Pingallanu Savapnu | Bhikhshane Maiya Pingla | Raj Gopi Chand Raja Bhar Thari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras, Lokgeet Videos by most popular Gujarati Singers across world
    STUDIO SANGEETA PRESENTS - Raj Gopi Chand Raja Bhar Thari
    Album:- Raj Gopi Chand Raja Bhar Thari
    Song:-
    Singer:- Mathoorbhai Kanjariya-4

    To Purchase Any Song -
    WhatsApp on 9769900276
    For Any Query - studiosangeeta_5465@yahoo.co.in
  • เพลง

ความคิดเห็น • 316

  • @alpeshviradiya2525
    @alpeshviradiya2525 4 หลายเดือนก่อน +13

    વાહ ભાઈ શું સ્વર છે તમારો 🙏

  • @joshikamleshbhai7750
    @joshikamleshbhai7750 16 ชั่วโมงที่ผ่านมา

    વાહ ભાઈ સનાતન ધર્મ કી જય ❤

  • @moghjishamjibhai-cj7qk
    @moghjishamjibhai-cj7qk 28 วันที่ผ่านมา +4

    ખરેખર સરસ્વતી માં ની કૃપા એમને મળી છે.ખુબજ સરસ સ્વર અને રજૂઆત..

  • @Swiftrunc
    @Swiftrunc 7 วันที่ผ่านมา +3

    शरीर से और मन से पवित्र होकर ही ऐसी आवाज में भजन गा सकते है, धन्य है आप 🚩🙏

  • @PrajapatikhodabhaiPalasava
    @PrajapatikhodabhaiPalasava 2 หลายเดือนก่อน +4

    Vah mathur bhai

  • @alpeshgalani521
    @alpeshgalani521 3 วันที่ผ่านมา

    જય હો મથુર ભાઈ

  • @brijeshlunagariya8935
    @brijeshlunagariya8935 5 หลายเดือนก่อน +23

    Aava kalakar malva have muskel che

    • @vilashbodar7525
      @vilashbodar7525 4 หลายเดือนก่อน

      Hari

    • @karshanbhaibharvad3167
      @karshanbhaibharvad3167 3 หลายเดือนก่อน

      વાહ મથુર ભાઈ વાહ ભરવાડ કરશનભાઈ ના જય ગુરુદેવ

    • @karshanbhaibharvad3167
      @karshanbhaibharvad3167 3 หลายเดือนก่อน

      ​@@vilashbodar7525ધન્ય વાદ આવાસાદાઈ વાળા કલાકાર ને

    • @LalaBhaiRabari-xe2ws
      @LalaBhaiRabari-xe2ws 2 หลายเดือนก่อน

      😂p​@@vilashbodar7525❤❤u

    • @chavdashyam5564
      @chavdashyam5564 22 วันที่ผ่านมา

      ​@@vilashbodar7525મ
      ણણણ

  • @jitendramanka4103
    @jitendramanka4103 2 หลายเดือนก่อน

    Mane Mathirbhai No Contact karvi Do Mare Bhajan Rakhana Na Che Bhai ❤

  • @kishoresinhrana9311
    @kishoresinhrana9311 4 หลายเดือนก่อน +5

    Pure natural voice !
    God gifted artist !

  • @DhanjikoliKoli
    @DhanjikoliKoli 4 หลายเดือนก่อน

    Koli dhnji gujerat

  • @narendranukum4552
    @narendranukum4552 4 ปีที่แล้ว +9

    વાહામથુભાઈકણજારીયાતમારાભજને

  • @ramgadhavi7509
    @ramgadhavi7509 3 ปีที่แล้ว +2

    Jay ho

  • @kartikahir8751
    @kartikahir8751 9 หลายเดือนก่อน +10

    જય હો અદ્ભુત આનંદ મથુર ભાઈના સ્વર માં ❤

  • @geladiyaprakashbhaigeladiy9981
    @geladiyaprakashbhaigeladiy9981 2 หลายเดือนก่อน +5

