લગ્ન ગીત નો રસથાળ - Kiran Gajera | New Song 2023 | Lagn Geet No Rasthad | લગ્ન ગીતો | HD Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @mr.r.s.rathod6150
    @mr.r.s.rathod6150 ปีที่แล้ว +4

    આ સમય માં જૂના લગ્ન ગીતો ની યાદી કરી ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો
    .મહાદેવ ખૂબ પ્રગતિ કરાવે ને જનતા નો પ્રેમ તમને અઢળક મળે એજ પ્રાથના કરિએ

  • @kevalambaliya5422
    @kevalambaliya5422 ปีที่แล้ว +2

    Atyar na samay ma koy ne kya lagn geet avde se .atyare to bs kapda badlvani pratha thay gay se.kiranben .radhiben.siya jordar song .....majjaaaa avi gay........

  • @vaishaliharingohil
    @vaishaliharingohil ปีที่แล้ว +8

    Very nice kiran ben . Specially mor tari sonani is one of my fav ..❤️

  • @ayushgosai7907
    @ayushgosai7907 ปีที่แล้ว +12

    કીરણ બહેન આપ શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે આપ શ્રી ઢોલાજી રે તથા વનરાતે વનમાં મીંઢોળ જાજા આ બન્ને ગીતો આખા ગાઈ અલગ થઈ વીડિયો મુકો ,
    અમારી લાગણી નુ માન રાખજો કીરણ બેન
    તમારો અવાજ ખૂબ જ મધુર છે.....

  • @ketanjani1411
    @ketanjani1411 9 หลายเดือนก่อน +2

    ખુબ સરસ લગ્નગીતો ગાયા... વારંવાર સાંભળવાનું મન થાય...

  • @hadiyalashwin5506
    @hadiyalashwin5506 ปีที่แล้ว +5

    Nice voice 😍😍😍
    Suparrrrrrrrr 👌👌 lagna git
    Ava ne ava song banavta raho ben khub khub agad vadho ben Dawarka dhis bless you

  • @vishalvalaofficial120
    @vishalvalaofficial120 ปีที่แล้ว +2

    Khub saras maja aavi juna geet sambhli ne😊

  • @pravinbhaigabani2895
    @pravinbhaigabani2895 ปีที่แล้ว +5

    ખુબ જ સરસ સુપર વોઇસ🌹👌👍 દીદી 👍👌🌹

  • @J.B.Rajput.gujratse
    @J.B.Rajput.gujratse 5 หลายเดือนก่อน +2

    અભિનય ખૂબ જોરદાર કર્યો છે.અવાજ માં જાદુ છે. જે બી નાડોદા સમી પાટણ

  • @VinodPatel-ut4ik
    @VinodPatel-ut4ik 27 วันที่ผ่านมา

    Your smile and expressions combining with your golden voice is so great and praise worthy where words are not enough. Congratulations and I truly enjoyed your excellent singing. Thx and continue to provide your best voice.

  • @jalpeshbhindi3576
    @jalpeshbhindi3576 ปีที่แล้ว +3

    Khub Saras 🎉

  • @chetanpatel3321
    @chetanpatel3321 8 หลายเดือนก่อน +1

    dhanyavad kiran ben khub khub sarsas lagna geet gaaya tame....tamaro avaaj pan top che....5 staar

  • @PATELMEDIACREATION
    @PATELMEDIACREATION ปีที่แล้ว +2

    ખુબ જ સરસ અને સરળ ...સૂરીલી પ્રસ્તુતિ 👍🎉

  • @HareshSolanki-ty8es
    @HareshSolanki-ty8es 8 หลายเดือนก่อน +1

    નવાં નવાં લગ્ન ગીતો ગમે તેટલા હોય કે બનાવે પણ જુના લગ્ન ગીતો જેવી તેમાં મજા નથી આવતી.❤❤❤

  • @J.B.Rajput.gujratse
    @J.B.Rajput.gujratse 5 หลายเดือนก่อน +1

    અતિ સુંદર ગીત ગાયું છે.વાહ જોરદાર. જે બી નાડોદા સમી પાટણ

  • @raghav_digital_films
    @raghav_digital_films ปีที่แล้ว +3

    Wedding songs hu mari TH-cam channel ma post kari saku ??

  • @jrtanktank3840
    @jrtanktank3840 10 หลายเดือนก่อน

    કિરણ બેન નું જીવન નૉ ઇતિહાસ સાંભળી બેન તમને ધન્યવાદ દેવ એટલો ઓસો છે 😢😢

  • @chiragpatel9424
    @chiragpatel9424 ปีที่แล้ว +6

    આવાં જ ગીતો ગાતા રહો એવી માં ખોડલ માતાજી ને પ્રાથના

  • @pallavivaidya8386
    @pallavivaidya8386 ปีที่แล้ว +2

    Very nice voice.Thanks for sharing.

