અમર થય ગયેલા તમામ વીર પુરુષો અને સતી ઓ કે પ્રેમીઓ આ બધા જ આ બન્ને કલાકારો જ છે એવું આપણી સામે ચિત્ર ઊભું કરનારા આવા અદ્ભુત માનવી હવે નહીં મળે...ભગવાન ઉપેન્દ્ર ભાઈના આત્માને શાંતિ આપે....અને બેન શ્રી સ્નેહલતાજી ને નિરોગી જીવન રહે તેવી કાલિયા ઠાકર ને પ્રાર્થના.
વાત ખૂબ સાચી છે,કે સ્વ.ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતા એ બન્ને ગુજરાતી ફિલ્મોના યાદગાર કલાકારો હતા,છે,અને સદાય રહેશે...એ જમાનો પણ કંઈક અલગ જ હતો.પ્રેક્ષકો આ બન્ને કલાકારના નામ જોઈને જ ફિલ્મો જોવા જતા હતા.એમનો અભિનય પણ યાદગાર હતો.આજે તો અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી આપણી વચ્ચે નથી.પ્રભ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.અને સ્નેહલતા જી ને તંદુરસ્ત આયુષ્ય રહે તેવી શુભકામના.
ભરતભાઈ ગઈ ગુજરી ગયેલ તે સમય ગુજરાતી ફિલ્મો નો હવે ક્યારેય પાછો નહીં આવે અને તે સમય દરમ્યાન બનતી ગુજરાતી ફિલ્મો આપણી સંસ્કૃતિ અને આપણાં ભૂતકાળ માં બની ગયેલ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનતી હતી જે ફિલ્મો જોયાં પછી આપણી ઇતિહાસ જાણવા મળતો હતો
ઉપેન્દ્ર ત્રિવેદી મૂળ ઉત્તર ગુજરાત ના સાબરકાંઠા જીલ્લાના હતા ઈડર માં આજે પણ એમના નાના ભાઈ અરવિંદભાઈ નું ઘર અન્નપૂર્ણા ભવન આવેલું છે.એમના પિતા મધ્ય પ્રદેશ માં કામ અર્થે સ્થાયી થયેલાં હતાં. આ જોડી અમર હતી ,છે ,ને હંમેશા અમર રહેશે
હું નાનો હતો ત્યારે અમરેલી માં નદી કિનારે આવેલા લીલા પરામાં રહેતો હતો ત્યારે અમરેલી માં ચોક પાસે આવેલા ન્યુ જયન સિનેમા માં આ ગુજરાતી ફિલ્મો ખુબ જોઈ છે પરંતુ તમે ઘણી ફિલ્મો ના. નામ આપ્યા છે તો સુંદર કલાકારો ની બધી ફિલ્મો બતાવવા મહેરબાની કરશોજી ધન્યવાદ 🙏
જય ગરવી ગુજરાત,,, મારી આંખો માં આંસુ આવે છે જ્યારે તે વીતેલા જમાનાની યાદ આવે છે એક સમય હતો કે અમે 11વાગ્યા થી 3વાગ્યા સુધી ફિલ્મ જોતા વળી પાછા 3વાગ્યા પછી બીજીવાર ટિકિટ બારી યેથી પાછી ટિકિટ લઈ ને એની એ પાછી ફિલ્મ જોતા એ સમય એમને નિરાળો લાગતો અને આ જોડી આંખો માં ઓજલ ના થતી હવે એ સમય નહી આવે ભરત ભાઈ યાદો ના પળ રહી ગયા છે ધન્યવાદ ભાઈ આપને
જય માતાજી. આપણી ભારતીય સંસ્કૃતિ ના સમાજ મા જનતા ને આવી જૂની પુરાણી ફીલ્મો દશૉવવા મા આવે તો નવી પેઢીને ખબર પડે જે ખૂબજ જનતા માટે જરૂરી છે. આવા કલાકારોની ખૂબજ જરૂર છે. સત્ય મેવ જયતે. જય જય ગરવી ગુજરાત.