    જય હો સંતવાણી હા મથુરભાઈ તમારી મોજ

  • @BABUBHAINAKUM-hw3ho
    @BABUBHAINAKUM-hw3ho 21 วันที่ผ่านมา +1

    આવો કલાકાર મળવો મુશ્કેલ છે

  • @shaileshmakvana6275
    @shaileshmakvana6275 4 หลายเดือนก่อน +3

    જય હો સંતવાણી મથુર ભાઈ જય.. હો.. હો.... 🚩🚩

  • @vimalnayak4555
    @vimalnayak4555 ปีที่แล้ว

    Khubaj sunder gayki che....

  • @chandrakantchudasama425
    @chandrakantchudasama425 ปีที่แล้ว +5

    Mathur bhai ❤🎉😊

  • @dangardangara935
    @dangardangara935 ปีที่แล้ว +6

    હા....મથૂર..ભાઈ..સરશ.... અવાજ.શે

  • @rameshjangid1368
    @rameshjangid1368 2 ปีที่แล้ว +4

    Veragi Bhajan
    Ati sundar gjb aavaj h

  • @kartikkanzariya9998
    @kartikkanzariya9998 ปีที่แล้ว +7

    આવો સુંદર સ્વર હવે નય સાંભળવા મળે

    • @PLAYERcodm0
      @PLAYERcodm0 9 หลายเดือนก่อน

      Bhai haji jive che mathur bhai

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw หลายเดือนก่อน

      Vamathurbhaidilthisantvagavchhosatgurunijaikhubkhubdhayvad

  • @ramchavda7173
    @ramchavda7173 2 ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ

