સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 532

  • @shrotandsamrtstudy4540
    @shrotandsamrtstudy4540 10 หลายเดือนก่อน +542

    સર તમે અમને નોકરી શોધીને આપો કે 4 k 5 કલાક ની હોય ... અત્યારે જો નોકરી કરવી હોય ને તો દરોજ નાં 11 કલાક સિવાય ન મલે જો બીજી કોઈ જોબ હોય તો શોધીને તમે કો ... હું પણ અત્યારે સ્કૂલ માં શીક્ષક તરીકે ફરજ બજાવું છું...
    તમે જે રીતે પેપર નીકળો છો એના પરથી તો એવુજ લાગે છે કે જોબ નાં કરાય અને વાંચવામાં વધારે ને વધારે ધ્યાન આપવું જોઈએ sirjii

    • @educationhubindia61
      @educationhubindia61 10 หลายเดือนก่อน +38

      હુ પણ તમારી સાથે સહમત છું ભાઈ.

    • @storyboyzahid72
      @storyboyzahid72 10 หลายเดือนก่อน +20

      I agree with you brother.

    • @dips_makwana417
      @dips_makwana417 10 หลายเดือนก่อน +17

      Right bro

    • @rajendrasinhbhati630
      @rajendrasinhbhati630 10 หลายเดือนก่อน +16

      Sem to you

    • @priteshvasava6952
      @priteshvasava6952 10 หลายเดือนก่อน +15

      Sachi vat

  • @R_N_Dabhi
    @R_N_Dabhi 10 หลายเดือนก่อน +35

    સાહેબ અત્યારે અમારે સલાહની નહી પણ RR ની જરૂર છે, ભરતીની જરૂર છે...
    સલાહ તો આમેય અમારી જેવા તૈયારી કરતા વિદ્યાર્થીઓને આખુ ગામ આપે છે...
    For Positive Thinking 😊

  • @Consyash
    @Consyash 10 หลายเดือนก่อน +42

    A - 12:01 for book to read
    B - For revision:
    મર્યાદિત વસ્તુ વારંવાર વાંચવી
    1st reading - pencil underline
    2nd reading - pen underline
    C - તુક્કેબાજી અને એના ફાયદા
    D - Self Evaluation
    E - Appreciate your smallest win

  • @Jp41200
    @Jp41200 10 หลายเดือนก่อน +17

    અત્યાર ના સમય માં ફક્ત એક જ એવી વસ્તુ છે , જે મફત મા મળે છે અને એ છે સલાહ... જે આખું ગામ આપતું હોય છે , .. તમારી સલાહ અને પરીક્ષા ની પદ્ધતિ મા રાત દિવસ નું અંતર છે , મહેરબાની કરી ને વડીલ તને ધોળા દિવસે તારા ના દેખાડો તો સારું છે

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 10 หลายเดือนก่อน +144

    મિશન- ખાખી 2.0 : ૨૦૨૪❤🚔
    ભરતી નાં નિયમ RR બહાર પાડો ! સિલેબસ આપો અને જલ્દી ભરતી ની જાહેરાત કરો, તો જે અત્યારે અતૂટ વિશ્વાસ સાથે તૈયારી કરીએ છીએ એમાં વેગ આપી શકીએ અને એક ટાર્ગેટ મળી જાય !!🙏🏻 જય હિન્દ જય ભારત🇮🇳🙏🏻

    • @trendingstar_P
      @trendingstar_P 10 หลายเดือนก่อน

      પહેલા તો આં ખાખી ને ખાખી મિશન એવા છેતરામણા અને ડિંડક છોડવા પડશે.. ત્યારે ભેગુ થશે

    • @Ashi_883
      @Ashi_883 10 หลายเดือนก่อน +3

      👍👍

    • @vivekshingrakhiya3063
      @vivekshingrakhiya3063 10 หลายเดือนก่อน +5

      બરાબર છે rr આપી દયો એટલે confuse ન થય એ

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 10 หลายเดือนก่อน +1

      સેલેબસ ભળ છે પણ ફોરેસ્ટ જેમ જયારૈ 1 મહિનો બાકી હોય ત્યારે😂😂😂😂

    • @chauhanmukesh966
      @chauhanmukesh966 10 หลายเดือนก่อน

      🎯🖊️

  • @belovedkrishna1
    @belovedkrishna1 8 หลายเดือนก่อน +1

    સકારાત્મક વિચાસરણી આપવા બદલ આભાર સાહેબ.. તમને જોઈ ને મને ઉમ્મીદ જાગી છે❤️

  • @Mehulzapda8182
    @Mehulzapda8182 10 หลายเดือนก่อน +52

    Police ભર્તી કયારે બહાર પાડશો એ વિદ્યાર્થી ની કૉમેન્ટ sir તમે કેમ ઇગનોર કરો છો,plz answer sir