कितने प्यार mahobat ને सिंचा होगा आंसुओ का ये याद चमन..तेरा जाना इसके Baheneka एक बहाना बन गया...उपेन्द्र भाई...नमन..Er.R.i.Gadhvi;vice-president,jilla Baxipanch morcha;Mahesana
મનોરંજન ની દુનિયા માં અવિસ્મરણીય અને ઈતિહાસ નાં પાને લખાય એવી અમર જોડી થઈ ગય. માનવીની ભવાઈ નવલકથા જે સમયે મારે ભણવામાં આવતી હતી એ સમયે ઉપેન્દ્ર ભાઈ પુસ્તક નાં પાનેથી પડદા ઉપર લાવી ને પોતાની કલા નાં અદભૂત દર્શન કરાવ્યા. રિયલ પાત્ર ભજવતા. ખરેખર પદ્મ શ્રી એવોર્ડ એનાયત થયો એ સાર્થક છે. દિલથી ઉપેન્દ્ર ભાઈ ને સલામ. માહિતી આપવા બદલ આભાર 🎉
ભાઈ તમે ગુજરાતી કલાકારો વીષે જાણકારી આપોછો એબદલ ખુબ ખુબ આભાર સાહેબ સ્નેહલતા જીના કયા સબ્દો માં વખાણ કરીએ સાહેબ હુંતો સ્નેહલતા જીને મરી માં માનુસુ કોઈ સેવા કરનાર ન હોય તો હું એમનો દીકરો તીયાર સ્વ મારી જનેતા હોઈ એમ સેવા કરીસ
Upender Trivedi ji.... GUJRATi super 🌟..... was also 1 st 🌟 become MLA in GUJRAT elections Feb 85 n Feb 90.....on INC Indian National Congress ticket 🎫 n independent in Feb 98................
હું તો ઈડર માં અરવિંદભાઈ ત્રિવેદી નાં ઘર ને જોઈ ને એવું જ સમજતો હતો કે એ લોકો અહીં ના જ છે અને સ્નેહલતા બેન વિશે તો તેઓ સૌરાષ્ટ્ર ના કોઈ ગામડા નાં હસે એમજ માનતો હતો જામેલી જોડી બે માંથી કોઈ એક ને પણ યાદ કરો તો બીજી વ્યક્તિ આ જ જોડી ની યાદ આવે બીજી વ્યક્તિ યાદ જ નહીં આવે એવી આ જોડી ની લોકપ્રિયતા હતી છે અને રહેશે 🎉
વૈવિધ્ય સભર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર... ભરતભાઈ...અભિનંદન..!! "અભિનય સમ્રાટ પદ્મ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અને અભિનય સામ્રાજ્ઞી સ્નેહલતા નો સુવર્ણયુગ હવે પાછો આવવાનો નથી. આ બંને કલાકારો ચિત્રજગતના રંગમ્હોલ માં સદાય અમર રહેશે. "આભાર" ...હસમુખભાઇ કંથારીયા(ભરૂચ)
આ સ્નેહેલતા જી એમના ફિલ્મો મા સુધ ગુજરાતી એવી ભાષા બોલ્યા છે કે વારમ વાર સાંભળીએ આ દેશમાં કોઇ પણ નારી ફિલ્મ જોવેતો ઘર ઘર મા સસ્કુતી આયા વગર ન રહે સાહેબ બંધાય મારા ગુજરાતી ફિલ્મો ના કલાકારો ને ખુબ ખુબ અભિનંદન સાહેબ બો
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી મૂળ ઉત્તર ગુજરાત ના જ છે હા એમનો જન્મ મધ્યપ્રદેશ ના ઉજ્જૈન ધામ માં થયેલો કારણ કે એમના પિતાશ્રી ને ત્યાં નોકરી હતી ને બ્રાહ્મણ કર્મકાંડ નું કામ કાજ પણ કરતા.
