KIRTANSAGAR-1 | 30 Songs | 10 Minutes | Rushi-Hemant | Ravi V | Swaminarayan Kirtan MASHUP 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @Kirtan_Lyrics
    @Kirtan_Lyrics  3 ปีที่แล้ว +343

    जय श्री स्वामिनारायण
    અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
    ...................................
    यह Kirtan Lyrics यूट्यूब चैनल
    जिस में आप सब को कीर्तन-भजन शब्दो (लिरिक्स) के साथ सुनने को मिलेंगे
    अगर आप को इस चैनल वे उपलोड किये गए कीर्तन-भजन अच्छे लगे तो इस चैनल को सब्सक्राइब करें और पास में बैलआइकन है उस पे जरूर क्लिक करे ताकि जब भी हम इस चैनल पर वीडियो उपलोड करेंगे तब सबसे पहले आप देख पाएंगे
    ...................................
    वीडियो को पूरा देखें अगर पसंद आये तो लाइक जरूर करें ताकि हम आप के लिए ओर भी अच्छे अच्छे भजन ला सकें और हमारा होंसला ओर बना रहे
    ...........................................................
    ⚠ नॉट - Kirtan Lyrics यूट्यूब चैनल पर
    वीडियो अपलोड किए हुए कोई और चैनल पर बिना परमिशन अपलोड नही कर सकते है
    अगर बिना परमिशन किसी ने उपलोड किया तो स्ट्राइक आ सकती है
    𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘

    • @yagsnc
      @yagsnc 3 ปีที่แล้ว +8

      Very nice,,,,please make this 30 full kirtans

    • @mittalpatel7196
      @mittalpatel7196 3 ปีที่แล้ว +4

      nice I like very much

    • @jatinmineshbhaipatel8819
      @jatinmineshbhaipatel8819 3 ปีที่แล้ว +4

      AA TO JORDAR J CHE PAN BADHA KIRTAN SEPARATE MA BANAVO TO AA NAVA KIRTAN NA RAAG AME SIKHI SAKIYE ANE THAKORJI AAGAD GAAI SAKIYE ......AABHAR

    • @Swaminarayantradinggroup
      @Swaminarayantradinggroup 3 ปีที่แล้ว

      છોગલીએ તારે છેલ રે.... "પ્લીઝ એ કીર્તન ઉપર આખું કીર્તન બનાવો" 🙏

    • @Swaminarayantradinggroup
      @Swaminarayantradinggroup 3 ปีที่แล้ว

      છોગલીએ તારે છેલ રે.... "પ્લીઝ એ કીર્તન ઉપર આખું કીર્તન બનાવો" 🙏

  • @hirenbhikadiya4372
    @hirenbhikadiya4372 3 ปีที่แล้ว +4

    જય સ્વામિનારાયણ આપના મધુર કીર્તન થી મોટર ડ્રાઇવિંગ કરતી બહુ મજા આવે છે આપનો કીર્તન પાર્ટ નો બીજા ભાગ જલ્દી થી જલ્દી મળે તેવી આશા

  • @mandavrayjiequipment8395
    @mandavrayjiequipment8395 3 ปีที่แล้ว +7

    Swamiji ni daya aa bhaiyo upar kevi saras Kari avi amari upar pan thay ame ava mitha bhajan gai ne bhagvan tame dodta avo amne darsan deva ame tamne mukiyej nay pag pakdi lai jem nanu chhokru tena papa na pag pakdi le tem always i love you Bhagvan Dayalu

  • @HemantJoshiSinger
    @HemantJoshiSinger 3 ปีที่แล้ว +58

    અરે વાહ... મારા ગાયેલા આલ્બમ માં નું સૌ થી યાદગાર આ Kirtan Mashup... ખાસ આભાર અને આશીર્વાદ સર્વોપરી ભગવાન શ્રી સ્વામનારાયણ મહાપ્રભુ તેમજ મારા ગુરુવર્ય શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી...જેમના આશીર્વાદ અને ભગવાન ના આપેલા આવાજ થી સંતો ભક્તો રાજી થાય છે એ મારા માટે સૌ થી મોટું સૌભાગ્ય છે...
    Superb voice with me Rushi pandya...superb music by ravi bhai vyas...outstanding video editing... everything is perfect....something new concept in sampraday.... Special thanks a lot Kirtan lyrics TH-cam channel.... Supreme lord Shree Swaminarayan always bless you all.....
    Jay shree Swaminarayan 🙏