  • @jadavhitesh9915
    @jadavhitesh9915 10 หลายเดือนก่อน +5

    વિદ્યાર્થીઓ માટે તમે તમારો સમય કાઢીને આવો છો એની માટે ધન્યવાદ sir... પણ...@RR
    સર તમારે શું કરવું જોઇએ એના વિશે પેલા વિચારો ....અમારે શું કરવું એ એના પરથી જ ખબર પડશે...બાકીની સલાહ રેવા દો.👏
    અધિકારીઓની એક વાત સારી છે કે એ તમને આડીઅવળી વાતુંમાં અટવાડીને તમને મુખ્ય મુદ્દાને કેમ ભૂલાવવો એ સમજાવે છે. કેમ કે સરકાર પણ આવું જ ઈચ્છે છે.
    સર તમે જે બોલો છો અને જે કરો છો એમાં ઘણો તફાવત છે.👏👏

  • @rohitnayak7294
    @rohitnayak7294 10 หลายเดือนก่อน +104

    સર તમે બંને બાજુ કઈ રીતે બોલી સકો , તમે જે રીતે પેપર કાઢો છો એ રીતે તો ૮ કલાક વાંચવા વાળા પણ પાસ નથી થતાં . નોકરી માણસ કરે છે ૮ કલાક સિવાય મળતી નથી તમે એવું ઇચ્છો છો કે ૮ કલાક નોકરી કરે અને ૮ કલાક વાંચે પણ ...સાહેબ તમારા ઉદાહરણ જે આપો છો એ વખત જુદો હતો .

    • @Maheshrtw266
      @Maheshrtw266 10 หลายเดือนก่อน +8

      😂😂😂 sahi pakda

    • @rameshghojiya1317
      @rameshghojiya1317 10 หลายเดือนก่อน +3

      Berojgar rakhava mage che sir

    • @r.aprajapati5698
      @r.aprajapati5698 10 หลายเดือนก่อน

      એમને private મા 4 દિવસ જોબ કરી પછી ખબર પડી કે જોબ સાથે તૈયારી ન થાય એટલે એમને જોબ છોડી દીધી પછી full time તૈયારી કરી અને એક goverment જોબ આવી ગયા પછી સાથે સાથે તૈયારી ચાલુ રાખી અને છેલ્લે higher post જોબ મળી ગઈ ...છેલ્લે private જોબ કરવી હોય તો lifetime private જોબ જ કરાય પછી government માં ન પડાય😅

    • @parthvora8076
      @parthvora8076 10 หลายเดือนก่อน +3

      સાચી વાત

    • @TheGameriam
      @TheGameriam 10 หลายเดือนก่อน +2

      સાચી વાત.. શેર બજાર જેવું છે .. જો વાંચવા માં આયું ને પૂછ્યું કે પછી એટે કટ્ટે કરો ને પાસ થવાય તો ખરું..

  • @mehulyadgaar9666
    @mehulyadgaar9666 10 หลายเดือนก่อน +132

    1 કલાકમાં 70 માર્કનુઃ રીજનિંગ ગણિત તમારે શું ક્લાર્ક જોઈ છે કલેક્ટર??😂

  • @darbar0111
    @darbar0111 10 หลายเดือนก่อน +4

    Textbooks ne man sanman aapi garib Loko nu saru karyu ne academy wala atyarsudhi bov lutya
    Thanks sir

  • @harshadjadav2812
    @harshadjadav2812 10 หลายเดือนก่อน +2

    માહિતી આપવા બદલ આપનો આભાર સાહેબશ્રી😊👏

  • @amanmakwana824
    @amanmakwana824 10 หลายเดือนก่อน +73

    Sir તમારી વખતે ક્લાસ ૩ ની નોકરી એક બુક GK ની વાંચવાથી મળી જતી જ્યારે અત્યારે કેટલીય બુક્સ વાંચીએ તો પણ વિદ્યાર્થીને ફાંફાં પડે છે.

