કોઈને પહેલી વાર જોઈને આવી રીતે જજ ના કરો. થોડું વિચારો અને પછી કોમેન્ટ કરો |🙏🏻

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • કોઈને પહેલી વાર જોઈને આવી રીતે જજ ના કરો. થોડું વિચારો અને પછી કોમેન્ટ કરો |🙏🏻#dharafamilyvlog
    #dharafamilyvlog #dailyvlog #vlog #sortsvlog #sorts #gujrativlog

ความคิดเห็น • 194

  • @ShlokMundhava
    @ShlokMundhava 11 วันที่ผ่านมา +1

    દીદી મે પહેલી વખત તમારો વિડીયો જોયો છે પણ ખરેખર ખુબ સરસ છે ને દીદી તમારો હસતો ચહેરો ને સ્વભાવ પણ ખુબ સરસ છે તમારા વિડીયો મા મજા આવે છે.ઋય માલધારી .ઋય ઠાકર

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  11 วันที่ผ่านมา

      તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં ધન્યવાદ અને બસ આવો ને આવો સપોર્ટ દેતા રહેજો અને વીડિયોને આગળ શેર કરતા રહેજો અને તમારું નામ મને જરૂરથી કહેજો જય મુરલીધર

  • @Meenapatel0410
    @Meenapatel0410 16 วันที่ผ่านมา +1

    જય સ્વામિનારાયણ અંજૂબેન બહુ સરસ વિડીયો તમે બહુ સારાછો

  • @user-xf5ou3wh2p
    @user-xf5ou3wh2p 14 วันที่ผ่านมา +1

    જય માતાજી

  • @mehulpanchal5882
    @mehulpanchal5882 16 วันที่ผ่านมา +1

    Jai shree Krishna jai mataji ben 🙏

  • @nareshmakvana5605
    @nareshmakvana5605 17 วันที่ผ่านมา +3

    Jay mataji

  • @diptikariya1492
    @diptikariya1492 17 วันที่ผ่านมา +1

    Bhuj saras vlog hoy che

  • @jayeshkotadiya2830
    @jayeshkotadiya2830 17 วันที่ผ่านมา +1

    Jay shree Krishna Jay mataji

  • @anjunileshthanki8936
    @anjunileshthanki8936 17 วันที่ผ่านมา +1

    Jay shree Krishna Jay Mataji 🙏🙏

  • @chavdamadhav25
    @chavdamadhav25 17 วันที่ผ่านมา +2

    Very nice 👍

  • @deepikasoni4768
    @deepikasoni4768 17 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏 જય ભોલેનાથ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GeetaVyas-kj9jt
    @GeetaVyas-kj9jt 17 วันที่ผ่านมา

    Bhuj saras vlog che

  • @neetapatel1535
    @neetapatel1535 17 วันที่ผ่านมา +2

    Jay swaminarayan 🙏🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      જય સ્વામિનારાયણ

  • @ramabenmasrani7951
    @ramabenmasrani7951 17 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ બેનતમેબહૂજસારાછોસોનલબેનનેતમેજવાબબહૂજસરસ આપીદીધોસોનલબેનતમેમનમાવીચારીજોજોઆબેનકેવાસારાકેવાયજરાયખોટૂ્નથીલગાડીયૂ

  • @r.b.gadhvi4595
    @r.b.gadhvi4595 17 วันที่ผ่านมา +1

    ચાલ્યા કરે બેન એવું બધું 👍 જય માતાજી બેન

  • @vibhachavda6476
    @vibhachavda6476 17 วันที่ผ่านมา +1

    Very nice

  • @user-qn9nd8vg7z
    @user-qn9nd8vg7z 16 วันที่ผ่านมา +1

    Anjuman perfect house wife & parfect mom & parfect wife to saheb🙏🙏🙏❤️

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      Thank you thank you thank you so much કે તમે મને સમજો છો જાણો છો અને તમે પરફેક્ટ જવાબ આપ્યો છે એ બદલ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rohitdave4338
    @rohitdave4338 17 วันที่ผ่านมา +2

    Ha vaidi

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      હું વાયડી હોય તો માફી કેમ માંગી તી વિડીયો કેમ છો અને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને તમે એટલા બધા ડાહ્યા હોય તો તમારું ડાપણ તમે મને બતાવો છો કમેન્ટ કરીને કે તમે કેવા છો

    • @momococojojodave4746
      @momococojojodave4746 14 วันที่ผ่านมา +1

      Geeta vaydi

  • @pujaparmar5837
    @pujaparmar5837 16 วันที่ผ่านมา +1

    Like 303

  • @worldgemer77654
    @worldgemer77654 16 วันที่ผ่านมา +1

    0:22

  • @bhartiparikh7847
    @bhartiparikh7847 17 วันที่ผ่านมา +1

    Jai shree krishna beta tame khub samju cho saras thayi ne raho cho khub saru lage che hu tarathi moti chu etle beta kidhu che god bless you