    • @gopalkanani
      @gopalkanani 3 ปีที่แล้ว +1

      Hemant ji when you are planning to come UK- I pray almighty supreme Loard Swaminarayan will give you visa this time for sure.love from London

    • @harshalpatel8814
      @harshalpatel8814 3 ปีที่แล้ว +1

      Wahhh bhaiii khub bhavthi and suriluu gayu chee 🙏🙏

    • @nisargpatel22
      @nisargpatel22 3 ปีที่แล้ว +1

      Khub saras jay shree swaminarayan

    • @pinalpatel2547
      @pinalpatel2547 3 ปีที่แล้ว

      Hemant bhai ,,, jay shree Swaminarayan,,,
      આવા જ mashup kirtan બનાવતા રહો,,અને આગળ વધો એમાટે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને પ્રાર્થના

    • @devangipatel6139
      @devangipatel6139 3 ปีที่แล้ว

      Jai swaminarayan... Ava ghana full kirtan banavo ne

  • @kamineyfutcher5412
    @kamineyfutcher5412 3 ปีที่แล้ว +3

    VERY VERY NICE DHNYAVAD TAMARI VANU OR KANTH DHNYAVAD TAMARA GURU JEMNE TANE AA SIKHAVYU HU PAN SWAMINARAYAN PYOUR CHU JAY SWAMINARAYAN

  • @vinodchandrapatel8747
    @vinodchandrapatel8747 9 หลายเดือนก่อน +3

    આજ મારે ઓરડે આવ્યા સરસ મજા ના હરિના ભજન રે... આભાર.. જયસ્વામિનારાયણ🙏🙏

  • @chintanjoshi5819
    @chintanjoshi5819 ปีที่แล้ว +15

    જય સ્વામિનારાયણ ખુબ સરસ સુરીલો કંઠ સાંભળી આનંદ નો અનુભવ થાય છે.
    જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

  • @krishnapadariya945
    @krishnapadariya945 2 ปีที่แล้ว +5

    Very very interesting kirtan mashup I wish k aap aese mashup banate rahe
    Jay swaminarayan

  • @jagrutivekariya5999
    @jagrutivekariya5999 3 ปีที่แล้ว +4

    Khub j saras ras bharya kirtan ras sambhli aanand thayo vah vah

  • @MV99777
    @MV99777 5 หลายเดือนก่อน +2

    જય સ્વામિનારાયણ
    વાહ ખુબ સરસ ...એક વિનંતી છે કે બધા કીર્તન ને એક એક કડી કરતા પૂરા ગાય ને રજૂ કરવા વિનંતી..

  • @BhagatRa-b1o
    @BhagatRa-b1o ปีที่แล้ว +13

    જય સ્વામિનારાયણ
    રોજ દિવસમાં 5-6 વાર સાંભળી સાથે સાથે ગાવા જોઈએ જ.
    ભગવાન સ્વામિનારાયણની કૃપા સદાય આપ સર્વે પર બની રહે.
    અને આવા ને આવા કીર્તન બનાવતા રહેજો.

  • @Rktkrh
    @Rktkrh 3 ปีที่แล้ว +130

    નમન છે આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સુરીલા ગાયકો ને...🙏🙏🙏

    • @virchandprajapati1440
      @virchandprajapati1440 3 ปีที่แล้ว +8

      Ane ethi pn koti koti naman chhe E Nand santo ne jemne aava adbhut kirtano rachya chhe!

    • @SatolaVanraj_7735
      @SatolaVanraj_7735 3 ปีที่แล้ว +5

      Jay Swaminarayan tirth Swami

    • @pragneshpatel5092
      @pragneshpatel5092 2 ปีที่แล้ว

      @@SatolaVanraj_7735 v:vbb

  • @krishnaparmar3452
    @krishnaparmar3452 3 ปีที่แล้ว

    Khubj sars sambhdine man ne ghamuj saru lgyu sawaj kirtan in future gaata rejo amne khubj aand aawyo gooinathji mhraj tmne hmesha aawaj kirtno gaawano awsar aape warmawar ej prathna 👌👌👌👌👌

  • @sangitaprajapati3810
    @sangitaprajapati3810 3 ปีที่แล้ว +9

    શ્યામ સનેહી ઘેર આવ્યા, આખુ કીર્તન બનાવો અમને સાંભળવાની બહુ જ ઇચ્છા છે
    જય સ્વામિનારાયણ

  • @shantilalthacker8452
    @shantilalthacker8452 3 ปีที่แล้ว +2

    Vahhh srs aalbem...darek hari bhato ne khubj gamse...jay swaminarayan

  • @BHARATPATEL-nz6og
    @BHARATPATEL-nz6og 3 ปีที่แล้ว +15

    વાહ ભાઈ વાહ ધન્યવાદ . તમારી આવી પહેલ થી મહારાજ સંતો અને હરિભક્તો ખૂબ ખૂબ રાજી થશે.