  • @jayuchavda597
    @jayuchavda597 ปีที่แล้ว +2

    Jordar

  • @JiyaShah-f6y
    @JiyaShah-f6y ปีที่แล้ว

    Super gavo 6o.. kiran aanty..... har hamesh mate oll the best

  • @sonalpatel2377
    @sonalpatel2377 ปีที่แล้ว +2

    Bov saras ❤

  • @goga4668
    @goga4668 ปีที่แล้ว +5

    સરસ વીડિયો ben

  • @jayuchavda597
    @jayuchavda597 ปีที่แล้ว +2

    Nice kiran Ben

  • @katbasunny9077
    @katbasunny9077 ปีที่แล้ว

    મે નથી કર્યા પણ 💜💙મારુ ખુશ થઈ ગયું હો ..👏👏👏👏👏

  • @chiragpatel9424
    @chiragpatel9424 ปีที่แล้ว +7

    જૂના લગ્ન ગીતો નિ યાદ આવી ગઈ આવા ગીતો ક્યાં શાભળવા મળે છે બેન.
    ખુબ સરસ ગીતો સે કિરણબેન ગજેરા

  • @nitinbhuva1901
    @nitinbhuva1901 10 หลายเดือนก่อน

    Bahu saras song gaya che all song Kiran gajera... superb

  • @CHANDRESH_X19
    @CHANDRESH_X19 ปีที่แล้ว +2

    Super Siya Di ✌️

  • @RadhikaFilmsSurat
    @RadhikaFilmsSurat ปีที่แล้ว +1

    Super hits

  • @savaliyajaydip8343
    @savaliyajaydip8343 2 หลายเดือนก่อน

    Time 6:32 to 7:40 best line for entire video....nice creation by entire team ❤❤❤

  • @meenazala1673
    @meenazala1673 ปีที่แล้ว +1

    Jordar ❤

  • @લાલુઉસ્તાદ
    @લાલુઉસ્તાદ ปีที่แล้ว +2

    સરસ આવા લગ્ન ગીત સુંદર સાંભળવાની બહુત મજા આવે જય માતાજી જય જય શ્રી રામ

  • @sarkarfilms1839
    @sarkarfilms1839 ปีที่แล้ว +7

    Super singing kiran Gajera ❤

  • @parthbhakhar0408
    @parthbhakhar0408 10 หลายเดือนก่อน +2

    Instagram ma tamara 6:54 aa geet ni reel bov viral se super geet kiran ben👌👌

  • @jashabhailakhabhaijethava7863
    @jashabhailakhabhaijethava7863 23 วันที่ผ่านมา

    કિરણબેન આ બધા લગ્ન ગીત પુરા બનાવવા વિનંતી છે

  • @bhaikazone
    @bhaikazone ปีที่แล้ว +1

    Ha hiren haa

  • @abhayfilm6642
    @abhayfilm6642 ปีที่แล้ว +5

    Nice singing acting Kiran ji 👌👌

  • @ItaliyaStar
    @ItaliyaStar ปีที่แล้ว +2

    🎉🎉sup’b song

  • @parbatsuva1723
    @parbatsuva1723 หลายเดือนก่อน

    Junagit ne jivit rakhiyase 👍

  • @heerthedesignerstudio5782
    @heerthedesignerstudio5782 ปีที่แล้ว +2

    Wow super 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @rakeshtalpadarajubhai9625
    @rakeshtalpadarajubhai9625 ปีที่แล้ว +2

    Super relaxing song best gujrati Sadi best aditing

  • @kapilagirgaushala8295
    @kapilagirgaushala8295 ปีที่แล้ว +8

    માંડવ લિલિ આડી ને ......આ ગીત આખું આપના અવાજ માં રીલિઝ કરવા વિનંતી છે

  • @bhavnasatsang
    @bhavnasatsang 9 หลายเดือนก่อน

    વાહ ખુબ સરસ તમારા સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો

  • @kalpeshpolara3971
    @kalpeshpolara3971 ปีที่แล้ว +2

    Nice

  • @lakhuvala8504
    @lakhuvala8504 ปีที่แล้ว +1

    સુપર અવાજ છે કિરણ બેન

  • @truptibenpatel4260
    @truptibenpatel4260 ปีที่แล้ว +4

    Heart touching voice.

  • @tusharvaghanibhuro9648
    @tusharvaghanibhuro9648 ปีที่แล้ว +2

    very nice super ❤

  • @ankitpadmani4614
    @ankitpadmani4614 10 หลายเดือนก่อน

    Request to past another marriage Song in this voice it's nice.