Very very good Bharat bhai khub Sundar video congratulations U r absolutely right aava video bija banavjo aa Jodi na Arvind bhai shah visited Snehlatta ji on 2016 not at 2006 pl check
Lakho salam aa Adbhut Sara's beladi ne.
અદભૂત .... આ અવિસ્મરણીય અને અદ્ભુત તથા અલૌકિક જોડીએ ૩૬ નહીં પરંતુ ૩૯ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે , જે વિશ્વરેકોર્ડ પણ છે.
આવી અમર જોડી ને જોવાનું અને એમની ફિલ્મો જોવાનું આપણા નસીબ મા હતુ એ આપણુ સદભાઞય હતુ ખૂબ ખૂબ આભાર ભાઈ🙏👌
આ અદ્વિતિય કલાકાર જોડી માટે પ્રશંસા ના શબ્દો ઓછા પડે, જેમ કે સૂરજ સામે દીવો પ્રગટાવવો ❤
ખૂબજ યાદ આવેછે એ જમાનો એમની ફિલ્મ જોઈને એવું લાગતું કે આ ફિલ્મ મારીજ છે આ જીવનચરિત્ર મારું જ છે એટલું તરબોળ બની જવાતું હતું
અમર થય ગયેલા તમામ વીર પુરુષો અને સતી ઓ કે પ્રેમીઓ આ બધા જ આ બન્ને કલાકારો જ છે એવું આપણી સામે ચિત્ર ઊભું કરનારા આવા અદ્ભુત માનવી હવે નહીં મળે...ભગવાન ઉપેન્દ્ર ભાઈના આત્માને શાંતિ આપે....અને બેન શ્રી સ્નેહલતાજી ને નિરોગી જીવન રહે તેવી કાલિયા ઠાકર ને પ્રાર્થના.
સાચી વાત
વાત ખૂબ સાચી છે,કે સ્વ.ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતા એ બન્ને ગુજરાતી ફિલ્મોના યાદગાર કલાકારો હતા,છે,અને સદાય રહેશે...એ જમાનો પણ કંઈક અલગ જ હતો.પ્રેક્ષકો આ બન્ને કલાકારના નામ જોઈને જ ફિલ્મો જોવા જતા હતા.એમનો અભિનય પણ યાદગાર હતો.આજે તો અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી આપણી વચ્ચે નથી.પ્રભ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.અને સ્નેહલતા જી ને તંદુરસ્ત આયુષ્ય રહે તેવી શુભકામના.
ધન્ય છે ઉપેન્દ્ર ત્રિવેદી નેશનલ તાની જોડી
કોઈ શબ્દ નથી..... આ લોકો ગુજરાતી નથી પણ સવાયા ગુજરાતી ના પાત્રો ભજવ્યો..... ધન્યવાદ.... ❤
બધું ય સાચું પણ હવે આવી સ્ટોરી પણ દિવો લઇ ગોતવા જય તો પણ જડે તેમ નથી છતાં ખુબ જ અભિનંદન....
Khuabj saras mahiti aapi
Ppane JAY murlidhar
Juni yadao aaje bi amar rah se
JAY Dwarkadhish
અતિ દુર્લભ જોડી - પાત્રો-અભિનય - સમયનું વહી ગયેલું સુવર્ણ જેવું ઝરણું - હ્રદયમાં કાયમી કોતરાઈને ગયું છે.. જે ક્યારેય નહીં ભુલાય..!!
આવી જોડી આવા કલાકારો ખરેખર અવિસ્મરણીય અને ક્યારેય ભુલાય નહિ શકીએ એવા છે સાહેબ ખુબ ખુબ યાદ સાથે વંદન 🙏🙏
વાહ જોડી ને વાત
હવે આ મનખા ના મેળામાં હવે આવી જોડી નહીં મળે
❤
આ.અમર.જોડી.ને.ખુબ.ખુબ.ધનયવાદ.