    • @j.pkotak8058
      @j.pkotak8058 3 ปีที่แล้ว

      Jay swaminarayan 👌

    • @kalpenpatel1052
      @kalpenpatel1052 3 ปีที่แล้ว

      Wonderful voice
      When 2 part will be realsed I will waiting for...

  • @SvSakariya-fc2vz
    @SvSakariya-fc2vz 5 หลายเดือนก่อน +1

    📿 Jay Swaminarayan 🙏🙏
    Hu aa ritna kirtan sambhline khub khush thy jav chu
    Kharekhar Dil prafullit thy Jay che❤

  • @shreejieducation8367
    @shreejieducation8367 ปีที่แล้ว +8

    ખૂબ જ અદભુત ભજનોની હારમાળા સુરીલા અવાજ સાથે બનાવી છે 👌👌 ખૂબ સુંદર 🙏જય સ્વામિનારાયણ 🙏

  • @hitendrachotaliya7107
    @hitendrachotaliya7107 3 ปีที่แล้ว +20

    જય સ્વામિનારાયણ ભગત ખુબ જ સુંદર મહારાજની મૂર્તિ હૃદયની અંદર ખડી થઈ જાય એવા કીર્તન છે

  • @kajaldhanani8267
    @kajaldhanani8267 2 ปีที่แล้ว +3

    ATI sunder chhe

  • @divyarafaliya225
    @divyarafaliya225 5 หลายเดือนก่อน

    Hemanbhai na fan to hata j pan aaj thi rushubhai na pan fan bani gaya 🎉🎉🎉

  • @9979757658
    @9979757658 2 ปีที่แล้ว +6

    ખૂબ જ સરસ કમપોસિસંન અને ખૂબ જ મધુર અવાજ... જય સ્વામિનારાયણ... બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છીએ

  • @harikrishnafaldu6347
    @harikrishnafaldu6347 3 ปีที่แล้ว

    ફ્ક્ત ટાઈટલ અથવા પ્રથમ પંક્તિ જ...
    થોડું વધું ટૂંકું લગે છે.....
    Other all Aspects are Vgood...
    જય સ્વામિનારાયણ🙏

  • @sonugondaliya5215
    @sonugondaliya5215 3 ปีที่แล้ว +4

    Jay swaminarayan. Vah khub aannd aave mharaj Na aava kirtn sambhline

  • @swaminarayan_2710
    @swaminarayan_2710 ปีที่แล้ว +2

    Hu roj Pooja karti vakhte aa kirtan sambhlu chu❤

  • @komalpatel8831
    @komalpatel8831 3 ปีที่แล้ว +71

    ગાયકોની સાથે ગિટાર વાદક પણ ધન્યવાદને પાત્ર છે. 🙏🏻 દયાળુ જય સ્વામિનારાયણ

    • @hetalpandya8956
      @hetalpandya8956 2 ปีที่แล้ว

      Dayalu Jay Swaminarayan 🙏🏻

    • @ettonightin
      @ettonightin 2 ปีที่แล้ว

      હા બરોબર છે

  • @jagrutimehta241
    @jagrutimehta241 5 หลายเดือนก่อน

    Khub j saras Bhajan Ane avaj👌👌🙏

  • @bhartbhaikathrotiya372
    @bhartbhaikathrotiya372 2 ปีที่แล้ว +3

    Swaminarayan swaminarayan swaminarayan swaminarayan swaminarayan swaminarayan swaminarayan

  • @bhavnashah9105
    @bhavnashah9105 3 ปีที่แล้ว

    Super bhav thi bhakti kari che..Bhagvan mate prem voice ma n music ma anubhav thy che.God bless you..🙏

  • @hariputra7870
    @hariputra7870 3 ปีที่แล้ว +4

    जय स्वामिनारायण, वडताल धाम वासि श्री हरिकृष्ण महाराज आपसर्वेने खुबज सरस मिठोकंठ आपे अने आपनी दिन प्रती दिन प्रगती थाय एज प्रार्थनाछे, रामेश्वर स्वामी वैध वडताल धाम चैतन्य शास्त्री सेवालीया