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  15 วันที่ผ่านมา

      ભારતી બેન ધન્યવાદ 🙏🏻

  • @maneshapatel7653
    @maneshapatel7653 17 วันที่ผ่านมา +1

    જયશ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન તમારી વાત સાચી છે

  • @riddhipatel695
    @riddhipatel695 17 วันที่ผ่านมา +1

    Nice video diii Jay swaminarayan diii 🙏

  • @dilipbhaimaradiya2614
    @dilipbhaimaradiya2614 16 วันที่ผ่านมา +1

    અંજુબેન તમારા વિડયા બવજ સરસ હોય છે

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 17 วันที่ผ่านมา +2

    251 મી લાઈક સાથે...
    રાધેશ્યામ રાધેશ્યામ ઝાઝાથી ખુબ સરસ કેશોદ ફેમિલી રૂટીન.
    જય કુતનાથ મહાદેવ હર ❤...
    હા બેન ખુબ જ સમજદારી પૂર્વકના vlog બનાવો છો.કાંઈકને કાંઈક પોઝીટીવ વાત
    આપી રહ્યાં છો.ધન્યવાદ આવજો જય ભોલેનાથ બેન.
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ..

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา +1

      ધરમશીભાઈ તમારો ખુબ ખુબ આભાર અને આપણી આ ફેમિલી એ કરી બતાવ્યું કે અઢીસો લાઈટ નહિ પણ 300 ને પણ પાર કરી ગયો છે લાઈટનો આંકડો તો મને છે ને વિશ્વાસ હતો કે મારી ફેમિલી મારો વિશ્વાસ નહીં તોડે અને તમે સાબિત કરી બતાવ્યું ધન્યવાદ

  • @vishaldihora3065
    @vishaldihora3065 17 วันที่ผ่านมา +1

    જય માતાજી લઈક સાથ હો અજુબેન

  • @kailashvadher415
    @kailashvadher415 16 วันที่ผ่านมา +1

    બેન તમે બોવ સારા છો વિડીયો સારો બનાવો છો મને તમારો સ્વભાવ ખુબજ સારો છે. મને બોવ ગમે છે. તમારા વિડીયો

  • @mayuribrahmbhatt5980
    @mayuribrahmbhatt5980 17 วันที่ผ่านมา +1

    Tamara video bhu saras Hou cha ben

  • @joshidbdb4957
    @joshidbdb4957 17 วันที่ผ่านมา +1

    Jay bholenath mahadev har 🙏 Ben tmara vlog srs aave che

  • @diptijoshi8361
    @diptijoshi8361 17 วันที่ผ่านมา +1

    Kem cho anju ben majama ❤Tamara video badha j Mast che 😅

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      દિપ્તીબેન તમે કેમ છો અમે બધા મજામાં છે ધન્યવાદ

  • @HiralPatel-br8bz
    @HiralPatel-br8bz 16 วันที่ผ่านมา +2

    Maru naam lejo comments ma hu USA 🇺🇸 thi tamaro vlog jovu su ❤❤❤❤❤❤mane tamara vlog jova bahu game se me Mara aaju baju na bhuriya loko na phone ma pan me subscribe kari didhu se 😂😂😂😂

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      હિરલબેન તમારો ખુબ ખુબ આભાર એટલો સાથ અને સપોર્ટ દેવા બદલ અને મારા વીડિયોને આટલો પસંદ કરવા બદલ અને જરૂર તમારું વીડિયોમાં નામ લઈશ ધન્યવાદ

  • @geetabenmarand4721
    @geetabenmarand4721 17 วันที่ผ่านมา

    જય માતાજી બેન તમારા જેવા કામ અને તમારી તેવડ બહુ સરસ

  • @Pmdarji-jh8rg
    @Pmdarji-jh8rg 17 วันที่ผ่านมา +1

    ના બેન તમે બહુ સારા છો મને તમે બોલો એ બહુ ગમે છે હું તમારા વિડીયો બધા જોવું છું ❤ કંટીન્યુ વિડીયો બનાવતા રહેજો❤❤

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      અરે બે નવા એકા દુખા આવી અને નેગેટિવ કમેન્ટ કરી જાય તો એનું સાંભળીને આપણે વિડીયો બનાવવાનું થોડું બંધ કરી દેવાનું છે હવે તો આપણે વીડિયોની અને આપણી જર્ની ની શરૂઆત થઈ છે હવે જ વીડિયોમાં રંગ જામશે મજા આવશે વિડીયો બનાવવાની અને હવે તો મસ્ત હસી મજાક અને કોમેડી વાળા વિડીયો બનાવીને તમારી સાથે શેર કરીશ ભલે આવે એ જલવા વાળા જયલા કરે અને કમેન્ટ કરવા વાળા કર્યા કરે આપણે કોઈને કરવા નથી કેમકે આટલી સરસ ફેમિલી છે નવા સરસ સરસ તમે કમેન્ટ કરો છો પછી મારે ચિંતા કરવાની કે ડરવાની જરૂર જ નથી ધન્યવાદ

