🙏 મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે 🙏| Swaminarayan kirtan| Gujarati kirtan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • 🙏 મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે 🙏| Swaminarayan kirtan| Gujarati kirtan |#bhajan #kirtan #satsang
    આ કીર્તન અમે સોનલબેન સાસણીની ચેનલ માંથી ગાયું છે સ્વામિનારાયણ ભગવાન સોનલબેન ને ખૂબ જ આગળ વધારે એવી પ્રભુને પ્રાર્થના અમે તેઓના આભારી છીએ 🙏
    🙏 સ્વામિનારાયણ કીર્તન🙏
    મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે
    મારા જન્મ મરણ મટી જાય મારે ભક્તિ કરવી ઘનશ્યામ ની રે..
    ભક્તિ માતાના જાય ઘનશ્યામની રે
    ધર્મ પિતાના છે એ બાળ મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે .
    ભક્ત વત્સલ શ્રી ઘનશ્યામ રે
    એની કરુણાનો નહીં પાર મારે ભક્તિ કરવી ઘનશ્યામ ની રે..૩
    એના ગળામાં તું તુલસી ની કંઠી રે
    હાર શોભે છે મોગરાના ગળે મારે ભક્તિ કરવી ઘનશ્યામ ની રે..
    ભાલે તિલક શ્રીજી ને રુડા શોભતા રે
    કંકુ ચંદન ના તિલક હોય મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે..
    શ્રીજી માણકી ની અસવારી કરતા રે
    સાથે સંતો ભક્તો ભેગા હોય મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે ..
    શ્રીજી એ લખી રૂડી શિક્ષાપત્રી રે
    હરિભક્તો હોય તે કરે પાઠ મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે
    દુખ દુર કરે હરિભક્તોના રે
    નથી જોતા એના અવગુણ મારે ભક્તિ કરવી છે ઘનશ્યામની રે...
    પૃથ્વી પર પ્રગટ ભગવાન છે રે
    જે ઓળખે તેના મોટા ભાગે મારે ભક્તિ કરવી છે ઘનશ્યામની રે ..
    ભક્તો ચંદન કેસર નો લેપ કરતા રે
    કરતા શ્રીજી મહારાજની સેવા રે મારે ભક્તિ કરવી છે ઘનશ્યામ ની રે ..
    મારા પૂર્વા ના પુણ્ય સફળ થયા રે
    મને મળ્યા શ્રીજી મહારાજ મારે ભક્તિ કરવી છે ઘનશ્યામની રે...
    સાચા ભક્ત નિંદા ન કરે કોઈની રે
    એવું શીખવાડે શ્રીજી મહારાજ મારે ભક્તિ કરવી છે ઘનશ્યામની રે ..
    મારે ભક્તિ કરવી છે ઘનશ્યામની રે
    સ્વામિનારાયણ_કીર્તન
    સ્વામિનારાયણ_કીર્તન_બીએપીએસ
    સ્વામિનારાયણ_બીએપીએસ
    અક્ષરધામ
    વડતાલ_ધામ
    ગુજરાતી_કીર્તન
    ગુજરાતી_ભજન
    સત્સંગ_મંડળ
    મહિલા_મંડળ
    મહિલા_મંડળ_ના_ભજન
    દેશી_કીર્તન
    હાર્દિક_ભજન_મંડળી_ગીર
    ભજન
    સત્સંગ
    કીર્તન
    ભજન_કીર્તન
    #Swaminarayan_BAPS #સ્વામિનારાયણ_કીર્તન #સ્વામિનારાયણ_બીએપીએસ #satsang #gujarati #Swaminarayan_kirtan #kirtan #bhajan
    #Swaminarayan_kirtan_BAPS #dhun #krishna_bhajan #song #satsang_mandal
    #સ્વામિનારાયણ_કીર્તન_બીએપીએસ #akshardham
    #vadtal_dham #gujarati_kirtan #bhakti_ahir
    #ગુજરાતી_કીર્તન #ગુજરાતી_ભજન #રાધે_ક્રિષ્ના
    #હાર્દિક_ભજન_મંડળી_ગીર #Gujarati_bhajan
    #Harihar_samvad #vasantben_nimavat
    #rasilaben_thummar #Kiran_Prajapati
    #new_bhajan_kirtan_ved_smit #desi_kirtan
    #Hardik_bhajan_mandali_gir #Mahant_Swami
    #pramukh_swami_maharaj #baps_kirtan
    #મારે_ભક્તિ_કરવી_છે_ઘનશ્યામની_રે

ความคิดเห็น • 7

  • @HET_official1
    @HET_official1 หลายเดือนก่อน +1

    Jay shree Swami Narayan 🎉🎉🎉🎉🎉🎉

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit หลายเดือนก่อน

    ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍🎉

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan หลายเดือนก่อน

    ખૂબ સરસ ગાયુ દીદી જય શ્રી સ્વામીનારાયણ 🎉🎉