ઉપેન્દ્ર ભાઈ અને સેન્હલતાની ફિલ્મો મુકજો એટલે નવી પેઢી પણ જોઈ શકે ભરત ભાઈ 👌❤️
ભરતભાઈ ગઈ ગુજરી ગયેલ તે સમય ગુજરાતી ફિલ્મો નો હવે ક્યારેય પાછો નહીં આવે અને તે સમય દરમ્યાન બનતી ગુજરાતી ફિલ્મો આપણી સંસ્કૃતિ અને આપણાં ભૂતકાળ માં બની ગયેલ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનતી હતી જે ફિલ્મો જોયાં પછી આપણી ઇતિહાસ જાણવા મળતો હતો
ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ને કયારેય નહી ભૂલાય.
I miss you upendra sir.
તમારો ખૂબ આભાર તમે આ કહાની મુકી જુના સંભારણા યાદ કરવયા એતો સારસ બેલડી ની જોડ હતી
અમારે તો આ મહાન કલાકાર વિશે ઘણો સરસ કેવું છે પણ શબ્દ ખોટી રહ્યા છે આ મહાન કલાકારને
અમર પાત્ર ❤ અમર જોડી ❤ સુપર હિટ ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ યુગ હતો ❤
કેવા હતા સુંદર ગુજરાતી ફિલ્મ . આ જોડી ભવ ભવ સુધી દરેકને યાદ રહેશે.
ધન્ય છે આ સારસ બેલડી ને ❤
ઇ જોડી ને લાખ લાખ અભિનંદન આજે પણ આખ ભીજાઇ જાય સે સાહેબ
આવી ફિલ્મી જોડી હવે ગુજરાતી ફિલ્મ જગતમાં મળવી અસંભવ છે
બહુ સરસ વિડિયો હતો આપનો 🙏
ઉપેન્દ્ર ત્રિવેદી મૂળ ઉત્તર ગુજરાત ના સાબરકાંઠા જીલ્લાના હતા ઈડર માં આજે પણ એમના નાના ભાઈ અરવિંદભાઈ નું ઘર અન્નપૂર્ણા ભવન આવેલું છે.એમના પિતા મધ્ય પ્રદેશ માં કામ અર્થે સ્થાયી થયેલાં હતાં.
આ જોડી અમર હતી ,છે ,ને હંમેશા અમર રહેશે
Wah Upendrabhai, Snehlataji, aa jagat aapni jodi ne kyarey bhuli nahi shake...❤❤🌹🌹
Ne emay mari garvi gujrat jodi nahi bhulavi shake..!! ❤
છતાં પણ આ કુટુંબ ગુજરાતી નહોતું એવું જાણવા મળ્યું છે. વાત સાચી છે ?
હું નાનો હતો ત્યારે અમરેલી માં નદી કિનારે આવેલા લીલા પરામાં રહેતો હતો ત્યારે અમરેલી માં ચોક પાસે આવેલા ન્યુ જયન સિનેમા માં આ ગુજરાતી ફિલ્મો ખુબ જોઈ છે પરંતુ તમે ઘણી ફિલ્મો ના. નામ આપ્યા છે તો સુંદર કલાકારો ની બધી ફિલ્મો બતાવવા મહેરબાની કરશોજી ધન્યવાદ 🙏
ભાઇ ત્યારે તમારી ઉંમર કેટલી હશે જયારે તમે એ ફિલ્મો જોઇ હતી પ્લીજ જણાવજો ❤❤❤❤
@@familyhouse961 અંદાજે /8/9/વર્ષ હસે
સ્નેહલતા એ અસલ ગુજરાતણ નો અભિનય કર્યો છે. ધન્યવાદ.
અમારી પાસે શબ્દો નથી સરસ જોડી ❤🎉
સત સત પ્રણામ આવા કલાકાર ને🙏🙏🙏🙏🙏👌👌👌👌ગુજરાત નુ ગૌરવ...
