શ્રવણના અવતાર નું સંપૂર્ણ ભજન 🙏 ||👇 લખેલું છે || hanslo ne hansli samundar kathe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • શ્રવણના અવતાર નું સંપૂર્ણ ભજન 🙏 ||👇 લખેલું છે || hanslo ne hansli samundar kathe
    હંસલો ને હંસલી સમદર કાંઠે ચારો ચરવાને જાય શ્રવણ અવતર્યા
    મોતી નો ચારો ચરતા ને ઇ તો લેતાં હરિ નું નામ શ્રવણ અવતર્યા
    સમદર માં રહેતો એક કાચબો ને એના કાને ગયો અવાજ શ્રવણ અવતર્યા
    કાચબો જળ માંથી બાર જ આવ્યો ને ત્રણેય કરે છે વાત શ્રવણ અવતર્યા
    હંસલી કહે છે હંસ ને મને આવ્યો એક વિચાર શ્રવણ અવતર્યા
    આપણે જઈએ જાત્રા એ પ્રભુ એ દીધી છે પાંખ શ્રવણ અવતર્યા
    હંસલી ની વાત સાંભળી ને કાચબો થયો છે નિરાશ શ્રવણ અવતર્યા
    હંસલી કહે છે કાચબા ને મને આવ્યો છે એક વિચાર શ્રવણ અવતર્યા
    નાની મંગાવો એક લાકડી ને એમાં ભરાવો કાચબા નું મુખ શ્રવણ અવતર્યા
    દેવળે દેવળે દર્શન કરે ને ઈ તો રાત્રે કરે વિશ્રામ શ્રવણ અવતર્યા
    હંસલો કહે છે કાચબા ને તું બોલતો નહિ જરાય શ્રવણ અવતર્યા
    હેઠે તે અગ્નિ હડહડે ને તું પડીશ અગ્નિ માય શ્રવણ અવતર્યા
    હૈયે હરિ નું નામ રટતો ને પડ્યો છે અગ્નિ માય શ્રવણ અવતર્યા
    હંસલો ને હંસલી અફસોસ કરે છે એને લાવ્યા આપડે આય શ્રવણ અવતર્યા
    આપણે જીવી ને હવે શું રે કરવું ઇ તો પડ્યા છે અગ્નિ માય શ્રવણ અવતર્યા
    હંસલો ને હંસલી માં બાપ થયા ને કાચબો થયો શ્રવણ શ્રવણ અવતર્યા
    ખંભે કાવડ લઈને ફેરવ્યા ને ચૂકવ્યા એનાં ઋણ શ્રવણ અવતર્યા
    હંસલો ને હંસલી સમદર કાંઠે ચારો ચરવાને જાય શ્રવણ અવતર્યા....
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #હંસલોનેહંસલીસમદરકાઠેચારોચરવાજાય
    #સપનાઆવ્યાસાત
    #અષાઢીબીજસ્પેશિયલ
    #હનુમાનભજન
    #યમુનાજીનુંઘરચોળું
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

ความคิดเห็น • 5

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 หลายเดือนก่อน

    ખુબ સરસ ભજન ગાયુ શ્રવણ નુ 🎉જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹👌

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน

    શ્રવણનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન જય શ્રી કૃષ્ણ 👌👌🙏🙏🙏