    • @rameshghojiya1317
      @rameshghojiya1317 10 หลายเดือนก่อน +6

      Sachi vat kari Bhai tame

    • @gohildivyarajsinh164
      @gohildivyarajsinh164 10 หลายเดือนก่อน +6

      Upsc pn constable karta seli hti tyare😊

    • @rathvaaruna1553
      @rathvaaruna1553 10 หลายเดือนก่อน +3

      Right

    • @gautamtejwani6160
      @gautamtejwani6160 10 หลายเดือนก่อน +2

      Absolutely correct ✅

    • @Vad86
      @Vad86 10 หลายเดือนก่อน +2

      Right brother

  • @A_VR5990
    @A_VR5990 10 หลายเดือนก่อน +13

    સન્માનીય સલાહ કરતાં ભરતી જાહેર કરી સાથ આપો તો સારું રહેશે વડીલ...🙏🏻

  • @kanaiyavaghela4654
    @kanaiyavaghela4654 10 หลายเดือนก่อน +6

    Every aspirants plz keep continue your preparation never act on others direction.make your own decision and make it tough.yes sir is right on his experience but aspirants always make their own way.

  • @chauhandivyarajsinh-gx7wr
    @chauhandivyarajsinh-gx7wr 10 หลายเดือนก่อน +20

    સર આપ અમારા છેવાઙાના યુવાનો ને સતત આપનો પવિત્ર મૂલવાન સમય અમને વિઙીયો મા આપીને માગદશન આપો છો એબદલસાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી

  • @akshayrathwa1950
    @akshayrathwa1950 10 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી🙏

  • @jayvantmer9431
    @jayvantmer9431 10 หลายเดือนก่อน +9

    નમસ્તે સાહેબ, આપ ભરતીની જાહેરાત અગાઉ જ નવા rr & syllebus જાહેર કરી આપો, જેથી વિદ્યાર્થીઓ પૂર્વ આયોજન કરી શકે અને કઈ દિશામાં મહેનત કરવી તેવો વિદ્યાર્થીને ખ્યાલ આવે...🙏

  • @hasmukhbhuriya6624
    @hasmukhbhuriya6624 10 หลายเดือนก่อน +40

    સર તમારો ખુબ જ પ્રયત્ન છે કે વિદ્યાર્થી એ શું કરવું શુ ના કરવું એના વિશે માહિતી ખુબજ સરસ આપી છે તમારો આભાર... 🙏

  • @ajjusinghrajput5401
    @ajjusinghrajput5401 10 หลายเดือนก่อน +6

    ખૂબ ખૂબ આભાર સાહેબ પોલીસ ની પરીક્ષા માં ઉપયોગી વિષય ની હિંટ આપવા બદલ 🙏🙏🙏

  • @varagiyabhavin427
    @varagiyabhavin427 10 หลายเดือนก่อน +24

    વાહ સર વાહ તમારા વિડિયો ખુબ જ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે... GREAT TEACHER

  • @R_N_Dabhi
    @R_N_Dabhi 10 หลายเดือนก่อน +2

    તમે એ તો Planning કરી જ નાખ્યું છે કે Notification આપવી Running ક્યારે કરાવવું અને Exam ક્યારે લેવાની તો પછી જાહેરાત કરી જ દયો ને...

  • @Silentboy_0876
    @Silentboy_0876 10 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી 🙏🏻👌🏻

  • @deepkotadiya9642
    @deepkotadiya9642 10 หลายเดือนก่อน +2

    તમારો ખુબ ખુબ આભાર sir માર્ગદર્શન આપવા બદલ ... તમારી આ વયે પણ તમે એક યુવાનની જેમ જ વિચારીને તેની સાથે ઉભા રહો હો સરકાર તરફથી તે બદલ આપનો ખુબ ખુબ આભાર ...અને હા અંતે એક વિનંતી કરવામાં આવે છે કે બધા વિદ્યાર્થી ક્લાસિસ અફોર્ડ ના કરી શકતા હોય તો તેમને પણ સારું માર્ગદર્શન આપો અને તેમના માતા પિતા ના ખોટા પૈસા કોઈકનું જોઈને ક્લાસિસ માં ના વેડફે અને ઘરેથી જ તૈયારી કરી શકે તેવું માર્ગદર્શન આપો...આભાર .... જય હિંદ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mehulrabari5613
    @mehulrabari5613 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ સરસ માર્ગદર્શન આપવા બદલ❤

  • @india_is_india.458
    @india_is_india.458 10 หลายเดือนก่อน +9

    પોલીસ ભરતી ક્યારે આવશે એનો સાચો ટાઈમ આપો
    જેથી એમને ખબર પડે કે તૈયારી કરવી કે નો કરવી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mehulrathod4746
      @mehulrathod4746 10 หลายเดือนก่อน

      Bhai gca Surat academy no video joi lo

  • @kunalgadani9971
    @kunalgadani9971 10 หลายเดือนก่อน

    Khub j saras Sir.👍🏻🙏. Thoda j marks mate aek sarkari bharti ma rahi gayo hato hu. THANK you for the motivation.