  • @rasikbhaimathukiya1254
    @rasikbhaimathukiya1254 10 หลายเดือนก่อน

    Khub. Sara's.

  • @KaushikPatel-p4z
    @KaushikPatel-p4z 11 หลายเดือนก่อน

    My god mind blowing 😨😨

  • @DeepThakarar
    @DeepThakarar ปีที่แล้ว

    Vah

  • @chiragpatelumiyakalavrud1374
    @chiragpatelumiyakalavrud1374 ปีที่แล้ว

    Jay shree Umiya ma 🙏 bhadiyadra party plot ....

  • @manishasangani3029
    @manishasangani3029 5 หลายเดือนก่อน

    કિરણ બેન એક ગુજરાતી ગીત છે જે મને બોવ જ ગમે છે મેંતો પાલવડે બાંધી પ્રીતનું ગીત છે ઉગમણા બારના સ્થંભ વાલે રસીયા સ્થંભ રૂપાના ગુજરાતી ફિલ્મ માં એની બે લાઈન આવે પણ એનું આખું ગીત બોવ સારું છે બેન તમે બનાવો ને

  • @twinkalsenjaliya5205
    @twinkalsenjaliya5205 ปีที่แล้ว

    Supar❤❤❤

  • @chudasamamehulsinh7867
    @chudasamamehulsinh7867 ปีที่แล้ว +1

    Good 👍 very nice

  • @prashantdani7445
    @prashantdani7445 ปีที่แล้ว +54

    હવેના લગ્નોમાં લગ્નગીતો વિસરાઈ ગયા હોય તે સમયે ખુબજ સરસ લગ્નગીતો ની પ્રસ્તુતી સાંભળી આનંદ થયો, અવિરત નવીન આલ્બમ આપતા રહો તેવી શુભેચ્છાઓ.🎉🎉🎉🎉

  • @amazingrespect7089
    @amazingrespect7089 10 หลายเดือนก่อน

    6:35 mandvo ❤🎉❤

  • @GujjuCars
    @GujjuCars ปีที่แล้ว +6

    જૂની યાદો તાજી થઈ ગઈ. સુપર👌

  • @rathodpradip6930
    @rathodpradip6930 9 หลายเดือนก่อน

    Kub saras

  • @shaileshrathod2432
    @shaileshrathod2432 ปีที่แล้ว +6

    Amezing voice ❤❤❤❤

  • @rakeshkuvadiya
    @rakeshkuvadiya ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️

  • @meenasavaliya1415
    @meenasavaliya1415 ปีที่แล้ว

    Super singing kiran ben

  • @HardikModi-g7j
    @HardikModi-g7j 5 หลายเดือนก่อน

    Emotional Thai javay tevu Sangeet che

  • @savaniharesh771
    @savaniharesh771 6 หลายเดือนก่อน

    Sarash

  • @rakeshkuvadiya
    @rakeshkuvadiya ปีที่แล้ว +1

    👌👌👌😊

  • @girishbhaipatel6113
    @girishbhaipatel6113 ปีที่แล้ว +3

    Amazing Voice Superb 👌🏻

  • @HINDU100Cr-i3f
    @HINDU100Cr-i3f 2 หลายเดือนก่อน +1

    Lagna na rasthaal is very nice Mara Sister na marriage yaad aavi gaya❤❤❤ very traditional lagna rasthaal

  • @ravalsunil7386
    @ravalsunil7386 ปีที่แล้ว

    Har har mahadev 🙏 kedarnath 🙏

  • @tusharkhokhariya4625
    @tusharkhokhariya4625 ปีที่แล้ว

    આવા જ અવાજ માં અલગ અલગ song ગાવો ને

  • @parmarkrupalsinh9192
    @parmarkrupalsinh9192 ปีที่แล้ว

    ❤😊

  • @HiteshPatel-ro5zv
    @HiteshPatel-ro5zv 10 หลายเดือนก่อน

    આટલું પણ ઓવર એકટીન પણ મત કરું

  • @nainavekariya4692
    @nainavekariya4692 ปีที่แล้ว

    👌

  • @NikunjsinhParmar-wz5lt
    @NikunjsinhParmar-wz5lt 10 หลายเดือนก่อน

    Super Song Banaya Mera Bhi Album Song Ka Studio He....
    Studio Harsiddhi Official TH-cam channel
    Nikunjsinh Parmar

