શું તમારા ગામ ના સરપંચ નો ભ્રષ્ટાચાર પકડવા માંગો છો?(ભાગ 2)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 208

  • @pragnesh5869
    @pragnesh5869 3 ปีที่แล้ว +12

    સરસ માહિતી આપી સર...
    જે લોકોએ dislike નું બટન દબાવ્યું છે તેઓ સરપંચ અથવા તેના પીથ્થુઓ જ હોય શકે.

  • @vasavajashvantnvasavajashv895
    @vasavajashvantnvasavajashv895 2 ปีที่แล้ว +3

    રસ્તા નું બાંધકામ થયું છે પણ આઠ મહિનાની અંદર રસ્તો ખરાબ થઈ ગયો આરસીસી નો રસ્તો તેના વિશે શું કહ્યું ને કોને ફરિયાદ કરવી

  • @vanrajbhaikhatana
    @vanrajbhaikhatana ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો

  • @yasindiwan5590
    @yasindiwan5590 2 ปีที่แล้ว +2

    સરપંચ અને તલાટી મારા મકાન અંગે ડિસ્ટીકટ કૌરટ નો મનાઈ હુકમ તથા મે વાધા અરજી આપેલ હોવા છતાં ગેરકાયદાસર ઠરાવ પાસ કરી નામ ફેર કરેલ છે તો મારે તેઓ વિરુદ્ધ ફરિયાદ કરવીછે શું કરું સલાહ આપવા મહેરબાની કરશો આભાર

  • @kodubhailabriya2674
    @kodubhailabriya2674 3 หลายเดือนก่อน +2

    ગૌચર ની જમીન ઉપર સરપંચ અને તલાટી ધ્યાન ન આપે તો શું કરવું

  • @rameshpithmal2592
    @rameshpithmal2592 3 ปีที่แล้ว +3

    કામ કરે છે પણ સેરી યો ઉચી કરી નાખે છે ફરીયામા વરસાદ નુ પાણી નિકળી ન સકે એના માટે સુ કરવુ એ જાણવા વિનંતી ૯૦૧૬૯૨૫૬૪૭

  • @magiramesh7889
    @magiramesh7889 ปีที่แล้ว

    ખુબ સરસ માહિતી આપી સર પુનઃ પુનઃ હદય પૂર્વક આભાર સર આવી જ રીતે વિડિયો બનાવતા રેહજો પ્રણામ 🎉🌷👏🙏

  • @gurujidonja3237
    @gurujidonja3237 2 หลายเดือนก่อน

    મહિલા સરપંચ ની જગ્યાએ એમનો પતિ ગ્રામપંચાયત નો કારભાર કરે અને મનમાની રીતે વર્તન કરે તો કોને ફરિયાદ કરવી. આ સમસ્યા દરેક ગામમાં હોય જ છે તેનો શું ઉપાયો હોય શકે.

  • @Gujrati_son
    @Gujrati_son ปีที่แล้ว +1

    ખૂબસર સમજણ આપીસાહેબ વસરામભાઈખાખડીવાલા તા,હારીજ

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf 2 ปีที่แล้ว +4

    ખુબ જ સુંદર ‌માહીતી આપવાં બદલ આભાર સાહેબ 🌹👏

  • @sandipbagada-nt7qt
    @sandipbagada-nt7qt 11 หลายเดือนก่อน

    ખોટુ.કામ.કરતા.સરપંચ.અને.અ.એના.સભ્ય. માટે.સુકરવૂ

  • @babulaldangar2792
    @babulaldangar2792 4 ปีที่แล้ว +2

    Good Job sir I'm you Support sir Jay Jay Savidhan congratulations sir

  • @thakoramarat9250
    @thakoramarat9250 ปีที่แล้ว +1

    ગામના જાહેર રસ્તા ઉપર કોઇ ઈસમોએ દબાણ કરેલ હોય તો કોને રજુઆત કરવી?