  • @Chetan_ahir09
    @Chetan_ahir09 10 หลายเดือนก่อน +2

    Ala bhai RR bar pado ne aame jo bharti puri thay pachi nahi lagiye to private karshu pan pela tame police RR,bharti nu kaik karo baki have yuvano no jusso puro thay che

  • @niravdesai5303
    @niravdesai5303 10 หลายเดือนก่อน +4

    Sir , police constable નો syllabus બહાર પાડી દો તો અમે એના પ્રમાણે તૈયારી કરી શકીએ....... બાકી અમે તૈયારી આગળ લેવાયેલી કોન્સ્ટેબલ ની ભરતી ના આધારે કરીએ અને પુછાય બીજો વિષય .....મહેરબાની કરી અમારી આ વાત પર ધ્યાન દોરશો જી અને ખાસ એ જણાવવાનું કે વિષય નો ગુણભાર પણ બતાવશો જી જેના આધારે અમે perfect તૈયારી કરી શકીએ અમારી આ વાત નો જવાબ અવશ્ય આપજો 🙏🙏🙏

  • @BhavuBhai
    @BhavuBhai 10 หลายเดือนก่อน +17

    જે પ્રશ્ન ના જવાબ ની રાહ જોઈ રહ્યા છે એની તો વાત પણ ના કરી sir એ.....
    અને એ પ્રશ્ન comment માં પણ હાજર છે અત્યારે.....

  • @shaileshpagi205
    @shaileshpagi205 10 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર sir તમારો thank you

  • @indian5356
    @indian5356 10 หลายเดือนก่อน +2

    આ શરૂઆત મે મારાં એવાં સમય1મા કરી કે જ્યારે મને મારા સમય મુજબ ક્યાંય જોબ અને પૈસા નહોતો મળતાં 🤝👍લોકો સાથે connect થવાનો આ અનુભવ જીવનભર યાદ રહેશે ✨👌

  • @vileshrathva-xf4ej
    @vileshrathva-xf4ej 10 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર તમારો....🎉

  • @sonalbabhatiya9639
    @sonalbabhatiya9639 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @PareshThakor-t7s
    @PareshThakor-t7s 10 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ તમારો આભાર સાહેબ 🙏

  • @therahulkahar
    @therahulkahar 10 หลายเดือนก่อน +5

    RR to lavo pela aatlo time to aatlu motu bandharan bnavta pn na thayu hse 2 year 11 month 18 days thaya hta😢😢

  • @chauhanyuvrajsinh1484
    @chauhanyuvrajsinh1484 10 หลายเดือนก่อน +6

    સાહેબ તમે કહો છો કે પાછળના પેપર જોઈ ને પરીક્ષા ની તૈયારી કરો...પણ આજ સુધી પોલીસ ના પેપરમા કાયદો 15 थी 20 માર્ક no આવતો...અને આ વખતે ના આવ્યો......તો હવે શું વિશ્વાસ રાખવો.......

    • @manishmaheriya5657
      @manishmaheriya5657 10 หลายเดือนก่อน +1

      Hasmukh saheb upsc vada 6 etle to gcert ncert bolya kare 6

    • @ankitparmar2335
      @ankitparmar2335 10 หลายเดือนก่อน

      આને ટકલા ને કોન્સ્ટેબલ ની નૌકરી માં સર ઉમેદવાર જોઈએ છે 😂 પોતે એની તારીફ કર કર કરે છે વીડિયો માં હું તો આમ હતો ને તેમ હતો અલ્યા ભાઈ તમારો ટાઈમ બેઉ અલગ હતો તમે જ્યારે UPSC કર્યું એ વાત અલગ છે 😂 એટલે એના જોડે જેવું થયું હસે કૈક એટલે કન્સ્ટબલ લોકો જોડે બદલો લઈ રહ્યો છે ડબલ બાજુ બોલ છે આ વૃદ્ધ માણસ ના જોવો તો ખરા 😂😂😂