  • @RamilaMakwana-f2m
    @RamilaMakwana-f2m 17 วันที่ผ่านมา

    Nice

  • @SanjaybhaiRathod-iz3lx
    @SanjaybhaiRathod-iz3lx 17 วันที่ผ่านมา +2

    જૈમાતાજી🙏🙏

  • @soniparulben
    @soniparulben 17 วันที่ผ่านมา +1

    ખૂબસરસઆવેઅજુબેનવિડીયોમનેબહુજગમે

  • @bedcodno15
    @bedcodno15 17 วันที่ผ่านมา

    હરહર મહાદેવ બધાને 🎉🎉🎉🎉🎉

  • @user-mi5ih7jf2w
    @user-mi5ih7jf2w 17 วันที่ผ่านมา

    Anjuben tame sara j Cho tamara video mathi amne motivation male che ane tamaro svabhav khubaj saro che khub agal vadho khub ashirvad 🎉

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      બસ તમારા વડીલોના આશીર્વાદ ને તમારા બધાની દુઆ છે ને તો હું બસ આવી જ રીતના આગળ વધતી રહીશ અને મારુ મોટીવેશન પણ વધતું રહેશે પછી આવી રીતના જે નેગેટિવ કમેન્ટ વાળા આવે ને એ આવીને જાતા રે આપણે કઈ ફેર નહિ પડે બસ તમારો સાથ અને સપોર્ટ છે એટલે હું જંગ જીતી લઈશ ધન્યવાદ

  • @pravinbhai2024
    @pravinbhai2024 17 วันที่ผ่านมา

    જયમાતાજી બેન લાઈક સાથે આપ ક્યાં થી સો ખુબ આગળ વધો 🎉🎉

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      જય માતાજી ભાઈ મારુ ગામ છે જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકો અને મારી કાસ્ટ છે સોની

  • @nayanapatel881
    @nayanapatel881 17 วันที่ผ่านมา

    Jay mataji & jay Bhole Anjuben nice video ben jeva cho aeva j batavo cho aej jovani maja ave che ben

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      બસ નયનાબેન તમારો સાથ અને સપોર્ટ જોઈએ છે તમારો સાથ સપોર્ટ હશે ને એટલે મારું મોટીવેશન પણ વધતું રહે અને મને હિંમત મળે છે વિડીયો બનાવવાની અને હવે તો એકદમ મસ્ત અને સરસ સરસ વિડીયો બનાવીને પ્લેટફોર્મ ઉપર શેર કરીશ ભલે જેને નેગેટીવ કમેન્ટ કરવા હોય એ કરે એને જવાબ દેવાની આપને તેવર છે કેમકે તમારો સાથ અને સપોર્ટ છે ધન્યવાદ

    • @nayanapatel881
      @nayanapatel881 15 วันที่ผ่านมา +1

      @@dharafamilyvlog7431 jay mataji & jay Bhole Anjuben saras video ben tum age badho ham tumhare shath hii 👍

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  15 วันที่ผ่านมา

      Thank you so much 👍

  • @varshapandya8476
    @varshapandya8476 17 วันที่ผ่านมา

    Jay shree Krishna Jay mataji Mahadev har family ha ho Ben mara Bhai layin the Kay Kam che sehh Ho

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      બોલ્યા બોલ્યા સાહેબના બેન બોલ્યા. મેં ક્યાં કીધું તમારા ભાઈ તો ક્યાં સિંહ થી કામ જ નથી ભાઈ તો તમારા ને

  • @minazmansuri981
    @minazmansuri981 17 วันที่ผ่านมา +1

    Tame bahuj sara chho

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 16 วันที่ผ่านมา +1

    અરે વિડિઓ જોઈ ને કેમ ખબર તમે વાયડા છો તમે બહુ સારા છો મારુ લાઈક

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      અરે બેન એવા ત્રિકાળ જ્ઞાની હોય ને જે વીડિયો જોઈને અંદાજ માંડી લે કે આપણે કેવા છે ને કેવા નહીં એટલે એને બધી ખબર પડી જાય