આવી સરસ માહિતી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ
જય ગરવી ગુજરાત,,, મારી આંખો માં આંસુ આવે છે જ્યારે તે વીતેલા જમાનાની યાદ આવે છે એક સમય હતો કે અમે 11વાગ્યા થી 3વાગ્યા સુધી ફિલ્મ જોતા વળી પાછા 3વાગ્યા પછી બીજીવાર ટિકિટ બારી યેથી પાછી ટિકિટ લઈ ને એની એ પાછી ફિલ્મ જોતા એ સમય એમને નિરાળો લાગતો અને આ જોડી આંખો માં ઓજલ ના થતી હવે એ સમય નહી આવે ભરત ભાઈ યાદો ના પળ રહી ગયા છે ધન્યવાદ ભાઈ આપને
સાહેબ આવો સમય ક્યારેય નહીં આવે,,,જય જય ગરવી ગુજરાત
ઉપેન્દ્રભાઈ અને સ્નેહ લતા... એટલે ગુજરાતી ફિલ્મ જગત નો સુવર્ણ યુગ.... 🌹🙏🌹
જય માતાજી. આપણી ભારતીય સંસ્કૃતિ ના સમાજ મા જનતા ને આવી જૂની પુરાણી ફીલ્મો દશૉવવા મા આવે તો નવી પેઢીને ખબર પડે જે ખૂબજ જનતા માટે જરૂરી છે. આવા કલાકારોની ખૂબજ જરૂર છે. સત્ય મેવ જયતે. જય જય ગરવી ગુજરાત.
વાહ ખુબ જ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ અને આ જોડી ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ
આ અમર જોડીને ધન્યવાદ જય માતાજી Mahipatsinh
Upendra bhai please come back, we miss you Upendra bhai.
અતિઊત્તમ આ રાધાને કૃષ્ણ ની વિસ્મરણ્ય જોડી
What a voice over work. Amazing. Keep it up.❤
બાળપણ યાદ આવી ગયું
कितने प्यार mahobat ને सिंचा होगा आंसुओ का ये याद चमन..तेरा जाना इसके Baheneka एक बहाना बन गया...उपेन्द्र भाई...नमन..Er.R.i.Gadhvi;vice-president,jilla Baxipanch morcha;Mahesana
જોરદાર જોડી ગુજરાતી ફિલ્મો ની હવે આવા કલાકારો જોવા મળશે નઈ
આ જોડીની શુ વાત કરવી 👍 વર્ણન કરતા ઓછું પડે વાહ ❤ ધન્યવાદ
જોડી બહુ સારી હતી તેમની ફિલ્મો બહુ જોએલી❤
❤ ખુબ સરસ માહિતી આપી ભાઈ, ધન્યવાદ.🎉🎉🎉
અદ્દલ આબેહૂબ અભિનય. Reality જેવુ લાગે
ખુબ સરસ ની જોડી ફિલ્મ બતાવો બદલ ખુબ ખુબ અભિનંદન
ઉપેન્દ્રત્રીવેદી અને સ્નેહ લતાજી પ્રેમી ની જોડી આવનાર ગુજરાતી પેઢી ઓ માટે અમર સંભારણા બની રહો અમર પ્રેમી જોડી
Naresh kanodiya ni jode noti snehlata jode bhai
Great super ❤️ jodi dilo Mey Raaj karate hai yea Jodi uopendr tridevi snehalata ki jodi yaad gaar Hey kabhi naa bhulaay
Upendra Trivedi. And Arvind Trivedi Never being forgotten God bless ing both of him 🙏💝
મનોરંજન ની દુનિયા માં અવિસ્મરણીય અને ઈતિહાસ નાં પાને લખાય એવી અમર જોડી થઈ ગય. માનવીની ભવાઈ નવલકથા જે સમયે મારે ભણવામાં આવતી હતી એ સમયે ઉપેન્દ્ર ભાઈ પુસ્તક નાં પાનેથી પડદા ઉપર લાવી ને પોતાની કલા નાં અદભૂત દર્શન કરાવ્યા. રિયલ પાત્ર ભજવતા. ખરેખર પદ્મ શ્રી એવોર્ડ એનાયત થયો એ સાર્થક છે. દિલથી ઉપેન્દ્ર ભાઈ ને સલામ. માહિતી આપવા બદલ આભાર 🎉
ભાઈ તમે ગુજરાતી કલાકારો વીષે જાણકારી આપોછો એબદલ ખુબ ખુબ આભાર સાહેબ સ્નેહલતા જીના કયા સબ્દો માં વખાણ કરીએ સાહેબ હુંતો સ્નેહલતા જીને મરી માં માનુસુ કોઈ સેવા કરનાર ન હોય તો હું એમનો દીકરો તીયાર સ્વ મારી જનેતા હોઈ એમ સેવા કરીસ
Upender Trivedi ji.... GUJRATi super 🌟..... was also 1 st 🌟 become MLA in GUJRAT elections Feb 85 n Feb 90.....on INC Indian National Congress ticket 🎫 n independent in Feb 98................
