જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે | હાસ્યમેવ જયતે | Jyotindra Dave | PART:03

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 88

  • @parmarjignesh1725
    @parmarjignesh1725 7 หลายเดือนก่อน +5

    બોરીસાગર સાહેબે જબરદસ્ત વક્તવ્ય આપ્યું.🙌❤️

  • @sureshrawat9930
    @sureshrawat9930 2 ปีที่แล้ว +5

    જિંદગી માં જેને આ હાસ્યરસ માણ્યો છે એ જ જીવન જીવી જાણ્યો છે...

  • @amuldesai4821
    @amuldesai4821 2 ปีที่แล้ว +4

    જ્યોતિન્દ્ર દવે my favorite Gujarati writer!

  • @bhadresh2020
    @bhadresh2020 2 ปีที่แล้ว +1

    અદ્ભૂત કાર્યક્રમ... J.dave સાહેબ પર...,

  • @chiragjoshi8444
    @chiragjoshi8444 2 ปีที่แล้ว +2

    Jay jay garvi gujarat

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 6 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ

  • @prakashhelaiys3412
    @prakashhelaiys3412 2 ปีที่แล้ว +2

    આયોજન કર્તા ને વન્દન

  • @zinaramdanidhariya7546
    @zinaramdanidhariya7546 4 ปีที่แล้ว +11

    સાહિત્ય વિમર્શ ગુજરાતી ભાષાનું ગૌરવ અને મહિમા ગાન કરતો ઉત્તમ કાર્ય ક્રમ છે

  • @nalinsuchak3125
    @nalinsuchak3125 2 ปีที่แล้ว +3

    मार्मिक और निर्दोष hasya लेखक jyotindrji को वंदन.

  • @anilmakwana3322
    @anilmakwana3322 2 ปีที่แล้ว +2

    DESHKO DUNIYAAKO ACHCHHE SAPUTO MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @amitkumarshah5521
    @amitkumarshah5521 ปีที่แล้ว +2

    Excellent talks, Sir. Very very informative, interesting, impressive and humorous. Thank YOU for your studies and research.
    Also, thank YOU Manishbhai and your team for wonderful coordination and efforts to put together excellent programs. Very precious and noble efforts indeed 🙏🙏

  • @haribhaichotalia3336
    @haribhaichotalia3336 2 ปีที่แล้ว +1

    સાહિત્ય રસિકો માટે ખુબજ રસપ્રદ કાર્યક્રમ છે

  • @ahirgigabhai7193
    @ahirgigabhai7193 4 ปีที่แล้ว +2

    ઉત્તમ

  • @jitiyageet5832
    @jitiyageet5832 2 ปีที่แล้ว +5

    ખૂબ સરસ કાર્યક્રમ છે ગુજરાતી સાહિત્ય ને સમજવા માટે ઉત્તમ છે

  • @mukeshpatel8901
    @mukeshpatel8901 ปีที่แล้ว +1

    વાહ!

  • @shukdevbhatt3733
    @shukdevbhatt3733 2 ปีที่แล้ว +1

    ખુબજ સુંદર રજુઆત

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 4 ปีที่แล้ว +2

    Wah

  • @gautampatel9799
    @gautampatel9799 2 ปีที่แล้ว +2

    JAY JAY GARVEE GUJRAT.

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว +5

    ગીતાને ગઝલ સ્વરૂપમાં લખવાનો વિચાર જ્યોતીન્દ્ર ભાઇને આવે
    એ બાબત જ સૂચવે છે કે એમની હાસ્યવૃત્તિ કેટલી સૂક્ષ્મ છે.

  • @user-jc8pw2pb6c
    @user-jc8pw2pb6c 2 ปีที่แล้ว +1

    😀

  • @parshantitrivedi5975
    @parshantitrivedi5975 2 ปีที่แล้ว +1

    👌👌🙏

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 2 ปีที่แล้ว +1

    🙏👌👍

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 3 ปีที่แล้ว +4

    હાસ્યલેખ માટે વિષય શોધવો એ જ અઘરું કામ છે.

  • @hiteshprajapati6007
    @hiteshprajapati6007 2 ปีที่แล้ว +1

    સુંદર રજુઆત મનીષ ભાઈ

  • @pinibennai8508
    @pinibennai8508 4 ปีที่แล้ว +1

    સરસ

  • @stevebrown1816
    @stevebrown1816 2 ปีที่แล้ว +2

    महाभारत महाकाव्य छे पण काल्पनिक नथी।
    जे एने कालनिक माने तेने माटे भगवान कृष्ण अने गीता पण काल्पनिक छे।
    जय श्री कृष्णा।

  • @chocolatee3986
    @chocolatee3986 4 ปีที่แล้ว +3

    પારસી બાવા સાથેની ગપ્પા ગોષ્ટિમાં મજાહ આવી ગઈ

  • @vrajeshvyas2141
    @vrajeshvyas2141 3 ปีที่แล้ว +1

    ગર્વ છે કે હું ગુજરાતી છું

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 4 ปีที่แล้ว +1

    Wahhh om

  • @makavananarsih4182
    @makavananarsih4182 2 ปีที่แล้ว +1

    Good

  • @kitaabkehtihai
    @kitaabkehtihai 5 ปีที่แล้ว +5

    આટલા સરસ વિડીયો મુકતા રહેશો ...રૂબરૂ ત્યાં ના આવી શકનારા લાભ લઇ શકે ... ખુબ આભાર ...

  • @chocolatee3986
    @chocolatee3986 4 ปีที่แล้ว +4

    જ્યોતિન્દ્ર દવે** પ્રત્યુત્પન્મતિ** શ્રેષ્ઠતમ વ્યક્તિ કહેવાય..
    🙏🙏🙏

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 10 หลายเดือนก่อน +1

    એક જ વાત નો ડર છે કે આવા મહાનુભાવો ફરીથી જન્મ લેશે કે નહીં. 😢

  • @pravinthakor6923
    @pravinthakor6923 3 ปีที่แล้ว +4

    સાહિત્યના હાસ્યલેખનમાં જ્યોતિઓ તો ઘણી છે પણ 'જ્યોતિન્દ્ર' તો એક જ છે, આમછતાં હું વિનોદ ભટ્ટને ગુજરાતીના શ્રેષ્ઠ હાસ્યલેખક માનું છું.

  • @vivekpatel1117
    @vivekpatel1117 2 ปีที่แล้ว +1

    Mane jayotindra ave che bhai ☺️🤗

  • @dineshsagar8959
    @dineshsagar8959 2 ปีที่แล้ว +1

    શ્રી રતીભાઈ બોરીસાગર આપના

    • @dineshsagar8959
      @dineshsagar8959 2 ปีที่แล้ว +1

      લેખો વાંચવા ની ઇચ્છા છે એને પ્રાપ્ત કરવાની ઇચ્છા છે વિગતો આપશો
      દિનેશ સાગર આપનો વિદ્યાર્થી.
      અભિનંદન
      શ્રી રતીભાઈ બોરીસાગર પોતે પણ સારા હાશયો લખે છે

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  2 ปีที่แล้ว +1

      🙏

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  2 ปีที่แล้ว

      🙏

  • @joshijaydip3657
    @joshijaydip3657 4 ปีที่แล้ว +1

    રતિલાલ બોરીસાગર

  • @darshiniajayshukla5507
    @darshiniajayshukla5507 3 ปีที่แล้ว +1

    આ ગીતા ના ભાષાંતર વાળુ પુસ્તક કયાં મળી શકે ? Please help