    • @ankitparmar2335
      @ankitparmar2335 10 หลายเดือนก่อน

      એ તો સાહેબ નાઈ સ્ટાઇલ છે ભાઈ 😂

  • @matiyaharasukh3763
    @matiyaharasukh3763 10 หลายเดือนก่อน +18

    સાહેબ🙏 તમે ખાલી એટલુ જણાવો કે પરીક્ષા કયારે લેશો એટલે અમને ખબર પડે કે કેવી રીતે તૈયારીમાં અને સાથે જોબ કરવામાં એડજસ્ટ કરવુ 🙏🙏

    • @SunilPatel-qm9ng
      @SunilPatel-qm9ng 10 หลายเดือนก่อน

      સર બધુ કહી શકે છે પણ આ પ્રશ્ન નો જવાબ ન આપી શકે 🙃

  • @chhandantani11196
    @chhandantani11196 28 วันที่ผ่านมา

    મને પણ આ જ વસ્તુ લાગુ પડે છે, મારી પ્રોફેશનલ ડિગ્રી કોઈ કામની નથી, મારા પાસે એક જ વિકલ્પ છે સરકારી નોકરી... હવે ભરતી કરો, પેપર સહેલાં કાઢો... સલાહ દીધા વગર ભરતી કરો પ્લીઝ....

  • @ParaCommando-i9q
    @ParaCommando-i9q 10 หลายเดือนก่อน +6

    Sir , તમે GCERT વાંચવાનું ક્યો છો , પણ તેમાં Mostly ગણી સાલવારી અને અમુક માહિતીમાં પણ ત્રુટી રહેલી છે અથવા NCERT થી જુદી પડે છે , તો એવાંમાં સર પરીક્ષામાં તમે ક્યાં પુસ્તકને માન્ય રાખશો,...?

    • @ashishbhatt001
      @ashishbhatt001 9 หลายเดือนก่อน

      Mara son ne gujarati nathi avadatu to te GPS ne exam api sake kharo

  • @hardikaayar1558
    @hardikaayar1558 10 หลายเดือนก่อน +4

    Sir તમે rr આપીડયો તો ગુજરાત ના વિદ્યાર્થી ને તૈયારી કરવાની ચાચી દિશા મળે અત્યારે કય દિશામાં તૈયારી કરવી એ કોઈ વિદ્યાર્થીઓ ને ખબર નથી પડતી rr આપો તો સાચી દિશા મળે.🙏🙏

  • @chandrashih1008
    @chandrashih1008 10 หลายเดือนก่อน +1

    sar. manni vat kari ho.....khub.khub aabhar...🙏

  • @ShahrukhKhan-c3p3j
    @ShahrukhKhan-c3p3j 10 หลายเดือนก่อน +5

    LRD પોલીસ માં સાહેબ 2016 જેવા નીકાળો સાહેબ. કોઈ અમારા જેવા ગરીબ અને ગામડા વાળા મહેનત કરી શકે સાહેબ 2016 જેવા નીકાળો સાહેબ આપને નમ્ર વિનતી સાહેબ 🙏🙏🙏

  • @dharamvirsinh3607
    @dharamvirsinh3607 10 หลายเดือนก่อน +7

    આભાર સર આવા વિડિઓ ચાલુ રાખજો અમારા ઘણા પ્રશ્નોનું નિરાકરણ મળે છે ❤️

  • @rahulgoswami7415
    @rahulgoswami7415 10 หลายเดือนก่อน

    Sachi vaat chhe saheb me bhi roj kaam par Ane tyari Karu chhu

  • @vasantsinhparmar5827
    @vasantsinhparmar5827 10 หลายเดือนก่อน +2

    Thank you sir for Reading Tips

  • @ahirani2013
    @ahirani2013 10 หลายเดือนก่อน +11

    સર તમારા બધા વિડિયો જોવ છું માહિતી ખુબ કામ આવે પન sr ગયા વખતે પોલીસ ની તૈયારી માં તમે કિધું એ બઘું જ કરેલ હતું પન અમને સપના માં એમ નોતું પ્રશ્ન ની પેટર્ન આટલી બદલી જશે એક સરપ્રાઈઝ હતું એવું હવે પછી આગળ નો થાય એ બાબતે વિચાર કરજો એક એક્ઝામ પાસ નો થાય આખી જિંદગી એવો વળાંક આવી જે વસ્તુ વિચાર પન નો હોય નવા R R માં આ વાત પર શકય હોય તો ધ્યાન આપજો 🙏🙏 please

  • @Mix_game_999
    @Mix_game_999 10 หลายเดือนก่อน +2

    તમે ખાલી અભ્યશ્ક્રમ આપો

  • @jigarbaria124
    @jigarbaria124 10 หลายเดือนก่อน +5

    Rr aapo...saheb.....