હા ભાઈ હા. સાપ વહ્યા ગયા અને લીસોટા રહી ગયા.👈🙏🙏🙏
હું તો ઈડર માં અરવિંદભાઈ ત્રિવેદી નાં ઘર ને જોઈ ને એવું જ સમજતો હતો કે એ લોકો અહીં ના જ છે
અને સ્નેહલતા બેન વિશે તો તેઓ સૌરાષ્ટ્ર ના કોઈ ગામડા નાં હસે એમજ માનતો હતો
જામેલી જોડી
બે માંથી કોઈ એક ને પણ યાદ કરો તો બીજી વ્યક્તિ આ જ જોડી ની યાદ આવે બીજી વ્યક્તિ યાદ જ નહીં આવે એવી આ જોડી ની લોકપ્રિયતા હતી છે અને રહેશે 🎉
અદભુત અવિસ્મરણીય જોડી ન ભૂતો ન ભવિષ્યતિ
આ અમર જોડી ને ખુબ ખુબ ધન્યવાદ...
હે ઈશ્વર..આવો સમય ક્યારે આવશે ?
આવુ ખમીર ,પવિત્રતા,ઈમાનદારી અને
મર્દાનગી ...હવે ક્યારે આવશે ?
જય જય ગરવી ગુજરાત
આ યુગ હવે નો આવે ભાઈ,
આવી જોડી પણ નો બને.
વૈવિધ્ય સભર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર...
ભરતભાઈ...અભિનંદન..!!
"અભિનય સમ્રાટ પદ્મ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અને અભિનય સામ્રાજ્ઞી સ્નેહલતા નો સુવર્ણયુગ હવે પાછો આવવાનો નથી.
આ બંને કલાકારો ચિત્રજગતના રંગમ્હોલ
માં સદાય અમર રહેશે.
"આભાર"
...હસમુખભાઇ કંથારીયા(ભરૂચ)
ખૂબ સુંદર જોડી❤ અમરજોડી ❤
આવી અદભુત કલાકાર હતા.
સ્વર્ગ ની જોડી
આ સ્નેહેલતા જી એમના ફિલ્મો મા સુધ ગુજરાતી એવી ભાષા બોલ્યા છે કે વારમ વાર સાંભળીએ આ દેશમાં કોઇ પણ નારી ફિલ્મ જોવેતો ઘર ઘર મા સસ્કુતી આયા વગર ન રહે સાહેબ બંધાય મારા ગુજરાતી ફિલ્મો ના કલાકારો ને ખુબ ખુબ અભિનંદન સાહેબ બો
આવા મહાન કલાકાર ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે
Very very good presentation sir, e javani na divasho yad karavi didha, aamathi thidik film me joi chhe
આવી રીતે જ ફરી મૂકતા રહેશો
એક વિનંતી કે આ જોડી ની તમામ ફિલ્મો ક્યાં મળી શકે એ કહો, કારણ કે આ જોડી ની ફિલ્મો મારું સંભારણું છે
લગભગ ક્યાય નહીં મળે ભાઈ..
કારણ કે,આ દુર્લભ વસ્તુ ની જાળવણી કોઈ કરી શક્યું નથી.