  • @pintuchauhan8135
    @pintuchauhan8135 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ સર પણ તલાટી ને પંચાયત માથી હટાવા શું કરવુ માહિતી આપશો

  • @nikulchauhan5486
    @nikulchauhan5486 3 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભારશ્રી આપનો સાહેબ

  • @Nareshdangadhavi66
    @Nareshdangadhavi66 4 ปีที่แล้ว +2

    You doing fantastic job dear..Thx👍

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  4 ปีที่แล้ว

      Please share in your group

    • @Nareshdangadhavi66
      @Nareshdangadhavi66 4 ปีที่แล้ว +1

      @@AdvocateSanjayPandit sure dear 👍👍
      If I have any query I will be contact you..

  • @savjidaloliya7686
    @savjidaloliya7686 3 ปีที่แล้ว +4

    જનતા માટે આટલુ કરો છો તો કુદરત તમારી હારેછે🙏

  • @deviyanibenshah9996
    @deviyanibenshah9996 2 ปีที่แล้ว +11

    સરપંચ અને તલાટી દબાણ દૂર કરવા માટે કોઈ જ પગલાં ન ભરાતાં હોય અને દબાણદારને પ્રોત્સાહન આપતા હોય તો તે માટે કયા કયા અધિકારીઓ તેમના પર કડક કાર્યવાહી કરી શકે?

    • @jayeshkumarpandya8133
      @jayeshkumarpandya8133 ปีที่แล้ว +1

      Jayesh.payday

    • @વિઠલભાઈચૌહાણ
      @વિઠલભાઈચૌહાણ 11 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર સાહેબ તમને અમને આટલી માહિતી આપી ગામ સરત તાલુકો ડીસા કિલો બનાસકાંઠા વિઠ્ઠલજી ઠાકોર

  • @Aditya_Rajput21
    @Aditya_Rajput21 5 หลายเดือนก่อน

    Bahot mast information sir good work sir

  • @SumarJepar
    @SumarJepar 6 หลายเดือนก่อน

    ન્યાય સમીતીની રચના થયા પછી. ગ્રામ પંચાયતમા અધ્યક્ષને ચેમ્બર મળી શકે

  • @YogeshParmar-we8do
    @YogeshParmar-we8do 11 หลายเดือนก่อน +1

    જય ભારત
    👍🙏❤️

  • @jatintundiya3796
    @jatintundiya3796 6 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ.

  • @juvansinhpatel9403
    @juvansinhpatel9403 3 ปีที่แล้ว

    mahiti aapva badal tamaro khub khub aabhar ,Satat lok jagrut karta raho

  • @ghanshyamrathod7396
    @ghanshyamrathod7396 3 ปีที่แล้ว +1

    તમારી માહિતી ખૂબ જરૂરી છે

  • @tenpalmaheshwari866
    @tenpalmaheshwari866 3 หลายเดือนก่อน

    દબાણ માં જે વસ્તી હોય એનાં માટે પંચાયત વિભાગ દ્વારા શું શું સેવા મળી શકે છે અને દબાણમાં રહેનાર માહિતી માંગી શકે છે?

  • @sonarakirit6320
    @sonarakirit6320 29 วันที่ผ่านมา

    સાહેબખૂબખૂબ,આભાર

  • @jaiDada_07
    @jaiDada_07 ปีที่แล้ว

    ખૂબ સરસ સાહેબ આભાર

  • @rayka_gautam
    @rayka_gautam 2 ปีที่แล้ว

    Awesome work sir🚩❤️❤️👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓👨‍🎓

  • @mukeshdekivadiya8108
    @mukeshdekivadiya8108 2 ปีที่แล้ว

    Vah sir khubaj saras mahiti aapi

  • @magiramesh7889
    @magiramesh7889 ปีที่แล้ว +1

    સર આર. ટી. આય અરજી કેવી રીતે અરજી લખવી એના વિશે એક વિડીયો બનાવશો એવી આપને વંદન અને પ્રણામ સાથે નમ્ વિનંતી
    વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારનો એક અતિ પછાત વ્યક્તિ

  • @devgadhbaria7757
    @devgadhbaria7757 3 ปีที่แล้ว +1

    Great sir you are drawing fabulous job

  • @bhaghavansdesai4068
    @bhaghavansdesai4068 3 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર સર