  • @dileepbhaiparmar7175
    @dileepbhaiparmar7175 ปีที่แล้ว

    Moj ha moj

  • @makvanaamit4670
    @makvanaamit4670 ปีที่แล้ว +1

    જબરદસ્ત અવાજ se shambhali બહું આનંદ થયો

  • @vaghelavishram1936
    @vaghelavishram1936 2 ปีที่แล้ว +4

    ધન્યવાદ

  • @yuvrajvalaofficial111
    @yuvrajvalaofficial111 3 หลายเดือนก่อน

    Ha tamaro avaj ha have aava kalakar malva muskil se

  • @DJGAMING-rajbha
    @DJGAMING-rajbha 3 ปีที่แล้ว +4

    વાહ મથુર ભાય વાહ

  • @thakor_arvind__edits
    @thakor_arvind__edits 4 ปีที่แล้ว +8

    હા મોજ હા

  • @bhaveshmakvana3502
    @bhaveshmakvana3502 ปีที่แล้ว +1

    agam vani Sambhlo bov maja ave

  • @thakor_arvind__edits
    @thakor_arvind__edits 4 ปีที่แล้ว +6

    મજા આવી

  • @gohilgohilbharat4650
    @gohilgohilbharat4650 6 ปีที่แล้ว +5

    Jay gurudev

  • @laljibhaisendhav4336
    @laljibhaisendhav4336 2 ปีที่แล้ว +4

    જય ઠાકર ભાઈ

  • @thakor_arvind__edits
    @thakor_arvind__edits 4 ปีที่แล้ว +4

    જોર દાર

  • @jagoder7867
    @jagoder7867 5 ปีที่แล้ว +1

    Va Mathirbhai bah

  • @VishalThakor-rd2gp
    @VishalThakor-rd2gp ปีที่แล้ว +3

    હા સંતવાણી

  • @sabirmakvana5441
    @sabirmakvana5441 5 ปีที่แล้ว +6

    Ak musman dikaro tamara bhajano sabhade athi moti vat kai hoi

  • @parmarbharat1480
    @parmarbharat1480 3 ปีที่แล้ว +3

    Jiyo jiyo sacha sacha

  • @vala6183
    @vala6183 2 ปีที่แล้ว +1

    ધન્યવાદ

    • @vala6183
      @vala6183 2 ปีที่แล้ว

      ધન્યવાદ

  • @sanjayparmar9270
    @sanjayparmar9270 6 ปีที่แล้ว +10

    ભાઈ ભાઈ મથૂર ભાઈ
    સીતારામ

  • @ganvitrachhod7423
    @ganvitrachhod7423 2 ปีที่แล้ว +3

    jay paramatma jay mataji

  • @d.g.bhogayata2486
    @d.g.bhogayata2486 3 ปีที่แล้ว +1

    Mm

  • @savajibhaibharvadbharvad4569
    @savajibhaibharvadbharvad4569 3 ปีที่แล้ว +1

    A

  • @padhiyarmukesh5086
    @padhiyarmukesh5086 ปีที่แล้ว +1

    Sitaram

  • @manshukbhaichavda7091
    @manshukbhaichavda7091 8 หลายเดือนก่อน

    Subhjnche

  • @Veeru_Malakiya_
    @Veeru_Malakiya_ 8 หลายเดือนก่อน +2

    અદભુત ❤

  • @jaydeepkanazariya5478
    @jaydeepkanazariya5478 5 ปีที่แล้ว +4

    jayho

  • @RanajitThakor-s5n
    @RanajitThakor-s5n 24 วันที่ผ่านมา

    Vah mathurbhai vah.❤❤❤

  • @TusharGohel-b9k
    @TusharGohel-b9k หลายเดือนก่อน

    JAY SANTVANI

  • @SarvaiyaalpeshSarvaiyaalpe-g5j
    @SarvaiyaalpeshSarvaiyaalpe-g5j 3 หลายเดือนก่อน

    હિ

  • @PrajapatikhodabhaiPalasava
    @PrajapatikhodabhaiPalasava 2 หลายเดือนก่อน

    Vah mathur bhai

  • @alpeshdesai3356
    @alpeshdesai3356 ปีที่แล้ว +3

    👌👌👌 Jay dwarkesh

  • @jogapatel2779
    @jogapatel2779 11 หลายเดือนก่อน +2

  • @BhalkaStudiosantvani
    @BhalkaStudiosantvani 3 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ મસ્ત ગાયકી