  • @nayanaghoda227
    @nayanaghoda227 17 วันที่ผ่านมา

    👍👍👍👍👍👍👍👍👍👍😄😄😄😄😄

    • @nayanaghoda227
      @nayanaghoda227 17 วันที่ผ่านมา

      Aama 10 like to me kari didha

    • @manavlodhiya8315
      @manavlodhiya8315 17 วันที่ผ่านมา

      ​@@nayanaghoda227 thankyou 👍

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 17 วันที่ผ่านมา +2

    જલવા વાળા ને જલવા દયો બેન તમે આગળ વધો સરસ જવાબ આપી દીધો ❤❤🎉🎉

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      એ વાત તો તમારી સાચી છે. કોઈપણ સારું કામ કરતા હોય કે આગળ વધતા હોય પ્રગતિ કરતા હોય ને તો એને પાડવા માટે છે ને ઘણા બધા તૈયાર હોય સપોર્ટમાં તો ન હોય પણ એને પાડવા માટે તૈયાર જ હોય છે તો એને એની ટ્રાય કરવા દઈએ આપણે આપણા કામમાં આગળ વધીએ અને વીડિયોને કંટીન્યુ કરીએ હવે જ વિડીયો બનાવવાની મજા આવશે

  • @varshapandya8476
    @varshapandya8476 17 วันที่ผ่านมา

    Koy ne joyne Kushi male na ee ne vaidya no kevai Ho Ben tame bav Sara so Ho bolva do je bole eena ❤❤

  • @alkavyas2614
    @alkavyas2614 17 วันที่ผ่านมา +1

    Sachi vaat chhe annu di ni ke tmara blog riyal hoy chhe ne ghar ma bi badhu menej kri ne ryo chho ne je chhe ae j batavo chho❤❤❤

  • @nayanaghoda227
    @nayanaghoda227 17 วันที่ผ่านมา

    Na Anjuben tame mast vlog banavo cho mane to bahu j game che.tame normal j cho.

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      નયનાબેન તમને બધાને મારા વિડીયો ગમે છે મારું નેચર પણ ગમે છે પણ જ્યાં બે ચાર નવા જોડાણા છે ને જે પહેલીવાર વિડિયો જોવે છે એ લોકોને હું વાયડી લાગુ છું તો કાંઈ વાંધો નહિ હવે આપણે એને આપણી વાયડાઈ બતાવશું કે વાયડાઈ કોને કહેવાય

    • @nayanaghoda227
      @nayanaghoda227 15 วันที่ผ่านมา

      @@dharafamilyvlog7431 😄😄😄😄👍

  • @nayanaghoda227
    @nayanaghoda227 17 วันที่ผ่านมา

    Ame Junagadh ma shivratri no melo karyo che majja aave.

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      નયનાબેન અમે ક્યારેય શિવરાત્રીનો મેળો નથી કર્યો અમારા બાજુમાં જ છે ને તોય કેમ કે મને મેળા બહુ ઓછા ગમે એટલે

  • @mittalbuch444
    @mittalbuch444 17 วันที่ผ่านมา

    Tamara video khubaj saras hoy che tme bilkul dukh no lagadsho

  • @dipti3142
    @dipti3142 16 วันที่ผ่านมา +1

    Moj Karo anju ben sonal ben nu mathe odhyu ka anju ben 😅😅😅avi j chu kahi do ne am j rahish e b kahi dejo

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา +1

      દિપ્તીબેન મારે તો સસરા છે નહીં સાહેબનું માથું ઓઢાઈ નહિ એટલે આપણે પછી સંસ્કારી વહુ અને મર્યાદા રાખવી હોય તો પછી સોનલબેન માથે ઓઢવું પડે ને મજાક કરું છું

  • @RamilaMakwana-f2m
    @RamilaMakwana-f2m 17 วันที่ผ่านมา +1

    Hu Mumbai rhu chu ramila makeana maru name che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      રમીલાબેન તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 17 วันที่ผ่านมา

    રામ રામ સીતારામ રાજકોટ ભાવનાબેન

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      ભાવનાબેન રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે અમારી ફેમિલીમાં

  • @rajrafaliya4206
    @rajrafaliya4206 17 วันที่ผ่านมา +1

    બેનતમેબોવસારાછો

  • @bijalbharvad2725
    @bijalbharvad2725 17 วันที่ผ่านมา +2

    જય માતાજી😊

  • @minazmansuri981
    @minazmansuri981 17 วันที่ผ่านมา +1

    Bahuj game amne to tamara video

  • @dilipbhaimaradiya2614
    @dilipbhaimaradiya2614 16 วันที่ผ่านมา +1

    અંજુબેન મારો ને તમારો સ્વભાવ સરખો છે

  • @nishanen5858
    @nishanen5858 17 วันที่ผ่านมา +1

    Anju ben. Tamara jula ni sad ni jalar sarkhi batavjo

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      જરૂરબેન નેક્સ્ટ વીડિયોમાં હું તમને મારા હિંડોરાની જે જુલ છે ને એ બતાવીશ નજીકથી

  • @vainshtwinkle6995
    @vainshtwinkle6995 16 วันที่ผ่านมา +2

    Anju masii tamara video mara mummy roj juve se pn aemne comment karta aavdti nathi aetle hu aaj mara mummy tarafthi comment karu su tame bov mat vlog banavo so masii 😊.....mara mummy tamaro roj no video joy ne j suve se... 1 year thi video jove se mara mummy....ame tamara baju na jillo gir somnath thi siye