  • @shitalpatel8257
    @shitalpatel8257 หลายเดือนก่อน +1

    સરસ કીર્તન

  • @sumisojitra4033
    @sumisojitra4033 2 ปีที่แล้ว +3

    Khub saras vah

  • @nikitapatel4714
    @nikitapatel4714 ปีที่แล้ว

    Khub j saras avaj sathe kirtan gayu
    Shreeji Maharaj na blessings hammesha aapni sathe rahe Ane
    Amne aavaj majana kirtan ni bhet aapta raho
    Jay shree swaminarayan 🙏

  • @pritishukla6716
    @pritishukla6716 ปีที่แล้ว +3

    Jay shree swaminarayan 🙏🌹🙏,👌👌 super

  • @bhaveshnayi29
    @bhaveshnayi29 3 ปีที่แล้ว

    Khub j Sara's che. Pan tame akhu bhajan kirtan gavo to khub badha ne maja avse. Jay swaminarayan

  • @nitapatelpatel1324
    @nitapatelpatel1324 3 ปีที่แล้ว +8

    Suparb 👌👌👌 trimurti best lovely bhajans🙏🏻🙏🏻🙏🏻

  • @drumangjoshi2637
    @drumangjoshi2637 3 ปีที่แล้ว +2

    Adbhut Akalpaniya ......Jai Swaminarayan Dayalu Raji rahejo

  • @jyotipanera9625
    @jyotipanera9625 ปีที่แล้ว +4

    Bov saras kirtan mashup chhe🙏🙏

  • @pareshthakkar1540
    @pareshthakkar1540 2 ปีที่แล้ว

    Nava nava kirtano na rag bhav thi manva malya. Very nice Jay swaminarayan

  • @sonugondaliya5215
    @sonugondaliya5215 3 ปีที่แล้ว +3

    Vah vah shu antr ni shanti mle 6.. Mharaj na aavi rite

  • @AmitPatel-uj4fb
    @AmitPatel-uj4fb 3 ปีที่แล้ว +4

    ખુબ જ સરસ ધન્યવાદ ને પાત્ર બીજો ભાગ પણ રજૂ કરશો વિનંતી

  • @harshadsharma1966
    @harshadsharma1966 4 หลายเดือนก่อน

    Wahhhhhhhhhhhhhhh Sirjiiiii Wahhhhhhhhhhhhhhh 🎉🎉❤❤

  • @jigneshpatel1285
    @jigneshpatel1285 3 ปีที่แล้ว +9

    અધભૂત👌મનમોહન 👌લાજવાબ👌આપનો ખુબ ખુબ આભાર કે શ્રીહરિ ના આવા સુંદર મધુર રાગ માં કીર્તનો સાંભળવાનો લાભ મળ્યો.આપની આખી ટિમ નો ખુબ ખુબ હૃદયથી આભાર માનું છું.જય સ્વામિનારાયણ👏👏👏

  • @mehuldonga108
    @mehuldonga108 3 ปีที่แล้ว +1

    Wah wah khub j sundar....
    Man ne shanti thay tevo sundar concept..chhe...
    Harikrushna maharaj no khub khub rajipo male...

  • @valuablenews6988
    @valuablenews6988 3 ปีที่แล้ว +3

    વાહ ખૂબ જ સરળ અને ખૂબ જ સરસ

  • @PatelBalmukund-y3x
    @PatelBalmukund-y3x 5 หลายเดือนก่อน +2

    જય સ્વામિનારાયણ આ કીર્તન અમને

  • @laljimayani
    @laljimayani 3 ปีที่แล้ว +3

    બહુ સરસ. આનંદ આવી ગયો

  • @ashvindavadra500
    @ashvindavadra500 3 ปีที่แล้ว +1

    Bhagvan ma jode a kirtanbhakti!!!

  • @meeraramani2456
    @meeraramani2456 2 ปีที่แล้ว +3

    Jai Swaminarayan 🙏🏻
    Adbhut

  • @nalinchawda
    @nalinchawda 3 หลายเดือนก่อน

    બહુજ સુંદર પ્રસ્તુતિ....જો મંજીરા નો ઝંઝકાર વચ્ચે વચ્ચે ઉમેર્યા હોતો તો વધારે મધુર લાગત ....Keep it up...Jay Shri Swaminarayan 🙏💐🙌

  • @hansakhalai
    @hansakhalai หลายเดือนก่อน +2

    Vare va tame Kam karigya

  • @saralisarali5352
    @saralisarali5352 ปีที่แล้ว

    khub sundar kirtan mix karya che nd voice pan bauj saras che..maharaj khub raaji thase

  • @rahulprajapati8269
    @rahulprajapati8269 3 ปีที่แล้ว +8

    જય સ્વામિનારાયણ,
    ખૂબ સરસ કીર્તન ગાયા અને ખૂબ આનંદ થયો સાંભળી.