  • @jaybabariya7250
    @jaybabariya7250 10 หลายเดือนก่อน

    🙏 khub khub abhar saheb 🙏
    JAY HIND
    JAY SHREE RAM 🙏

  • @user-ij4op4sk2s
    @user-ij4op4sk2s 10 หลายเดือนก่อน +3

    Su jindagi sathe ramo vho

  • @siddharajsinhrajput630
    @siddharajsinhrajput630 10 หลายเดือนก่อน

    સાહેબ શ્રી...
    મારું mphw waiting માં ઉંમર ના કારણે selection નથી થયું. સરખા માર્ક હોવા છતાં મારું નામ નથી આવ્યું ..15/10 પેલા જે જગ્યા ખાલી હતી એમનુ જ waiting ખૂલ્યું છે સર.3 મહીના ઊપર થયા સર જગ્યા ખાલી છે તો મંગાવી ને આ waiting ma add કરવા નમ્ર વિનંતી સર. તમે જ અમારા ભગવાન છો.🙏

  • @Darshann2005
    @Darshann2005 10 หลายเดือนก่อน +33

    આખો વિડિયો જોયો મને એમ થયું હમને પોલીસ ભરતી ના નવા RR વિશે વાત કરશે પણ સાહેબ એ મારો વહેમ હતો 🙂🙏

  • @SanjayMevada-tj7kf
    @SanjayMevada-tj7kf 10 หลายเดือนก่อน +4

    Good information sir

  • @bjcutie2796
    @bjcutie2796 10 หลายเดือนก่อน +4

    Sir rr kai do psi taiyari chalu kri
    Km ke hight niym pramane ochi pde he last lrd ma pn hught ma hu fail thai
    Mate jldi thi ki ke hight ma kay chenj krso to
    Hu taiyari chalu rakhu ..
    Jethi maru khakhi nu sapnu puri kri sku
    Sir plz jldi thi rr muko.

  • @bhagirathsinhvaghela9243
    @bhagirathsinhvaghela9243 10 หลายเดือนก่อน

    Sirji aapni mahiti khub upyogi thy 6,exam ma aavdtu hova chhata reading ma j time up thy jay 6.

  • @dharamvirsinh3607
    @dharamvirsinh3607 10 หลายเดือนก่อน

    Sir tme mahiti adharit nthi puchhta ane samajan adharit puchho chho e badsl khub khub abhar
    Ghnu gokhvu nthi pdtu🙏❤️

  • @bharatrabari4929
    @bharatrabari4929 10 หลายเดือนก่อน

    આપ સાહેબશ્રી નો આભાર અમો ક્યા શબ્દોમાં વર્ણવીએ... સર❤

  • @GUJARAT_POLICE123
    @GUJARAT_POLICE123 10 หลายเดือนก่อน +19

    RR Lavo sir

  • @nilu10866
    @nilu10866 10 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપી.🎉

  • @akdarbarkhachar2546
    @akdarbarkhachar2546 10 หลายเดือนก่อน

    Navo rr apo saheb 🎉

  • @RahulPrajapati-7474
    @RahulPrajapati-7474 10 หลายเดือนก่อน +6

    bas karo kaka ....tamara bhasan thi kantadi gyo chu...ana badle RR kahi didha hot to aaje aatli badhi comment loko nai na karvi pde...

  • @rajendrasinhsarvaiya4950
    @rajendrasinhsarvaiya4950 10 หลายเดือนก่อน +2

    મારું નામ રાજેન્દ્રસિંહ છે.હું અત્યારે મારા ગામ વાટલિયા માં 30 મેગા વોટ નો સોલાર પાવર પ્લાન્ટ આવેલો છે ત્યાં security ni નોકરી કરતા કરતા તૈયારી કરું છું.

  • @Mr_kathi_from-kathiyawad
    @Mr_kathi_from-kathiyawad 10 หลายเดือนก่อน

    સર હુ 6 years થી કોન્સ્ટેબલ ની ભરતી કરુ સુ મેં 2020 ની ભારતી મા 19 મિનિટ મા પુરુ કરેલુ પણ પરીક્ષા મા 2 માર્ક્સ થી રાહી ગ્યો છુ to સર અમારા mate fitness marks બઉ મહત્વ ની છે to સર શરીરિક કસોટી મા માર્કસ રાખસો 🙏🙏🙏😞😞

  • @ravivasava1417
    @ravivasava1417 10 หลายเดือนก่อน +1

    Video ma ghanu badhu sikva maylu sir Abhar tamaro 🙏

  • @thakorvijay2659
    @thakorvijay2659 10 หลายเดือนก่อน +4

    RR aapo...RR aapo sir...su krvu ato khabar pade...