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา +1

      બેન પહેલા તો તમારો ખુબ ખુબ આભાર કે તમે એક વર્ષથી અમારો વિડીયો જોશો તમને મારો વિડીયો ગમે છે તો તમને મારું નેચર અને મારા સ્વભાવ વિશે ખબર પડી જ ગઈ હશે તો હવે કદાચ આમાં 100 કમિટી નેગેટિવ આવે ને તો મને કંઈ ફરક નથી પડતો કેમકે મારી આ youtube ફેમિલી એટલી સમજુ અને સમજદાર છે નવા ફેમિલી મેમ્બર છે કે જે મને સાથને સપોર્ટ આપે છે નવા સરસ સરસ કમેન્ટ કરે છે તો હવે મારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ધન્યવાદ

    • @vainshtwinkle6995
      @vainshtwinkle6995 15 วันที่ผ่านมา +1

      Tamaro સ્વભાવ તો માસી બોવ saro se ne tamaro avaj to mara mummy game se ane tara sathe j siye full sports....👍👍👍

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  13 วันที่ผ่านมา

      Thank you so much 🙏

  • @nayanapatel881
    @nayanapatel881 17 วันที่ผ่านมา

    Hu tamari vat sathe sahmat chu majak masti ma j moj che ben 👌👍

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      નયનાબેન આપણે હસી મજાક અને મોજમાં રહીએ ને એ દુનિયા વાળા જોઈ ન શકે

    • @nayanapatel881
      @nayanapatel881 15 วันที่ผ่านมา +1

      Duniya valo nu na vicharva nu aeto koi nu saru nathi vichari sakti

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  13 วันที่ผ่านมา

      Ok👍👍💐💐❤️❤️❤️

  • @sangitabavaghela5662
    @sangitabavaghela5662 17 วันที่ผ่านมา

    સોનલબેન નેરો માઈની છે

  • @HardasVagasiya
    @HardasVagasiya 16 วันที่ผ่านมา +1

    ભાવી તમારું કયું ગામ છે

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      અમારુ ગામ જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકો છે

  • @RamilaMakwana-f2m
    @RamilaMakwana-f2m 17 วันที่ผ่านมา +1

    Amne to riplay aapo

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  17 วันที่ผ่านมา

      તમારુ નામ અને ગામ નુ નામ શું છે એ કહેજો

  • @ankitavyas837
    @ankitavyas837 17 วันที่ผ่านมา

    Are ben tamara vlog ekdam pure hoy 6 nikhalas jevu 6 evu j btavo cho mne to personally BV gme 6 tamari kam krvani speed tmaru ghar clean rsoi mst ek adarsh gruhini cho tme Amara mate hu BV time thi follow kru chu tmne 😊

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      અંકિતાબેન અત્યારે છે ને આ પ્લેટફોર્મ ઉપર તમે સ્ક્રિપટેડ વિડીયો બાંધવાના આજુબાજુ વાળાની પંચાત ઘરના ઝઘડા એ બધું શેર કરો ને તો માણસને વિડીયો જોવા ગમે પણ જે રીયલ લાઈફ હોય જે પ્રેમથી ફેમિલી રહેતી હોય એવા વિડિયો જોવા માળાને ગમતા નથી અને પોતાના ફેમિલીમાં એ જ રીતના રહેતા હોય એટલે સામેવાળું એને નેગેટિવ જ દેખાય છે એના કમેન્ટ દ્વારા આપને ખબર પડે છે કે કેટલા નેગેટિવ છે એટલે આપણે એને ઇગ્નોર કરવાના

  • @naynakavar4025
    @naynakavar4025 17 วันที่ผ่านมา

    અંજુબેન તમે બહુ સરસ છો એક કોમેડી મૂંઝાવા નહીં

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      બેનું કોમેટ થી મૂંઝાતી નથી પણ આપણે હંમેશા પોઝિટિવ રહ્યા હોય અને આપને ક્યારેક કોઈ નેગેટિવ કહીને જાય ને જે આપણે કામ કર્યું જ ના હોય કે જે કીધું જ ન હોય એના માટે થઈને તકલીફ થાય નહિતર મને કંઈ ફેર ન પડે

  • @mukeshsonrat3143
    @mukeshsonrat3143 17 วันที่ผ่านมา +2

    Hy
    Anjuben tame jaray vayla nathi

  • @rohitdave4338
    @rohitdave4338 17 วันที่ผ่านมา

    Baa kutumb na nathe ?

    • @manavlodhiya8315
      @manavlodhiya8315 17 วันที่ผ่านมา

      ના નથી, અને એ અમારો પર્સનલ મેટર છે.