  • @KalpeshParamar-hc6xb
    @KalpeshParamar-hc6xb ปีที่แล้ว +1

    Mane. Kudgamese. Jay. Ho

  • @ramajibhovani1391
    @ramajibhovani1391 2 ปีที่แล้ว +2

    રામજીભાઇભોવાણી

  • @pateldbpatelpatel6965
    @pateldbpatelpatel6965 11 หลายเดือนก่อน +2

    Jay Ho santvani

  • @ramchavda7173
    @ramchavda7173 2 ปีที่แล้ว +3

    જય માતાજી

  • @shantilalpatel3548
    @shantilalpatel3548 2 ปีที่แล้ว +2

    બહુંજ સારો અવાજ

  • @nilesodedra2722
    @nilesodedra2722 5 ปีที่แล้ว +4

    હા મોજ હા

  • @sumit7036
    @sumit7036 5 ปีที่แล้ว +2

    जोहो

  • @ભરતસિંહગોહિલ-ણ3ઙ
    @ભરતસિંહગોહિલ-ણ3ઙ 6 ปีที่แล้ว +6

    હા કવિ હા

  • @jagdishkumar3133
    @jagdishkumar3133 4 ปีที่แล้ว +3

    Wah mathurbhai

  • @BharatChhaganbhaiparmar
    @BharatChhaganbhaiparmar หลายเดือนก่อน

    Adhbhut

  • @pateldbpatelpatel6965
    @pateldbpatelpatel6965 11 หลายเดือนก่อน +2

    Jay Ho bapu

  • @dipak2919
    @dipak2919 ปีที่แล้ว +2

    🙌🙌

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 2 ปีที่แล้ว +1

    🌹🪴🌹🙏28,,07,,20,,22🙏🌹🪴🌹

  • @hardashkanzariya9501
    @hardashkanzariya9501 ปีที่แล้ว +2

    રામ રામ મથુરભાઈ

  • @alpeshgalani521
    @alpeshgalani521 3 วันที่ผ่านมา

    જય આપા ગીગા

  • @bhardaramesh9020
    @bhardaramesh9020 5 หลายเดือนก่อน

    Good voice

  • @samrudhhsantvani3870
    @samrudhhsantvani3870 3 ปีที่แล้ว +39

    કોઈ મને આ પુરા ગીતની Lyrics લખી આપશે તો હું એનો આભારી રહીશ

    • @kishanhalpati6925
      @kishanhalpati6925 3 ปีที่แล้ว

      vvvvvytjtvvgggvtv cbvrfvctfg flllctflo lolkoolbloolx

    • @ravithanki4467
      @ravithanki4467 ปีที่แล้ว +45

      કાને કુંડળ અને જટાધારીં હો જી રે
      અંગડે લગીવી જોને ભભૂત
      એવા સમી સાંજના સપના જોને આવીયા
      સપના આળ ને પંપાળ
      તમારા સપના સુકે લાકડે હો જી રે
      જાજો કોઇ ગોઝારીનાં ઘેર...કાને...
      બાણું લાખ દુજે રાણી માળવો હો જી રે
      ભરીયા અખૂટ જોને ભંડાર
      ખાજો પીજો ને રાણી ધન વાપરો
      કપડા પહેરો મોંઘેરા આજ...કાને...
      બળ્યો રે બાણું લાખ રાજા તારો માળવો હો જી રે
      બળ્યા તારા અખૂટ ભંડાર
      ઘરનો ધણી જેદી જોગી બન્યો
      બળ્યો આ રાણીનો અવતાર...કાને...
      પરાયે જાતા મનને માલતા હો જી રે
      લેતા કાંય ઈશ્વરના નામ
      ઘરનો ધણી રે જેદી બાવો બન્યો
      પીયે ઈ લીલાગરની ભાંગ...કાને...
      ગુરૂ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલીયા હો જી રે
      નવખંડ રાખ્યા ગુરૂજીએ નામ
      કાને કુંડળ જટાધારીં હો...
      🙏 જય હો સંતવાણી 🙏

