહ ચાવડાની વાર્તાઓ
સરસ્વતી (નવલકથા) જયંત રાઠોડ
มุมมอง 1475 หลายเดือนก่อน
સરસ્વતી (નવલકથા) જયંત રાઠોડ
ઉમાશંકર જોશી - ખોલવડ કૉલેજમાં આપેલ વ્યાખ્યાન
มุมมอง 685 หลายเดือนก่อน
ઉમાશંકર જોશી - ખોલવડ કૉલેજમાં આપેલ વ્યાખ્યાન
રખડુનો કાગળ (નિબંધસંગ્રહ) મહેન્દ્રસિંહ પરમાર
มุมมอง 1045 หลายเดือนก่อน
રખડુનો કાગળ (નિબંધસંગ્રહ) મહેન્દ્રસિંહ પરમાર
ટાઇમપાસ (વાર્તાસંગ્રહ) સુમન શાહ
มุมมอง 865 หลายเดือนก่อน
ટાઇમપાસ (વાર્તાસંગ્રહ) સુમન શાહ
જિગલો (વાર્તા સંગ્રહ) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ
มุมมอง 2105 หลายเดือนก่อน
જિગલો (વાર્તા સંગ્રહ) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ
લગભગપણુ- અભિમન્યુ આચાર્ય
มุมมอง 1925 หลายเดือนก่อน
લગભગપણુ- અભિમન્યુ આચાર્ય
આત્મકથા - ઇન્દુલાલ યાજ્ઞિક વિડિયો-3
มุมมอง 365 หลายเดือนก่อน
આત્મકથા - ઇન્દુલાલ યાજ્ઞિક વિડિયો-3
ગ્રંથ પરિચય શ્રેણી (આત્મકથા - ઇન્દુલાલ યાજ્ઞિક) વિડિયો-2
มุมมอง 355 หลายเดือนก่อน
ગ્રંથ પરિચય શ્રેણી (આત્મકથા - ઇન્દુલાલ યાજ્ઞિક) વિડિયો-2
ઝૂકેગા નહીં...
มุมมอง 1605 หลายเดือนก่อน
ઝૂકેગા નહીં...
11 July 2024
มุมมอง 735 หลายเดือนก่อน
11 July 2024
ગ્રંથ પરિચય (બાલ્કની- સતીશ વ્યાસ)
มุมมอง 1415 หลายเดือนก่อน
ગ્રંથ પરિચય (બાલ્કની- સતીશ વ્યાસ)
ગ્રંથ પરિચય ( ઘર- કિરીટ દૂધાત)
มุมมอง 2005 หลายเดือนก่อน
ગ્રંથ પરિચય ( ઘર- કિરીટ દૂધાત)

ความคิดเห็น

  • @Shasansmrat5555
    @Shasansmrat5555 8 วันที่ผ่านมา

    વાહ સાહેબ❤

  • @vipulkaliyaniya2872
    @vipulkaliyaniya2872 24 วันที่ผ่านมา

    આભાર સાહેબ

  • @jugalpatel804
    @jugalpatel804 หลายเดือนก่อน

    Thanku so much for valuble analysis

  • @ananditaraiyani152
    @ananditaraiyani152 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સર 🙏

  • @aditibarot7089
    @aditibarot7089 2 หลายเดือนก่อน

    તમારી રજૂઆત કવિને વાંચવા પ્રેરે છે

  • @rajveervaghela5170
    @rajveervaghela5170 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ મેમ 🙏🙏

  • @ishverbhaipatel7453
    @ishverbhaipatel7453 2 หลายเดือนก่อน

    કવિ મણિલાલ હ.પટેલને આ નિમિત્તે આબેહૂબ પ્રસ્તુત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.ખૂબ સરસ રજુઆત કરી પ્રસ્તુત કાવ્યસંગ્રહનાં કાવ્યોને ચાર વિભાગમાં વહેંચવામાં આપે સુંદર પસંદગી કરી છે.મઝા આવી.આપ આવી રચનાઓ પસંદ કરી રજૂ કરતાં રહેશો એવી શુભેચ્છા સહ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.આભાર.

  • @NATVARMACHHI-d8s
    @NATVARMACHHI-d8s 2 หลายเดือนก่อน

    VERY NICE

  • @mayurmachhi5292
    @mayurmachhi5292 2 หลายเดือนก่อน

    Proud of you Mama (Dr.Rameshbhai Machhi)

  • @shikhodilse
    @shikhodilse 2 หลายเดือนก่อน

    મારા ગુરુ છે અદ્ભૂત વ્યક્તિત્વ છે.

  • @bharatkheni5650
    @bharatkheni5650 2 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ સાહેબ. બહુ મજા પડી.

  • @hgvyas2906
    @hgvyas2906 2 หลายเดือนก่อน

    નમસ્તે સર, આપનો આ સંસ્કૃતિ , સાહિત્ય અને સંસ્કાર જતનનો ઉપક્રમ લોકો સુધી પહોંચે , વિકસે અને વિસ્તરે એવી શુભેચ્છા સહ પ્રણામ.