  • @maheshlakkad1669
    @maheshlakkad1669 3 ปีที่แล้ว +1

    આટલી નાની ઉંમરમાં યુવાનો ના કરવા ના કામ, fb, insta, wpp માં સમય બગાડે ત્યારે આ ભક્તોએ સાચી સમજ દર્શાવી.... ધન્યવાદ. શક્તિ ને સાચા ઠેકાણે વાપરી 👌

  • @geetasoni1847
    @geetasoni1847 3 ปีที่แล้ว +3

    Khubaj sunder jay swaminarayan

  • @jagrutimehta241
    @jagrutimehta241 ปีที่แล้ว

    Roj sambhlva game Ava kirtan che badha👌👌🙏

  • @uddhavmahajan9889
    @uddhavmahajan9889 2 ปีที่แล้ว +8

    🌹🙏🏻जय श्री स्वामिनारायण🙏🏻🌹

  • @milithumar
    @milithumar หลายเดือนก่อน

    Man ne mohi jay aeva kirtan che 🙏🏻

  • @dakshbalar3092
    @dakshbalar3092 3 ปีที่แล้ว +8

    Very good mash up 👍 👏 👌 we are excited for next Mashup kirtan superb🙏💐🌹 જય શ્રી સ્વામિનારાયણ 🙏💐🌹

  • @amitpatel-tk6py
    @amitpatel-tk6py ปีที่แล้ว

    Aava kirtan download nathi thata roj sambhadva.khub saras che mushup kirtan

  • @bipinviradiya2563
    @bipinviradiya2563 2 ปีที่แล้ว +4

    Saras kirtan che👍

  • @gautamkotadiya9356
    @gautamkotadiya9356 ปีที่แล้ว

    Jay shree swaminarayan ek ek kirtan ma maharaj na darshan thay teva kirtan chhe God bless you keep it up

  • @jayendravyas8198
    @jayendravyas8198 3 ปีที่แล้ว +4

    વાહ વાહ. ખુબ ખુબ શુભેચ્છા

  • @hiralsaparia5691
    @hiralsaparia5691 3 ปีที่แล้ว +2

    Wah wah wah... Khub j sunder and awesome and karnpriya avaj che

  • @bariyajigna5471
    @bariyajigna5471 3 ปีที่แล้ว +7

    ખુબ જ સરસ છે હેમંત ભગતજી

  • @dhirajlaldava8959
    @dhirajlaldava8959 6 หลายเดือนก่อน

    Aa geet mani bv gme che thanks Bhai voice nice 1 word👍👍

  • @jagdishchandraladva3319
    @jagdishchandraladva3319 3 ปีที่แล้ว +7

    જય શ્રી સ્વામિનારાયણ.
    Excellent singing and mixing...

  • @ahirvshumbal498
    @ahirvshumbal498 2 ปีที่แล้ว

    Khub khub abhinandan all team

  • @harendratanna4328
    @harendratanna4328 3 ปีที่แล้ว +7

    Wah Wah Kya Baat hai

  • @shantibhaiparmar7783
    @shantibhaiparmar7783 3 ปีที่แล้ว +1

    jay swaminarayan sathe khubaj saras kirartano

  • @dakshpatel5459
    @dakshpatel5459 3 ปีที่แล้ว +40

    This is the most beautiful and surreal Tribute to some wonderful kirtans of our Swaminarayan Sampradaya.
    Rushi Pandya has won hearts by his beautiful voice.
    Jai Shree Swaminarayan 🙏

  • @karyakulco-workingspace1512
    @karyakulco-workingspace1512 ปีที่แล้ว +2

    Supar se bhi upar wah

  • @ilaodedara5246
    @ilaodedara5246 3 ปีที่แล้ว +3

    Vaahhhhhhhh shreeji na ladila vaahhhhhhh

  • @jigubhojani7799
    @jigubhojani7799 2 ปีที่แล้ว

    Dhany che tamari matane k jene ava balakone janm apyo potani kala no use sachi jagya a karyo che god bless you jay swaminarayan

  • @patelconstruction1355
    @patelconstruction1355 3 ปีที่แล้ว +3

    👌khub sars vah bhai vahhhhhhhhhhhh!!