    • @kisanvlog6881
      @kisanvlog6881 ปีที่แล้ว +5

      Vah Bhai

    • @SanjayBhai-vx8pd
      @SanjayBhai-vx8pd ปีที่แล้ว

      ​@@ravithanki4467,By6675❤7 5 😊

    • @kalibhaisolanki3335
      @kalibhaisolanki3335 ปีที่แล้ว

      ​@@ravithanki4467😅😊

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 4 หลายเดือนก่อน +1

    જય હો મથુરભાઈ

  • @ramchavda7173
    @ramchavda7173 2 ปีที่แล้ว +2

    સમય સમય માન

  • @jaykhunti2003
    @jaykhunti2003 ปีที่แล้ว +3

    કાને કુંડળ અને જટાધારીં હો જી રે અંગડે લગીવી જોને ભભૂત એવા સમી સાંજના સપના જોને આવીયા સપના આળ ને પંપાળ
    બાણું લાખ દુજે રાણી માળવો હો જી રે ભરીયા અખૂટ જોને ભંડાર ખાજો પીજો ને રાણી ધન વાપરો કપડા પહેરો મોંઘેરા આજ...કાને...
    બળ્યો રે બાણું લાખ રાજા તારો માળવો હો જી રે બળ્યા તારા ભંડાર ઘરનો ધણી જેદી જોગી બન્યો બળ્યો આ રાણીનો અવતાર...કાને...
    પરાયે જાતા મનને માલતા હો જી રે
    લેતા કાંય ઈશ્વરના નામ
    ઘરનો ધણી રે જેદી બાવો બન્યો
    પીયે ઈ લીલાગરની ભાંગ...કાને...
    તમારા સપના સુકે લાકડે હો જી રે જાજો કોઇ ગોઝારીનાં ઘેર…કાને
    ગુરૂ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલીયા હો જી રે નવખંડ રાખ્યા ગુરૂજીએ નામ કાને કુંડળ જટાધારીં હો...
    (1)
    જિસ દિન રાજા તારો યે જનમ હુઓ રે એ વાગે રૂડાં નગારાં ને નિશાન રે જોષીડા તેડાવો આપણાં શહેરના રે બાળુડાનાં જોશ તો એ જોવરાવો રે નામ રે ધરાવો રાજા ભરથરી, ભરથરી રે
    (૨)
    લિલુડાં વઢાવું રાજા હું તો વાંસડા મહેલોમાં મઢુલી રે બનાવું રે આસન લગાવુ એમાં રૂડાં ઘાસનાં બેઠા બેઠા મોજૂ તમે જોને માણો રે હવે તો વિચારો રાજા એ ભરથરી રે
    (3)
    તમારાં મહેલમાં રાણી અમે નહીં રહિયે નહી લઇયે અન્ન કે જોને પાણી રે ભિક્ષા રે દીયો ને મૈયા પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા આપો ને મૈયા...
    (૪)
    નવલાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે અઢારલાખ ઘોડા ની તારે ફોજૂ રે બાણું લાખ દૂજે રાજા તારે માળવો રે આવી તારી ઉજ્જૈણીની જોને શોભા રે હવે રે વિચારો રાજા...
    (૫)
    દીપક ને તો ઝોલો લાગ્યો રે પવન નો રે નરને જોલો લાગ્યો નારીનો રે સંત ને તો ઝોલો લાગ્યો સબદ નો રે સદગુરૂ પાર તમે ઉતારો રે ભિક્ષા દીયોને...
    (૬)
    ભગવા રંગાવુ રાજા હું તો લુગડા ચાલુ હું તો તમારી રે સંગાથે રે ધૂણી રે પાણીની સેવા રાજા હું કરું એ તમે મને દાસી કહીને બોલાવો રે હવે રે વિચારો રાજા રે...
    (૭)
    અમારી સંગાથે રાણી હવે નહીં તમે રે આ દુનિયા અવળુતો એ વિચારે રે દુનિયા જાણે કે બાવો જોને ઘરબારી બાલુડાના ભેખ તો યે લજાય રે ભિક્ષા દીયોને...
    (c)
    કાંતો રે રાજા તેં તો જોને ભાંગ પીધી કાં તો તુંને ભાઇબંધે ભરમાવ્યો રે કાંતો રે તારે રાજા તને કામણ કીધાં આવી તારી બુધ્ધિ જોને બગાડી રે હવે રે વિચારો રાજા રે...
    (૯)
    નથી રે રાણી રે મેં તો જોને ભાંગ પીધી નથી મને ભાઇબંધે ભરમાવ્યો રે નથી કોઈ ધુતારા યે મને કામણ કીધાં લખ્યા મારાં છઠીનાં આવાં લેખ રે ભિક્ષા દીયોને...
    (૧૦)
    કાંતો રે પારણીયેથી તું પડી ન ન મુવો રે કાં તુંને મીંદડીયે ન માર્યો રે
    સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે રહેત હૂતો બાળ રે કુંવારી રે કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં પરણીને પાપ તેંતો લગાડ્યુ હવે રે વિચારો રાજા..
    (૧૧)
    કાચા રે સુતરનો રાણી આછે તાંતણો રે તાણ્યા પછી તુટી ઇતો જાવે રે ગુરુ ગોરખ પ્રતાપે ભરથરી બોલિયાં અવસર ફેર નઇ હવે આવે રે ભિક્ષા દીયોને મૈયા જોને પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા રે દીયોને મૈયા પિંગળા રે