  • @rohitdave4338
    @rohitdave4338 17 วันที่ผ่านมา +1

    Sasuma ne Sacha

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      રોહિતભાઈ તો અત્યાર સુધી મારા સાસુમાને તમે સાચવવા આવતા હતા તમારી ઘરે રોટલા ખાવા આવે છે એ જરાક મને કહેજો

  • @amitbera1420
    @amitbera1420 17 วันที่ผ่านมา

    અંજુબેન માણસો સામે જોવા તો આ કામ તમારા થી ના થાય ❤સરસ વિડીયો બનાવો છો બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી 🎉

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา +1

      અરે હું આ લોકો સામે જોતી જ નથી નહિતર તો આ બે વર્ષથી આ પ્લેટફોર્મ પર કામ કરી જ ના શકો પણ હદ ઉપર થઈ જાય ત્યારે બોલવું પડે છે કેમ કે ગઈણા ગાઈઢા બે ત્રણ જણા એવા છે કે બે ચાર મહિના આવે છે અને વીડિયોમાં બંધ કરીને વયા જાય છે એના માટે બોલવું પડે નહિતર તો મને ખબર છે ને મારી તૈયારી જ હોય છે કે આપણે હારા ખરાબ કમેન્ટ ને વાંચતા અને પચાવતા શીખવાનું જ છે

  • @sangitabavaghela5662
    @sangitabavaghela5662 17 วันที่ผ่านมา +1

    અને સોનલબેન ગાડી છે

    • @SonalLakhatariya-gd1ls
      @SonalLakhatariya-gd1ls 16 วันที่ผ่านมา

      Nakar jaray saravait nay re barobar

    • @SonalLakhatariya-gd1ls
      @SonalLakhatariya-gd1ls 16 วันที่ผ่านมา

      Vaydini to tuy chu

    • @SonalLakhatariya-gd1ls
      @SonalLakhatariya-gd1ls 16 วันที่ผ่านมา

      Ane dudhi to Tarama y Nathi

    • @manavlodhiya8315
      @manavlodhiya8315 16 วันที่ผ่านมา

      ​@@SonalLakhatariya-gd1ls Sonalben jo tamare aavi j gandgi felavvi hoy to merbani kari ne video na jota, hu chhelli var shanti thi ane ijjat thi kav chhu.

    • @SonalLakhatariya-gd1ls
      @SonalLakhatariya-gd1ls 16 วันที่ผ่านมา +1

      Haa amne Kai sokh Nathi Eno video Jove no hoo aato peli var Eno video joyo ane cament kayro ame Kai navra Nathi ane tamne etluj khotu lagtu hoy to sukam ne em ko cho video ma ke Amara video tamne Keva Lage cament ma ko jeva Lage Eva ame Kai hooo

  • @manalichothani7772
    @manalichothani7772 17 วันที่ผ่านมา +1

    Kem 6e Anju Ben

  • @punamkotian3528
    @punamkotian3528 17 วันที่ผ่านมา +1

    Ba nathi ben aya🎉

  • @HardasVagasiya
    @HardasVagasiya 16 วันที่ผ่านมา +1

    ભાભી હવે તમે સુધરી ગયા લાગો છો

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      ભાઈ હું વાડી ક્યારે હતી અને તમે એમ કેમ કિધુ

  • @rajrafaliya4206
    @rajrafaliya4206 17 วันที่ผ่านมา +1

    આવો અમારે ગામડામાં ડમરાળા

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  15 วันที่ผ่านมา

      બેન ડમરિણા ક્યાં જીલ્લા મા આવ્યું છે મેતો નામ પેલી વાર સાંભળ્યું છે

  • @rohitdave4338
    @rohitdave4338 17 วันที่ผ่านมา +1

    Sui Jane ghara jaine dofe

    • @manavlodhiya8315
      @manavlodhiya8315 17 วันที่ผ่านมา +1

      આમા તમારો કોઈ વાંક નથી, તમારા સંસ્કાર દેખાય છે કે તમે ઘરે પણ તમારા મા, બેન, દીકરી સાથે આવી જ રીતે વાત કરતા હશો.
      મળો ક્યારેક તો હું તમને શીખવાડું કે કોઈ ની મા, બેન, દીકરી સાથે કેવી રીતે વાત કરાય. અને બોવ વધારે કંઈ કેવાની ઈચ્છા થાતી હોય તો મારા નંબર આપું છું મને ફોન કરજો.
      મન તો એવું થાય છે કે તું સામે હોત ને તો તારા દાંત તોડી નાખત અને જો મરદ નો દીકરો હોય ને તો એક વાર ફોન કરજે, બાકી બજાર માંથી બંગડી લય ને પેરી લેજે છક્કા.
      8490840308

