અત્યારે આ સમય એવો છે કે માણસ કરતા વધારે પૈસા નું મહત્વ વધારે છે | |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • અત્યારે આ સમય એવો છે કે માણસ કરતા વધારે પૈસા નું મહત્વ વધારે છે | |#dharafamilyvlog
    #dharafamilyvlog #minivlog #gujrativlog #vlog #sortsvlog #sorts

ความคิดเห็น • 23

  • @urvivyas4613
    @urvivyas4613 หลายเดือนก่อน +2

    Mast boliya jamai che. 😂😊

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +1

    મને પણ રસોઈ બનાવવા નો બહુજ શોખ છે એટલે યુ ટ્યુબ ના વીડિયો જોઈ ને નવી નવી વેરાયટી બનાવું છું Neha Cook Book ના રસોઈ ના વિડિયો બહુજ સરસ હોય છે એમાંથી જોઈને હું ઘણી વાનગી બનાવું છું અને સરસ થાય છે એટલે મને બહુજ ગમે છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      હીમાબેન મને રસોઈ નો બહોત શોખ છે કે કંઈક અવનવી વસ્તુ બનાવવું અને ઘર પરિવાર વાળાને ખવડાવીને જ્યારે ખાઈને ખુશ થાય અને એ વસ્તુને વસ્તુના વખાણ કરે ત્યારે દિલ ખુશ થઈ જાય છે

  • @ChailaliRaval
    @ChailaliRaval 7 วันที่ผ่านมา

    વાહ રે વાહ બેન બોવ ઝડપ હો તમારી સાચી વાત કરી તમે બેન રસોઈ માં જરાય આળસ નો કરાય ઘર જેવું જમવા નું ગમે તેવી favistar હોટેલ માં જમો ને તોય મજા નો આવે હો અંજુ બેન

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  4 วันที่ผ่านมา

      અરે બેન રસોઈમાં તો મને કોઈ પહોંચે જ નહીં ગમે એટલા માણસની રસોઈ બનાવવાની હોય તમે અડધી રાતે પણ મને કહો ને તો હું ફટાફટ રસોઈ બનાવવા માટે તો તૈયાર જ હોય ક્યારેય મને રસોઈ બનાવવામાં આળસ ના આવે ધન્યવાદ

  • @JigalHPatel
    @JigalHPatel หลายเดือนก่อน +1

    Bau j saras vat Kari anjuben

  • @amitbera1420
    @amitbera1420 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન બધા ને શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના હર હર મહાદેવ

  • @user-db6qt7bx1d
    @user-db6qt7bx1d หลายเดือนก่อน +1

    Wah Anjuben nice video 👏
    20:03 Kalyug ni Raani 😂😂

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน +1

      હા બેન લાટતો કળયુગ ની રાણી જ છે

  • @mehulpanchal5882
    @mehulpanchal5882 หลายเดือนก่อน +1

    Mane pan aavi simple life bahu game God bless you ben

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      બે ના સિમ્પલ લાઈફ જીવવામાં જે મજા છે ને એ હાઈફાઈ અને ફેશનમાં નથી એટલે આપણે તો સાદા અને સિમ્પલ જ સારા

  • @nayanaghoda227
    @nayanaghoda227 หลายเดือนก่อน +1

    Vaah rotlo mast joi ne khava nu man thai jay

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      તો નયનાબેન વાટકો ને જવું છે આવો અમારા મહેમાન થાવ અને કોરો અને બાજરાના રોટલા બનાવી અને ભેગા બેસીને બપોરે કરીએ

  • @maheshbhai8658
    @maheshbhai8658 หลายเดือนก่อน +1

    Sares

  • @deepikasoni4768
    @deepikasoni4768 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય રાઘે રાઘે રાઘે રાઘે રાઘે🙏🙏🙏🙏 જય ભોલેનાથ 🙏🙏🙏🙏

  • @Meenapatel0410
    @Meenapatel0410 หลายเดือนก่อน +1

    જય સ્વામિનારાયણ અંજૂબેન બહુ સરસ વિડીયો ભાઈ ને વ્હાઈટ સટૅસારૂ લાગે છે 😊

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      મીનાબેન પણ સાહેબને વાઈટ શર્ટ સાથે લેણું નથી જ્યારે પણ વાઈટ શર્ટ પહેરે ને એટલે અમારે ખરખરા ચાલુ થઈ જાય એનું શું કરવું

  • @maneshapatel7653
    @maneshapatel7653 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન ખૂબ સરસ વિડીયો બનાવો છો

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  หลายเดือนก่อน

      ધન્યવાદ મનિષાબેન

  • @SonalSakariya-dc4lm
    @SonalSakariya-dc4lm หลายเดือนก่อน +1

    Jay Shri Krishna Anju Ben

  • @user-fi4sk8pt7g
    @user-fi4sk8pt7g หลายเดือนก่อน +1

    ᒍᗩIᒍIᑎEᑎᗪᖇᗩ Kᕼᑌᗷ SᗩᖇᗩSᐯᗩT KᖇI