  • @krutimayur3698
    @krutimayur3698 3 ปีที่แล้ว +2

    Jai Swaminarayan bahuj saras bhagawan tamari bhakti ma vruddhi kare

  • @tempt1097
    @tempt1097 ปีที่แล้ว +6

    Jai Swaminarayan, Thank you all of you for singing nice kirtans. Its immersive experience with god Swaminarayan. Thank you all once again.

  • @bhavnasavalia3792
    @bhavnasavalia3792 2 ปีที่แล้ว

    Khub sundar 🙏

  • @gayatripatel8852
    @gayatripatel8852 ปีที่แล้ว +4

    Jai swaminarayan 🙏👌👌👏

  • @hemantm.gautami337
    @hemantm.gautami337 3 ปีที่แล้ว

    awesome जय श्री स्वामिनारायण

  • @ashokgondaliya4885
    @ashokgondaliya4885 3 ปีที่แล้ว +3

    ખુબ જ સરસ

  • @preetydavariya4137
    @preetydavariya4137 3 ปีที่แล้ว

    Keep it up..bov j saras... haji khub khub bhajan videos upload karta rejo..jai swami narayan

  • @nimishapatel5988
    @nimishapatel5988 3 ปีที่แล้ว +5

    ઘણું સુંદર કીર્તનગાન...🙏👌🙏

  • @heenabenprajapatiheenabenp3913
    @heenabenprajapatiheenabenp3913 2 ปีที่แล้ว

    Jay swaminarayan tamne badha ne amne badha ne aa bhajan bahuj gamya ane hamesa aam gata raho avi parthna karsu

  • @pankajbabariya3209
    @pankajbabariya3209 11 หลายเดือนก่อน +3

    Khubkhubsaras ❤❤❤❤

  • @rnvarasada
    @rnvarasada 3 ปีที่แล้ว +1

    Nice 👍 kirtan

  • @user-dj7tg7yn7m
    @user-dj7tg7yn7m 11 หลายเดือนก่อน +3

    🙏🏻જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

  • @healthandbeautybygaytri1132
    @healthandbeautybygaytri1132 2 ปีที่แล้ว

    Jay swaminarayan.bahuj adbhut .badha j kirtan saras rite present karela che.ava ne aava j bija kirtan mukta rho ne aagad vdho.

  • @mehulpanara7643
    @mehulpanara7643 3 ปีที่แล้ว +3

    જય શ્રી સ્વામિનારાયણ
    ખુબ મજા આવી ખુબ ખુબ ધન્યવાદ

  • @rahuldesai181
    @rahuldesai181 2 ปีที่แล้ว

    super & Bahu saru Kam che tamaru & nice song mixing very good..... and superrb

  • @ketanvaghani3178
    @ketanvaghani3178 2 ปีที่แล้ว +3

    जय श्री स्वामिनारायण

  • @ashakaria3783
    @ashakaria3783 3 ปีที่แล้ว

    Khubaj saras 🙏🏻

  • @kalpeshtarbundiay3402
    @kalpeshtarbundiay3402 2 ปีที่แล้ว +4

    Very goob

  • @KomalbenPatel-n3j
    @KomalbenPatel-n3j 14 วันที่ผ่านมา +1

    Jay Swaminarayan 🙏🙏😊😊👍👍

  • @nileshsonigra4381
    @nileshsonigra4381 2 ปีที่แล้ว +7

    ખૂબ મધુર અવાજ છે❤❤🙏🙏

  • @truptijasani5228
    @truptijasani5228 2 ปีที่แล้ว

    Supub 🙏🙏🙏❤jai swami narayan

  • @jayshreepanchal3544
    @jayshreepanchal3544 3 ปีที่แล้ว +3

    Bau j saras gaayu

  • @sheetalpatel9000
    @sheetalpatel9000 ปีที่แล้ว +9

    Beautiful khubj maja avi sambhdi ne jay swaminarayn

  • @manjulapindhoriya722
    @manjulapindhoriya722 3 ปีที่แล้ว

    Vahaa ....bhai hemat Joshi....👌👌👌👌👌👌🙏🙏🙏

  • @ajayahir6494
    @ajayahir6494 ปีที่แล้ว +29

    આ ભજન માટે મારે પાસે કોઇજ શબ્દ નથી...હું કાયમ આ ભજન સાંભળું છું