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      ભાઈ તને પૂછવા નહિ આવું કે હું જાગુ કે સુઈ જાવ એમ એ મારે નક્કી કરવાનું છે તું બે ઘરની ગોળી ખાઈ ને સુઈ જા નહિતર માનસિકતા ની દવા કરાય ડોક્ટરને બતાવવાની જરૂર છે તારે અત્યાર સુધી ભાઈ ભાઈ કરીને કીધું છે હવે તું થી જ વાત થશે

    • @vedpatel3727
      @vedpatel3727 15 วันที่ผ่านมา +1

      Bola ta shikh pehala

  • @diptipandya8192
    @diptipandya8192 17 วันที่ผ่านมา +1

    Sanju Ben aava teansan na
    Leay

  • @gohilvandana1984
    @gohilvandana1984 17 วันที่ผ่านมา +2

    તમે અજુબેન સરસ જવાબ આપ્યો તમારા વિડિયો હું રોજે જોવછુ પણ કમેન્ટ નથી કરતી આગળ નાં વિડિયો મારી કમેન્ટ છે જ્યારે તમે ભગુડા મોગલ માં નાં મંદિરનો વિડિયો મા મારી કોમેન્ટ છે લાઈક તો હું કરુંછું પણ આ તમારી મહેનત નો સવાલ છે 🙏🏻 જય શ્રી કૃષ્ણ અંજુબેન 🙏

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      બેન હું બને ત્યાં લગી કોઈને છે ને કંઈ કહેવા માગતી જ નથી મગજ શાંત રાખીને જવાબ આપું છું બને ત્યાં લગી નેગેટિવ કમિટી ઇગ્નોર કરું છું પણ આ લોકો એટલી હદે વયા જાય છે ને એવા કમિટ કરે છે ને કે આપણે મજબૂર થઈ જઈએ અને જવાબ દેવા અને એક સ્ત્રી થઈને જ બીજી સ્ત્રીને પૂછે અને કમેન્ટ કરે છે એટલે તકલીફ થાય આ જગ્યાએ કોઈ બીજું હોય ને તો તો વિચારવું જ રહ્યો એટલે એક સ્ત્રી જ એક સ્ત્રીની દુશ્મન છે એ અત્યારે કળિયુગમાં પણ આ સાબિત કરી દીધું

  • @gopigangaindianfood5040
    @gopigangaindianfood5040 17 วันที่ผ่านมา +1

    Anju ben sonal ben ne ny khabr hoy k tmara vidio thi to amara ba hsta. Thya che. Nvu nvu kam krta thya che ane a ak doctor pn nthi kri shkya. To sonal ben anju ben ak dum riyal vidio bnave che. Ane rhi vat vyuw aavvani to ato tme aa platform uper kam kri to juo. Shruaat che koy ne ak divas ma kay krodo vyu na aave sonal ben mhenat krvi pde sisdhi comment krvi sheli che. Tmne video gme to jovay ny to TH-cam ma ghna vidio aave j che jovo ane mja kro baki anju ben vayda nthi bv smjdar che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      વૃંદાબેન નવી પ્રેમની ભાષા લોકો ન સમજે એના ઘરનું વાતાવરણને આજુબાજુનું જે વાતાવરણ હોય ને એ નેગેટિવ હોય એટલે એને ચારેય બાજુ નેગેટિવિટી દેખાતી હોય એટલે વીડિયોમાં આવીને એના જે વિચારને એની જે માનસિકતા છે ને એ રજૂ કરે છે એટલે આની સાથે પ્રેમની ભાષા કે શાંતિથી કહેવાનો કોઈ મતલબ જ નથી એને એની ભાષામાં જ કહેવું પડે એક સ્ત્રી થઈને એક સ્ત્રીને આવી રીતના બોલે પછી વાત પૂરી થઈ ગઈ ને એક સ્ત્રી જ એક સ્ત્રી નીદુશ્મન હોય છે એ સાબિત થઈ ગયું

    • @gopigangaindianfood5040
      @gopigangaindianfood5040 15 วันที่ผ่านมา

      Sav sachi vat che egnor kro ben

  • @udayparmar8366
    @udayparmar8366 16 วันที่ผ่านมา +1

    Negative comment ma dhyan j ny aapvanu

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      હદ ઉપર થઈને ત્યારે જ હું નેગેટિવ કમેન્ટ ઉપર રીપ્લાય આપું છું નહિતર હું ધ્યાન નથી આપતી ઇગ્નોર કરું છું પણ પછી નિમિત ક્રોસ કરી જાય તો શું કરવાનું? તમે જ કહો મને

  • @LODHIAU
    @LODHIAU 17 วันที่ผ่านมา

    Ba ki che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      ભાઈ આગળના વીડિયોમાં કીધું આ ક્યાં છે આગળ નો વિડીયો જોઈ લેજો

  • @varshapandya8476
    @varshapandya8476 17 วันที่ผ่านมา

    Kem bhai aam mara Ben ne khijva na nai Ho mara Ben ne majak udavo So Kem pache khijavu padsh Ho tamne bhai