Have mari pase to shabd pan nathi
Etlu kahis ke adbhut jodi hati❤❤❤
વાહ મારા સંજયભાઈ વસાવા જોરદાર વાલા
wah adbhut about upendrabhai
એ સમયની ફિલ્મો પણ કેવી જોરદાર જોવાલાયક હતી જે પરીવાર સાથે બેન દીકરી સાથે બેસી જોઈ શકાતી એ ગુજરાતી ફિલ્મોમાં કેટલી મીઠાશ અને મર્યાદા હતી
સાચી વાત છે ❤❤
A જોડી અને avi ફિલ્મો માટે તો કોઇ જવાબ j nathi ave to avi જોડી અને avi મજેદાર ફિલ્મો kayre jova nahi male miss you avi ગુજરાતી ફિલ્મો
🎉🎉🎉😢 khoob saras mahiti bharat bhai aapna thaki madi
આ તો આપણે બધા ભાગ્યશાળી કહેવાય કે આવા અભિનેતા અને અભિનેત્રી નો અભિનય જોવા મળ્યો
મારી ફેવરિટ જોડી.
મારી ફેવરિટ જોડી 🌹👍🌹
Vah vah vah adbhut e samay yad Avie gayo thodi var Mate ke jiyare tokis ma betah hoy and man no manigar filam jota hoy 😢
ખુબ સુંદર રજૂઆત ❤
🌿गरवी 🙏गुजरात 🌹🍀
Gujarati film nu gavrav😢
આ અમર જોડી નો રેકોર્ડ કયારે તુટશે નહીં હવે આવી ફિલ્મો બનાવી શકય નથી
ખૂબ જ સરસ વર્ણન ❤❤❤❤❤❤❤❤❤❤❤
Sheh Lata Ben never being forgotten God bless ing Her
ધન્યવાદ મારા ભાઈ
આ જોડી ની ફિલ્મ નવરંગ ચુંદડી અપલોડ કરજો ❤
Va. Bhai. Vah
Golden era of gujrati films
આદર્શ જોડી અને અદ્ભૂત અવિસ્મરણીય અભિનય સદાય જીવંત રહેશે ગુજરાતી ફિલ્મ નો સોનેરી સમય
Jordar vaat kari tame. Ekdam sachu chhe
ભાઇ આપની માહિતી અદભૂત છે. 👌👌👍
I like Gujarat culture so much & proud to be a Gujarati..
ભાઇ શ્રી તેમને વિનંતી કે તેમનું લાલવાદી ફૂલ વાદી ફિલ્મ મૂકવા વિનંતી.
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી મૂળ ઉત્તર ગુજરાત ના જ છે
હા એમનો જન્મ મધ્યપ્રદેશ ના ઉજ્જૈન ધામ માં થયેલો કારણ કે એમના પિતાશ્રી ને ત્યાં નોકરી હતી ને બ્રાહ્મણ કર્મકાંડ નું કામ કાજ પણ કરતા.
Aavo jodi ni gujrati film have padi jova na male
Vah khub sari jodi hati have a jamano pacho nahi aave hu bhagavan ne prathana Karis ke a samay pacho aave
આ ગુજરાતી ફિલ્મો માં કેટલી પ્રવિત્રતા છે આખું પરિવાર એક સાથે નિહાળી સકતા અને આજે😂😂😂
Very very good Bharat bhai khub Sundar video congratulations
U r absolutely right aava video bija banavjo aa Jodi na
Arvind bhai shah visited Snehlatta ji on 2016 not at 2006 pl check
રજની કુમાર પંડયા દ્વારા સંપાદિત પુસ્તક ઉપેન્દ્ર ત્રિવેદી આત્મ કથન મા વર્ષ લખ્યુ છે.૨૦૦૬
એ પુસ્તક મલી શકે છે ?
@@rajeshlodhiya9150
પ્રવિણ પ્રકાશન,રાજકોટ
Atala super hit films and songs aa kalakaro e aapya chhe.
વાહ બહુ સરસ
Aa banne ni Jodi ni 25 movie silver jubilee thayeli che je record naresh kanodiya pan nathi todi sakya
Right