  • @babulaldangar2792
    @babulaldangar2792 4 ปีที่แล้ว +1

    Good Job sir I'm you Support sir

  • @sarfrajsindhi8249
    @sarfrajsindhi8249 5 หลายเดือนก่อน

    Fadiya ma ketla Pani na bor thaya a mahiti medvi sakay che

  • @Vinodplb
    @Vinodplb 2 ปีที่แล้ว

    મારા ગામમાં આર.સી.સી.રોડ અને ડ્રેનેજ કામ તથા બીજા ઘણા કામમાં ગેરરીતિ થઈ છે

  • @radihkaparmar2868
    @radihkaparmar2868 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ સાહેબજી.

  • @priteshtadvi1373
    @priteshtadvi1373 2 ปีที่แล้ว

    Sir.... corruption thatu hoi pn ema sabhya pn involved hoi to su karvu....! Kem ke bahumati vagar to sarpanch ne pad par thi hatavi ny sakay ne..!

  • @danger6509
    @danger6509 ปีที่แล้ว

    Mandal talukama vithlapur ma gochar Jami sapanch nee sabhyo a 36 akar hadap Kari se malatiya sathe

  • @prakashrathwa9538
    @prakashrathwa9538 3 ปีที่แล้ว

    Congratulations sir
    Very useful information

  • @VasavaGhanshyam_1207
    @VasavaGhanshyam_1207 ปีที่แล้ว

    ગ્રામપંચાયત ના સ્થાવર મિલ્કત ના રજીસ્ટર માં સ્વભંડોળ ના નાણાં માંથી એક કામ ની ટોટલ 6 નોંધ કરી છે. અને આવા ઘણા કામો માં ભ્રસ્ટાચાર થયો છે.

  • @darbarhaji4401
    @darbarhaji4401 3 ปีที่แล้ว

    Good knoleg from you. Thankyu

  • @Laxmnankodarvi
    @Laxmnankodarvi 4 หลายเดือนก่อน

    અમારા ચંરપંશ એકલી રેતી અને સીમેન્ટ વાપરેશે કપચી નથી નાખતા એટલે થોડા સમયમાં જ રસ્તો ટુટી જાય છે

  • @vaghelakiran5025
    @vaghelakiran5025 3 ปีที่แล้ว +1

    Thank you sir tamaro khub khub aabhar 🙏

  • @deepakykparmar4080
    @deepakykparmar4080 2 ปีที่แล้ว

    khub khub aabhar saheb
    mahiti apava badal
    sir koi var tamane phone Kari sakiye

  • @amrutthakor9775
    @amrutthakor9775 3 ปีที่แล้ว

    Super very nice video Ho Saheb

  • @bariyan.a.8547
    @bariyan.a.8547 2 ปีที่แล้ว

    Sir aapni offic rubru malvu hoy to ya fon thi vat kari sakay

  • @kanujithakormetpur4245
    @kanujithakormetpur4245 4 ปีที่แล้ว +1

    ધન્યવાદ,સાહેબ

  • @vipulthakor8372
    @vipulthakor8372 2 ปีที่แล้ว

    sir amara gam no sarpnch amara gam ni borvel tena khetar pani kheti kare se ane gram panchayat tena parivar mate kare se to su karavu

  • @kamleshrathava1625
    @kamleshrathava1625 2 ปีที่แล้ว

    ખૂબ સરસ મજાની માહિતી સાહેબ

  • @maheshjadav1373
    @maheshjadav1373 3 ปีที่แล้ว

    Sir.gam.pasyat.maa.aasa.vark.sutni.ladi.sake.ya.na.kadi.sake

  • @gamitmanish1130
    @gamitmanish1130 3 ปีที่แล้ว

    hello sir,amara gam ma stone qwori chale 6e ,stone quari dwara panchayat ne varse ketala rupiya gam panchayat ne male 6e ae sena dwara mahiti mali sake.