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      વાહ વર્ષાબેન આજ તો તમે મારા ફેવરમાં બોલ્યા દિલ ખુશ થઈ ગયું એ તો થોડીક હસી મજાક કરતી હતી સાહેબ મને ક્યારેય નાખી જાય ધન્યવાદ

  • @diptipandya8192
    @diptipandya8192 17 วันที่ผ่านมา +1

    Loko boleya karea

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  15 วันที่ผ่านมา

      સાચી વાત છે પણ બેન આ લોકો એ તો હદ પાર કરી દીધી છે એટલે બોલવું પડે છે

  • @AnilaGogri
    @AnilaGogri 17 วันที่ผ่านมา

    ᗷᗩᕼᑌ ᒍ Sᗩᖇᗩ ᑕᕼE

  • @varshapandya8476
    @varshapandya8476 17 วันที่ผ่านมา

    Ben Anju Ben Kay nai bole Ben no gamne to Blog no jovo pelej kharab kaments na Karo i rekveh

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      વર્ષાબેન હું એ જ કહું છું કે તમને મારો વિડીયો ન ગમે તો નહીં જોવાનું પણ હવે એને વીડિયોમાં આવી અને એની માનસિકતા બતાવી હોય તો આપણે ના તો ના પડે કાંઈ વાંધો નહીં એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું બસ હવે કમેન્ટ આવે ને પછી જ વિડીયો બનાવવાની બહુ મજા આવે મને ધન્યવાદ

  • @nilchopda-zq3iw
    @nilchopda-zq3iw 13 วันที่ผ่านมา +1

    Tmare seni dukan che

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  10 วันที่ผ่านมา

      અમારે જ્વેલર્સ છે સોનાની દુકાન છે

    • @nilchopda-zq3iw
      @nilchopda-zq3iw 10 วันที่ผ่านมา

      @@dharafamilyvlog7431 sars

    • @nilchopda-zq3iw
      @nilchopda-zq3iw 10 วันที่ผ่านมา

      Pavan jewelers kesod ma che tya thi ame sopig kriye

    • @nilchopda-zq3iw
      @nilchopda-zq3iw 10 วันที่ผ่านมา

      Tmari dukan nu nam su che

    • @nilchopda-zq3iw
      @nilchopda-zq3iw 10 วันที่ผ่านมา +1

      Sopig karva aavsu

  • @mehulpanchal5882
    @mehulpanchal5882 16 วันที่ผ่านมา +1

    Kai tension na leso ben

  • @sangitabavaghela5662
    @sangitabavaghela5662 17 วันที่ผ่านมา +1

    અને ઓછી બુદ્ધિની છે

    • @SonalLakhatariya-gd1ls
      @SonalLakhatariya-gd1ls 16 วันที่ผ่านมา

      Oyy tu je hoy ee hoo map ma reje hoo

    • @manavlodhiya8315
      @manavlodhiya8315 16 วันที่ผ่านมา

      ​@@SonalLakhatariya-gd1ls Jeva hoy ava kidha , ama su marcha lagya ? 😂

    • @FaizArman-r7v
      @FaizArman-r7v 16 วันที่ผ่านมา +1

      Sonl Ben tamre video jovo hoy to j ojo baki mara Ben ne Kay kihus Ane to ame tamne goti lesu

    • @SonalLakhatariya-gd1ls
      @SonalLakhatariya-gd1ls 16 วันที่ผ่านมา +1

      Ha. To anju Ben jeva che Eva me kidha to tamne su ema marcha layga

    • @dharafamilyvlog7431
      @dharafamilyvlog7431  16 วันที่ผ่านมา

      સોનલબેન તમે ત્રિકાળ જ્ઞાની લાગો કે તમે જોઈને જજ કરી લીધું કે જાણી લીધું કે હું કેવી છું કેવી નહી અને હા બેન ના ₹9,000 ની ફેમિલીમાં જે બધાએ સબ્સ્ક્રાઇબ છે એ બધા વાયડા અને તમે એક જ ડાહ્યા છો એવું છે ને સારું બેન તમારો ખુબ ખુબ આભાર કે તમે મને અરીસો બતાવ્યો કે હું કેવી છું એમ અને એ પ્રતાપે જ મને ખબર પડી કે મારી ફેમિલી મને કેટલો સપોર્ટ કરે છે અને કેટલો પ્રેમ કરે છે એ કમેન્ટ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @daxadhrangad1935
    @daxadhrangad1935 17 วันที่ผ่านมา +1

    જય માતાજી

  • @rohitdave4338
    @rohitdave4338 17 วันที่ผ่านมา

    Ha vaidi

  • @snehamodi5846
    @snehamodi5846 17 วันที่ผ่านมา +1

    Very nice