  • @manishmaheriya5657
    @manishmaheriya5657 10 หลายเดือนก่อน +15

    Like ❤: police RR mate

  • @poojpooja4404
    @poojpooja4404 10 หลายเดือนก่อน

    12chhiye diploma engineering karelu che talati ni tayari Kari ti pan pattern badli nakhilochha thay gya ane have cce kadhyu Ema form pan nathi bhari skta collage 4th sem ni fee bharva na Paisa nathi everything is losted just due to change of rules

  • @kishan.ahir.111
    @kishan.ahir.111 10 หลายเดือนก่อน +3

    Running ochhu karjo saheb. Hart attacked na Kesh Ghana vdhi gya chhe.

  • @prabhatsinh2750
    @prabhatsinh2750 10 หลายเดือนก่อน +2

    Thank you sir 🙏

  • @karanjithakor5275
    @karanjithakor5275 10 หลายเดือนก่อน +1

    સાહેબ તમારી બધ્ધી સલાહ પછી પણ જેના માટે સલાહ સાભરીએ છીએ તે LRDના RRની તોહ વાત કરો. ક્યારે આવવાની છે તે તો કયો એટલે ધંધે લાગીએ..

  • @Kishansharma914
    @Kishansharma914 10 หลายเดือนก่อน

    Jai hind
    Thank you sir❤

  • @jayeshchaudhari2260
    @jayeshchaudhari2260 10 หลายเดือนก่อน

    સાયેબ..તૈયારી તો..અમે ૨૦૨૦થી કરીએ છીએ...પેલા કાયદો કર્યો..
    તમે કાયદો પૂછો જ નઈ..
    હવે બધી જ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે..પણ તમે RR આપતા નથી...નથી કે ભર્તી બાર પડતા

  • @nilangiraval7396
    @nilangiraval7396 10 หลายเดือนก่อน +1

    Hello sir namaskar 🙏 ek vinanti che j gsssb ni field ni exam na form fillup thai gya 6 aevi advertisement no.GSSSB/202324/214 senior surveyor nu post no 120 marks(subject related) no detail syllabus nathi avyo TO a declare kare to vadhu clearly idea ave sir & aa exam kyare avi sake a pan janavso sir

  • @jadejaba297_
    @jadejaba297_ 10 หลายเดือนก่อน +6

    Jaymataji 🙏🏻 sir Police constable kedi Aave chhe sir

  • @varagiyabhavin427
    @varagiyabhavin427 10 หลายเดือนก่อน +5

    સર હું પણ પેન્સિલ થી ટિક કરુ છું અને જેમ વધુ વાર રીવિઝન કરુ તેમ ભૂસતો જાવ છું...

  • @gohildhruvrajsinh4775
    @gohildhruvrajsinh4775 10 หลายเดือนก่อน +7

    Police ni bharti kyare aavse

  • @JKR567
    @JKR567 10 หลายเดือนก่อน +1

    Sir running ma kai ferfar thase k nai e janavo etle e pramane taiyari Karie.

  • @Sanjaysharma_official007
    @Sanjaysharma_official007 10 หลายเดือนก่อน

    Sir
    ગુજરાતથી UPSC તૈયારી કેવી રીતે કરવી?
    કયા મીડિયામાં આપવી?
    કયો ઓપ્સાનલ વિષય લેવો?
    Sir તમે પણ UPSC exam pass કરી છે તો તમે કૉલેજ સ્ટુડન્ટ્સ 4 year પ્લાન કોને?

  • @H.R.mali-
    @H.R.mali- 10 หลายเดือนก่อน +3

    Thank you 🙏 sir ❤

  • @studentrock2.0
    @studentrock2.0 10 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @Np00099
    @Np00099 10 หลายเดือนก่อน +4

    Sir new policebharti rrr ma weight nd chest mate halva niyam rakhva vinanti 🙏 syllabus ma maths nd reasoning nu weightage ochu rakhva vinanti 🙏 psi mains OMR mujab j levay tevi vinanti 🙏 thank u sir

  • @jaydipjoshivlog1029
    @jaydipjoshivlog1029 10 หลายเดือนก่อน

    Saras mahiti badal aabhar saheb 🤝

  • @khemjiparmar063
    @khemjiparmar063 10 หลายเดือนก่อน

    Very good sir thank sir

  • @hindimoviesdatabase4049
    @hindimoviesdatabase4049 10 หลายเดือนก่อน +1

    Class 3 ni Bharati ma koi ek gol rakhavo joiye k ????