  • @parmarhasmit1112
    @parmarhasmit1112 6 หลายเดือนก่อน

    જાણકરવાબદલ
    આભાર

  • @kanzariyarajeshbhai9614
    @kanzariyarajeshbhai9614 2 ปีที่แล้ว

    panchayat na shadasya athava sharpanche gamani jaher jagya par dabano karel hoy to padbhrast thay shake

  • @Azbcfgh
    @Azbcfgh 3 ปีที่แล้ว

    Sir nagarpalika ma bhrshtachar vishe ni complain ni mahitino video banavo

  • @takorprthibhai129
    @takorprthibhai129 2 ปีที่แล้ว

    Vry.good.sir.p.s.thakor

  • @the---prince7505
    @the---prince7505 3 ปีที่แล้ว

    Sir
    Amara gam ma compny ni akarni ma kakho rs ni golmal thai rahi che dar 4 varse akarni thay che RTI ni pan koi response nathi madto grampanchayat dhvara

  • @navghansenva6783
    @navghansenva6783 3 ปีที่แล้ว

    જાહેર રસ્તા ઉપર નું દબાણ હટાવવા માટે કાર્યવાહી સુ કરવી જોઈએ

  • @takorlalaji1544
    @takorlalaji1544 8 หลายเดือนก่อน

    કોઈ વેકતી ઉમેદ વારી નોધાવતો હોય અને તેના ઉપર પોલીસ કેસ થયેલ હોય તો સુ કરવું

  • @jackandcocoa9027
    @jackandcocoa9027 2 ปีที่แล้ว

    Sir how to take action against corrupted chairman in cooperative society. Plz make the video

  • @chelabhaichaudharychelabha1324
    @chelabhaichaudharychelabha1324 2 ปีที่แล้ว

    Cort 3 મા હુકમ કર્યા પસી પણ માહિતી ના આપે ટો આગળ સુ પગલાં લેવા

  • @parbatsingrathod8360
    @parbatsingrathod8360 2 ปีที่แล้ว

    Very nice work 👌

  • @bharatchavda8509
    @bharatchavda8509 3 ปีที่แล้ว

    Please mention official website of planplus

  • @ankitpadvi7444
    @ankitpadvi7444 4 ปีที่แล้ว

    Gram panchayt ma koy saman ni male badhu saman me jate lidhu che to pan anu mans mukva mate kotu rite faavani koshir kare che heran kare che sar koy upay aapo sar help me

  • @JaydipSolanki1509
    @JaydipSolanki1509 3 ปีที่แล้ว

    Be term pehla vado sarpanch avi kari gayo chhe to su karvu

  • @parabatjithakor2708
    @parabatjithakor2708 2 ปีที่แล้ว

    Ha puri mahiti aapo

  • @rathwabhavsingbhai5287
    @rathwabhavsingbhai5287 2 ปีที่แล้ว

    સર ખૂબ ખૂબ અભિનંદન

  • @dineshsangod7204
    @dineshsangod7204 2 ปีที่แล้ว

    ફરીયાદ કઈ રીતે લખવી

  • @arunvasava8552
    @arunvasava8552 2 ปีที่แล้ว

    Sir amara gamma bahu brasta char thayo che contact no aapo please

  • @bakajithakor4657
    @bakajithakor4657 3 ปีที่แล้ว +1

    સર મારે માહિતી એવી તમારા પાસેથી જોવેછે કે હમણાજ તાજેતરમાં ચુટણી પટી અને મને હમણાં જ જાણવા મળ્યું છે કે મારા વિસ્તારમાં બે રોડ રેકોર્ડ બો બોલે છે પણ બન્યા જ નથી તો હુ માહિતી હારેલા સરપંચ ની માગી શકુ

  • @Thakormithunji
    @Thakormithunji 4 ปีที่แล้ว +1

    Jay hind sir please RTI Act na video banava vinati karu su

  • @arvindbhaitbaria8565
    @arvindbhaitbaria8565 3 ปีที่แล้ว

    sarji ..i t i kes kari ya bad kobi sarkar ..koy akx ni le to su karva nu ...amara gam ma kes thyo 6e...ni che seupar tak sab mili bhagt 6e to su karvu...