  • @rjthakorrjthakor2977
    @rjthakorrjthakor2977 ปีที่แล้ว

    Aavaj kanth na bhajan have kyay sambhadva made

  • @VR7XFF07
    @VR7XFF07 5 ปีที่แล้ว +2

    Dhaj gatu chhe

  • @pratikmetaliya6286
    @pratikmetaliya6286 3 ปีที่แล้ว +2

    Pratik

  • @harishmodha5610
    @harishmodha5610 6 ปีที่แล้ว +5

    Very nice bhajan

  • @dineshkakrecha9389
    @dineshkakrecha9389 7 ปีที่แล้ว +4

    जय रामापीर

  • @manshukbhaichavda7091
    @manshukbhaichavda7091 3 ปีที่แล้ว +1

    Vahmthurbhai

  • @baldevsumbal3881
    @baldevsumbal3881 5 ปีที่แล้ว +4

    Jay ho

  • @ramchavda7173
    @ramchavda7173 2 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @hemantkanjiya4888
    @hemantkanjiya4888 3 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી જય હો

  • @bordabharat2068
    @bordabharat2068 3 ปีที่แล้ว +1

    ભજન. સરસ. મથુર ભાઈ.

  • @bharwadranchhodbhai8442
    @bharwadranchhodbhai8442 3 ปีที่แล้ว

    Ha.tamari.bhjan.nimoj.ha
    Jay.jay dvarkathis

  • @narmdamakvana9011
    @narmdamakvana9011 3 ปีที่แล้ว +1

    Bhayi bhayi

  • @pankajbambhniya
    @pankajbambhniya 4 ปีที่แล้ว +6

    સરસ ભજન છે મથુરભાઈ

  • @jaymaahinglaj8077
    @jaymaahinglaj8077 8 หลายเดือนก่อน +1

    So sweet voice❤❤

  • @dhanjidhnjigori8282
    @dhanjidhnjigori8282 2 ปีที่แล้ว +1

    બહુ શરશ

  • @bharatravat2993
    @bharatravat2993 4 ปีที่แล้ว +4

    Jay guru Dev

  • @arvinddk2344
    @arvinddk2344 6 ปีที่แล้ว +4

    Bhai bhai jordar

  • @jigneshmithapara1795
    @jigneshmithapara1795 5 ปีที่แล้ว +3

    Vah bhai vah

  • @lakhabhaikanamiya3348
    @lakhabhaikanamiya3348 ปีที่แล้ว +1

    Jay ho santvani 🙏🙏🙏🙏🙏

  • @jagatsinhdodiya9114
    @jagatsinhdodiya9114 4 ปีที่แล้ว +2

    Jay Ho santvani

  • @bhalalabharat6386
    @bhalalabharat6386 4 ปีที่แล้ว +1

    ભાઈનેજયસુખનાથ

  • @laljibhaisendhav4336
    @laljibhaisendhav4336 2 ปีที่แล้ว +5

    હા મથુરભાઇ તમારી મોજ હા

  • @hemantkanjiya4888
    @hemantkanjiya4888 3 ปีที่แล้ว +2

    વાહ મથુરભાઈ વાહ

  • @Vijayahir1517
    @Vijayahir1517 ปีที่แล้ว +1

    Jay ho santvani🙏

  • @rameshjangidrameshjangid6487
    @rameshjangidrameshjangid6487 3 ปีที่แล้ว +1

    Gjb

  • @shivubhajadeja447
    @shivubhajadeja447 ปีที่แล้ว +6

    વાહ મથુરભાઈ વાહ જય હો

  • @harsorabharat9940
    @harsorabharat9940 4 ปีที่แล้ว +4

    Vah mathur bhaai vah jordar aavaj che moj aavi gai