  • @chudasamamehulsinh7867
    @chudasamamehulsinh7867 ปีที่แล้ว +2

    G😂❤🎉

  • @nileshbhuro4956
    @nileshbhuro4956 ปีที่แล้ว +1

    😢

  • @RathodJitendar-g2b
    @RathodJitendar-g2b ปีที่แล้ว

    2024 ના લગ્ન ગીત

  • @harshadpatel8086
    @harshadpatel8086 8 หลายเดือนก่อน

    Kiranben. Apno. Mo. No. Apsho

  • @JETHSURAATAAHIR
    @JETHSURAATAAHIR ปีที่แล้ว +2

    જય ગણેશ

  • @Karanbhairana-h4y
    @Karanbhairana-h4y 9 หลายเดือนก่อน

    😭😭😭😭😭😭😭

  • @jd4619
    @jd4619 ปีที่แล้ว

    5:34

  • @HiteshParmar-m9y
    @HiteshParmar-m9y 3 หลายเดือนก่อน

    Aa badha git pura gav ne Mane bav game 6 pilis

  • @parmarkrupalsinh9192
    @parmarkrupalsinh9192 ปีที่แล้ว

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 4 หลายเดือนก่อน +1

    એકદેજોલખીનેકકુતરીમારાસામનેએકદેજોમારારામનેએકદેજોમાતાજીનેજયગણેશપાટ

  • @KamleshPatil-jb6zz
    @KamleshPatil-jb6zz 2 หลายเดือนก่อน

    कमलेश पटेल मस्ती जो अच्छी लगी गुजराती isliye message bhejo message अभी तुरंत मैसेज agar tum hi bhej dena tumhara video light nahin karunga

  • @vipulbhaivipulbhai9609
    @vipulbhaivipulbhai9609 ปีที่แล้ว +4

    જોરદાર

  • @solankiashvin7334
    @solankiashvin7334 10 หลายเดือนก่อน +1

    ગુજરાતી ગીત મા આ પેલું સોન્ગ સારુ લાગ્યું 👌👌👌

  • @BholaBharwad-rl3bv
    @BholaBharwad-rl3bv 10 หลายเดือนก่อน +1

    Supar lagan geet song👏👏👏👏👏👏

  • @dodiaakshay7740
    @dodiaakshay7740 5 หลายเดือนก่อน

    ખૂબ સરસ લગ્નગીતો ગાયા ......
    ખૂબ સરસ ગુજરાતી માં લગ્ન ગીત બેસ્ટ લાગ્યું હોય તો આ સે ખૂબ ખૂબ અભિનંદન તમે ને તમારા શુર મસ્ત ......❤🎉❤

  • @vijaydankharaofficial
    @vijaydankharaofficial ปีที่แล้ว +3

    Congratulations 👏🎉👏 ben

  • @mukeshpujara5775
    @mukeshpujara5775 ปีที่แล้ว

    Awesome. 👌👌👌👌👌🙏.Jayshri Krishna

  • @s.bgajjar8848
    @s.bgajjar8848 ปีที่แล้ว +1

    Vah khub srs di

  • @neetabenkapadi1687
    @neetabenkapadi1687 ปีที่แล้ว +1

    vah khub saras ben

  • @RohitPolara
    @RohitPolara 2 หลายเดือนก่อน

    Saras che geet

  • @vipulprajapati7294
    @vipulprajapati7294 ปีที่แล้ว +1

    Aato supar hit chhe.... !

    • @prkashpatel3607
      @prkashpatel3607 ปีที่แล้ว +1

      बेन तमने दील थी आशीर्वाद आपडी ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ.. ની સાચી ઝલક પ્રસ્તુત કરી પણ કિરણ બેન હજુ તમે લગન ના ફટાણા દીકરી પક્ષ તરફ ના દરેક ગુજરાતી તહેવાર ને અનુરૂપ ગીતો અને સૌથી જુના શેરી ગરબા 40 વર્ષ પેલા ગવાતા હતા તે ના આલબમ બનાવા વિનંતી મા ભગવતી શારદા જરુર સાથ આપશે 🙏

  • @brijeshsojitra3071
    @brijeshsojitra3071 ปีที่แล้ว +3

    સુપર ગીત

  • @yogitapatel9251
    @yogitapatel9251 ปีที่แล้ว +2

    Super 👌

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 ปีที่แล้ว +2

    સરસ

  • @dhanjibhai.vbambhaniya5679
    @dhanjibhai.vbambhaniya5679 ปีที่แล้ว +2

    The best🎉🎉❤

  • @lakhaniishvar.l5772
    @lakhaniishvar.l5772 10 หลายเดือนก่อน

    Khub Saras

  • @jayeshmaghodiya2239
    @jayeshmaghodiya2239 ปีที่แล้ว +3

    ખુબ સરસ ❤❤❤