  • @Kishan1992
    @Kishan1992 ปีที่แล้ว

    Gama daru vecheta hoy to su sarpanch sanspen thase

  • @padharrudabhainaranbhaipad5480
    @padharrudabhainaranbhaipad5480 3 หลายเดือนก่อน

    Chomasu kheti aranda pak ne vavazodathi nukashan thayel.jeno sarakar dvara sarve .400/-kheduto no thayel temanthi 135/- ne nukashan na. temathi 20/- vyakti khetarma aranda nathi avu pruaf app ma aranda nathi te joi chhe to baki 265/- ne nukashan nmali shake

  • @mansukhbhai5077
    @mansukhbhai5077 3 ปีที่แล้ว

    સાહેબ સરસ વાત કરી

  • @rajuhadgarda6692
    @rajuhadgarda6692 2 ปีที่แล้ว

    સરસ.સાહેબ.મારે.એક.કેસ.લડવા.આપનો.નંબર.જોવે.છે

  • @arjunbhaigamit7766
    @arjunbhaigamit7766 3 ปีที่แล้ว

    Gamtal ma mandir banavi shakiye ke shu?

  • @vashramkarena677
    @vashramkarena677 3 ปีที่แล้ว +1

    Good work

  • @vinodchaudhari9336
    @vinodchaudhari9336 2 ปีที่แล้ว

    Very good sit 👌

  • @bharatparmar6193
    @bharatparmar6193 3 ปีที่แล้ว +1

    Great Sir

  • @shaileshgpatel2274
    @shaileshgpatel2274 2 ปีที่แล้ว

    Sir good job

  • @dhadhodaraashokbhai9169
    @dhadhodaraashokbhai9169 5 หลายเดือนก่อน

    जय हो

  • @janakGohil-sm6ln
    @janakGohil-sm6ln 2 ปีที่แล้ว

    Dhanyavad sir

  • @pruthvirajsinhvaghela8572
    @pruthvirajsinhvaghela8572 4 ปีที่แล้ว

    Nicely mahiti

  • @AHIR.ADIT.VASARA6941
    @AHIR.ADIT.VASARA6941 3 ปีที่แล้ว

    Khub srs sir, 👌

  • @rakeshbhuriya1891
    @rakeshbhuriya1891 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 3 ปีที่แล้ว +1

    👍Thanks

  • @JayaVasava-de8kw
    @JayaVasava-de8kw 4 หลายเดือนก่อน

    મારા ખેતર માં મારી મંજૂરી વગર સર્વે નંબર માં રાતો રાત રસ્તો બનાવી દીધો છે સરપંચે તો એને કયા કલમ હેઠળ સજા થઈ શકે કે કેમ

  • @altafsolanki5888
    @altafsolanki5888 3 ปีที่แล้ว

    your great sir🙏🙏🙏🙏

  • @pareshlaskari4173
    @pareshlaskari4173 2 ปีที่แล้ว

    સરસ ગુડ

  • @darbarrajubha2840
    @darbarrajubha2840 3 ปีที่แล้ว +1

    જય માતાજી સાહેબ

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 11 หลายเดือนก่อน

    જય માતાજી

  • @mspatel9542
    @mspatel9542 10 หลายเดือนก่อน

    સરસ

  • @mrsanuraking4542
    @mrsanuraking4542 3 ปีที่แล้ว

    ખુબ સરસ વિડીયો

  • @rakeshkumarpagi873
    @rakeshkumarpagi873 3 ปีที่แล้ว +1

    Nice video sir

  • @democraticpublictv8986
    @democraticpublictv8986 3 ปีที่แล้ว

    Johar

  • @MukeshMakvana-kn8mr
    @MukeshMakvana-kn8mr ปีที่แล้ว

    Thakyu

  • @nagarjivelaji3809
    @nagarjivelaji3809 ปีที่แล้ว

    Nice sir

  • @nileshmeda7085
    @nileshmeda7085 ปีที่แล้ว

    Nice video

  • @AjayThakor-tp9md
    @AjayThakor-tp9md 3 ปีที่แล้ว

    કરેલ કામો જોવા માટે લીંક મોકલાવશો

  • @SupertadeofHarshad1008
    @SupertadeofHarshad1008 ปีที่แล้ว

    Mast sir