  • @Solankivivek123
    @Solankivivek123 10 หลายเดือนก่อน +1

    Thank you so much sir ❤

  • @lmsss4246
    @lmsss4246 10 หลายเดือนก่อน

    Sir hu pn chalu jobe tyari kru 6u Ne tyari ni sathe dar mhine paisa ni pn ky chinta nthi hoti ne bthu thay 6e 🙏🙏💐💐

  • @KK-gw2pn
    @KK-gw2pn 10 หลายเดือนก่อน +1

    ફોર્મ ભરવામાં ટ્રાયલ માં કેવી રીતે ગણતરી કરવી એ વિશે બહુ જ પ્રોબલેમ છે એ વિશે થોડી માહિતી આપશો સર 🙏🏻🙏🏻

  • @vinodbadiya5009
    @vinodbadiya5009 10 หลายเดือนก่อน

    Khub saras sir

  • @sarjanpatel4250
    @sarjanpatel4250 10 หลายเดือนก่อน +1

    Thank you sir...🙏

  • @netaldhakiya
    @netaldhakiya 10 หลายเดือนก่อน

    Thanks Sir 🙏

  • @ramchandkhant9707
    @ramchandkhant9707 10 หลายเดือนก่อน +1

    Next video ma Lrd baabate maahiti aapjo kyaare RR aavse ane kyaare bhrti aavse

  • @lakhobharavad1369
    @lakhobharavad1369 10 หลายเดือนก่อน +16

    તમે વિચારો સો તમારી લાઇફ બીજા લાઇફ અલગ અલગ હોઈ છે... હાલ ના સમય માં મોંઘવારી કેટલી સે જોવો જવાબ દારી જોવો અને સિલેબસ જોવો 😢😢😢

  • @manishmaheriya5657
    @manishmaheriya5657 10 หลายเดือนก่อน +20

    Police na RR no ek sabd to bolo😢

    • @manishmaheriya5657
      @manishmaheriya5657 10 หลายเดือนก่อน +1

      esi pe hai to sab tika hai😂😂

  • @mukeshrathod5417
    @mukeshrathod5417 10 หลายเดือนก่อน +1

    RR ni vaat Karo sir......baki badhu sambhadi laisu.....

  • @heenakhodabhaya7472
    @heenakhodabhaya7472 10 หลายเดือนก่อน

    Sir farithi cce na form open Thai aevi rajuat karo ne form bharva na baki Rai gayel chhe last ma site chalti nati

  • @chavdamukeshsinh5339
    @chavdamukeshsinh5339 10 หลายเดือนก่อน +2

    સાહેબ આભાર તમારા માર્ગદર્શન બાબતે પણ અમારી એક જ ઈચ્છા છે , તમે જલ્દી RR આપો અને અભ્યાસક્રમ આપો અમે બધું કરી લેશું 8 month થવા અવિયા આજે આવશે કાલે આવશે શું પણ તમે video પર શું સમજાવા માંગો છો ખબર જ ની પડતી 😢😢😢 ...tyaari કરીએ કે જોબ કરીએ....
    અત્યારે બધા ને બધી ખબર જ છે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે ભજન ના કરી શકે એટલે plz....sirj.... જે કામ ની વાત છે એ કરો.....ભરતી ની વાત કરો કોઈ નવું apdate હોય તો કયો બાકી અમે અમારા બાપા ના પગ ના તળિયા જોયા છે 😢😢 બસ અના થી બીજું કોઈ મોટીવેશન ની જરૂર ....નથી....🙏🏻😭

  • @ajayshephard
    @ajayshephard 10 หลายเดือนก่อน +4

    Sir rr bhar pado have nathi revatu😢😢

  • @viralparmar741
    @viralparmar741 10 หลายเดือนก่อน

    Sir aa badhu kidha vagar bs RR api do ek var amne khbr pdi jse su vachvu ne ketlu vachvu

  • @mr_mayur25
    @mr_mayur25 10 หลายเดือนก่อน

    Aavij mahiti apta rejo😊