  • @hgvyas2906
    @hgvyas2906 2 หลายเดือนก่อน

    નમસ્તે સર, ખૂબ સરસ.🎉

  • @pparas39
    @pparas39 3 หลายเดือนก่อน

    આજે 'સ્વેચ્છા' નવલકથામાંથી પસાર થયો.

  • @kamleshchauhan6841
    @kamleshchauhan6841 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ સર...🙏

  • @bharatkheni5650
    @bharatkheni5650 3 หลายเดือนก่อน

    ભારતીય કાવ્યસર્જકોનો સરસ પરિચય સિતાંશુસાહેબે પ્રમુખીય લેખોમાં આપ્યો હતો, તમે એ કાર્યની નોંધ લઈ અને આ રીતે ઓનલાઇન ઉપલબ્ધ કરાવી આપ્યું એ બદલ આભાર સાહેબ.

  • @bharatkheni5650
    @bharatkheni5650 3 หลายเดือนก่อน

    રાહ જોઈએ છીએ સાહેબ

  • @tarunamakwana7241
    @tarunamakwana7241 3 หลายเดือนก่อน

    Thank you sir

  • @dhruvtandel7888
    @dhruvtandel7888 3 หลายเดือนก่อน

    સર, આપનો ખૂબ ખૂબ આભાર 🙏

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    વાદળી તો વરસી જાણે... વાહ

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    સરસ

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    સારી વાર્તાઓ છે.

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    ગમશે સાંભળવાનું..

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    વાહ મહેન્દ્રસિંહ અભિનંદન આ ..કાગળ માટે

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    જિજ્ઞેશની વાર્તાઓ પછાડમાં કૉળેલી એ વાત સતત સ્મરણમાં રહે છે..

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    સુરેશભાઈને સમજીને વાંચવા કે વાંચીને સમજવા એ બે ધૃવો વચ્ચે આજનો ભાવક મુંઝાયેલો છે.

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    નવા લેખકોની કૃતિઓ વિશે વાત કરો છો એ માટે ધન્યવાદ

  • @DeepakBhatt_Cug
    @DeepakBhatt_Cug 4 หลายเดือนก่อน

    વાહ

  • @pparas39
    @pparas39 5 หลายเดือนก่อน

    ખરેખર એવા સંશોધન થવા જોઈએ.👍

  • @architapandya6343
    @architapandya6343 5 หลายเดือนก่อน

    બધી વાર્તા વિશે સાંભળીને ઘણું જાણવા મળ્યું. આભાર આ વિડિયો બનાવવા માટે.

  • @urvashibenvyas6925
    @urvashibenvyas6925 5 หลายเดือนก่อน

    ઉતમ માહિતી 🎉

  • @NavnitPatellibrarian
    @NavnitPatellibrarian 5 หลายเดือนก่อน

    Nice

  • @Shasansmrat5555
    @Shasansmrat5555 5 หลายเดือนก่อน

    ❤❤❤

  • @nilesh24101
    @nilesh24101 5 หลายเดือนก่อน

    જયંત રાઠોડ કચ્છની બળકટ કલમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમની બધી ટૂંકી વાર્તાઓ વાંચી છે..❤❤❤ પાત્રોને રમાડવાની જયંતમાં ગજ્જબની કળા છે. જય હોય... જયંત રાઠોડને અઢળક શુભેચ્છાઓ..

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    🎉 Wow

  • @VipulShingala-p7u
    @VipulShingala-p7u 5 หลายเดือนก่อน

    ખૂબ ઉપયોગી વીડિયો

  • @kiritdoodhat
    @kiritdoodhat 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ આકલન.

  • @dashrathparmar4904
    @dashrathparmar4904 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ, નરેશભાઈ.

  • @palanivishwajit9179
    @palanivishwajit9179 5 หลายเดือนก่อน

    ફેરો ના નાયકનુ નામ શુ છે?

  • @nareshshukla4843
    @nareshshukla4843 5 หลายเดือนก่อน

    મિત્રો... આ આત્મકથા છે. ભૂલથી વચ્ચે હું -નવલકથા- બોલી ગયો છું. એ બદલ દિલગીર છું. ત્યાં આત્મકથા સમજવા વિનંતી છે.

  • @festive100
    @festive100 5 หลายเดือนก่อน

    Rasprad niroopan badal abhaar. Aapnu communication parichay karaavavani સાથે, રસ jagaade તેમ હોઈ , આમ લાભ આપતા raheso તેવી વિનંતી.

    • @nareshshukla4843
      @nareshshukla4843 5 หลายเดือนก่อน

      આભાર મિત્ર... આપના વિદ્યાર્થીઓને પણ ચેનલ પર જોડવા વિનંતી.

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    Wow super good

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    Wow

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    Wow super good 👍

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    Wow super good 👍

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    👏👏👏

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    Wow nice good 🎉

  • @tanvishukla7667
    @tanvishukla7667 5 หลายเดือนก่อน

    Wow nice good 🎉

  • @Shasansmrat5555
    @Shasansmrat5555 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @pparas39
    @pparas39 5 หลายเดือนก่อน

    વાહ, ખૂબ સરસ 👍